વ્યારા: ખેરગામ (Khergam) બજારમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) પર હુમલાને તાપી જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપી વખોડ્યો હતો. સાથે હુમલોખોરોને...
ભારતમાં (India) કાળા નાણાંનો (Black Money) મુદ્દો લાંબા સમયથી પડછાયો રહ્યો છે. કોંગ્રેસની યુપીએ સરકાર વખતે ભાજપે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો....
ખેરગામ : વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની કાર (Car) પર તોફાની તત્ત્વોએ હુમલો કરી કાચ તોડી અનંત પટેલને માર માર્યો હતો. આ ઘટના...
વ્યારા: વાલોડના (Valod) વીરપોર (Virpor) ગામે આનંદ આશ્રમમાં આવેલા રણછોડરાય મંદિરમાં રાત્રિએ વિશાળ (Huge) અજગર (Python) દેખાતાં બુહારીના RCSGના મેમ્બર અયાઝ એસ....
નવસારી : ગાંધી ફાટક પાસે ટ્રેન (Train) અડફેટે છાપરા ગામના યુવાનનું મોત (Death) નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો છે....
સોમવારે યુક્રેનના (Ukrain) અનેક શહેરો પર રશિયન સેના (Russian Army) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકોના મોત અને...
ભરૂચ: દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ ભરૂચના (Bharuch) આમોદથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ સહિત રૂ.૮ર૦૦ કરોડથી વધુનાં વિવિધ વિકાસ કાર્યોનાં...
બારડોલી: સુરત જિલ્લા (District) કોંગ્રેસ (Congress) સમિતિ દ્વારા સોમવારે કોંગ્રેસના ધારાસભ્ય (MLA) અનંત પટેલ (Anant Patel) પર થયેલા ઘાતકી હુમલોના વિરોધમાં બારડોલી...
નવી દિલ્હીઃ (New Delhi) સાઈબર ફ્રોડનો (Cyber Fraud) ભોગ બનનાર લોકોને બેંકો (Bank) સતત એલર્ટ કરી રહી છે. મોબાઈલમાં ઈન્સ્ટોલ કરેલી કેટલીક...
મુંબઈ: સાજિદ ખાન(Sajid Khan) આ દિવસોમાં બિગ બોસ(Bigg Boss) 16માં જોવા મળી રહ્યો છે. જો કે શોમાં સ્પર્ધક તરીકે પહોંચેલા સાજિદને લઈને...
કેરલ : દક્ષિણમાં (South) અનેક મંદિરો છે જે તેના રહસ્યો માટે દુનિયા ભરમાં આ વિષય સંશોધનનો બની ગયો છે.આમ ન આપણા દેશના...
મુંબઈ: અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Carorepati-14) 14ને તેનો બીજો કરોડપતિ મળ્યો છે. શોમાં ભાગ લેનાર સ્પર્ધક...
યુક્રેન(Ukraine): રશિયા(Russia)એ ફરી એકવાર યુક્રેન પર હુમલા વધાર્યા છે. સોમવારે રશિયન સેના(Russian Army)એ યુક્રેનની રાજધાની કિવ(Kyiv) સહિત અનેક શહેરો પર મિસાઇલોથી હુમલો(Missiles...
ઉદ્ધવ ઠાકરેની (Udhhav Thackrey) આગેવાની હેઠળના શિવસેનાના (Shivsena) જૂથે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High court) પક્ષના નામ અને પ્રતીકને બાકાત રાખવાના ભારતના...
નવી દિલ્હી: નોબેલ(Nobel) સમિતિએ સોમવારે અર્થશાસ્ત્ર(Economics)ના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર(Nobel Prize)ની જાહેરાત કરી હતી. આ અંતર્ગત બેન એસ બર્નાન્કે(Ben S. Bernanke), ડગ્લાસ ડબલ્યુ...
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા છે. બે દિવસીય ગુજરાતની મુલાકાતે પીએમ મોદી આજે 4...
મુંબઈ: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ભાનુરેખા (BhanuRekha) ગણેશન ઉર્ફે રેખા (Rekha) આજે તેનો 68મો જન્મદિવસ ઉજવી રહી છે. 10 ઓક્ટોબર 1954ના રોજ ચેન્નાઈમાં...
કિવ: યુક્રેન(Ukraine) અને રશિયા(Russia) વચ્ચે શાંત પડેલું યુદ્ધ(War) ફરી એકવાર ભીષણ બન્યું છે. યુક્રેનની રાજધાની કિવ(Kyiv) સહિત યુક્રેનના ઘણા શહેરો પર રોકેટથી...
નવી દિલ્હી: ટાટા મોટર્સ (Tata Motors) ની તાજેતરમાં લૉન્ચ થયેલી Tata Tiago EV એ ભારતીય બજારમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર તરીકે ઓળખ...
સુરત : સુરત (Surat) નાં ઉધના (Udhana) વિસ્તારનાં રહેતી મહિલા(Woman)ને ગતરોજ પ્રસવ પીડા (Labor pain) ઉપડી હતી. જેથી પરિવારજનો મહિલાને ખાનગી હોસ્પિટલ...
આણંદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા છે. બે દિવસીય ગુજરાતની મુલાકાતે પીએમ મોદી આજે...
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા (Team India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચેની ત્રણ મેચની (Match) ODI સિરીઝ 1-1થી બરાબરીથી રમાવાની છે. સિરીઝની...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનું (Team India) મિશન T20 વર્લ્ડ કપ (Mission T20 World Cup) ઓસ્ટ્રેલિયામાં (Australia) શરૂ થઈ ગયું છે. સોમવારે ભારતીય...
નવી દિલ્હી: દક્ષિણ સિનેમાની (South Cinema) જાણીતી અભિનેત્રી (Actress) નયનતારા (Nayanthara) અને વિગ્નેશ શિવન તાજેતરમાં સરોગસીની (surrogacy) મદદથી જોડિયા પુત્રોના (Twins) માતા-પિતા...
નવી દિલ્હી: આઠ મહિનાની બાળકી સહિત ભારતીય (Indian) મૂળના શીખ પરિવારના (Shikh Family) અપહરણ (Kidnapping) અને હત્યામાં (Murder) સંડોવાયેલ એક વ્યક્તિ કેલિફોર્નિયા (California)...
વાપી(Vapi) : શરદ પૂનમ(Sharad Poonam)નાં દિને અનેક સ્થળે ગરબા(Garba)ના આયોજનો(Organize) કરાયા હતા. પરંતુ વાપીમાં જે ઘટના બની તેણે તમામને ચોંકાવી દીધા હતા....
ભુપેન્દ્ર પટેલ અને મોદી સરકાર ધ્યાન આપે ! એટલે શું ? એ ચોકીદાર છે !? ના…! મોદી છે તો બધુ મુમકીન પણ...
સુરતીઓ આખી દુનિયામાં પોતાના આગવા અનોખા અંદાજ માટે તો જાણીતા છે જ સાથોસાથ સુરતીલાલા પોતાની ખાણીપીણીની વૈભવી સ્ટાઇલ અને ઉદાર શેલી માટે...
વાંસદા(Vansda) : ધારાસભ્ય(MLA) અનંત પટેલ(Anant Patel) ખેરગામ(Khergam)ની મુલાકાતે ગયા હતા એ દરમિયાન તેમના પર હુમલો(Attack) કરી અને ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું, જેના...
એક જ તેલમાં વારંવાર તળેલી વાનગીઓ આરોગવાથી કેન્સર જેવી જોખમી બીમારીઓ થતી હોવા છતાંય અમદાવાદ સહિત ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં ગાંઠિયા, ફરસાણ...
મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
વેરાવળમાં જગદીશ વિશ્વકર્મા – ” પીએમ મોદીએ પ્રાંતવાદ-જ્ઞાતિવાદની રાજનીતિ ખતમ કરી વિકાસવાદ સ્થાપ્યો, કોંગ્રેસના નિષ્ક્રિય ધારાસભ્યને જનતા આપશે જવાબ”
8 બાળકોને ઉપાડી લઇ જુદા જુદા રાજ્યોમાં વેચી દીધા
સંતરામપુરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ – ” પીએમ મોદીએ યોગથી આયુષ્માન ભારત સુધીની ચિંતા કરી, આદિવાસી સંસ્કૃતિને આપ્યું વૈશ્વિક સન્માન”
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૫૦% મહિલા અનામત રાજીવ ગાંધીના કારણે છે : શક્તિસિંહ ગોહિલ
2023ના અનામત બિલને તાત્કાલિક લાગુ કરો : મુકુલ વાસનિક
ધંધુકાના ચકચારી યુવક હત્યા કેસમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરનો ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર ૫ લાખની લાંચમાં ઝડપાયો
અમદાવાદમાં બેફામ BMW કાર બસ સ્ટેન્ડમાં ઘૂસી
રાજય સરકારનો મોટો નિર્ણય: સરકારી ડ્રાઈવરો માટે હવે નવો ડ્રેસ કોડ લાગુ કરાયો
DGGI અમદાવાદની મોટુ ઓપરેશન – ₹1,825 કરોડના GST રિફંડ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો
હિસાબ માંગતી જનતા, પરસેવે રેબઝેબ નેતા: વડોદરાના વોર્ડ-7માં પ્રચાર દરમિયાન તંગ માહોલ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે વડોદરા જિલ્લામાં તૈયારીઓ તેજ, સમીક્ષા બેઠક યોજાઇ
1.25 કરોડની હવાલા ટ્રાન્સફરનો ખુલાસો
આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નિભાવ ગ્રાન્ટમાં વધારો
અમરાવતી સેક્સ સ્કેન્ડલમાં મોટો વળાંક
હીટવેવને પગલે વડોદરાની સ્કૂલો સવારની પાળીમાં ચલાવવાનો આદેશ
મોહન ભાગવતની Z+ સુરક્ષા ખર્ચ વસૂલવાની માંગ કરતી PIL બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફગાવી
ભાયલીની નવરચના યુનિવર્સિટીમાં શાહુડી ઘૂસતા કુતુહલ
અમેરિકાની એક જ જાહેરાતે બજારમાં મચાવ્યો ધમાકો! સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યા જોરદાર
શૌર્ય, સ્વાભિમાન અને સ્વરાજની કહાની ફિલ્મ ‘રાજા શિવાજી’નો જોરદાર ટ્રેલર થયો રિલીઝ
વડોદરામાં વજન ઘટાડવા વપરાતા “માઉન્જારો ક્વિકપેન” ઇન્જેક્શનના ગેરકાયદેસર ઓનલાઇન વેચાણનો પર્દાફાશ
આદર્શ ગામનો ઉદય અનેપ્રગતિનું પર્યાય એટલે વાંસદાનું : ચોંઢા
પશ્ચિમ બંગાળ મતદાર યાદીમાંથી નામ કાઢાયાની ફરિયાદ
15 વર્ષની અવગણના સામે આક્રોશ: ફિણાવમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારનું એલાન
“પપ્પા સાથે છું, ફોન ન કરશો” બોયફ્રેન્ડને મોકલ્યો ઓડિયો, થોડા સમયમાં યુવતીનું મૃતદેહ મળતાં ચકચાર
Shreyas Iyer એ Vaibhav Suryavanshi ને ગણાવ્યો ‘ફ્યુચર સ્ટાર’, IPLમાં બેટિંગથી થયા પ્રભાવિત
સુખસર તાલુકામાં ચૂંટણી પૂર્વે એસપી રવિરાજસિંહ જાડેજાની ખાસ મુલાકાત
કૂટનીતિ કે અનંત રાહ? ટ્રમ્પની ધમકીઓ અને ઈરાનના ધૈર્ય વચ્ચે અટવાઈ ‘મહાડિલ’
વ્યારા: ખેરગામ (Khergam) બજારમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) પર હુમલાને તાપી જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપી વખોડ્યો હતો. સાથે હુમલોખોરોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. ૭૨ કલાકમાં હુમલાખોરોની અટક કરવામાં નહીં આવે તો ૧૪ જિલ્લાના ધોરી માર્ગ (Highway) બંધ કરવાની સાથે સરકાર આની નોંધ ન લે તો ઉગ્ર આંદોલનની (Movement) ચીમકી ઉચ્ચારી છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલા ગામીત, માંડવીના ધારાસભ્ય આનંદ પટેલ, નિઝરના ધારાસભ્ય સુનીલ ગામીત, તાપી જિ.પં.ના વિરોધ પક્ષના નેતા સિધ્ધાર્થ ચૌધરી, વ્યારા તા.પં. સભ્ય નીલેશ ગામીત સહિત તાલુકા-જિલ્લા પંચાયતના ચુંટાયેલા આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
વાંસદાના ધારાસભ્ય પર હુમલાની ઘટનાનો મહુવામાં વિરોધ
અનાવલ: મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહુવા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી હેમાંગીની ગરાસિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિપુલ પટેલ, કોંગ્રેસી નેતા પરિમલ પટેલ, પ્રકાશ મહેતા, દિનેશ પટેલ, હર્ષાબેન, ચારુલતાબેન તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આપેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાની ઘટનાની ચિનગારી આગામી દિવસોમાં ગુજરાતના સમગ્ર આદિવાસી પટ્ટામાં પ્રચંડ જ્વાલારૂપે પગટશે. કોંગ્રેસ પ્રચંડ પ્રતિસાદથી ભાજપને સખત શબ્દોમાં વખોડી કાઢશે.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલાની ઘટનામાં સુરત જિલ્લા કોંગ્રેસમાં રોષ
બારડોલી: સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા ઘાતકી હુમલોના વિરોધમાં બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. પત્રમાં હુમલો કરનારાઓ સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત શહેરના ચાર કોંગી કાર્યકરોને પાસા હેઠળ ધરપકડ કરતાં તેના વિરોધમાં પણ કોંગ્રેસીઓએ રજૂઆત કરી હતી. જો આ બંને મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સોમવારના રોજ બારડોલીના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
નવસારી જિલ્લાના ખેરગામ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવતાં આદિવાસીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. હુમલા બાદ કોંગ્રેસ પણ હરકતમાં આવી ગયું છે અને જિલ્લા તેમજ તાલુકા મથકો ઉપર આવેદનપત્ર આપી ઘટનાને વખોડવામાં આવી રહી છે. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ બારડોલીના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આદિવાસીઓમાં લોકચાહના મેળવી રહેલા ધારાસભ્ય અનંત પટેલનો વિજય નિશ્ચિત હોય કથિત રીતે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર દ્વારા આ હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ હવે ચૂંટણીમાં વિજય મેળવવા પ્રજા ઉપર ધાક જમાવવા માટે આવી નિમ્ન સ્તરે રાજનીતિ આચરી રહ્યા છે, જેને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે.