કાનપુર: કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંના ભોગનીપુર કોતવાલી વિસ્તારના એક ગામમાં ગઈ તા. 15મી મે 2023ના રોજ...
અલોહાનેટ. આ નામની કંપની 1994માં બની છે. અલોહાનેટનું નામ કાને પડે કે આંખ સામે આવે તો આપણને સામાન્ય રીતે એ નામની ટેકનોલોજી...
હવે તો આ કાઢ..ક્યાં સુધી આ બધું સંઘરી રાખીશ?’ નાનપણથી મમ્મી-પપ્પાથી લઈને મોટા થઈએ સંસાર માંડીએ ત્યાં સુધી પત્ની (કે પછી પતિ!)...
છેલ્લા દોઢ દાયકામાં ભારતીય રેલવેમાં 10 રેલવે મંત્રી બદલાઈ ચૂક્યા છે પરંતુ અકસ્માતોનું ચિત્ર બદલાયું નથી. અકસ્માતોને લઈને ઝીરો ટોલરન્સ દાવાઓ વારંવાર...
વડોદરા : ધોરણ 10ના બોર્ડના પરિણામો આવી ગયા બાદ શાળાઓને પહોંચાડવામાં આવેલી વિદ્યાર્થીઓની માર્કશીટમાં અનેક શાળામાં વિદ્યાર્થીઓની માર્કશીટ મળી જ નથી.આ અંગે...
વડોદરા: વડોદરા ની ઓળખ સમાન સર સયાજીરાવ ની કાળા ઘોડા પર સવારી ની પ્રતિમા દેશ વિદેશ મા વિખ્યાત છે. શહેર ના કમાટીબાગ...
વડોદરા: ખોડિયાનગર વિસ્તારમાં આવેલા અર્થ આઇકોનમાં રહેતા કિરન મનોજર સેજવાણીએ મકાન માટે બેન્કમાંથી 16.50 લાખની હોમ લોન લીધી હતી .પરંતુ લોકડાઉન દરમિયાન...
સુરત : સુરતમાં સોનાના દાગીના લઈ રસ્તા પર ચાલતા બે યુવકોને ખટોદરા પોલીસે અટકાવ્યા હતા અને તેઓની વર્તણૂંક શંકાસ્પદ જણાતા તેઓની પૂછપરછ...
વડોદરા: રખડતા પશુઓને પાંજરે પુરવા માટે જતી ઢોર પાર્ટીના કેટલાક લોકો પશુઓ સાથે પશુથી પણ બદતર વર્તન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો...
વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થતાં અત્યાર સુધીની સિદ્ધિઓ વાગોળવા માટે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું...
નડિયાદ: કપડવંજ તાલુકાના વડાલી ગામના એક યુવકે બે લાખ રૂપિયા આપીને અમદાવાદની યુવતિ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, યુવતિ લગ્નના પાંચમા દિવસે...
સુરત: ગોવા (Goa) નજીક અરબી સમુદ્રમાં (ArebianSea) ડિપ્રેશન (Depression) સર્જાતા ગુજરાતના (Gujarat) દરિયા કાંઠે (Sea) વાવાઝોડું (Cyclone) ત્રાટકે તેવી દહેશત ઉભી થઈ...
ઉમરેઠ : ઉમરેઠમાં શનિવારની રાત્રે સગીરાની છેડતી કરનાર વિધર્મીને ઠપકો આપ્યા બાદ સ્થિતિ વણસી હતી. તેમાં પણ ખુલ્લા હથિયારો સાથે વિધર્મીના ટોળાએ...
તારાપુર : તારાપુર તાલુકાના ચાંગડા ગામમાં સોમવારની મોડી રાત્રે નેવાના પાણી પડવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરી લીધું...
સુરત: સુરત માટે ભવિષ્યમાં જીવાદોરી બનનારી મેટ્રો રેલનું (SuratMetroRail) કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. આગામી ડિસે.-2024 સુધીમાં મેટ્રોનો પ્રથમ ફેઝ શરૂ...
નડિયાદ: માતર તાલુકાના નધાનપુર ગામમાં પરમાર અને ડાભી જુથ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારમાં ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં બંને...
મુંબઇના વિવિધ ભારતીના કાર્યક્રમો, સુરતના એફ. એમ. સ્ટેશનેથી પ્રસારિત કરવામાં આવે છે. સવારે 7 થી 8 વાગ્યા સુધીમાં બે કાર્યક્રમો જેવા કે...
છેલ્લાં 70 વર્ષની વાત કરીએ (આગળના જવા દો) દૈનિક પત્રમાં ખેડૂતો ‘‘પ્રથમ વધારો આ મહિનાથી’’ એવા સમાચાર ક્યારેય વાંચ્યા નથી. પણ ‘‘સરકારી...
કુદરતે કેરી નામનું ફળ બનાવીને માનવજાત ઉપર બહુ મોટી કૃપા કરી છે. કારણકે ગરમીની ઋતુમાં કેરીનો રસ (આમરસ) પીવાથી મનને ટાઢક થાય...
એક સ્પીકર સરસ વાત કરી રહ્યા હતા ‘સફળતા વિષે.’ જીવનમાં સફળતા મેળવવા માટે શું શું કરવું જોઈએ તેની ઘણી બધી વાતો કર્યા...
ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનોને અથડાતા 275થી વધુ લોકો માર્યા ગયા સાથે 900 થી વધુ ઘાયલ થયા હતા, ભારતની આ સૌથી ભયાનક...
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના હંસાપુરા ગામની આ વાત છે. રમણ વસાવાનો મજૂર બાપ સના ઉકડ ગરીબી અને માંદગીમાં મરણ પામ્યો. ૯ વર્ષના...
અમેરિકી સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિન હાલમાં ભારતની બે દિવસની મુલાકાતે આવી ગયા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે તેમણે મંત્રણા કરી અને અનેક...
આપણે જ્યારે ભારતના બંધારણનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને કહેવામાં આવે છે કે કાયદાની નજરે દેશનાં તમામ નાગરિકો સમાન છે, પરંતુ રેસલિંગ...
અમદાવાદ: રાજ્યની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી (જીએસપી)એ સમગ્ર દેશમાં ટોપ-100 શ્રેષ્ઠ ફાર્મસી કૉલેજ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેન્દ્રિય શિક્ષણ રાજ્યમંત્રી રાજકુમાર...
ગાંધીનગર: પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીકના કોકાશી ગામ ખાતે ક્રિકેટ રમતી વખતે બોલ આપવા જેવી નજીકની બાબતે બોલાચાલી થતાં એક દલિત યુવક ઉપર...
વૈશ્વિક નાગરિકતા માટેના શિક્ષણ પર અર્થપૂર્ણ ચર્ચા થાય તે માટે સુરતની ઓરો યુનિવર્સિટી દ્વારા C20 અંતર્ગત એજ્યુકેશન ફોર લાઈફ એન્ડ ગ્લોબલ સિટીઝનશિપ...
કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
સુરત: (Surat) સુરતના રાંદેરમાં કાપડનો વેપારી (Trader) એમડી ડ્રગ્સ (Drugs) સાથે પકડાયો હતો ડ્રગ્સના ચુંગાલમાં ફસાયેલા વેપારીએ પોતાના ખર્ચ પુરા કરવા માટે...
પલસાણા: (Palsana) પલસાણાના બગુમરા ગામે ભંગારની દુકાન પાસે રીક્ષામાં (Rickshaw) એક ઇસમને માર મારી નાસી જવાના બનાવમાં પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો...
પીએમ મોદીએ જેમના ચરણ સ્પર્શ કર્યા તે વરિષ્ઠ વ્યક્તિ કોણ? કોલકાતાના શપથવિધિ સમારંભમાં ભાવુક દૃશ્યે ખેંચ્યું સૌનું ધ્યાન
શુભેંદુ સરકારનો શપથવિધિ સમારંભ ભવ્ય રહ્યો, દિલીપ ઘોષથી અગ્નિમિત્રા પૉલ સુધી અનેક દિગ્ગજોએ લીધા મંત્રીપદના શપથ
ચેક રીટર્ન કેસમાં વળાંક : કાયદેસરનું લ્હેણું સાબિત ન થતા આરોપી નિર્દોષ જાહેર
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર બની આગનો ગોળો, ચાલક જીવતા ભડથું થયો
સમા-હરણી લિંક રોડ પર સ્ક્રેપના સામાનમાં ભીષણ આગ,લોખંડ કટિંગ કરતા તણખો ઉડતા બની ઘટના
આઈનોકસ પાસે એવરેસ્ટ ઓનીક્સમાં છઠ્ઠા માળે સ્પામાં આગ
કરોડોના આંધણ છતાં વડોદરાના નસીબમાં પૂર ? તંત્રની રહેમનજરે નદીના શ્વાસ રૂંધવાનું સુનિયોજિત કાવતરું
અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ અંતિમ તબક્કામાં, એક મહિનામાં આવી શકે ફાઈનલ રિપોર્ટ
પાકિસ્તાનની ટ્રેનોમાં હોય છે ખાસ ‘પાર્લર કોચ’
પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ રચાયો
દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી બદલાશે વાતાવરણ
પાવાગઢ ડુંગર પર દીપડાનો આતંક : વન વિભાગે પાંજરું મૂકી શરૂ કર્યું ઓપરેશન
રેલવેની મોટી ભેટ: ઓખા-તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ
શું દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના છે?
ભારતને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ
તમિલનાડુની રાજનીતિમાં નવો વિવાદ
કેરળમાં કોંગ્રેસ સામે ‘CM કલેેશ
લક્ઝરી ક્રુઝ પર દેખાયેલા હંતા વાયરસને કારણે દુનિયાભરમાં કેમ ચિંતા ફેલાઈ ગઈ છે?
તમિલનાડુની રાજનીતિમાં ગરમાવો: AMMKના એકમાત્ર ધારાસભ્ય લાપતા
કેનેરી આઈલેન્ડ્સમાં હંટાવાયરસનો પ્રકોપ
દિલ્હીમાં KKRનો દબદબો યથાવત
સાવલીમાં બેન્ક ઓફ બરોડા પાસે વીજ લાઈનમાં ભીષણ આગ: ધડાકાભેર વાયરો સળગતા નગરમાં ફફડાટ
કેરળમાં CM પદ અંગે હજુ સુધી કોઈ નિર્ણય કેમ નથી આવ્યો? જીત બાદ કોંગ્રેસ પાર્ટીનું વલણ શું છે?
કાળઝાળ ગરમીમાં દર્દીઓને મોટી રાહત, SSG હોસ્પિટલમાં 50 જેટલા એર-કૂલર તૈનાત
ડાકોરમાં ભક્તોની આસ્થાને ‘મોંઘવારી’નો ઝટકો : પૂજા-મનોરથના લાગામાં તોતિંગ વધારો
રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરબદલના સંકેત: વડોદરા સહિત 15 મહાનગરપાલિકાઓના કમિશનરોની સામૂહિક બદલીના એંધાણ
અભિનેતા વિજય તમિલનાડુના CM બનશે: સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
સખી’ સેન્ટર કે સેટિંગ સેન્ટર?
‘મારા બધા સપના ચકનાચૂર થઈ ગયા…’ CJI સૂર્યકાન્તે સુપ્રીમ કોર્ટમાં એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો
અકોટા વિસ્તારમાં ગાંજાનુ કરતો કેરીયર ઝડપાયો. સપ્લાયર વોન્ટેડ
કાનપુર: કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંના ભોગનીપુર કોતવાલી વિસ્તારના એક ગામમાં ગઈ તા. 15મી મે 2023ના રોજ એક યુવતીના લગ્ન થયા હતા. લગ્ન બાદ નવપરિણીતા ચોથા દિવસે તેના પિયર આવી હતી. દરમિયાન તા. 25મી મેના રોજ તેણીને પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેથી તેણીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં યુવતીએ તા. 26 મી મેના રોજ એક બાળકીને જન્મ આપ્યો હતો. લગ્નના દસ જ દિવસ બાદ દુલ્હને બાળકીને જન્મ આપતા હોબાળો મચી ગયો હતો. આ અંગે યુવતીના પતિ અને સાસરિયાઓને જાણ થતા તેઓ ચોંકી ગયા હતા અને તાબડતોબ આવો નિર્ણય લીધો હતો. .
આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરના ભોગનીપુર કોતવાલી વિસ્તારની છે. અહીં લગ્નના માત્ર 10 દિવસ બાદ જ એક દુલ્હને બાળકને જન્મ આપ્યો. આ પછી પતિ અને સાસરિયાઓએ નવવિવાહિત મહિલાને અપનાવાની ના પાડી દીધી હતી. બીજી તરફ પીડિતાએ પોલીસ સમક્ષ તેની સામે ગેંગરેપ થયો હોવાનું કહી ફરિયાદ નોંધાવી હતી. પીડીતાએ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને પકડવા માટે દરોડા પાડ્યા છે.
આ મામલો કાનપુર દેહાતના રૂરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતી એક દલિત યુવતીના લગ્ન 15 મે 2023ના રોજ ભોગનીપુર કોતવાલી વિસ્તારના એક ગામમાં થયા હતા. લગ્ન થયા બાદ નવપરિણીત મહિલા ચોથા દિવસે તેના પીયર આવી ત્યારે 25મી મેના રોજ તેને પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો.
જેના કારણે પરિવારજનો યુવતીને અકબરપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં તેણીએ 26 મેના રોજ પ્રસૂતિની પીડા બાદ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીનો જન્મ થયો ત્યારથી જ બાળકી બીમાર હતી , જેના કારણે બાળકી થોડા જ સમયમાં મૃત્યુ પામી હતી. જ્યારે પતિ અને સાસરિયાઓને આ બાબતની જાણ થઈ તો તેઓએ પત્નીને અપનાવાની ના પાડી દીધી હતી.
આ મામલે પીડિતાએ 6ઠ્ઠી જૂને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ગામના અરુણ પાલ અને વિનય પાલ વિરુદ્ધ તેના પર બળજબરીપૂર્વક બળાત્કાર કરવાનો અને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કેસ દાખલ કરાવ્યો છે.
કાનપુરના આ કેસમાં રૂરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સમર બહાદુર સિંહે જણાવ્યું કે અરુણ પાલ અને વિનય પાલ વિરુદ્ધ 374-ડી, 506 અને 3(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે, દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે.