બીલીમોરા: (Bilimora) બીલીમોરાની ત્યકતાને કહેવાતા બિલ્ડરે (Builder) ઇન્ટરીયર ડિઝાઇનનું કામ આપવાની લાલચે પટાવી ફોસલાવી તેણીની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ કરતા ભોગ...
ગાંધીનગર : રાજયમાં આગામી 24 કલાક માટે 44 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સાથે હિટવેવ (Heat Wave) પણ રહેશે, જેના પગલે સૌરાષ્ટ્ર –...
જયપુર : આઇપીએલમાં (IPL) આવતીકાલે રવિવારે જ્યારે ડબલ હેડરની પહેલી મેચમાં બપોરે 3.30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) રાજસ્થાન રોયલ્સ (RR) સામે...
કામરેજ: (Kamrej) ખોલવડ ગામે દૂધ લેવા ગયેલી એક સગીરાની (Minor) ગામના જ એક યુવાને છેડતી (Abuse) કરી હતી. યુવાને સગીરાને હાથેથી લખેલી...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું (Virat Kohli) ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં...
બોલિવૂડ દીવા પરિણીતી ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના યુવા આઇકોન સાંસદ રાઘવ ચઢ્ઢાની (Raghav Chadhha) આજે સાંજે દિલ્હીના કપૂરથલા હાઉસમાં...
મુંબઈ : ક્રિકેટ જગતના મહાન બેટ્સમેન સચીન તેન્ડુલકર આજકાલ ખૂબ ગુસ્સામાં છે. તેન્ડુલકર એટલા બધા નારાજ છે કે તેમણે એક કંપની વિરુદ્ધ...
નવી દિલ્હી: યુએસની સ્પેસ એજન્સી નાસાના સ્પેસ ક્રાફ્ટ TESS (Tess Spacecraft) એ વધુ બે ગ્રહ શોધી કાઢ્યા છે. આ ગ્રહો પર જીવનની...
અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી વિદેશમાં (Abroad) અભ્યાસના (Study) અર્થે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓના (Gujarati student) મોતના સમાચાર મળી રહ્યા છે. ત્યારે આજે...
સુરત: સુરતના (surat) હીરા બજારમાં (Diamond Market) બદલો મારી છેતરપિંડી (Cheating) કરવાના કિસ્સાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ઠગ દલાલોની ટોળકી હીરાના...
સુરત: સુરત (Surat) શહેરમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી ડોગ બાઈટના (Dog Bite) કેસોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. તંત્ર દ્વારા ડોગને પકડવા માટે...
સુરતઃ સુરત શહેર સહિત રાજયભરની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં સરકાર ટોકન સંખ્યા ઘટાડી દેતા સેંકડો લોકો જૂની જંત્રી (Jantri) મુજબ સ્ટેમ્પ પેપર (Stamp Paper)...
સુરત: સુરતના (surat) કાપોદ્રા (Kapodra) વિસ્તારમાં શુક્રવારે વિચિત્ર ઘટના બની હતી. અહીં એક યુવક આવ્યો બેગમાં 500 ગ્રામ સોનું છે એમ કહી...
બેંગ્લોર: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોનો દિવસ. કર્ણાટકમાં 36 મતગણતરી કેન્દ્રો પર 224 વિધાનસભા મતોની ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણોમાં, કોંગ્રેસ...
બેગ્લોર: કર્ણાટકમાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી છે. 130 સીટો પર જીતની દિશામાં કોંગ્રેસ આગળ વધ્યું છે. જીત નક્કી થયા બાદ કોંગ્રેસના નેતા...
સરકારને નમ્ર નિવેદન છે કે મનુષ્ય જન્મ્યા પછી ઘણી વખત પોતાની જવાબદારી નિભાવતાં શારીરિક રોગ સહન કરવાનો પણ સમય આવે છે. જે...
ઋષિકાર્ય કરવા માટે હાથમાં માળા કે ત્રિશૂળ ધારણ કરવાં કે કપાળે ટીલાં ટપકાં કરવાં ફરજિયાત નથી. આપણી જેમ સાદી રહેણીકરણી રાખીને પણ...
કેન્દ્ર અને રાજયોની સરકાર અનેક પ્રજાલક્ષી યોજના કરતી હોય છે પણ વારંવાર બન્યું છે કે તેનો લાભ ખોટા અનધિકૃત લોકો લે છે....
આવતી કાલે રીવા અને રીતેશના લગ્નની ૩૫ મી એનીવર્સરી હતી.ઘરના લોકોમાં કોઈ છાનો પ્લાન ચાલી રહ્યો હતો તેવો અંદેશો બંનેને આવી ગયો...
સપ્રિમ કોર્ટના ચુકાદાથી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ બદલાવ આવશે? તાત્કાલિક તો કોઈ બદલાવ આવે એવું લાગતું નથી. પણ આ ચુકાદામાં એકનાથ શિંદે કે...
શરદ પવારના નાટક પર તે જેટલો જલ્દી શરૂ થયો તેટલો જલ્દી પડદો પડી ગયો! પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપવાનો નાટક શરૂ કરી પડદો...
થોડા સમય પહેલા ‘કભી ખુશી કભી ગમ’ નામથી ફિલ્મ આવી હતી. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના રાજકારણમાં આપેલા ચૂકાદાને પગલે ‘કભી ખુશી કભી ગમ’નો...
પહેલા જ્યાં ભાવનગર, પોરબંદર અને કચ્છ પંથકમાં જ પવનચક્કી નાખવામાં આવી હતી ત્યાં સુરતના જાણીતા કેપી ગ્રુપ દ્વારા ઈતિહાસ રચતા હોય તેમ...
ઉમરગામ: (Umargam) ઉમરગામ તાલુકાના ભિલાડ તળાવપાડામાં લગ્નપ્રસંગમાં (Marriage) દંપતી ગયું હતું અને તે સમયે પત્ની ત્યાંથી ઘરે પરત આવી ગઈ હતી. જેથી...
સાયણ: (Sayan) ઓલપાડના વેલુક ગામે નવા હળપતિવાસમાં રહેતા ઉમેશ બુધિયા રાઠોડ (ઉં.વ.૨૦) ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે. ગત બુધવારે સોંસક ગામે રહેતા...
ડેડિયાપાડા: (Dediapada) ડેડિયાપાડા પોલીસે મહારાષ્ટ્રના (Maharashtra) ધુલિયાથી અમદાવાદ તરફ જતા આઇસર કન્ટેનરમાં લઈ જવાતા મસમોટા દારૂના (Alcohol) જથ્થા સાથે બે ખેપિયા ઝડપાયા...
અલ્હાબાદ (Allahabad) હાઈકોર્ટે (High Court) શુક્રવારે જ્ઞાનવાપી મસ્જિદ (Masjid) અને વિશ્વનાથ મંદિર વિવાદ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી...
નવી દિલ્હી: જેલ (Prison)નું નામ સાંભળ્યા બાદ લોકોના મનમાં એવો જ વિચાર આવે કે એવી જગ્યા પર સજા ભોગવવી પડશે. જ્યાં ખૂબ...
ભરૂચ: (Bharuch) ભરૂચનાં જંબુસર તાલુકાના રૂનાદ ગામે ત્રણ યુવાનોને કપિરાજે (Monkey) બચકાં ભરતા ભયનો માહોલ ફેલાયો છે. રૂનાદ ગામે રહેતા કૌશિક ભાઈ...
સાયણ: સુરત (surat) શહેરના નાના વરાછા ખાતે રહી સાયણમાં (Sayan) વેપાર ધંધો કરતા એક યુવાન ઉપર ભૂરો ઉર્ફે સંજય તથા એક અજાણી...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
બીલીમોરા: (Bilimora) બીલીમોરાની ત્યકતાને કહેવાતા બિલ્ડરે (Builder) ઇન્ટરીયર ડિઝાઇનનું કામ આપવાની લાલચે પટાવી ફોસલાવી તેણીની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ કરતા ભોગ બનનારે પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાવી છે. બિલ્ડરે દુષ્કર્મ (Abuse) કરતી વખતે ઉતારેલી ક્લીપ વાયરલ કરી દેવાની ધમકી આપી અનેક વખત ત્યકતાને ભોગવી હતી.
બીલીમોરાની ત્યકતા ઇન્ટીરીયર ડીઝાઇનર છે. વર્ષ 2021 માં તેણીના અમદાવાદ રહેતા પતિ સાથે મનમેળ નહીં બેસતાં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તે આ કહેવાતાં બિલ્ડર હર્ષલ પ્રકાશ પાંડવ (ઉ.30 રહે સાનિધ્ય એપાર્ટમેન્ટ, સોમનાથ રોડ, બીલીમોરા) સાથે સંપર્કમાં આવી હતી, હર્ષલે તેના વિવિધ બાંધકામોના પ્રોજેક્ટોમાં ઇન્ટીરીયર ડીઝાઇનિંગનું કામ આપવાનો ઝાસો આપી મિત્રતા કેળવી હતી.
પોતે સાધન સંપન હોવાનું કહી પોતાની પાસે મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ જેવી મોંઘી કાર હોવાનું જણાવી પોતાને ફરવાનો ખૂબ શોખ હોવાથી સાથે ફરવા આવવા માટે દબાણ કરતા ત્યકતાએ તેને પોતાની પત્ની સાથે ફરવા જવાનું કહ્યું હતું. પણ પત્ની સાથે બનતું નહીં હોવાથી તે પોતે તેની સાથે છૂટાછેડા લેવાનું બિલ્ડરે જણાવી હું તારી સાથે જ લગ્ન કરવાની વાત કરી તેની મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. અને તેનું વીડિઓ રેકોર્ડિંગ પણ બિલ્ડરે કરી લીધું હતું. જેને પગલે ભોગ બનનાર ત્યક્તાએ હર્ષલ પ્રકાશ પાંડવ વિરુદ્ધ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ ટી.એ.ગઢવીએ ત્યક્તાની ફરિયાદના આધારે હર્ષલ પાંડવની અટકાયત કરી તેને સબ જેલમાં મોકલી આપ્યો છે.
બિલ્ડરે અનેક વખત ગર્ભપાત કરાવ્યો
બિલ્ડર હર્ષલ પાંડવે અનેક વખત ત્યક્તા ઘરે એકલી હોઈ ત્યારે અને મુંબઇની હોટલોમાં લઇ જઇ ઉતારેલી અંગત પળોની ક્લીપ વાયરલ કરી દેવાની ધમકી આપી લેધરના બેલ્ટથી મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી અનેક વખત શરીર સંબંધ બાંધતા ચાર વખત ગર્ભવતી બનેલી ત્યક્તાનું હર્ષલ પાંડવે જબરજસ્તીથી ગર્ભપાત પણ કરાવ્યું હતું.