આગામી નજીકના દિવસોમાં ગાંધીનગર પાસે ગીફટ સિટી ખાતે બુલિયન એકસચેન્જ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં કેન્દ્રિય નાણા મંત્રી નિર્મળા સીતારમણે...
રાજ્યમાં કોરોના કફર્યુની મુદત મંગળવારે રાત્રે પુરી થઈ રહી હતી ત્યારે તેને હવે 10મી ડિસે. સુધી લંબાવાયો છે. જો કે સરકારે કફર્યુમાં...
રાજ્યમાં ભારે વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાની સંદર્ભે બીજા તબક્કામાં ૯ જિલ્લામાં રૂ.૫૩૧નું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ...
કોરોનાના સંકટના વાદળો દૂર થતાં જ દેશભરમાં લગ્નની મૌસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. ત્યારે બોલિવુડ પણ પાછળ નથી. બે વર્ષથી ફિલ્મોથી દૂર...
દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ( India cricket team)ડિસેમ્બર માસમાં સાઉથ આફ્રિકાના (South Africa) પ્રવાસ પર જઈ રહી છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા...
સુરત: સુરતનો (Surat) રીઅલ એસ્ટેટ (Real Estate) ઉદ્યોગ કોરોનાની (Corona) મારમાંથી બહાર આવ્યો છે. 50 લાખથી વધુ કિંમતની મિલકતના 4000 કરોડનાં ટ્રાન્ઝેક્શન...
વલસાડ : (Valsad) વલસાડ જિલ્લાના કપરાડા પોલીસે (Police) ખડકવાલ ગામના એક ઘરમાંથી રૂપિયા 40ની કિંમતનો 2 લીટર દેશી દારૂ (Liquor) મળી આવ્યો...
સુરત : દક્ષિણ આફ્રિકામાંથી (South Africa) મળેલા કોરોનાના (Corona) નવા વેરિઅન્ટ (New Variant) ઓમિક્રોનને (Omicron) કારણે વિશ્વમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધવાનો...
વાપી : વાપી (Vapi) નગરપાલિકાની ચૂંટણી( Election) માં ભાજપ (BJP) ની બહુમતી સાથે જીત થઇ છે. કુલ 43 બેઠકોમાંથી 37 બેઠક પર...
સુરત: સુરત શહેરને વર્ષોથી સતાવી રહેલો એરપોર્ટ વિસ્તરણનો પ્રશ્ન હવે લગભગ હલ થઇ જાય તેવા આશાના કિરણો દેખાઇ રહ્યાં છે. સુરત ઇન્ટરનેશનલ...
સુરત : ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગમાં (Diamon cutting and polishing) સુરત (Surat) હબ ગણાય છે. હવે ગુજરાત હીરા બુર્સ (Gujarat Hira burse)...
ઉત્તરાખંડ : ઉત્તરાખંડ(uttarakhand) સરકારે દેવસ્થાનમ બોર્ડ પર એક મોટો નિર્ણય લીધો છે. સીએમ (CM) પુષ્કાર સિંહ ધામીએ (pushkar singh Dham) દેવસ્થાનમ બોર્ડ...
સુરત: (Surat) સુરત શહેરમાં મસાજ (Massage) પાર્લર (Parlour) ના બહાને ચાલતા સ્પા (Spa) અનિતીના ધામ બની ગયા છે. અહીંના પોશ વિસ્તારમાં આવેલો...
છેલ્લાં થોડાં વર્ષોમાં ગામના આગેવાનોની કુનેહ અને ગ્રામજનોની વિકાસનાં કામોમાં એકરાગીતાને કારણે ગામની કાયાપલટ, શહેરોની માફક પાયાની મોટા ભાગની સુવિધા ઉપલબ્ધ, નાનાં...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રહેતી એક યુવતીના લગ્નનો સોમવારે માંડવો હતો અને યુવતીએ પોતાના લગ્નના માંડવાને એકબાજુ મુકી શિક્ષણનું મહત્વ સમજી...
દાહોદ: દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના ૦૬ જુદા જુદા બનાવોમાં એક વ્યક્તિનું મોત...
આણંદ : ચાંગા સ્થિત ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય ડો. બિમલ પટેલનું સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. ડો. બિમલ પટેલ, સંયુક્ત રાષ્ટ્રમાં 1 જાન્યુઆરી...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ કેટલાક વિસ્તારોની પ્રજાને છેલ્લાં ઘણાં વર્ષોથી પીવાનું પાણી નિયમીત મળતું ન હોવાની ફરીયાદો ઉઠવા પામી...
નવી દિલ્હી: (New Delhi) ચોમાસુ સત્ર (Monsoon Session) દરમિયાન હંગામો મચાવનાર 12 સાંસદોને (MP) સસ્પેન્ડ (Suspend) કરવાના મામલે રાજ્યસભામાં આજે વિપક્ષ (opposition...
વડોદરા : કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા 50 હજારની આર્થિક સહાયની જાહેરાત બાદ એમસીસીડી સર્ટિફિકેટ લેવા માટે સગાઓની ભીડ ઉદભવી...
વડોદરા : એમ.એસ. યુનિ.ની સેનેટની ટર્મ 11 ફેબ્રુઆરીએ પૂર્ણ થતી હોઈ તે પહેલાં ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ કરાઇ હોવાથી ચૂંટણી નિર્ધારિત તારીખે...
વડોદરા : અમદાવાદ પાલિકાનો ઠરાવ ત્રણ વર્ષ સુધી કોઇપણ ડેવલોપર્સ કામગીરીના કરે તો તેને બદલીને નવા ટેન્ડર આપવામાં આવે છે. સંજય નગર...
વડોદરા, : મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નાગરિકોને મુશ્કેલીની ફરિયાદો નિવારણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વાઘોડિયા ચોકડી ખાતે રેલીના કારણે...
ભારતનાં લગભગ ૫૦ ટકા પુખ્ત વયનાં લોકોએ કોવિડ-૧૯ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. તેવી રીતે લગભગ ૭૭ ટકા પુખ્ત વયનાં લોકોને...
સુરત : સલાબતપુરા (Salabatpura) પોલીસ સ્ટેશનમાં અંડરવર્લ્ડના શાર્પ શૂટર (Sharp Shooter) સામે પોલીસ ફરિયાદ (Police Complain) દાખલ કરવામાં આવી છે. આ શાર્પશૂટરે...
તાજેતરમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા બાબતે આ શહેરને બીજો ક્રમ હાંસિલ થયો છે. એ માટે આ સિધ્ધિ બદલ મેયરે સફાઇ કામગીરી કરતા સફાઇ...
અંકલેશ્વર: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના (Corona) વાયરસનો (Virus) કહેર હજુ પણ યથાવત છે. દેશમાં પ્રથમ અને બીજી લહેરના તાંડવમાં અનેક લોકોએ...
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન વાયરસના લીધે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. અત્યંત ચેપી એવા આ વેરિયેન્ટના લીધે વિશ્વના અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો...
નવસારીમાં એક ગુંડાને સામાન્ય મહિલાઓએ પતાવી દીધાના સમાચાર તા. ૨૦-૧૧-૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં પ્રગટ થયા છે. આ તો નવીન ઘટના બની ગઇ! જે...
કહેવામાં આવે છે કે આપણા દેશમાં, અન્ય દેશોની અપેક્ષાએ, કામચોરીની વૃત્તિ વધારે પ્રમાણમાં વ્યક્ત થતી જોવા મળે છે. સરકારી-અર્ધસરકારી અને ખાનગી નોકરીમાં...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
આગામી નજીકના દિવસોમાં ગાંધીનગર પાસે ગીફટ સિટી ખાતે બુલિયન એકસચેન્જ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં કેન્દ્રિય નાણા મંત્રી નિર્મળા સીતારમણે ગીફટ સિટીની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય ફાન્સિયલ સર્વિસ સેન્ટરની કામગીરીની પણ ચકાસણી કરી હતી.
આગામી વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી પણ ગીફટ સિટીની મુલાકાત લે તેવી સંભાવના છે. ત્યારે મંગળવારે સીએમ ભૂપેન્દ્ર પટેલે સવારે ગીફટ સિટીની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ ગતિવિધિઓની તલસ્પર્શી જાણકારી મેળવીને હાથ ધરાયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ ગિફટ સિટીના હિરાનંદાની ટાવરમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓ પણ સ્ટોક એક્સચેન્જની પ્રત્યક્ષ મુલાકાત લઇને નિહાળી હતી. તેમણે સમગ્ર ગિફટ સિટી સંકુલની અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલનું પણ નિરીક્ષણ કર્યુ હતું.મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની ગિફટ સિટીની આ પ્રથમ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ જોડાયા હતા.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગિફટ સિટીના ચેરમેન સુધિર માંકડ, એમ.ડી. તપન રે સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.
ગિફટ સિટીમાં નવા શરૂ થઈ રહ્યા આ પ્રોજેક્ટ
મુખ્યમંત્રીને ગિફટ સિટીમાં જે નવા પ્રોજેકટ શરૂ થઈ રહ્યા છે તેમાં મુખ્યત્વે બુલિયન એક્સચેન્જ, એરક્રાફટ લિઝીંગ અને શિપ લીઝીંગ બિઝનેસ એક્ટિવિટીઝ, ફિનટેક હબ, ગ્લોબલ ઇનહાઉસ સેન્ટર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિર્માણાધિન ઇન્ટરનેશનલ મેરિટાઇમ કલસ્ટર, ડેવલપિંગ ઓફ શોર ફંડ બિઝનેસ અને સુચિત રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અંગેની વિસ્તૃત માહિતી ગિફટ સિટીના ચેરમેન સુધિર માંકડે આપી હતી.સીએમ પટેલે ગિફટ સિટીમાં આ પ્રોજેક્ટ્સ ઉપરાંતના અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝના કામો માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે ફોલોઅપ-સંકલન કરીને ત્વરાએ ઉકેલ લાવી કાર્યવાહી ઝડપી બનાવવા પણ આ સમીક્ષા બેઠકમાં સુચન કર્યુ હતું