નવસારી: નવસારી (Navsari) છાપરા રોડ ઉપર આજે સવારે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા ટ્રક (Truck) કન્ટેનર ચાલકે કાબૂ ગુમાવતા એક...
સુરત: સુરત (Surat) શહેરમાં ઠેર- ઠેર કાર સહિતના વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. દરમિયાન ગત રાત્રે મોટા વરાછા...
સુરત: સુરતમાં ગુરુવારે પાંચ વર્ષીય દિવ્યાંગ બાળકીના રેપ અને મર્ડરની ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, આ બાળકીના મૃતદેહના પોસ્ટમોર્ટમ...
સુરતની સમગ્ર વિશ્વમાં સિલ્ક સિટી કહો કે, ટેક્સટાઇલ સિટી તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ છે. સુરત સિટી ડાયમંડ સિટી તરીકે પણ દુનિયાભરમાં ફેમસ...
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાનના મોત કેસમાં 10 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો...
આજના સમયમાં એજ્યુકેશન પણ મોંઘું છે અને જોબ મળવી પણ મુશ્કેલ છે. આવા સમયમાં દરેકને પોતાની મનગમતી જોબ મળે જ એવું જરૂરી...
વેકેશનનું નામ પડે એટલે બાળકોની ધમાલ-મસ્તીની છબી જ મનમાં તારી આવે. મોડે સુધી સૂઈ રહેવું અને આખો દિવસ ટીવી અને મોબાઈલમાં મચી...
અત્યારના જમાનામાં લોકોને બુટ, ચંપલ અને બેગ ક્યા મટિરિયલની લેવી તેની ઘણી બધી ચોઇસ ઉપલબ્ધ છે. લોકો મનપસંદ મટિરિયલની આ વસ્તુઓ ખરીદી...
ગઝીની…મર્દાની ….મનોરમા સિક્ષ ફીટ અન્ડર …આ બધી હિન્દી ફિલ્મોમાં સમાનતા શું છે? આ ફિલ્મોનો મુખ્ય મુદ્દો છે. ષડ્યંત્ર રચીને યુવતીઓ નાની છોકરીઓને...
નવું ભારત ફરી એક વાર વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. ભારત 1947 સુધી વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ...
ગયા વર્ષના ફેબ્રુઆરી-માર્ચ મહિનાના દિવસો યાદ કરો. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ત્યાં ફસાયેલા હજારો ભારતીયોને બહાર કાઢવાની જંગી અને મુશ્કેલ...
વડોદરા: શહેરને જોડતા હાઇવે ઉપર આવેલ દશરથ ગામ નજીક અશોક લેલેન્ડના શો રૂમના સ્ક્રેપ વિસ્તારમાં આજે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો...
વડોદરા: શહેરના કલામંદિરના ખાંચામાં અને ગાંધીનગરગૃહ પાસે પુમા કંપનીના નામે ડુપ્લીકેટ ઘડિયાળ અને પર્સનું વેચાણ બે દુકાનોમાં ખાનગી કંપનીએ સીટી પોલીસને સાથે...
વડોદરા : મકરપુરા જીઆઇડીસની કંપનીમાં નોકરી પર જવા મીટે નીકળેલા માંજલપુરના વૃદ્ધ શ્વાનને બિસ્કિટ ખવડાવતા હતા. તે દરમિયાન પોલીસનો સ્વાંગ રચીને આવેલા...
સુરત: સુરતના (Surat) ભટાર ખાતે એકલી રહેતી 80 વર્ષની વૃદ્ધાને કચ્છથી (Kutch) આવેલી તેની દેરાણી અને તેની સાથે આવેલી બે મહિલાઓએ છેતરપિંડી...
સુરત: પ્રવાસીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ (Western Railway) વડોદરા-હરીદ્વાર (Vadodara Haridwar Train) વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન (Summer Special Train) દોડાવવાની જાહેરાત કરી...
વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીમાં કામ કરતા 800થી વધુ હંગામી કર્મચારીઓ આજે હેડ ઓફિસ ખાતે ધરણાં ઉપર ઉતરી ગયા હતા. અને રામધૂન બોલાવી કાયમી...
સુરત: ઝાંપાબજાર ખાતે રહેતાં એક ઈમામ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા છે. મુંબઈથી કુરિયર મંગાવ્યા બાદ તેમને એક અજાણ્યા વ્યક્તિએ કોલ કર્યો હતો...
વડોદરા: માનનીય પ્રધાનમંત્રી દ્વારા લોકોને સસ્તા અને સારા મકાનો મળે તેના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા પરંતુ...
સુરત: ગત મંગળવારે ઓલપાડ (Olpad) ટાઉનમાં રહેતી 17 વર્ષિય વિદ્યાર્થિનીને (Student) વિધર્મી યુવક દ્વારા ફોસલાવીને ભગાડી જવાના પ્રકરણમાં ઓલપાડ પોલીસે અપહરણનો (Kidnapping)...
વડોદરા : પાલિકા દ્વારા નક્કી કરેલા કોન્ટ્રાક્ટર દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકારની જાહેરતા અને કાર્યક્રમના વિવિધ વિસ્તારમાં લગાવેલા બેનરો પૈકી દાંડિયા અને...
વડોદરા: દંતેશ્વર વિસ્તારમાં બંસલ મોલ નજીક રૂપારેલ કાંસને અડીને અનેકવિધ સાઈટો ઉભી કરી દેવાઈ હતી અને તેઓ દ્વારા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી...
ઉમરેઠ : ઉમરેઠના બસ સ્ટેન્ડ વિસ્તારમાં દબાણકર્તાઓને પોલીસ કે તંત્રનો કોઇ જ ભય ન હોય તે રીતે વર્તી રહ્યાં છે. એક મહિના...
આપણો દેશ આજે દેશના કર્મઠ અને નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ આગળ વધી રહેલ છે જેમાં દેશને ગૌરવ આપનારા વિદેશોના નીચેના...
આણંદ : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના ગુરુવારના રોજ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી વાતાવરણ વાદળછાયું થતા ગરમીમાં રાહત મળી હતી....
પેટલાદ : ચરોતરના પેરિસ એવા ધર્મજ ગામને ભ્રષ્ટાચારનો લુણો લાગ્યો છે. ગ્રામ પંચાયતના માટી કૌભાંડમાં અગાઉ તલાટી સામે કાર્યવાહી બાદ જિલ્લા વિકાસ...
ખેડા: ખેડામાં ગૌચર તેમજ પોલીસ ફાયરીંગ બેટ માટે નીમ કરેલી જગ્યામાંથી આર.આર એન્ટરપ્રાઈઝ નામની એજન્સીએ કુલ 7227 મેટ્રીક ટન માટીનું ગેરકાયદેસર રીતે...
નડિયાદ: કપડવંજ પંથકની 16 વર્ષીય કિશોરીને ભગાડી જઈ, તેણી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારી બે વખત ગર્ભવતિ બનાવનાર પરિણીત યુવકને કોર્ટે કસુરવાર ઠેરવી...
એલોપથી સિસ્ટમ આજે સૌથી મોટી રોજીદાતા છે અને દેશના લગભગ દરેક ઘરમાં એક સભ્ય એવો છે જે તેનો પગાર અથવા કારોબાર આ...
જયપુર : આઇપીએલમાં (IPL) અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં યશસ્વી જયસ્વાલની 43 બોલમાં 77 રનની ઇનિંગ ઉપરાંત અંતિમ ઓવરોમાં ધ્રુવ જુરેલની...
લવજેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણે રૂ.6 લાખની લાંચ માગી, વચેટિયો ઝડપાયો
શાળા છોડ્યાના પ્રમાણપત્ર એલસી બાબતે પ્રાથમિક શિક્ષક સંઘની નિયામકને રજૂઆત
કોર્પોરેશનની ચૂંટણી ધારાસભ્યો માટે ‘ડેન્જર ઝોન’, નબળી લીડ વિધાનસભાની ટિકિટ કાપી શકે છે!
વડોદરા : લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે અદા સહિત 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
પિલોલ-સમલાયા વચ્ચે રેલ્વે ક્રોસિંગ નં. 12 સમારકામ માટે 8 દિવસ બંધ રહેશે
કૌટુંબિક કારણોસર માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું; ત્રણ માસૂમ બાળકોના મોત
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, 19 વોર્ડના મતદાન મથકો, રિસીવિંગ-ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની વિગતવાર માહિતી જાહેર
વડોદરા પાલિકામાં ‘ડિજિટલ શિસ્ત’: હવે માત્ર હાજર રહેવું પૂરતું નથી, AI અને જિયો-ફેન્સિંગથી ‘લોકેશન’ પર જ પૂરાશે હાજરી
સાવલી નગરપાલિકા ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ બે યુવા હોદ્દેદારો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
દાહોદમાં હૃદયદ્રાવક ઘટના: બે બાળકોની હત્યા બાદ માતાનો આત્મહત્યાનો પ્રયાસ
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ: બંગાળમાં પૂરક મતદાર યાદી તૈયાર કરાશે, માન્યતા પ્રાપ્ત 23 તારીખે મતદાન કરી શકશે
મહિલા અનામત પર બોલતા PM મોદીએ કહ્યું- “વિરોધ કરશો તો અમને ફાયદો થશે, વિરોધીઓ હારશે”
લોકશાહીનો રણકાર કે રાજકીય ખેલ? ગુજરાતમાં 700થી વધુ બેઠકો બિનહરીફ: લાખો મતદારોનો મતાધિકાર છીનવાયો!
દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: અકાસા એર અને સ્પાઇસજેટ વિમાન અથડાયા
વડોદરામાં ચૂંટણી બહિષ્કારના સૂર: ન્યુ સમા રોડના રહીશોએ નેતાઓને પરખાપ્યા તેવા વેણ
હોર્મુઝ સ્ટ્રેટ: અમેરિકાએ ઈરાનથી રવાના થયેલા 10 જહાજોને પાછા મોકલ્યા
700 ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 16ના મોત, 80થી વધુ ઘાયલ
કોંગ્રેસમાં આંતરિક ‘ભૂકંપ’: ભરૂચમાં મુમતાઝ પટેલ નારાજ, તો અમદાવાદમાં શૈલેષ પરમારે કબૂલી સંગઠનની નબળાઈ !
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે? ઇરાનના પ્રસ્તાવથી યુદ્ધ સમાપ્ત થવાની આશા
અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ દિવસે ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, સોનામાં પણ સતત વધારો
ગુજરાતમાં નવા સીમાંકન અને મહિલા અનામતથી રાજકીય નકશો બદલાશે, 52 વર્ષ બાદ ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં થશે મોટો વધારો; વિધાનસભાની બેઠકો 182 થી વધીને 273 સુધી પહોંચી શકે
અખિલેશે કહ્યું, “ભાજપે નારીને નારો બનાવી દીધો, મત ઘટી રહ્યા છે એટલે મહિલા અનામત બિલ રજૂ કર્યું”
મત આપવો પસંદગી છે, ફરજ નહીં: મતદાન મુદ્દે સુપ્રીમ કોર્ટની સંવેદનશીલ ટિપ્પણી
લાહોરમાં ગોળીબાર, હાફિઝ સઈદના નજીકના સાથી અમીર હમઝા પર જીવલેણ હુમલો
ફિલ્મપ્રેમીઓ માટે ખુશખબર, ટૉક્સિક, કૉકટેલ 2 સહિત જૂનની ટોપ ફિલ્મો, જુઓ લિસ્ટ
વડોદરાના માર્ગો અને દીવાલો પર કલાનો શણગાર
ભાજપનો શિસ્ત પર કડક પ્રહાર ?વડોદરાના 11 બળવાખોર કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ
તામિલનાડુ ચૂંટણીમાં સીમાંકન મુદ્દે DMKનો આક્રમક પ્રચાર, BJPને ઘેરવાનો પ્રયાસ, ચૂંટણીનો રંગ બદલાયો
વડોદરા : વાઘોડિયા રોડ પર લાઇટો બંધ કરી સાડા બનેવી અને ભાણીયા પર જીવલેણ હુમલો
મહિલા અનામત બિલ પર રાજકારણ ગરમાયું, લોકસભામાં 850 બેઠકોનો પ્રસ્તાવ, આવતીકાલે મતદાન
નવસારી: નવસારી (Navsari) છાપરા રોડ ઉપર આજે સવારે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા ટ્રક (Truck) કન્ટેનર ચાલકે કાબૂ ગુમાવતા એક મોટર સાયકલ સવાર યુવતીને (Accident) અડફેટમાં લેતા ગંભીર ઇજોથી પટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતું.
ઉપરના બનાવની પોલીસ પાસેથી મળતી ટૂંકી વિગત એવી રીતની છે કે નવસારીમાં છાપરાગામે હળપતિ વાસમાં રહેતા કિશોરભાઈ ઠાકોરભાઈ હળપતિ તેમની પુત્રી અને પૌત્રી દિવ્યા સુરેશભાઈ રાઠોડ (ઉં.વ.૨૦) આજે સવારે પોતાની મોટર સાયકલ પર નવસારી છાપરા રોડ ખાતે આવેલ પરમેશ ડાયમંડ ખાતે નોકરી પર જઈ રહ્યા હતા.
આ દરમિયાન છાપરા રોડ પર રત્નાકર સોસાયટી ખાતે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા ટ્રક કન્ટેનર (નં એમ,એચ, ૪૩ બીજી ૫૯૬૪) ના ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા કિશોરભાઈ હળપતિ ની મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જેમાં રસ્તા પર ફંગોળાઇ ગયેલા મોટર સાયકલ સવાર કિશોરભાઈ હળપતિ સહિત ત્રણએ રસ્તા પર પટકાયા હતા. રસ્તા પર પડેલી દિવ્યા રાઠોડ ના શરીર પરથી ટ્રક ફરી વળતાં ઘટના સ્થળે તેનું કમકમાટી ભર્યું મોત નિપજયુ હતું. ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે રૂરલ પોલીસમાં કિશોરભાઈ ઠાકોરભાઈ હળપતિએ અકસ્માત અંગે અજાણ્યા ટ્રક કન્ટેનરના ડ્રાઈવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ ડી કે પટેલ કરી રહ્યા છે.
વાંસદા ધરમપુર રોડ પર શેરડી ભરેલા ટેમ્પાએ બાઈકને ટક્કર મારી: ત્રણને ગંભીર ઈજા
વાંસદા: વાંસદા ધરમપુર રોડ ઉપર શેરડી ભરેલો એક ટેમ્પો, બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી ગયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક ઉપરાંત ટેમ્પોના ડ્રાઈવર-ક્લિનરને પણ ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.
વાંસદા – ધરમપુર રોડ ઉપર વાડીચોંઢા ગામ પાસે વળાંકમાં સાંજના સમયે ધરમપુર સાઇડેથી આવી રહેલ શેરડી ભરેલો આઇસર ટેમ્પો નં. MH48 T3228ના ચાલકે આગળ જઈ રહેલ મોપેડ મો.સા. નં. GJ 21AS 6345ને જોરદાર ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઇકને ટક્કર લાગ્યા બાદ ટેમ્પો પણ પલટી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને હાથના ભાગે ઈજા પહોંચી હતી. સાથે જ ટ્રકના ડ્રાઈવર-ક્લીનરને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય વ્યક્તિઓને વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.