નવી દિલ્હી : કેન્દ્ર સરકાર જો 2023ના વન ડે વર્લ્ડકપ (Oneday Worldcup) માટે આઇસીસીની (ICC) બ્રોડકાસ્ટિંગ આવક પર 21.84 ટકા ટેક્સ (Tax)...
વ્યારા: (Vyara) રાજ્યમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સનદી અધિકારીઓની બદલીઓ થતાં શુક્રવારે નવા કલેક્ટર (collector) ભાર્ગવી આર.દવે (Bhargavi Dave) (IAS)એ તાપી જિલ્લાનો ચાર્જ...
નવી દિલ્હી: બાબર આઝમની (Babar Azam) આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમનો (Pakistani team) શુક્રવારે સારો દિવસ રહ્યો કારણ કે તેણે ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં...
નવી દિલ્હી: આ વર્ષે ચોમાસું (Monsoon) ભરપૂર રહ્યું છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં સારો વરસાદ પડ્યો છે. ઘણા રાજ્યોમાં તો એટલો ધમધોકાર...
નવી દિલ્હી: દેશના બે રાજ્યો ગુજરાત (Gujarat) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ચૂંટણી (Election) યોજાવાની છે. આ અંગે ચૂંટણી પંચે શુક્રવારે (14...
નવી દિલ્હી: દિલ્હી હાટ (Delhi Haat) ખાતે આજથી બે દિવસ એટલે કે આગામી 16 ઓક્ટોબર દરમિયાન ત્રણ દિવસ ચાલનારા કમલમ (Kamalam) મહોત્સવનું...
ગાંધીનગર: આજે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તા. 12મી નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાને (Team India) T20 વર્લ્ડ કપની (T20 World Cup) શરૂઆતના 2 દિવસ પહેલા જસપ્રીત બુમરાહના (Jasprit Bumrah) સ્થાને મેદાનમાં...
નવી દિલ્હી: ભારત(India) અને પાકિસ્તાન(Pakistan)ના ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. આવતા વર્ષે ભારતીય ટીમ(Team India) એશિયા કપ(Asia Cup) માટે પાકિસ્તાનનો...
નવી દિલ્હી: સાઉદી અરેબિયાએ (Saudi Arabia) હજ અથવા ઉમરાહ કરતી મહિલાઓ માટે મહરમની આવશ્યકતા નાબૂદ કરી દીધી છે. હવે કોઈપણ મહિલા મહરમ...
નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) એક વિદેશી કંપની સાથે મોટો સોદો (deal) કરવાની તૈયારી દાખવી રહ્યા...
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં વિધાનસભા ચૂંટણી(Election)ની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે શુક્રવારે (14 ઓક્ટોબર) ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. હિમાચલ...
નવી દિલ્હી: જ્ઞાનવાપી કેસ(Gnancapi Case) વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે(Varanasi District Court) શુક્રવારે મોટો ચુકાદો આપતાં હિન્દુ પક્ષની અરજીને ફગાવી દીધી અને કહ્યું કે...
સુરત: શહેરના ડભોલી – સિંગણપોર ખાતે અલગ – અલગ વિસ્તારોમાં આજે ગુરુવારે સવારથી લવ જેહાદ (Love Jihad) અને લેન્ડ જીહાદ મુદ્દે આયોજીત...
નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI) પર આધારિત જથ્થાબંધ(Wholesale) ફુગાવા(Inflation)ના વાર્ષિક દરે(Rate) સપ્ટેમ્બર મહિનામાં રાહત દર્શાવી છે. ભારત સરકાર દ્વારા...
ચિત્રદુર્ગઃ કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) ગુરુવારે કર્ણાટકના (Karnataka) ચિત્રદુર્ગ પહોંચી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ચિત્રદુર્ગ...
અમદાવાદ: યુનિફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમને આ વર્ષે જુલાઈમાં દેશમાં પાંચ વર્ષ પૂરા થયા છે, પરંતુ તેની ગૂંચવણો પૂરી થવાનું...
માર્કેટમાં સાધારણ 5 મીટરની સાડી ઉપરાંત પણ ઘણી પેટર્ન જોવા મળે છે. જેમાં રફલ સાડી, સ્કર્ટ સાડી, લેંહગા સાડી અને પેન્ટ સાડી...
મુંબઈ: સલમાન ખાનનો (Salman Khan) શો (Show) બિગ બોસ 16માં (Big Boss 16) ઘણા વિવાદો (Controversy) જોવા મળી રહ્યા છે. ખાસ કરીને...
દિવાળી આવે એટ્લે લોકોને તો ઘરસજાવટ માટે ગૃહિણીઓ કમર કસી લેતી હોય છે, તેમાં દિવાળીમાં ઘરનો ખૂણે ખૂણો ચમકાવવાની સાથે જ ડેકોરેટિવ...
નવી દિલ્હી: દેશમાં દરરોજ હજારો ટ્રેનો(Train) પાટા પર દોડે છે. જેમાં રોજના લાખો લોકો મુસાફરી કરે છે. ક્યારેક એવું પણ બને છે...
કોલેજ કાળને જીંદગીનો સુવર્ણકાળ કહેવામાં આવે છે, ને આ સમય દરમિયાન જ યુવાનો મસ્તી ધમાલની સાથે જ જીંદગીમાં કયા ક્ષેત્રમાં આગળ વધવું...
પ્રત્યેક દેશ, પરિવાર અને સંસ્થાઓની પોતાની આગવી પરંપરા હોય છે. આ પરંપરામાં વિશેષ સંસ્કાર, સભ્યતા અને સંસ્કૃતિનો સમાવેશ થતો હોય છે.પણ ટેકનોલોજી,...
ભરૂચ: આજે સવારે ભરૂચના (Bharuch) શેરપુરા (Sherpura) પાસે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. દહેજ (Dahej) તરફથી આવતી ખાનગી કંપનીની બસના (Bus) ચાલકે...
ગુજરાતમાં રાજયથી લઇને કેન્દ્ર સુધી ભા.જ.પ.ની સરકાર છે. આથી ભા.જ.પ.ના કાર્યકરો તથા નેતાઓ બહુ હવામાં ઊડવા લાગ્યા છે. ભા.જ.પ.નો જે નેતા સારાંનરસાં...
નવી દિલ્હી: ગુજરાતમાં આદમી આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા(Gopal Italia) દ્વારા પીએમ નરેન્દ્ર મોદી(Narendra Modi) અને તેમની માતા વિશે કરવામાં આવેલી અપમાનજનક...
આ ઘટના અત્યંત આઘાતજનક છે કે અજમેર સુપરફાસ્ટ ટ્રેનની અડફેટે 21 ગાય અને 4 બચ્ચાં કપાઇ ગયાં. તે પહેલાં વંદે ભારત ટ્રેનમાં...
એક ભવ્ય લગ્ન સમારંભ હતો.એક પ્રખ્યાત સાહિત્યકાર મિત્રના દીકરાને અને પુત્રવધૂને આશિષ આપવા લગ્નમાં ગયા.રીસેપ્શનમાં સ્ટેજ પર ગયા.વરરાજા અને નવવધૂ સાહિત્યકારને પગે...
બારડોલી: બારડોલી(Bardoli)માં પોલીસ મથકની સામેથી જ કાર(Car)નો કાચ તોડી 20 લાખ રૂપિયા ભરેલી બેગ(Bag)ની ચીલઝડપ બાદ યુવકે પીછો કરતાં મોટરસાઇકલ પર જતાં...
લોકશાહીમાં વિપક્ષો, મજબૂત વિપક્ષો જરૂરી છે પણ આખા દેશમાં એકચક્રી શાસન ઇચ્છતો પક્ષ સામે ચાલીને તો કોઇ વિપક્ષને શું કામ જીતાડે યા...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર જો 2023ના વન ડે વર્લ્ડકપ (Oneday Worldcup) માટે આઇસીસીની (ICC) બ્રોડકાસ્ટિંગ આવક પર 21.84 ટકા ટેક્સ (Tax) સરચાર્જ વસૂલવાના નિર્ણયને વળગી રહેશે તો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને રૂ. 955 કરોડનું નુકસાન થશે. આ રકમ બીસીસીઆઇએ આઇસીસીને ચૂકવવી પડશે. ભારતમાં આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં 50 ઓવરનો વર્લ્ડકપ યોજાવાનો છે. ટેક્સ સરચાર્જ એટલે મૂળ કિંમત સિવાયના કોઈપણ સામાન અથવા સર્વિસ પર વધારાની ફી અથવા ટેક્સની વસૂલાત. તે સામાન્ય રીતે વર્તમાન ટેક્સમાં ઉમેરવામાં આવે છે અને તે માલ અથવા સર્વિસની અવતરિત કિંમતમાં સામેલ નથી. આઇસીસીની પ્રથા મુજબ, યજમાન દેશે વૈશ્વિક ટુર્નામેન્ટના આયોજન માટે સરકાર પાસેથી કર મુક્તિ લેવી પડે છે, પરંતુ ભારતના કર નિયમોમાં આવી મુક્તિની જોગવાઈ નથી.
2016માં ટી-20 વર્લ્ડકપની યજમાનીમાં પણ બીસીસીઆઈને આવી છૂટ મળી ન હતી અને તેને 193 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને એ કેસ પણ હાલમાં આઇસીસી ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે. 18 ઓક્ટોબરે એજીએમ પહેલા રાજ્ય એકમોને મોકલવામાં આવેલા બોર્ડના અહેવાલમાં જણાવાયું હતું કે આઈસીસીની આગામી મોટી ટુર્નામેન્ટ વર્લ્ડકપ 2023 છે, જે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાવાની છે. બીસીસીઆઈએ એપ્રિલ 2022 સુધીમાં આઈસીસીને ટેક્સ મુક્તિ વિશે જાણ કરવાની હતી.તેમાં વધુમાં કહેવાયું હતું કે આઇસીસીએ સમયમર્યાદા વધારીને 31 મે કરી છે.
બીસીસીઆઇ ટેક્સ સરચાર્જને 21.84 ટકાથી ઘટાડીને 10.92 ટકા કરાવવા પ્રયાસરત
બીસીસીઆઈએ આ નાણાકીય વર્ષની શરૂઆતમાં આઈસીસીને જાણ કરી હતી કે 10 ટકા ટેક્સ (સરચાર્જ ઉપરાંત) ચૂકવવો પડી શકે છે. બીસીસીઆઈ ટેક્સ સરચાર્જને વર્તમાન 21.84 ટકાથી ઘટાડીને 10.92 ટકા કરવા માટે વાતચીત કરી રહી હોવાનું માનવામાં આવે છે. જો આમ થશે તો તેને 430 કરોડ રૂપિયાની આવક ગુમાવવી પડશે. એ રકમ જો કે તેણે આઇસીસી પાસે રેવેન્યુ પુલમાં લેવાના નીકળતી રકમમાંથી કપાશે.
આઇસીસીને 2023મા રમાનારા વન ડે વર્લ્ડકપથી 4400 કરોડની આવકની ઘારણા
ટેક્સ સરચાર્જ મામલે ભારત સરકાર પાસે રાહતની આશા રાખતું આઇસીસી અને બીસીસીઆઇને બ્રોડકાસ્ટિંગથી જંગી કમાણી થાય છે, એ કમાણી કેવી છે તે માત્ર એટલાથી જ સમજી શકાય છે કે 2023માં ભારતમાં યોજાનારા 2023ના વન ડે વર્લ્ડકપના પ્રસારણથી આઇસીસીને 4,400 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે. બીસીસીઆઇને પણ તેમાંથી ઘણો હિસ્સો મળે છે. 2016 અને 2023 વચ્ચે આઇસીસીના રેવન્યુ પૂલમાં બીસીસીઆઇનો હિસ્સો 3336 કરોડ રૂપિયાની આસપાસ છે.