નવી દિલ્હી: કર્ણાટકમાં (Karnatak) ચૂંટણીના (Election) પરિણામો શનિવારે જાહેર કરવામાં આવ્યાં હતા જેમાં 224 વિધાનસભાની સીટો પર 135 સીટો કોંગ્રેસે (Congress) પોતાના...
નવી દિલ્હી: આઇપીએલમાં (IPL) આજે શનિવારે ડબલ હેડરની બીજી મેચમાં પ્રભસિમરન સિંહની એકલવીરની લડત જેવી આક્રમક સદીની મદદથી પંજાબ કિંગ્સે (PBKS) 7...
સુરત: (Surat) શહેરના વેસુ વિસ્તારમાં ઇવેન્ટમાં હાજરી આપી રોજગારી મેળવતી મુંબઈની (Mumbai) યુવતીની તેના ઇવેન્ટ મેનેજરે લાજ લેવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ ઉમરા...
ગાંધીનગર: બોટાદના (Botad) કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ કિશોરોના ડૂબી જવાથી મોત (Death) થયાની હૃદયદ્રાવક ઘટના બની છે. મૃતક તમામ કિશોરો બોટાદના...
કામરેજ: (Kamrej) મોર આંબલી ગામના આધેડ પરબ ગામે (Village) દીકરીને મળવા જઈ રહ્યાં હતાં ત્યારે વિહાણ પાસે નાસ્તો કરીને બાઈક (Bike) પાસે...
મુંબઈ: બોલિવૂડ દીવા પરિણીતી ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના યુવા આઇકોન સાંસદ રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadhha) શનિવારની સાંજે દિલ્હીના કપૂરથલા...
સુરત: (Surat) ડીંડોલીમાં 14 વર્ષની કીશોરીની (Girl) એકલતાનો લાભ લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી દુ:ષ્કર્મ (Abuse) કરી નાસી ગયેલા આરોપીને ડિંડોલી...
ઘેજ: ચીખલી (Chikhli) તાલુકાના કૂકેરીમાં સુરખાઇ-અનાવલ માર્ગ ઉપર મા.મ અને સામાજીક વનીકરણના બેદરકારીભર્યા કારભાર વચ્ચે વધુ એક અકસ્માતમાં ચાપલધરાના બાઇક (Bike) સવાર...
હૈદરાબાદ : આઇપીએલમાં (IPL) આજે શનિવારે અહીં રમાયેલી ડબલ હેડરની પહેલી મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સે (LSG) ગુજરાતી યુવા બેટ્સમેન પ્રેરક માંકડના 45 બોલમાં...
અનાવલ: (Anaval) મહુવા પોલીસે (Police) બે મહિલાની જિંદગી બચાવી માનવીય અભિગમ દાખવ્યો હતો. પત્ની અને પરિવારને અંધારામાં રાખીને નકલી માતા-પિતા બનાવી લગ્ન...
ચેન્નઈ : આઇપીએલમાં (IPL) રવિવારે ડબલ હેડરની બીજી મેચમાં સાંજે 7.30 વાગ્યે અહીં પોતાના હોમ ગ્રાઉન્ડ પર ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર...
ગાંધીનગર : કર્ણાટકમાં (Karnatak) ભાજપ (BJP) તથા કોંગ્રેસ (Congress) વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. જો કે, કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી સાથે 136...
બીલીમોરા: (Bilimora) બીલીમોરાની ત્યકતાને કહેવાતા બિલ્ડરે (Builder) ઇન્ટરીયર ડિઝાઇનનું કામ આપવાની લાલચે પટાવી ફોસલાવી તેણીની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ કરતા ભોગ...
ગાંધીનગર : રાજયમાં આગામી 24 કલાક માટે 44 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સાથે હિટવેવ (Heat Wave) પણ રહેશે, જેના પગલે સૌરાષ્ટ્ર –...
જયપુર : આઇપીએલમાં (IPL) આવતીકાલે રવિવારે જ્યારે ડબલ હેડરની પહેલી મેચમાં બપોરે 3.30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) રાજસ્થાન રોયલ્સ (RR) સામે...
કામરેજ: (Kamrej) ખોલવડ ગામે દૂધ લેવા ગયેલી એક સગીરાની (Minor) ગામના જ એક યુવાને છેડતી (Abuse) કરી હતી. યુવાને સગીરાને હાથેથી લખેલી...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું (Virat Kohli) ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં...
બોલિવૂડ દીવા પરિણીતી ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના યુવા આઇકોન સાંસદ રાઘવ ચઢ્ઢાની (Raghav Chadhha) આજે સાંજે દિલ્હીના કપૂરથલા હાઉસમાં...
મુંબઈ : ક્રિકેટ જગતના મહાન બેટ્સમેન સચીન તેન્ડુલકર આજકાલ ખૂબ ગુસ્સામાં છે. તેન્ડુલકર એટલા બધા નારાજ છે કે તેમણે એક કંપની વિરુદ્ધ...
નવી દિલ્હી: યુએસની સ્પેસ એજન્સી નાસાના સ્પેસ ક્રાફ્ટ TESS (Tess Spacecraft) એ વધુ બે ગ્રહ શોધી કાઢ્યા છે. આ ગ્રહો પર જીવનની...
અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી વિદેશમાં (Abroad) અભ્યાસના (Study) અર્થે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓના (Gujarati student) મોતના સમાચાર મળી રહ્યા છે. ત્યારે આજે...
સુરત: સુરતના (surat) હીરા બજારમાં (Diamond Market) બદલો મારી છેતરપિંડી (Cheating) કરવાના કિસ્સાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ઠગ દલાલોની ટોળકી હીરાના...
સુરત: સુરત (Surat) શહેરમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી ડોગ બાઈટના (Dog Bite) કેસોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. તંત્ર દ્વારા ડોગને પકડવા માટે...
સુરતઃ સુરત શહેર સહિત રાજયભરની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં સરકાર ટોકન સંખ્યા ઘટાડી દેતા સેંકડો લોકો જૂની જંત્રી (Jantri) મુજબ સ્ટેમ્પ પેપર (Stamp Paper)...
સુરત: સુરતના (surat) કાપોદ્રા (Kapodra) વિસ્તારમાં શુક્રવારે વિચિત્ર ઘટના બની હતી. અહીં એક યુવક આવ્યો બેગમાં 500 ગ્રામ સોનું છે એમ કહી...
બેંગ્લોર: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોનો દિવસ. કર્ણાટકમાં 36 મતગણતરી કેન્દ્રો પર 224 વિધાનસભા મતોની ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણોમાં, કોંગ્રેસ...
બેગ્લોર: કર્ણાટકમાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી છે. 130 સીટો પર જીતની દિશામાં કોંગ્રેસ આગળ વધ્યું છે. જીત નક્કી થયા બાદ કોંગ્રેસના નેતા...
સરકારને નમ્ર નિવેદન છે કે મનુષ્ય જન્મ્યા પછી ઘણી વખત પોતાની જવાબદારી નિભાવતાં શારીરિક રોગ સહન કરવાનો પણ સમય આવે છે. જે...
ઋષિકાર્ય કરવા માટે હાથમાં માળા કે ત્રિશૂળ ધારણ કરવાં કે કપાળે ટીલાં ટપકાં કરવાં ફરજિયાત નથી. આપણી જેમ સાદી રહેણીકરણી રાખીને પણ...
કેન્દ્ર અને રાજયોની સરકાર અનેક પ્રજાલક્ષી યોજના કરતી હોય છે પણ વારંવાર બન્યું છે કે તેનો લાભ ખોટા અનધિકૃત લોકો લે છે....
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા
…તો ઉંમર વધતી અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સપનાને સાકાર કરવાની નજીક
સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત
મણિપુરના ઉખરુલમાં કુકી-તાંગખુલ વચ્ચે અથડામણ: ગામોમાં હિંસા અને આગચંપીના બનાવોથી સુરક્ષા દળો તૈનાત
‘અતિ સંવેદનશીલ બૂથની સુરક્ષાની જવાબદારી ECની છે’: કોલકાતા હાઇકોર્ટે TMCની અરજી ફગાવી
WMOનો એલર્ટ: અલ નીનો આવશે, મે થી શરૂ થશે કાળઝાળ ગરમી, દુષ્કાળનો ખતરો પણ વધશે
ભગવંત માને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો, તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ મંગાવેલા વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો
બલ્લુ ફરી આવશે! 33 વર્ષ પછી ખલનાયકની વાપસી, ‘ખલનાયક 2’નું ટીઝર વાયરલ
પાક.માં US-ઈરાન વાટાઘાટો: ઈરાને કહ્યું- પાકિસ્તાન સમક્ષ શરતો રજૂ કરીશું, USને બેઠકની આશા
વેજલપુરમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
હરભજન સામે શ્રીસંતના નવા ખુલાસા, ‘થપ્પડ કાંડ’થી કમાણી કર્યાનો દાવો, 18 વર્ષ બાદ ફરી ગરમાયો આ મુદ્દો
રાહતનો શ્વાસ: ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ
નવી દિલ્હી: કર્ણાટકમાં (Karnatak) ચૂંટણીના (Election) પરિણામો શનિવારે જાહેર કરવામાં આવ્યાં હતા જેમાં 224 વિધાનસભાની સીટો પર 135 સીટો કોંગ્રેસે (Congress) પોતાના નામે કરી હતી. જ્યારે બીજેપીને (BJP) 66 સીટો મળી હતી. જેડીએસને 19 સીટો મળી હતી. ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી એક એક એવી પણ સીટ હતી કે જ્યાં મતગણતરી વખતે બબાલ થઈ હતી.
કર્ણાટકના જયનગરની સીટ માટે SSMRV કોલેજમાં મતગણતરી કરવામાં આવી હતી. આ સીટ માટે બીજેપીએ સીકે રામમૂર્તિને મેદાનમાં ઉતાર્યા હતા. જયારે કોંગ્રેસ તરફથી તેઓને ટક્કર સૌમ્યા રૈડીએ આપી હતી. શનિવારે મતગણતરીના સમયે જ અહીં હાલત ગંભીર બની ગઈ હતી. મતગણતરી પછી સૌમ્યા રૈડીને 16 વોટોથી વિજેતા જાહેર કરવામાં આવી હતી. જો કે પરિણામ જાહેર થતાં બીજેપી તરફથી ચૂંટણીમાં ઉભા રહેલા રામમૂર્તિએ રિકાઉન્ટિંગ માટે માગ કરી હતી. આ માગની સૌમ્યા રૈડી અને તેઓના પિતા રામલિંગા રૈડીએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ ધરણાં પ્રદર્શન શરૂ કર્યું હતું.
આ હંગામા વચ્ચે જયનગરના મતગણતરી વાળા સેન્ટર પર ફરીથી મતગણતરી કરવામાં આવી હતી. જેમાં 16 વોટો સાથે બીજેપીનાં સીકે રામમૂર્તિએ પોતાની જીત પાક્કી કરી હતી. ફરીથી મતગણતરી કરતા તેમજ બીજેપીની જીત થતાં કોંગ્રેસે તેઓ પર સાંઠાગાઠ થઈ હોવાનો આરોપ મૂક્યો હતો. સૌમ્યાના પિતા રામલિંગા રૈડીએ કહ્યું કે સરકારે સીકે રામમૂર્તિને ફાયદો કરાવ્યો છે. ફરીથી મતગણતરી કરતાં ભાજપનાં સીકે રામમૂર્તિને 57797 વોટ જ્યારે કોંગ્રેસની સૌમ્યા રૈડીને 57781 વોટ મળ્યાં હતા.
કોંગ્રેસ દેશભરમાં કર્ણાટકની જીતનો જશ્ન મનાવી રહી છે. તમામ કોંગ્રેસીઓ આ જીતનો શ્રેય રાહુલ ગાંધીને આપી રહ્યા છે. કોંગ્રેસ છેલ્લા એક દાયકાથી રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહી છે. 2014થી અત્યાર સુધી 50થી વધુ ચૂંટણીઓમાં કોંગ્રેસનો પરાજય થયો છે. પરંતુ છેલ્લા 6 મહિનામાં કોંગ્રેસની આ બીજી મોટી જીત છે. કોંગ્રેસ એવું પણ કહી રહી છે કે કર્ણાટકમાં રાહુલ ગાંધીની ભારત જોડ યાત્રા 20 વિધાનસભા ક્ષેત્રોમાંથી પસાર થઈ હતી, જેમાંથી ભાજપને માત્ર 2 વિધાનસભા સીટ પર જીત મળી છે, જ્યારે કોંગ્રેસે 15 વિધાનસભા સીટ પર જીત મેળવી છે.