થોડા સમય પહેલા જ શહેરના કોટ વિસ્તારના સોની ફળીયામાં આવેલ ટીનએજર્સ ટેલરના માલિકનું તેમની દુકાન પાસે જ અકસ્માતમાં મોત થયું! દુ:ખદ કરૂણાંતિકા!...
ગુજરાત રાજ્યમાં 16000 કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને 144થી વધુ બેટો વિકાસથી અછૂતા છે. બેટોમં પિરોટન આઇલેન્ડ, શિયાળ બેટ, દ્વારકા બેટ છે....
સુરતમાં નાની બાળા ઉપર ‘હવસખોરી’ આચરનાર નરરાક્ષસને 29 દિવસમાં જ એ મરે ત્યાં સુધીની સજા, કોર્ટે ફરમાવી દીધી છે. કેસની ગંભીરતાને સમજતાં...
આપણાં પ્રધાન મંત્રી મોદીજીએ રાબેતા મુજબ કાશ્મીરનાં નૌસેરા ખાતે દીવાળી ઉજવતા જવાનોને સંબોધિત કરતા કહ્યું કે ‘આપણે આપણી યુધ્ધ ક્ષમતાઓ વિસ્તારવાની જરૂર...
સરકારી તંત્ર પ્રજાને શીખ આપે છે કે કરકસર કરો પરંતુ પહેલા સરકારી તંત્રે કરકસર કરવી જોઈએ. ઉદ્દઘાટનમાં ભવ્ય ઝાકમઝોળ થાય. જાહેર ખબરોમાં...
એક ડાન્સર છોકરી, નામ રાધિકા બહુ જ સરસ નૃત્ય કરે પણ બધાની સામે નૃત્ય કરવામાં શરમાય. તેના નૃત્ય શિક્ષક આ વાત જાણતા...
ટનાટન દંપતીને આવો વસવસો કદાચ નહિ હોય. એ માટે એની વાઈફને અભિનંદન આપીએ, એટલાં ઓછાં. આપણને તો પાંજરામાં ઊભેલા વિકરાળ સિંહને જોઇને...
દીપાવલીની રજાઓ પૂર્ણતાના આરે છે. વિક્રમના નવા વર્ષમાં સૌ ને આશા છે કે જીવનવ્યવહાર સંપૂર્ણ પહેલાં જેવો સહજ સામાન્ય થઇ જાય! શિક્ષણ...
વિશ્વભરના નેતાઓ જ્યાં હવામાન પરિવર્તનને લગતી ચર્ચાઓ કરવા માટે ભેગા થયા હતા તે યુકેના ગ્લાસગોમાં યોજાયેલ યુએનની ક્લાઇમેટ સમિટ કોઇ નક્કર પગલાઓ...
રાજ્યમાં આગામી તા.18થી 20મી નવે. દરમ્યાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય ”આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નું આયોજન કરાયું છે. ”આત્મનિર્ભર ગ્રામયાત્રા”નો રાજ્યવ્યાપી શુભારંભ...
કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર રસ્તા ઉપર ધંધો કરનાર લોકોને હોકર્સ ઝોન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા મળી રહે અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત રાજ્યમાં (Gujarat) ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. કચ્છના નલિયામાં 11 ડિગ્રી ઠંડી (Cold) નોંધાઈ છે. બીજી તરફ...
સુરત: (Surat) રવિવારે મધરાત્રે વરાછામાં (Varachha) રહેતો યુવાન કાપોદ્રા-ઉત્રાણ બ્રીજ (Bridge) ઉપરથી તાપી નદીમાં (Tapi River) ભુસ્કો મારનાર ઇસમને એક કલાક બાદ...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં બોલીવુડનાં સુપરસ્ટાર અક્ષયકુમારની (Akshay Kumar) આગામી ફિલ્મ ‘રામસેતુ’ના ક્લાઈમેક્સ સીનનું શુટિંગ (Shooting of the climax scene) દમણમાં થાય...
અમદાવાદ: (Ahmedabad) જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ આ મામલો વધુ ચગ્યો છે. ગુજરાતમાં એક પછી...
સુરત: (Surat) સુરત એક ઐતિહાસિક શહેર છે. હાલમાં મુંબઈ જે રીતે દેશની આર્થિક રાજધાની છે તેવી જ રીતે સુરત શહેર મોગલોના સમયમાં...
સુરતઃ (Surat) કહેવાય છે કે સુરતીઓને ટ્રાફિક સેન્સ (Traffic Sense) પણ ઓછી છે. આથી દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે....
સુરત: (Surat) શહેરમાં વધતી ગુનાખોરીને (Crime) લીધે પોલીસે હવે વધારે સતર્ક થઈને દુકાન (Shop) અને કમર્શિયલ મિલકતોની બહાર સીસીટીવી (CCTV) કેમેરા નહીં...
સુરત: સુરતમાં (Surat) સોમવારથી (Monday) પાલિકા સિટીબસ-બીઆરટીએસ (BRTS) બસ, બાગબગીચા, નેચરપાર્ક, ગોપીતળાવ, એકવેરિયમ, સાયન્સ સેન્ટર, તરણકુંડો તથા પાલિકાની કચેરીઓમાં વેક્સિન બાકી હોઇ...
સુરત: (Surat) સરથાણાના પોલીસ સ્ટેશનના (Sarthana Police Station) શક્તિદાન ગઢવી નામના હેડ કોન્સ્ટેબલે (Head Constable) એક બુટલેગરની સામે દારૂનો કેસ નહીં કરવા...
વડોદરામાં (Vadodara) ગેંગરેપ (Gangrape) બાદ વલસાડમાં (Valsad) ગુજરાત ક્વીન (Gujarat Queen) ટ્રેનમાં આપઘાત (Suciede) કરનારી નવસારીની (Navsari) યુવતીની (Girl) ડાયરીમાંથી (Diary) ચોંકાવનારા...
સુરતઃ (Surat) સુરત મહાનગરપાલિકાના અલથાણ-બમરોલી બ્રીજથી ભીમરાડ-બમરોલી બ્રીજ સુધીનાં વિસ્તારમાં ખાડી કિનારે મનપાની વિશાળ જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક (Biodiversity Park) બનાવાનું આયોજન છે....
સદીનું સૌથી મોટું અને વર્ષનું બીજું ચંદ્રગ્રહણ (Lunar Eclipse) આ અઠવાડિયે જોવા મળશે. પૂર્ણિમાના દિવસે થનારું આ ગ્રહણ સવારે 11:34 થી શરૂ થશે...
નવી દિલ્હી: ઝેરી વાયુ પ્રદૂષણે (Air Pollution) દિલ્હીના (Delhi) લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. અહીં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. શ્વાસના દર્દીઓની સંખ્યામાં...
સુરત: (Surat) વેસુમાં સામુહિક દિક્ષા (Diksha) મહોત્સવમાં રવિવારે વધુ એક મુહૂર્ત મુંબઇના (Mumbai) ડાયમંડના વેપારીને (Diamond Trader) અપાતાં દિક્ષા આંક 75 પર...
સુરત: (Surat) શહેરના ઉન ખાતે રહેતી મહિલાએ ગત 12 તારીખે તેની 18 દિવસની બાળકીને (Girl) ઘરકંકાસથી કંટાળી તાપી (Tapi River) નદીમાં ફેંકી...
સુરત: (Surat) સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ડ્રેનેજ (Drainage) લાઈનો સ્ટ્રેન્થનિંગ કરવા માટેના માસ્ટર પ્લાનના બીજા તબક્કા અંતર્ગત મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેક્ટના ત્રણ...
સુરત: (Surat) પંજાબ (Punjab), હરિયાણાના (Hariyana) ખેડૂતો (Farmers) દ્વારા ડાંગરના પાક માટે પરાળી સળગાવી રહ્યાં છે જેને લીધે એર પ્રદુષણ ફેલાતા દિલ્હીમાં...
આણંદ : આણંદ જિલ્લાના તારાપુરના મોરજ રોડ પર આવેલા વાત્સ્લય બંગ્લોઝમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનમાંથી દાગીના, રોકડા...
આણંદ : આણંદના ઓડ નજીક દેવરામપુરા સીમમાં વિમલના ડુપ્લીકેટ ગુટખા બનાવવાના ધમધમતા કારખાના પર એલસીબીની ટીમે શનિવારના રોજ છાપો માર્યો હતો. જેમાં...
બંજી જમ્પિંગ કંપનીની મોટી ચૂક, યુવતીને સુરક્ષા દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, 15 ફૂટ નીચે પટકાતાં 24 વર્ષની યુવતીનું મોત
સ્ટાલિનનો વિજય પર મોટો હુમલો, TVKને ભાજપની ‘ઝેરોક્સ કોપી’ ગણાવી
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન 9મી વખત: ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે
હોર્મુઝ ખુલશે, પ્રતિબંધો હટશે? અમેરિકા-ઈરાન કરારને લઈને અટકળો ગરમ
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એલર્ટ! માતોશ્રી ખાતે તમામ સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી
ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પહેલા જ ઉઠ્યા સવાલો, રાજકીય વિવાદે વધારી ઉત્કંઠા
હુમલાના ભય વચ્ચે ઈરાને લગભગ 500 કિલો ‘બોમ્બ-ગ્રેડ’ યુરેનિયમ ગુપ્ત સ્થળે ખસેડ્યું હોવાની આશંકા, હવે શોધવું લગભગ અશક્ય
રામ મંદિરના ચઢાવાને લઈને નવો વિવાદ: ₹18-20 હજાર પગાર મેળવનારા કર્મચારીઓએ કેવી રીતે ખરીદી દોઢ કરોડની જમીન?
મમતા બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત TMCના 5 નેતાઓને લીગલ નોટિસ: કાકોલી ઘોષના પુત્રનો પલટવાર
ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકાના રડાર સિસ્ટમને પહોંચાડ્યું ભારે નુકસાન? સેટેલાઇટ તસવીરોથી નવા દાવા
પ્રદૂષણ અને બેદરકારીનું પ્રતિક,સુરતની ખાડીઓ
પહેલા સ્કૂટીની ટક્કર, પછી ગુડ્સ કેરિયર નીચે કચડાયા, દિલ્હી પોલીસ જવાનનું કરુણ મોત
થોડા સમય પહેલા જ શહેરના કોટ વિસ્તારના સોની ફળીયામાં આવેલ ટીનએજર્સ ટેલરના માલિકનું તેમની દુકાન પાસે જ અકસ્માતમાં મોત થયું! દુ:ખદ કરૂણાંતિકા! ચોક ગાંધીજીના પૂતળાથી અંદર દાખલ થઇ હિંદુ મિલન મંદીર તરફ મારે જવું હોય તો લોઢાના ચણા ચાવવા બરાબર છે! સાગર હોટેલ અને હજુરી કુલ્ફીના જંકશન પાસે જે ચાર રસ્તા પડે છે ત્યાં ચારેય દિશામાંથી આવતો ટ્રાફીક ભેગો થઇ જાય છે અને એમાંથી બહાર નીકળવું એ અભિમન્યુના કોઠા સમાન છે! સાગર હોટેલથી હિંદુ મિલન મંદીર તરફ જવા માટેનો રસ્તો ખૂબ જ સાંકડો છે. વળી રસ્તાની બંને તરફ અનેક દુકાનો આવેલી છે અને એક મસ્જીદ પણ છે જયાં બંને તરફ વહેલી સવારથી મોડી રાત સુધી ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનો ખડકલો જોવા મળે છે.
જેને લઇને ચોક તરફ જવા કે આવવા માટે ખુબ જ અઘરૂ છે તેમાંયે પગપાળા જવાની તો કોઇ શકયતા જ નથી! આર્યસમાજની પાછળથી આવતો ટ્રાફીક પણ આજ રસ્તે ડાયવર્ટ થતો હોઇ અહીં ટ્રાફીકની પારાવાર સમસ્યા છે! થોડા વર્ષ પહેલા સોની ફળીયા વિસ્તારના તત્કાલિન નગર સેવક દીપકભાઇ આફ્રીકાવાળાના સંનિષ્ઠ પ્રયાસથી ચોકબજારમાં ભરાતુ બકરા બજાર બંધ થતા રાહતનો શ્વાસ લીધો હતો. તો હવે આ કરૂણાંતિકા પછી સ્થાનિક નગર સેવકો અને પોલીસ તંત્રજ જાગીને આ વિસ્તારમાં બીજી દુ:ખદ ઘટના ના બને તે માટે ત્વરિત પગલા લે તે જરૂરી છે!!
સુરત – ભાર્ગવ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.