જન્મ વખતથી જ આપણે સૌ કોઇ પરાધીન હોઇએ છીએ. સ્તનપાનથી આપણી ક્ષુધા સંતોષાય છે પછી પહેલા માતા પછી પિતા અને ભાઇ ભાંડુ...
તમે કોઇ પણ કંપનીનો સીમ કાર્ડ ધરાવતા હોવ એ મહિનાની વ્યાખ્યા છેલ્લી તારીખ સુધી નહીં પણ 28 દિવસ (ચાર અઠવાડિયા)નો ટ્રાયે સીમકાર્ડની...
છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં ઘોડા વેગથી વધતા કોરોના પર કાબુ મેળવવા માટેના જરૂરી પગલાપૈકી એક એવી કલમ 144 શહેરમાં લાગુ પાડવામાં...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં કોરોના (Corona) મહામારીથી રોજબરોજ વધારો થઇ રહ્યો છે. મંગળવારે ભરૂચ જિલ્લામાં નવા ૨૦૬ કોરોના પોઝિટિવ (corona positive) કેસો...
તા. ૯ જાન્યુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’માં નીલાક્ષીબેન પરીખનું ‘ ભગવાન છે જ છે ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમની વાત સાથે સંમત...
સદા સ્વસ્થ તંદુરસ્ત રહેતાં લતા મંગેશકર માટે ઇશુનું 2022 નું નવું વર્ષ જરાક ચિંતાના સમાચાર લઇને આવ્યું છે. ભારતની કોયલ તરીકે જાણીતાં...
ગુરુજીએ આજે પોતાના શિષ્યોની કસોટી લેવાનું નક્કી કર્યું.તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ‘આજે તમારે હું કહું તે અઘરું કામ કરવાનું છે. હું તમને...
વ્યારા: ડોલવણના (Dolvan) પાટી ગામે નવાઠી ફળિયામાં રાત્રિના સમયે લગ્ન પ્રસંગે યોજાયેલી ડીજે પાર્ટીનો (DJ Party) વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video)...
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષ માટે મહત્વની હોવાથી દરેકની નજર તેના પર મંડાયેલી છે. અત્યાર સુધી તો...
આપણી આસપાસ રોજ વિવિધ પ્રકારના સંવાદો થતાં હોય છે, પણ આપણે તે સંવાદના અર્થને સમજવાનો પ્રયત્ન કરતા નથી. કોઈ પણ સંવાદ માત્ર...
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેર તણી ભસ્મકણી ના લાધશે… કવિ ઉમાશંકર જોશીએ કહેલા આ વાક્યમાં ઘણો અર્થ સમાયેલો છે. કવિએ આ પંક્તિમાં...
સુરત શહેરના માતાવાડી વિસ્તારથી ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસમાં રાત્રે પ્રચંડ ધડાકાભેર આગી ફાટી નીકળતાં એક મહિલા મુસાફર ભડથું...
સુરતની નજીક ડ્રીમ સિટીના નામે એક નવા જ શહેરનું નિર્માણ કરવા માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલી ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ખુડા)ના વર્ષ...
ભરૂચ(Bharuch): ભરૂચ જિલ્લામાં કોરોનાની (Corona) સંભવિત ત્રીજી લહેરનો મકકમતાથી સામનો કરવા માટે તંત્ર સુસજ્જ બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને...
સુરત(Surat): સુરત ડાયમંડ બુર્સમાં (Diamond Burse) ડાયમંડ ટ્રેડ઼િંગ અને તેની સાથે સંકળાયેલ ધંધા-વેપાર ઝડપથી શરૂ થાય તે ઉદ્દેશથી SDB કમિટી દ્વારા બુર્સના...
સુરત: ઉત્તરાયણની ઉત્સાહથી ઉજવણીને પગલે હવે સુરતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના રેકોર્ડબ્રેક 3563 કેસ નોંધાયા...
ગાંધીનગર(Gandhinagar) : રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો, સારવાર સૂચનો અને ભાવિ રણનીતિમાં સરકારને મદદરૂપ થવા માર્ગદર્શન અંગે રચાયેલા એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સની...
ગાંધીનગર(Gandhinagar) : ગુજરાતમાં (Gujarat) કોરોનાની (Corona) ત્રીજી લહેરે હાહાકાર મચાવાનો શરૂ કરી દીધો હોય તેમ આજે એક જ દિવસમાં 5000 કેસ સાથે...
ગાંધીનગર(Gandhinagar) : નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ (NBARD) દ્વારા ર૦રર-ર૩ના વર્ષ માટેની એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતા સ્ટેટ ફોકસ પેપરનું...
ગાંધીનગર(Gandhinagar) : રાજ્યના સરહદી જિલ્લા કચ્છ (Kutch) માટે નર્મદાના (Narmada) વધારાના ૧ મિલીયન એકર ફીટ પાણીના (Water) ઉપયોગ માટે ફેઝ-૧ના (Fase-1) કામો...
ગાંધીનગર(Gandhinagar) : રાજય સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સમક્ષ વિગતો રજુ કરી છે કે, અમે ગુજરાતમાં (Gujarat) ૬૮૩૭૦ કોરોનાના (Corona) મૃતક (Dead)...
ગાંધીનગર(Gandhinagar): દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતાં વડોદરા – મુંબઈ (Baroda-Mumbai) એક્સપ્રેસ હાઈવે (Express Highway) માટે નવસારી (Navsari) જિલ્લાના ખુંધ તથા આલીપુર ગામની જમીન...
1 ફેબ્રુઆરીએ શરૂ થનાર બજેટસત્ર અગાઉ નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારામણે (Nirmala Sitharaman) પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેઓએ કોંગ્રેસના સમયમાં થયેલ...
કોરોનાના (Corona) વઘતા જતા કેસો સામે આ વર્ષે 26 જાન્યુઆરીની પરેડમાં 24 હજાર લોકોને મંજૂરી આપવામાં આવી છે. મહત્વની વાત એ છે...
નવી દિલ્હી: IPL 2022માં મેગા ઓક્શન (Mega auction) પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ (Ahmadabad) અને લખઉનની (Lucknow) ટીમે પણ...
માંડવી: લગ્નની સિઝન (marriage season) શરૂ થઈ છે. ત્યારે સામાન્ય રીતે વરરાજા પોતાની જાન લઈને મોંઘી કાર, લક્ઝરી બસમાં દુલ્હનને લેવા માટે...
અમદાવાદ : ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં (AAP) ભંગાણ પડ્યું છે. એક જ દિવસમાં બે નેતાએ રાજીનામું આપી દેતા આપને મોટો ઝટકો લાગ્યો...
વલસાડ: રાજ્ય સરકાર દ્વારા વલસાડ (Valsad) જિલ્લા પંચાયતનું ૧૫માં નાણાંપંચ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨નું રૂા. ૧૫૯૬.૪૦ લાખનું બજેટ (budget) મંજૂર કરવામાં...
વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં સોમવારે કોરોનાના (corona) અત્યાર સુધીના સૌથી વધુ હાઈ એસ્ટ 340 કેસ નોંધાયા છે જોકે રાહતની બાબત એ રહી...
સુરત, હથોડા: (Surat) મોટી નરોલીથી નેત્રંગ તરફ જઇ રહેલી એક ઇકો કારને લકઝરી બસના ચાલકે અડફેટમાં (Accident) લીધા હતા. આ અકસ્માતમાં ઇકો...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
જન્મ વખતથી જ આપણે સૌ કોઇ પરાધીન હોઇએ છીએ. સ્તનપાનથી આપણી ક્ષુધા સંતોષાય છે પછી પહેલા માતા પછી પિતા અને ભાઇ ભાંડુ અને સગાવ્હાલાએ આપણા શિક્ષક છે. આપણી મનની કોરી પાટી પર આપણે બાળપણમાં કોિ કાબુ હોતો નથી. પડતા આખડતા સાંભળતા, ડાંટ ખાતા આપણા શુષુપ્ત મન પર આંકા પડે છે. વ્યકિતગત ભાગ્યે જ કોઇ જ્ઞાત હોઇએ છીએ, આપણી કોરી પાટી પર શું લખાઇ રહ્યું છે? આપણે સૌ અજ્ઞાનવશ શું સારુ અને શું ખોટું તે આપણા નીજી વાતાવરણ પર જાણ બહાર આંકા પડે છે આપણે સૌ કોઇ જન્મથી બૌધિકો નથી, ખોટા આંકા છે તે જ ખબર પડતી નથી તોશું છેકી નાંખવું અને શું રહેવા દેવું આ આપણું શુષુપ્ત મનનક્કી કરવા સક્ષમ નથી.
સુરત – મીનાક્ષી શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.