સુરત: ગુજરાત સરકારે (Government of Gujarat) સીએનજી (CNG) અને ઘરેલું પીએનજી (PNG) ગેસ પર 10 ટકા વેટ ઘટાડવાનો ચૂંટણી (Election) લક્ષી નિર્ણય...
આર્યન ડ્રગ્સ કેસમાં અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ દેખાઈ છે. NCBની વિજિલન્સ ટીમે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો રિપોર્ટ દિલ્હી NCB ઓફિસને...
નવસારી : ગણેશ-સિસોદ્રા ઓવરબ્રિજ (ઓવરબ્રિજ) નીચે 2 ભેંસ અને બચ્ચાને ભરી જતા ટેમ્પોને (Tempo) રોકી તમારે દંડ ભરવો પડશે તમે ગેરકાયદેસર રીતે...
ગાંધીનગર : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના હસ્તે આવતી કાલે તા.૧૯ ઓક્ટોબરના રોજ ગુજરાત (Gujarat) માટે દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન...
ગાંધીનગર : રાજ્ય સરકારે તા.૧લી ઓકટો. પહેલાના ગેરકાયદે બાંધકામને (Illegal construction) નિયમિત કરવા માટે આજે વટહુકમ બહાર પાડી દીધો છે. આજે મળેલી...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાતનું કાઉન્ટ ડાઉન (Count Down) ચાલી રહ્યુ છે ત્યારે તે પહેલા પીએમ (PM) નરેન્દ્ર મોદી આવતીકાલ તા....
ગાંધીનગર : રાજ્ય રાજ્ય સરકારે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને (Family) દિવાળીના (Diwali) તહેવારો માટે વધારાની એક કિલો ખાંડ (Suger) અને એક લીટર સીંગતેલ...
કોરોનાવાયરસ (Corona Virus) રોગચાળાને અઢી વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ તેની યાત્રા હજુ પણ ચાલુ છે. જ્યારથી ભારતમાં (India) કોરોના...
વર્ષ 2013માં રિલીઝ થયેલી સૈફ અલી ખાન અને કુણાલ ખેમુની ફિલ્મ ‘ગો ગોવા ગોન’નું આ ગીત ‘ખૂન પીને તુ આયા ખૂન પીને,...
ભરૂચ: ભરૂચના (Bharuch) સોનેરી મહેલ સર્કલ પાસે આવેલા ગોલવાડ ખાતે રહેતા કૃશાંગ શશીકાંત રાણા તેના કુટુંબી ભત્રીજા ધ્રુવીક રાજેશ રાણા, હિમાંશુ રાજેશ...
વલસાડ : તાપી (Tapi) ખાતે ગુરૂવારે આયોજીત વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ વલસાડ (Valsad) અને ધરમપુર એસટી ડેપોની (ST Depo) 67...
ઘેજ : ચીખલી તાલુકાના દેગામ સ્થિત સોલાર કંપનીમાંથી (Solar Company) ચોરાયેલી સોલાર પ્લેટનો વધુ 1.22 કરોડ રૂપિયાનો જથ્થો પોલીસે (Police) અમદાવાદથી (Ahmedabad)...
ભરૂચ: ભરૂચની (Bharuch) યુવતીએ પ્રેમી સાથે સંબંધ તોડી નાંખતાં પ્રેમી તેની સગાઇમાં (Engagement) ભંગ પાડી પજવણી કરતો હોવાની યુવતીએ પોલીસમથકે (Police Station)...
ઈન્ડોનેશિયાની સરકારે (Indonesia’s Government) નિર્ણય લીધો છે કે તે ફૂટબોલ સ્ટેડિયમને (Football Stadium) તોડી પાડશે જ્યાં ભાગદોડમાં 133 લોકોએ જીવ ગુમાવ્યો હતો....
પંજાબના જાલંધર જિલ્લામાં એક વ્યક્તિએ તેની પત્ની (Wife) અને પત્નીના પરિવારના ચાર સભ્યોને ઉંઘમાં જ જીવતા સળગાવી (Burnt) દીધા હતા. 30 વર્ષીય...
નવી દિલ્હી: ભારતમાં 1 ઓક્ટોબરથી 5G નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી 5G નેટવર્ક લોન્ચ...
રાજસ્થાનના (Rajasthan) અલવર જિલ્લાના ભિવાડીમાંથી 15 ઓક્ટોબરે અપહરણ (Kidnapping) કરાયેલા ત્રણ સગીર ભાઈઓમાંથી બેની મંગળવારે દિલ્હીમાં હત્યા (Murder) કરવામાં આવી હતી. દિલ્હી...
વોશિંગ્ટન: અમેરિકા(America)માં મધ્યસત્ર ચૂંટણી(Mid-Term Polls)ઓ તેજ થઈ ગઈ છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને માટે આ મુશ્કેલ કસોટી છે. તેથી બંને પક્ષોના માથા...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup) વિરાટ કોહલીના (Virat Kohali) કેચને લઈને ચર્ચામાં છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી ( Bollywood...
નવી દિલ્હી: ગુજરાત સરકારે(Gujarat Government) સોમવારે બિલ્કીસ બાનો ગેંગ રેપ(Bilkis Bano Gang Rap)ના 11 દોષિતોને મુક્ત કરવા પર પ્રતિક્રિયા આપી હતી, પરંતુ...
નવી દિલ્હી: જુલાઈ મહિનામાં દેવશયની એકાદશીથી (Devshay Ekadashi) , શ્રી હરિ વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે. તેમના યોગ નિદ્રાથી ચાર...
નવી દિલ્હી: ધનતેરસ (Dhanteras), દિવાળી (Diwali) અને ભાઈ દૂજ (Bhaiduj), તહેવારોની આ સિઝન દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે. લોકોને મળવાનું, મીઠાઈઓ...
મુંબઈ: બોલિવૂડનો હેન્ડસમ હંક રણવીર સિંહ(Ranveer Singh) તેની સ્ટાઈલ અને લુકને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. જો કે, એકવાર ફરી રણવીર ચર્ચામાં...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં ચાલી રહેલા આંતરિક ફેરફારો વચ્ચે ભારતીય ટીમ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે....
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં (Pune) આ વખતે વરસાદે (Rain) તમામ રેકોર્ડ (Record) તોડી નાખ્યા છે. આ વખતે જે વરસાદ અહીં આવ્યો છે...
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ(Alia Bhatt) અને રણબીર કપૂર(Ranbir Kapoor)નાં ઘરે પારણું બાંધવા જઈ રહ્યું છે. નાના મહેમાનથી ઘરે ગુંજી ઉઠશે. હાલમાં...
નવી દિલ્હી: દિવાળીના (Diwali) તહેવાર પહેલા ખાનગી બેંક કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) અને ફેડરલ બેંક (Fedral Bank) સહિત દેશની સૌથી...
વડોદરા: વાસણા રોડ પર દંપતીની રિવોલ્વરની અણીએ બંધક બનાવી 41 તોલા સોનાની સનસનાભરી લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક પોલીસને ઝડપી પાડ્યો...
વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ વુડા સર્કલ પાસે ટ્રેક્ટરની અડફેટે સાઇકલ સવાર વિદ્યાર્થિની આવી જતા માથા સહિત શરીરના અન્યભાગમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત...
વડોદરા: વડોદરા સંસ્કારી નગરી વડોદરાએ ગાયકવાડ સરકારની દેન છે.પરંતુ તેમના આ ઐતિહાસિક વારસાને જાળવવા માટે પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે અને...
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા

સુરત: ગુજરાત સરકારે (Government of Gujarat) સીએનજી (CNG) અને ઘરેલું પીએનજી (PNG) ગેસ પર 10 ટકા વેટ ઘટાડવાનો ચૂંટણી (Election) લક્ષી નિર્ણય લેતાં ગેસ સપ્લાયર કંપનીઓએ સીએનજી ગેસના ભાવ ઘટાડયા છે. ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસના ભાવ કિલોએ 7.17 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગુજરાત ગેસનો પ્રતિ કિલો સીએનજીનો ભાવ 82.19 રૂપિયા હતો જે આજથી ઘટીને 75.02 રૂપિયા થયો છે.ગુજરાત ગેસ દક્ષિણ ગુજરાતમાં 3.50 લાખ સીએનજી ગ્રાહકોને ગેસ પુરવઠો આપે છે. તેમને આ નિર્ણયથી સુરતના 1.10 લાખ સીએનજી ઓટો રીક્ષા ચાલક અને 2400 સ્કૂલ વેન ધારકોને મોટી રાહત મળશે.
ગુજરાત ગેસે દાવો કર્યો છે કે,અગાઉની જેમ રાજ્યમાં સૌથી ઓછી કિંમતનો સીએનજી ગેસનો ભાવ GGL નો રહ્યોં છે.1 ઓકટોબરથી આયાતી ગેસના ભાવમાં 40 ટકા સુધી ભાવો વધવા છતાં ગુજરાત ગેસ કંપનીએ ભાવ વધાર્યા ન હતાં.એવી જ રીતે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અને નવસારી જિલ્લામાં સીએનજી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવનાર અદાણી ટોટલ ગેસ લિમિટેડએ સરકારે ઘટાડેલા વેટ દરનો લાભ ગ્રાહકોને પહોંચાડવાની જાહેરાત કરી પ્રતિ કિલોએ CNGની કિંમતમાં 7.82 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે.
અદાણી ટોટલ ગેસ કંપનીએ ગુજરાત સરકારના CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને હોમ PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) પર વેટ 15% થી ઘટાડીને 5% કરવાના નિર્ણયને આવકાર્યો છે. આ નિર્ણયથી CGD (સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન) ઉદ્યોગને CNG અને હોમ PNGના ભાવમાં રાહત મળશે. હોમ PNG ગ્રાહકોને પણ આ વેટ ઘટાડાનો સંપૂર્ણ લાભ મળશે. ગેસના ભાવમાં થયેલા
ઘરેલુ ગેસના બિલમાં 5 થી 5.50 ટકા સુધીનો ઘટાડો થશે
ગુજરાત સરકારે વેટમાં 10 ટકાનો ઘટાડો કરતાં ઘરેલું પાઇપ નેચરલ ગેસની બિલિંગ સિસ્ટમમાં પ્રતિ ક્યુબીક મીટર દીઠ ભાવ ઘટશે. એક અંદાજ મુજબ ઘરેલુ ગેસના બીલમાં કુલ વપરાશ સામે 5 થી 5.50 ટકા રાહત મળશે. જેને કારણે સુરત સહિત દ.ગુ.માં 4.50 લાખ ગ્રાહકોને લાભ મળશે. સુરતમાં આશરે 2.50 લાખ ગ્રાહકો છે.