વડોદરા: ‘મમ્મી મને ન્યાય અપાવજો ‘મે કોઇજ ખોટું કામ નથી કર્યું’ હૃદયદ્રાવક વલોપાત કરતા માતા પિતાએ આજે આજે રેલવે પોલીસને મળીને તપાસ...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દૂષિત પાણી મામલે 2019માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ એ કાર્યપાલક ઇજનેર ,એડી. સિટી એન્જિનિયર પાણી પુરવઠા ને...
સરકારમાં છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયની ફાઈલો પેન્ડિંગ છે, તે પૈકી કેટલીક ફાઈલોનો નિકાલ થઈ ગયો હોવા છતાં તેને ઓનલાઈન સિસ્ટમમાં...
રાજસ્થાનના મંત્રી દ્વારા માહી બજાજ સાગર ડેમમાંથી ગુજરાતને પાણી નહીં આપવાનું નિવેદન કરીને રાજકીય દ્વેષ છતો કર્યો હોવાની રાજ્ય સરકારે પ્રતિક્રિયા આપી...
અમદાવાદ સૌથી વધુ 11 કેસ સહિત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45 નવા કેસ નોંધાયા છે. જ્યારે આણંદમાં વધુ એક કોરોના દર્દીનું...
ગાંધીનગર: (Gandhinagar) સરકારે પોલીસની ભરતી (Police recruitment) જાહેર કરતાં ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ છે. રાજ્યભરમાં 9 લાખ 32 હજાર ઉમેદવારો એલઆરડી (LRD) ની...
વલસાડ-વાપી, નવસારી: (Valsad, Navsari) વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ બુધવારે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક (Cold) વ્યાપી ગઈ હતી. જોકે,...
સુરત: (Surat) અરબ સાગરમાં ઉદ્ભવેલી લો પ્રેશર સિસ્ટમને કારણે આજે સવારથી શહેર તથા જિલ્લામાં વરસાદ (Rain) વરસવાનું ચાલુ રહ્યું હતું. જેને કારણે...
બારડોલી : બારડોલી (Bardoli) સહિત જિલ્લામાં ફરી એક વખત કમોસમી વરસાદ (Rain) વરસતા ખેડૂતોની (Farmers) હાલત પડતાં પર પાટુ સમાન થઈ ગઈ...
દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી (Central Home Minister) નિત્યાનંદ રાયે (Nityanand Rae) લોકસભા (lok Sabha)ને લેખિતમાં ભારતીય નાગરિકતા (Indian citizenship) અંગે જાણકારી આપતા...
ગાંધીનગર: આજે ગુજરાતના (Gujart) ગાંધીનગરની (Gandhinagar) સેશન્સ કોર્ટમાં (Session Court) એક ઐતિહાસિક ચૂકાદો (Historical Verdict) આવ્યો છે. નવા વર્ષના (New year) દિવસે...
સુરત: (Surat) કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને (America) કારણે ભયજનક વાતાવરણ ઊભું થયું છે. ખાસ કરીને વિદેશથી આવનારા લોકોમાં મનપા દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ...
સુરત: (Surat) હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં વિતેલા બે દિવસથી વાતાવરણમાં (Atmosphere) પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં એકાએક પલટો થવાનું કારણ...
સુરત: (Surat) સ્ટેટ વિજીલન્સની (State Vigilance) હપ્તાખોરીને કારણે ચોક બજારમાં જુગારના અડ્ડા (Gambling den) પર રેડ પાડવામાં આવી હોવાની વિગત જાણવા મળી...
ભરૂચ: દક્ષિણ આફ્રિકાથી (South Africa) એક આઘાતજનક સમાચાર આવ્યા છે. ભરૂચ (Bharuch) જિલ્લાના 3 આશાસ્પદ યુવાનોનું દક્ષિણ આફ્રિકામાં અકસ્માત (Accident) મોત (Death)...
સુરત: સુરત (Surat) માટે મહત્વાકાંક્ષી એવા મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેકટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મનપાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશે પટેલે...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) શિયાળાની સિઝનમાં( winter season) ચોમાસા (Monsoon) જેવી સ્થિતિ ઉભી થઈ છે. કમોસમી વરસાદના (Rain) કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો...
અહીં વાત છે વિશ્વના સૌથી શ્રીમંતોની યાદીમાં સમાવેશ એવા અમીરોની. આ લક્ષ્મીપુત્રોની નામાવલિ પણ એક અજબની જણસ છે. પ્રત્યક દિવસે એ બદલાતી...
હાલમાં કાશીના વિશ્વનાથ મંદિરમાં અન્નપૂર્ણા મૂર્તિની વિધિવત્ રીતે સ્થાપના થઈ. આ વિધિને ધર્મ સાથે સાંકળીને જોવાય પણ તે માત્ર ધર્મની બાબત નથી....
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPl)ની આગામી સિઝન માટે તમામ 8 ફ્રેન્ચાઇઝીએ પોતપોતાના રિટેન કરાયેલા ખેલાડીઓના (Players) નામ નક્કી કરી લીધા છે....
‘‘વા વાયાથી નળિયું ખસિયું, તે દેખીને કૂતરું ભસ્યું, કોઈ કહે મેં દીઠો ચોર; પણ તે હતો વાવંટોળ’’આ કહેવત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા...
તાજેતરમા એશિયાના બીજા નંબર ના ઉધોગપતી મુકેશ અંબાણીએ પોતાની સંપત્તિનો વહેચની મુદ્દે ચર્ચા જગાવી છે તેઓ ની દીર્ઘદસ્તી ખૂબ સારી કહેવાય કે...
તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૧ નાં ગુજરાતમિત્ર ની સત્સંગ પૂર્તિ માં ઋષિવાણી કટાર અંતર્ગત શ્રી નરેશ ભટ્ટ જી નાં આયુર્વેદ બાબતે પોતાનાં મોરેશ્યશ...
નવી દિલ્હી/ભુવનેશ્વર: ડિસેમ્બરમાં વરસાદ વરસવા સાથે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ફૂલગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. પરંતુ હજુ બે દિવસ વરસાદ...
‘તને સંગીતનો કખગઘ પણ આવડતો નથી. તું જા.’ ઉપરોકત શબ્દો સંગીત નિર્દેશક સલીલ ચૌધરીએ મશહુર ગાયક કિશોરકુમારને કહ્યા હતા. 1954માં બિમલ રોય...
સોશ્યલ મીડિયાનું હાથવગુ રમકડું એટલે ‘સ્માર્ટ ફોન’. મોબાઇલ ઉપરથી સામા પક્ષને જેનું કામ એમને પોતના જ સ્વાર્થ માટે છે એવા મોબાઇલ ધારકોને...
લગ્ન એક આનંદ, પ્રમોદ અને ઉત્સાહનો પ્રસંગ છે. પરંતુ એ પોતાના પરિવારજનો અને સગાં સંબંધીઓ પૂરતો સીમિત રહે તે અત્યંત જરૂરી છે....
આફ્રિકામાં જયારે નવી નવી રેલવે શરૂ થઇ હતી ત્યારની વાત છે.નવી રેલવેની શરૂઆત માટે બધી તૈયારી થઇ ગઈ. પાટા નંખાઈ ગયા.પણ અમુક...
હજી થોડા દિવસ પહેલા જ અહેવાલ હતા કે વિશ્વમાં હવાઇ પ્રવાસો ફરી વધી રહ્યા છે. ભારત સહિત વિશ્વના અનેક દેશો આંતરરાષ્ટ્રીય પ્રવાસોની...
આણંદ : તારાપુર તાલુકાના ઇસરવાડા પાસેથી પસાર થતી કારને ટ્રેક્ટર ચાલકની બેદરકારી સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં સુરતના રત્નકલાકારનું મૃત્યું નિપજ્યું...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
લગ્ન પહેલા જ રચાયું હત્યાનું કાવતરું? સિયા-ચેતનના ચેટથી ચોંકાવનારા ખુલાસા
દિલ્હી બળાત્કાર-હત્યા: આરોપી નપુંસક હતો, દુષ્કર્મનો પ્રયાસ કર્યો, નિષ્ફળ જતાં હત્યા કરી
ટીમ ઈન્ડિયાના ક્રિકેટરે કર્યા સિક્રેટ લગ્ન? પહેલી તસવીર સામે આવતા ચાહકો ચોંક્યા
વેનેઝુએલામાં ભૂકંપથી તબાહી, PM મોદીએ ભારત તરફથી મદદની કરી જાહેરાત
LPG-LNG સપ્લાયમાં મળશે રાહત, હોર્મુઝ સ્ટ્રેટમાંથી 30થી વધુ જહાજો ભારત માટે રવાના, 26 જહાજો હજી પણ વેઇટિંગમાં
બી પોઝિટિવ, પણ ક્યાં સુધી
સ્માર્ટ કેમ્પસમાં સોશિયલ મીડિયા અને કોસ્મેટિક્સના ઝેર સામે કેરલમનો જંગ!
મુંબઈમાં ચોમાસું સક્રિય, થાણે-પાલઘર સહિતના વિસ્તારોમાં સતત વરસાદ; આગામી 2-3 દિવસ ભારે
ટ્રોલિંગથી કંટાળેલા રજનીકાન્તે કહ્યું, “હું બોલું તો પ્રોબ્લેમ, ચૂપ રહું તો પણ!”
મનોરંજક સિનેમાનું ઓક્સિજન:થ્રિલ, રોમાંચ કે મસાલો?
ફિફા વર્લ્ડ કપ 2026: સ્વિટ્ઝર્લૅન્ડ ગ્રુપ બીમાં ટોચે, હાર છતાં કેનેડાએ પ્રથમ વખત નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી
તુઝ કો પા કર ભી ન કમ હો સકી બેતાબી-એ-દિલઇતના આસાન તેરે ઇશ્ક઼ કા ગ઼મ થા હી નહીં- ફ઼િરાક઼ ગોરખપુરી
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વંટોળ સાથે વરસશે મેઘરાજા
ઇરાને પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરાવવું જ પડશે: IAEA પ્રમુખની સ્પષ્ટ વાત
જેટ ફ્યુઅલની કિંમતોમાં ઉછાળાથી એર ટિકિટના ભાવમાં 25 ટકા સુધી વધારો થઈ શકે
દક્ષિણ કોરિયાના KOSPI ઇન્ડેક્સના પતનની ભારતીય શેરબજાર પર અસર કેમ મર્યાદિત રહી?
યુરોપમાં ગરમીનું વધેલું પ્રમાણ આખા વિશ્વ માટે ભારે ચિંતાનો વિષય છે
MP અને ગુજરાતમાં 9 દિવસ લેટ પહોંચ્યું ચોમાસુ, મુંબઈ ભારે વરસાદને કારણે જલમગ્ન
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
એર ઇન્ડિયાની ફ્લાઇટ પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી: ટેકનિકલ ખામીને કારણે માર્ગ ભટકી
બોલિવૂડ સેલિબ્રિટીના લાઇવ શોના નામે સુરતના વેપારી સાથે ₹1.41 કરોડની ઠગાઈ
જેલીફિશ જેવા ડ્રોન સ્વોર્મથી અમેરિકામાં ચિંતા: શું ઈરાને વિકસાવ્યું છે નવું ‘મહાઅસ્ત્ર’?અમેરિકન ફાઇટર પાયલટનો દાવો
પાકિસ્તાનના સરગોધાની ભવ્ય હવેલીઓ આજે કઈ હાલતમાં? જ્યાં ક્યારેક રહેતા હતા હિંદુ-સીખ પરિવારો,હવે વાયરલ વીડિયોએ જગાવી જૂની યાદો
ચીનના એક ફ્લેટમાંથી મળ્યા 309 અજગર, વીજળીના બિલે ખોલી દીધી કરોડોના ગેરકાયદે કારોબારની પોલ
અમેરિકા-ઈરાન યુદ્ધ ખરેખર ટળ્યું કે માત્ર અટક્યું? પરમાણુ મુદ્દો, હોર્મુઝ અને ઈઝરાયેલના મતભેદો વચ્ચે મધ્ય પૂર્વમાં ફરી ભડકી શકે છે સંઘર્ષ
કોલકાતામાં બાંધકામ હેઠળનું ગોદામ ધરાશાયી: 5ના મોત, 50-55 લોકો ફસાયા હોવાની આશંકા
અંબિકાપુરમાં મોટી સુરક્ષા ચૂક: વરસાદ અને અંધકારનો લાભ લઈ બાળ સુધાર ગૃહમાંથી 11 કિશોર ફરાર
ઈરાનના આકાશમાં દેખાયું રહસ્યમય ‘જેલીફિશ’ ડ્રોન ઝુંડ! અમેરિકન પાયલટનો ચોંકાવનારો ખુલાસો, યુદ્ધ વચ્ચે વધ્યું રહસ્ય
વડોદરા: ‘મમ્મી મને ન્યાય અપાવજો ‘મે કોઇજ ખોટું કામ નથી કર્યું’ હૃદયદ્રાવક વલોપાત કરતા માતા પિતાએ આજે આજે રેલવે પોલીસને મળીને તપાસ બાબતે ચર્ચા કરતા ઓએસીસ સંસ્થા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વેક્સિન ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોબરની રાત્રે ગેંગરેપની ઘટનામાં ભાંગી તૂટેલી 19 વર્ષની ફૂલ જેવી માસુમ યુવતીએ હતાશ થઇને ગુજરાત ક્વિનમાં ગળાફાંસો ખઇ આપઘાત કરી લીધો હતો. પોતાની સાથે જઘન્ય કૃત્ય પાંચ-પાંચ દિવસ સુધી સહન કર્યા બાદ ઓએસીસ સંસ્થાને સંપૂર્ણ જાણકારી હોવા છતાં તેમના તરફથી કોઇ જ પ્રકારની મદદ ન મળતા યુવતીએ જીવન ટુકાવ્યું હતું. શરમજનક બાબત તો એ છે કે ગેંગરેપ અંગે મૃતકના પરિવારને જાણ સુદ્ધા કરવાની સંસ્થાના હોદ્દેદારોએ જાણ ના કરી અને માતા-પિતાને તેમની જુવાન જોધ પુત્રીને ગૂમાવવી પડી હતી. જેનો ભીની આંખે વસવો કરતા માતા-પિતા અને તેના મામા વલસાડથી વડોદરા આવ્યા હતા.
રેલ્વે તપાસ અધિકારીને મળ્યા બાદ તપાસ સંદર્ભે આરોપીઓ કયારે પકડાશે તેવી પૂછતાછ કરી હતી. પત્રકારો સમક્ષ વેદના ઠાલવતા પિતાએ જણાવ્યુ હતુ કે અમને અમારી પુત્રી માટે ન્યાય જોઇએ છે. જે સંસ્થા સાથે મારી પુત્રી જોડાયેલીછે સંસ્થાએ મદદાર્થે મેસેજ કર્યા છતાં કેમ સહાય ના કરી ? પોલીસ સંસ્થા સાથે શાંતિપૂર્વક વલણ કેમ અપનાવે છે ? આ તો લાતો ભૂત વાતોના માને તેમ કડકાઇભર્યુ વલણ પોલીસ નહિ અપનાવે તો સત્ય હકીકત બહાર આવશે નહિ. પોલીસ સત્વરે સત્ય હકીકત બહાર લાવે તેવી માંગ કરી હતી.
તો બીજી તરફ ભાંગી પડેલી માતાએ પો તીખી પ્રતિક્રિયા ઓએસીસ સંસ્થા પ્રત્યે વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે સંસ્થાએ ન્યાયના હિતમાં મદદ ના કરી એટલે જ અમારે પુત્રી ગુમાવવી પડી છે. મારી પુત્રી હાલ પણ મારી સાથે જ છે. અને હુ જીવીશ ત્યાં સુધી રહેશે તે મને કહે છે કે મમ્મી મને ન્યાય અપાવજે મારો કોઇ વાંક ગુનો નથી. અને હું જીવીશ ત્યાં સુધી મારી પુત્રીના ન્યાય માટે ઝઝુમીશ.
તેમણે એ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે અમો તદ્દન મધ્યમવર્ગીય માણસ છે. વલસાડથી અહિ આવવામાં 1100 થી 1200 રૂપિયા ખર્ચાઇ ગયા છે. અમો સામાન્ય છીએ એટલે ન્યાય માટે વલખા મારવા પડે છે. હમણા કોઇ મોટા ઘરની કે નેતા અધિકારીની પુત્રી સાથે આવી ઘટના બની હોત તો આરોપીઓ કયારનાય પોલીસના સકંજામાં આવી ગયા હતા. મારી પુત્રી સંસ્થાના બેજવાબદાર વલણના કારણે જ મોતને ભેટી છે. સંસ્થામાં નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કાર્યરત હોવાથી પોલીસ કુણુ વલણ અપનાવે છે.
સંજીવ શાહની ઉપર મારી પુત્રીને અતુટ વિશ્વાસ હોવાથી મદદ માટે સતત ફોન અને મેસેજ કર્યા હતા. છતાં દુર્લક્ષ સેવીને કોઇ જ સહાય ના કરી. મૃતકના માતાએ પણ નબળી પોલીસ તપાસને સમર્થન આપતા જણાવ્યુ હતુ કે અગાઉ પ્રતિબંધ લગાવાયેલી સંસ્થાની વગ અને શેહમાં પોલીસ દબાઇ ગઇ છે. આ સંસ્થા અમોને તો કોઇ જાણકારી જ નહિ, નહિતર અમે અમારી ભાણેજને કયારેય ના મુક્ત સેવાભાવી સંસ્થા હોય તો આવા કપરા સમયમાં અમારી છોકરીને નિ:સહાય દશામાં છોડી જ કેમ ? હવે પોલીસ અમને ન્યાય અપાવે તેવી જ આશા છે.