નવી દિલ્હી: યુક્રેન (Ukraine) સાથે ચાલી રહેલા યુદ્ધ (War) વચ્ચે રશિયાને (Russia) મોટો ઝટકો લાગ્યો છે. રશિયન સેના (Russian Army) પર ભીષણ...
પ્રાર્થના બાદ ગુરુજીએ રોજની જેમ પોતાનું પ્રવચન શરૂ કર્યું અને બોલ્યા, ‘શિષ્યો, આજે હું કોઈ એક વિષય પર વાત નથી કરવાનો. આજે...
સુરત : મજુરાગેટ વિસ્તારમાં રહેતી અને મૂળ નેપાળની (Nepali) મહિલાને (Women) તેની જ બેદરકારી ભારે પડી હતી. બીડી પીવાની ટેવ ધરાવતી મહિલાએ...
સુરત: શહેરના ચોર્યાસી તાલુકાના હજીરાના (Hazira) દામકા અને મોરા ગામની (Mora village) સરકારી જમીન ધણીધોરી વગરની તો બની ગઇ છે, પરંતુ તેની...
સુરત : અલથાણમાં (Althan) રહેતા વેપારીના પિતાને કુરીયર 3 રૂપિયા માટે અટકેલુ હોવાનું કહીને એક લિંક (Link) દ્વારા 3 રૂપિયા ચૂકવવા કહ્યું...
સુરતઃ ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ છે. લઘુત્તમ (Minimum) તાપમાનમાં (Temperature) ઘટાડો શરૂ થતા ઠંડીનો ચમકારો શરૂ થયો છે. છેલ્લા...
સુરત : રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે સરકારની જાટકણી કાઢીને હાઇકોર્ટ (High Cort) દ્વારા આ ન્યુસન્સ સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરી છે....
ગાંધીનગર : ‘મોદી@20: (PM MODI) ડ્રીમ્સ મીટ ડિલિવરી’ (Dreams Meet Delivery) પુસ્તકનું (Book) ગુજરાતી સંસ્કરણ ‘મોદી@20:સપના (Modi@20) થયા સાકાર’નું ૧૭મી ઓક્ટોબરે ગાંધીનગર...
ગાંધીનગર : રાજ્યમાં હાલમાં ભાજપની (BJP) પાંચ જેટલી ગૌરવ યાત્રા (Pride yatrea) દ્વારા સતત લોક સંપર્ક ચાલી રહ્યો છે, યાત્રાથી ભાજપને પ્રજાના...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની (Assembly) ચૂંટણીની (Election) તૈયારીઓ ભાજપની (BJP) નેતાગીરીએ તેજ બનાવી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીના (PM Modi) નિવાસસ્થાને શુક્રવારે...
ઉત્તર પ્રદેશના (UP) અમરોહામાં એઆઈએમઆઈએમ (AIMIM)ના પ્રદેશ અધ્યક્ષની બેઠકમાં અચાનક કંઈક એવું બન્યું કે સમગ્ર વિસ્તાર ગોળીબારથી (Firing) ગુંજી ઉઠ્યો. કહેવામાં આવી...
ગાંધીનગર, રાજપીપળા: નર્મદા જિલ્લાના એકતાનગર (Ektanagar) ટેન્ટ સિટી નં-૨ ખાતે દેશના કાયદા મંત્રીઓ-સચિવોની અખિલ ભારતીય (All India) કોન્ફરન્સ (Conferance) યોજાઈ હતી. જેમાં...
નવસારી : ઈન્સ્ટાગ્રામમાં (Instagram) મારી ગર્લફ્રેન્ડ (Girl Friend) સાથે વાતો કરે છે કહી પ્રેમીએ (Lovar) તેના ભાઈ અને મિત્ર સાથે મળી જલાલપોરના...
માનવ સભ્યતાના હજારો વર્ષના ઈતિહાસમાં માણસે જે વસ્તુને વહાલી કરી છે તે સોનું (Gold) છે! સોના માટેના આ ક્રેઝે સોનાને વિશ્વની સૌથી...
ઉમરગામ : સરીગામના એક યુવાનની લાશ બોરલાઈ દારોઠા ખાડીના પાણીમાંથી મળતા ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ...
સુરત : રાજસ્થાનના રહીશની એક નવી કારને અટકાવી વલસાડ (Valsad) પોલીસે (Police) તેમાંથી 254 કિલો કિં.રૂ. 25.43 લાખનો ગાંજો પકડી પાડ્યો હતો....
સુરત: (Surat) શહેરના પંડોળ ખાતે પાંચ દિવસ પહેલા સામાન્ય બોલાચાલી બાદ બે અજાણ્યાઓએ યુવકને ચપ્પુના ઘા મારી હત્યા (Murder) કરી હોવાની ફરિયાદ...
ઉમરગામ : ભીલાડના (Bhilad) ડેહલીમાં ચોરીના શંકમદ ઈસમને પકડવા ગયેલા વલસાડ (Valsad) એલસીબી (LCB) પોલીસના (Police) પીએસઆઇ કમલેશ બેરીયા સાથે ઝપાઝપી કરી...
નવી દિલ્હીઃ (New Delhi) સામાન્ય માણસ પર મોંઘવારીનો બોજ વધી ગયો છે. આજે એટલે કે શનિવારે સવારે જ્યારે લોકો અમૂલનું દૂધ ખરીદવા...
ભરૂચ: ગુજરાત વિધાનસભા (Assembly) ચૂંટણી (Election) 2022 લઈ હવે ઉત્તેજના ચારેકોર વ્યાપી ગઈ છે. કોને ટિકિટ મળશે અને સંભવિત ઉમેદવારો (Candidetes) કોણ...
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના (Terrorist Organization Jaish-e-Mohammed) નામે હરિદ્વાર રેલ્વે સ્ટેશન (Railway Station) સહિત ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં અનેક રેલવે સ્ટેશનો અને ધાર્મિક...
વાંકલ: માંગરોળ (Mangrod) તાલુકાના કોસાડી (Kosadi) ગામેથી (Village) પોલીસે ગૌવંશ ગુનાના વોન્ટેડ (Wonted) આરોપીને ઝડપી પાડ્યો હતો. વર્ષ-2020માં ગૌવંશના ગુનામાં કોસાડી ગામના...
આ વખતે દિવાળીના તહેવારમાં (Diwali Festival) પાપડી, મઠિયા, ચવાણું અને ગરમાગરમ પુરીઓનો સ્વાદ હવે તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. ખાદ્યતેલોમાં...
કામરેજ: પાલી ગામે હાઈવેની (Highway) કામગીરી કરતી એજન્સીની (Agency) સાઈટ (Site) પરથી લોખંડના સળિયા, (Rod) સેન્ટિંગની પ્લેટ, કોપર કેબલ મળી કુલ 2,78,000ની...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) તાલુકાની 10 જેટલી ગ્રામ પંચાયતમાં (Gram Panchayat) કથિત કરોડો રૂપિયાની સરકારી (Govt) ગ્રાન્ટમાં (Grant) ગેરરીતિ થઈ હોવાની વાતે ભારે...
સુરત શહેરના લીંબાયત (Limbayat) વિસ્તારમાં સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન (SMC) દ્વારા ગેરકાયદે દુકાનો (Shops) સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાએ દુકાનોને...
અરુણાચલ પ્રદેશ: ચીન તેની અવરચંડાઇને લઇ કઈને કઈ છમકલાં કરવામાં માહિર છે. બે યુવકો ચીન (China) સરહદ (Border) નજીકથી ગુમ (Missing) થયાના...
નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દિવાળીના એક દિવસ પહેલા તેનું સૌથી ભારે રોકેટ (Heaviest Rocket) લોન્ચ (launched) કરવા જઈ રહ્યું...
બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar) અકસ્માતમાં જેમ તેમ કરી બચી ગયા હતા. તેઓ ગંગા નદીમાં સ્ટીમર પર છઠ ઘાટનું...
ગાંધીનગર: દેશના કેટલાંક રાજ્યોમાં દિવાળી (Diwali) સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં (Gujarat) હજુ વરસાદ પડશે કે નહીં તે...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન

નવી દિલ્હી: યુક્રેન (Ukraine) સાથે ચાલી રહેલા યુદ્ધ (War) વચ્ચે રશિયાને (Russia) મોટો ઝટકો લાગ્યો છે. રશિયન સેના (Russian Army) પર ભીષણ ગોળીબાર (firing) થયો છે, જેમાં 11 રશિયન સૈનિકોના મોત (Death) થયા છે. 15થી વધુ જવાનો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રશિયાએ તેને આતંકવાદી (Terrorist) હુમલો ગણાવ્યો છે.
2 લોકોએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો છે. બંને રશિયન સેનામાં સ્વયંસેવક તરીકે કામ કરતા હતા. બંને બંદૂકધારી પણ માર્યા ગયા હતા. રશિયન સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગોળીબાર યુક્રેન નજીક આર્મી ફાયરિંગ રેન્જમાં થયો હતો. બંને હુમલાખોરોને રશિયાએ ભૂતપૂર્વ સોવિયત સંઘના નાગરિક ગણાવ્યા છે.
ફાયરિંગ પ્રેક્ટિસ ચાલી રહી હતી
બંને સૈનિકો શનિવારે બાકીના સૈનિકો સાથે ગોળીબારની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે અચાનક જ બાકીના જવાનો પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. રશિયન સૈનિકોએ જવાબી કાર્યવાહીમાં બંનેને મારી નાખ્યા હતા.
યુક્રેનને અડીને આવેલા વિસ્તારમાં બનેલી ઘટના
મળતી માહિતી અનુસાર રશિયાના સંરક્ષણ મંત્રાલયે હુમલા સાથે જોડાયેલી કેટલીક માહિતી શેર કરી છે. તેણે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ રશિયાના બેલગોરોડ વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. આ શહેર યુક્રેનની સરહદને અડીને આવેલું છે.
અનામત સૈનિકોની ભરતી સામે આક્રોશ
હકીકતમાં, યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયામાં, નાગરિકોને સેનામાં ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તાજેતરમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધમાં 3 લાખ અનામત સૈનિકો મોકલવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ યુક્રેનના 4 વિસ્તારોને રશિયા સાથે મર્જ કરવાની યોજના હતી. જે હવે પૂર્ણ થયું છે. પુતિને દલીલ કરી હતી કે લોકોની સલામતી માટે અને રશિયન હસ્તકના વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે અનામત સૈનિકોનું એકત્રીકરણ જરૂરી છે.
વિદેશ ભાગી જવાનો પ્રયાસ કરતા નાગરિકો!
રિઝર્વ સૈનિકોની ભરતી કરવાના પુતિનના નિર્ણયનો રશિયામાં ઉગ્ર વિરોધ થયો હતો. એક તરફ સરહદને અડીને આવેલા અનેક વિસ્તારોના લોકો વિદેશ જઈ રહ્યા હતા, તો ઘણા લોકો ગૂગલ પર હાથ તોડવાના સરળ ઉપાયો શોધી રહ્યા છે. કારણ કે તેઓ આર્મીમાં ભરતી ન થઈ શકે.
આ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો
પુતિનના નિર્ણયનો એટલો વિરોધ થયો હતો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરોધ કરી રહેલા હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. OVD-ઇન્ફો મોનિટરિંગ ગ્રૂપ અનુસાર, 38 અલગ-અલગ શહેરોમાંથી 1,332 લોકોની અટકાયત કરવામાં આવી હતી.