પાકિસ્તાન પરથી સરકીને આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયકલોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ છેલ્લા ૩ દિવસથી હવામાનમાં પલ્ટાનો માહોલ જોવા મળ્યો હતો. આજે રાજયમાં...
ગુજરાત આ વર્ષે 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરશે. ‘ગુજરાતના આદિવાસી...
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર તેની ચરમસીમાએ છે. તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સુપર સ્પેશ્યિાલિસ્ટ ડોક્ટરોની 99 ટકા જેટલી જગ્યાઓ હાલમાં...
સુરત: (Surat) પાલમાં નવી બંધાતી બિલ્ડીંગના પેસેજમાં એક કરૂણ ઘટના ઘટી હતી, જેમાં એક પિતા કામ કરતી વેળા ટ્રેક્ટર (Tractor) રિવર્સ (Reverse)...
સુરત: (Surat) રીંગરોડ (Ring Road) ઉપર તેમજ સરદાર માર્કેટ પાસે મજૂરીકામ કરતા લોકો ઉપર ડુક્કર ગેંગએ (Dukkar Gang) ભારે આતંક મચાવ્યો છે....
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) આજે શનિવારે કોરોના વિસ્ફોટ થયો છે. જેના પગલે કોરોનાના (Corona) નવા ૨૩૧૫૦ કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમ્યાન રાજયમાં...
સુરત: (Surat) સુરત ના હજીરા પાસે આવેલ મોરા ગામ ખાતે ખાનગી જગ્યા પર શુક્રવારની નમાઝ (Namaz) પઢવા દરમ્યાન અસામાજીક તત્વો દ્વારા ઉશ્કેરણીજનક...
બારડોલી: (Bardoli) બારડોલીના લિસ્ટેડ બુટલેગર (Bootlegger) પીન્ટુ અને તેના સાગરીતોએ ફરજ ઉપર હાજર બે હોમગાર્ડ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) માટે મેગા ઓક્શનની તૈયારી કરી લેવાઈ છે. 12 અને 13 ફેબ્રુઆરીએ મેગા ઓક્શન (Mega Auction) યોજાવાની...
ગુજરાત: પાકિસ્તાન પરથી સરકીને આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયકલોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ છેલ્લા ૩ દિવસથી હવામાનમાં ગુજરાતમાં (Gujarat) વાતાવરણમાં (Atmosphere) પલ્ટાનો માહોલ...
સુરત : (Surat) સરથાણામાં રહેતી વિધવાને (Widow) લગ્નની (Marriage ) લાલચ આપીને બળાત્કાર (Rape) ગુજારી મહુવામાં રહેતા યુવકે વિધવાને કહ્યું કે, મારી...
લોસ એન્જલસ : અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra ) અને નિક જોનસ (Nick Jonas ) સરોગસીની (Surrogacy) મદદથી માતા-પિતા બન્યાં છે. આ...
ભારતીય ટીમના કેપ્ટન તરીકે ક્રિકેટના (Cricket) ત્રણેય ફોર્મેટમાંથી વિદાય લેનારો વિરાટ કોહલી (Virat Kohli) હવે મહેન્દ્ર સિંહ ધોની પછી પહેલીવાર કોઇ અન્ય...
સુરત: (Surat) સુરતના મહિધરપુરા (Mahidharpura) વિસ્તારનો ફૂલનો (Flowers) વેપારી (Trader) હનીટ્રેપનો (Honey Trap) શિકાર બન્યો છે. વેસુ વિસ્તારમાં આવેલા સુડા આવાસમાં સેક્સ...
સુરત: (Surat) સુરતની ફરતે સાકાર થઇ રહેલા આઉટર રિંગરોડને (Outer Ring Road) ઝડપથી પુરો કરવા માટે મનપામાં સમાવિષ્ટ વિસ્તારોમાં ઝડપભેર કામગીરી થઇ...
સુરત: (Surat) કતારગામથી ઓલપાડ જતા એક ટેમ્પોમાં સરકારી અનાજ (Government Cereals) સગેવગે કરી દેવાના આક્ષેપ કરીને સરકારી અનાજના દુકાનદાર પાસેથી 1 લાખની...
વલસાડ: (Valsad) નાનાપોઢા કપરાડા માર્ગ ઉપર માંડવા કાસ્તુનિયા નજીક પલટી જતા ટ્રકનો ચાલક (Truck Driver) અને ક્લીનર બચી ગયા બાદ પલટી ગયેલી...
સુરત: (Surat) ગેરકાયદે બાંધકામ માટે વગોવાયેલા કતારગામ ઝોનમાં હવે ઝોનના ઇજનેરોની તળીયા ઝાટક બદલી થયા બાદ ગેરકાયદે બાંધકામો (Illegal constructions) કરતા મિલકતદારો...
સુરત: (Surat) સુરતમાં કોરોનાની પીક (Peak of Corona) આવી ગઈ હોવાની વ્યક્ત કરાયેલી સંભાવના જાણે સાચી પડી રહી હોય તેમ સતત ત્રીજા...
સુરત : (Surat) અરજદારની હાજરી વગર જ આરટીઓના (RTO) આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર (Assistant Inspector) અને એજન્ટોની (Agent) મીલિભગતમાં 10 જેટલા ઓરીજનલ (Original) લાયસન્સ...
વાપી : વાપી (Vapi) જીઆઇડીસી (GIDC) સ્થિત બાયર કંપનીમાં શુક્રવારે એક્રિલોન નાઇટ્રાયલ કેમિકલ મેઝરીંગ (Acrylon Nitrile Chemical Measuring) ટેન્કના વાલ્વમાંથી ટ્રાન્સફર (Transfer)...
સુરત : (Surat) રવિવારે સાંજે પોલીસ કમિશનરે (Police commissioner) સુરત શહેર પોલીસના ઇતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવો નિર્ણય કર્યો હતો. સલાબતપુરા (Salabatpura)...
સુરત: (Surat) આવકવેરા વિભાગની (Income Tax) ઇન્વેસ્ટિગેશન વિંગ (Investigation Wing) દ્વારા દોઢ માસ અગાઉ સંગીની (Sangini) બિલ્ડર (Builder) ગ્રુપ સહિતના બિલ્ડરો, જવેલર્સ...
નાનકડી દસ વર્ષની રોશની અને તેનાં બીઝી બિઝનેસ મેન પપ્પા,શ્યામ ત્રિવેદી.પપ્પા આમ તો બહુ બીઝી રહે,પણ વહાલના દરિયા સમી દીકરીને બહુ વ્હાલ...
ઠંડીની મોસમમાં હોઠ સુકાઈ જવા અને એના પર પોપડી બાઝી જવી બહુ સામાન્ય છે. આ પોપડીને કારણે હોઠ ફાટે છે એટલે આપણને...
નવસારી : મુંબઈ-વડોદરા (Mumbai-Vadodara) એક્સપ્રેસ હાઇવેના (Express Highway) જમીન સંપાદનના વળતર બાબતે થયેલી છેતરપિંડી (Fraud) મામલે ખૂંધ ગામના જમીન માલિકે નાયબ કલેક્ટર,...
સુરત : (Surat) જહાંગીરપુરામાં કેમિકલ (Chemical) ટેન્કર (Tanker) ખાલી કરવાના કેસમાં પોલીસે (Police) સચીનમાં (Sachin) રહેતા ગભરૂ ભરવાડની ધરપકડ (Arrest) કરી હતી....
અંક્લેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) ઈજનેર યુવાનને પોતાના વ્યવસાયની સાથે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીના (Wildlife photography) શોખ થકી વન્યજીવોને સમજવાનો અને તેમના વિશે માહિતી એકત્ર કરવાનો...
કેનેડા: યુએસ-કેનેડા બોર્ડરથી (US-Canada Border) હચમચાવી દેનારા સમાચાર આવ્યા છે. ગેરકાયદે બોર્ડર ક્રોસ કરી યુએસમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહેલો એક ગુજરાતી...
નવસારી : નવસારી (Navsari) રાયચંદ રોડ ઉપર પરવાનગી મેળવ્યા વિના નોટિસ (Notice) પ્રસિદ્ધ કર્યા વિના જાહેર માર્ગ બંધ (road closed) કરી દેતા...
ભારત-ન્યૂઝીલેન્ડ FTAથી ગ્લોબલ માર્કેટમાં સુરતનો દબદબો વધશે, હીરા-ટેક્સટાઇલ ઉદ્યોગમાં મળશે નવી ઉડાન
સિંગવડ તાલુકા પંચાયતમાં ભાજપનો પ્રચંડ દબદબો: 18માંથી 15 બેઠકો પર કબ્જો
પોરબંદર જિલ્લો ભગવા રંગે રંગાયો: મનપાથી ગ્રામ્ય સ્તર સુધી ભાજપનો ક્લિન સ્વીપ
શિનોર તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો: 16માંથી 14 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી
અમદાવાદમાં ભાજપનો ગઢ તૂટ્યો: ખાડિયામાં કોંગ્રેસનો ઐતિહાસિક ક્લિન સ્વીપ
દક્ષિણ ગુજરાતની બાગાયતી સિદ્ધિ: 2.40 લાખ મેટ્રિક ટન સાથે 230 કરોડનું ચીકુ ઉત્પાદન
ગુજરાતમાં આ બેઠકો પર ફરીથી ચૂંટણી યોજાશે
સુખસર તાલુકા પંચાયતમાં ભાજપ સૌથી મોટી પાર્ટી, ત્રિકોણીય રાજકીય સ્પર્ધાનું ચિત્ર સ્પષ્ટ
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: કલાકાર ઉમેદવારો પર મતદારોનો વિશ્વાસ, ભાજપના ચહેરાઓ વિજયી
ગોધરા તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય: 32 માંથી 30 બેઠકો કબ્જે કરી
જેતપુરપાવી તાલુકા પંચાયતમાં ભાજપનો પ્રચંડ દબદબો: 18માંથી 14 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી
ફતેપુરા તાલુકા પંચાયતમાં ત્રિકોણીય જંગ: ભાજપ સૌથી મોટી પાર્ટી, AAPનો ચોંકાવનારો ઉછાળો
ગોધરા નગરપાલિકા ચૂંટણી પરિણામ: 44 માંથી 27 બેઠકો સાથે ભાજપનો ભગવો લહેરાયો
ડભોઇમાં સત્તા પલટો: પાલિકામાં કોંગ્રેસનો કબ્જો, તાલુકા–જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો
સુરત મનપાની 56 બેઠકનું પરિણાામ જાહેર,55 પર ભાજપની જીત, એક પર કોંગ્રેસની જીત
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: કલાકારો અને સોશિયલ મીડિયા સ્ટાર પર મતદારોનો વિશ્વાસ
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામો જાહેર, રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ઝંઝાવાત, કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું
દક્ષિણ ગુજરાતમાં ભાજપનો જબરદસ્ત દબદબો, ગણદેવીથી વાપી સુધી ક્લીન સ્વીપની ગૂંજ
વડોદરા : અનગઢ ગામમાં વીજકરંટ લાગતા માતા-પુત્રનું કરુણ મોત
સુરત મનપા ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો વિજય, 56માંથી 55 બેઠકો કબજે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપની વિજય તરફ આગેકૂચ , કોંગ્રેસ અને અન્ય પક્ષોના સૂપડા સાફ
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત તરફ આગેકૂચ
ગુજરાતમાં ત્રણ બેઠકો પર ફરીથી ચૂંટણી: ઉમેદવારોના નિધનને કારણે પ્રક્રિયા મોકૂફ બાદ નવો કાર્યક્રમ જાહેર
સંખેડા તાલુકામાં ભગવો, જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકો ભાજપે જીતી
કરમસદ – આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ 2માં ભાજપની પેનલનો વિજય
રાજકોટ મહાનગરપાલિકાની ભાજપને 7 વોર્ડમાં જીત, વોર્ડ નં.16માં કોંગ્રેસ આગળ
સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ… 120 બેઠકોમાંથી 115 ભાજપ, 4 AAP, 1 કોગ્રેંસને ફાળે…
કરમસદ – આણંદ મહાનગરપાલિકાના વોર્ડ 1 અને 7માં ભગવો લહેરાયો
નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો : વોર્ડ નંબર 1, 6 અને 10માં કેસરીયો લહેરાયો
જીવનનું સૌથી મોટું રિસ્ક
પાકિસ્તાન પરથી સરકીને આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયકલોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ છેલ્લા ૩ દિવસથી હવામાનમાં પલ્ટાનો માહોલ જોવા મળ્યો હતો. આજે રાજયમાં ૯ તાલુકાઓમાં માવઠું થયુ હતું. આગામી ૨૪ કલાક સુધી રાજયમાં આ સિસ્ટમની અસર રહેશે. તે પછી રાજયમાં ત્રણ દિવસ માટે ઠંડીનો પારો ૬ ડિગ્રી સુધી નીચે ગગડી શકે છે.
આજે દિવસ દરમ્યાન હવામાન વિભાગ દ્વ્રારા ધૂળની ડમ્મરી સાથે સૌરાષ્ટ્રમાં તોફાની પવન ફૂંકાવવાની ચેતવણી ઈશ્યુ કરાઈ હતી. આજે સવારથી ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના પગલે શીત લહેરની પણ અસર જોવા મળી હતી રાજયમાં આજે દિવસ દરમ્યાન ૯ તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં છોટા ઉદેપુરના શંખેડામાં ૯ મીમી, જામનગરના ધ્રોલમાં ૯ મીમી, છોટા ઉદેપુરમાં ૪ મીમી, ડભોઈમાં ૪ મીમી, કરજણમાં ૨ મીમી, સુરેન્દ્રનગરના ચુડામાં ૨ મીમી , બોડેલીમાં ૧ મીમી , લીંબડીમાં ૧ મીમી અને થાનગઢમાં ૧ મીમી વરસાદ થયો હતો.
રાજયમાં આજે પણ ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો.અલબત્ત, થોડીક ઠંડી ઘટી છે. રાજયમાં આજે ડિસા તથા ગાંધીનગરમાં ૧૭ ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, આજે રાજયમાં અમદાવાદમાં ઠંડી ઘટીને ૨૦ ડિ.સે.,ગાંધીનગરમાં ૧૭ ડિ.સે.,ડીસામાં ૧૭ ડિ.સે.,વડોદરામાં ૧૮ ડિ.સે.,સુરતમાં ૨૧ ડિ.સે., ભૂજમાં ૧૯ ડિ.સે.,નલિયામાં ૨૦ ડિ.સે., ભાવનગરમાં ૨૦ ડિ.સે.,રાજકોટમાં ૨૦ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૧૯ ડિ.સે.,લધુત્તમ તાપમાન નોંધાયુ હતું.