અમદાવાદ : આપના પરિવારના સભ્યો અહીં હજારો કિલોમીટર દૂર અમેરિકા (America) કે પછી કેનેડાની (Canada) ધરતી પર જાય અને એરપોર્ટ (Airport) પર...
ગાંધીનગર: અમેરિકાના (America) ભારત (India) સ્થિત રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. તેમણે માર્ચ-ર૦ર૩માં USAના...
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) અત્યારે ૪ લાખ, ૪૯ હજાર ખેડુતો પ્રાકૃતિક ખેતી (Farming) કરી રહ્યા છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ...
રાજકોટ: ભાવનગર (Bhavnagar) જિલ્લાના તળાજા (Talaja) રાળગોન રોડ પર એક ખાનગી શાળામાં રસોઈ માટે જઈ રહેલી બે મહિલાઓને રસ્તામાં ઈકો કારમાં (Eco...
લખનઉ : આઇપીએલમાં (IPL) મંગળવારે જ્યારે અહીં પોતાના હોમ ગ્રાઉન્ડ પર લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ (MI) સામે મેદાને પડશે...
મેડ્રિડ: બાર્સેલોનાએ (Barcelona) 2019 પછી લિયોનલ મેસી (Lionel Messi) વગર પહેલીવાર લા-લીગા ટાઇટલ (La-Liga title) જીત્યું હતું. બાર્સેલોનાએ રવિવારે મોડી રાત્રે એસ્પાનિયોલને...
સુરત: (Surat) પાલણપુર પાટિયા ખાતે સિદ્ધી વિનાયક એપાર્ટમેન્ટમાં (Apartment) રહેતી આધેડ પરણિતાને સોસાયટીના પ્રમુખ મયુર સુરાણીએ પ્રેમ નામે ભોળવી ચાર વર્ષ ભોગવ્યા...
સુરત: (Surat) ઘોડદોડ રોડ પર પાંજરાપોળ પાસે બેંક ઓફ ઇન્ડિયાના (Bank Of India) ક્વાટર્સમાં રહેતા અધિકારીના 6 વર્ષના દીકરાના નાકમાં રમતા-રમતા મોતી...
દુબઇ : ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે 2023ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (WTC) ફાઈનલમાંથી સોફ્ટ-સિગ્નલ નાબૂદ થઈ શકે છે. આ નિયમ, જે...
સુરત: (Surat) અડાજણ ખાતે રહેતી ડિવોર્સી મહિલાને નોકરી (Job) અપાવનાના બહાને એક જમીન દલાલ કારમાં (Car) બેસાડીને કાપડ વેપારી અજય દિવાનને મળવા...
ગાંધીનગર : પાકિસ્તાનની (Pakistan) જેલમાં રહેલા ભારતીય માછીમારોના (Fishermen) એક સમુહને મુક્ત કરવામાં આવતા તે વાઘા બોર્ડરથી આજે વહેલી સવારે વડોદરા ખાતે...
નવી દિલ્હી: રશિયા યુક્રેન યુદ્ધનો અંત આવ્યો નથી ત્યારે જાણકારી મુજબ રશિયાના (Russia) રાષ્ટ્રપતિ પુતિન એવું પગલું લેવા જઈ રહ્યાં છે જેનાં...
નવસારી: (Navsari) વલસાડ માતાના દર્શન કરવા જતા સુરતના (Surat) રહીશોએ નેશનલ હાઈવે (National Highway) નં. 48 ઉપર ભૂલા ફળિયા ગામ પાસે ફાસ્ટટેગ...
મુંબઈ: મુંબઈ (Mumbai) જેવું શહેર કે જ્યાં ટ્રાફિકની (Traffic) સમસ્યા હંમેશા સતાવતી રહે છે. સામાન્ય માણસ સાથે હવે જાણે એકટર એકટ્રેસ પણ...
હથોડા: (Hathoda) હરિયાણાથી અંકલેશ્વર તરફ જઈ રહેલી ઇંગ્લિશ દારૂ (Alcohol) ભરેલી ટ્રકને (Truck) સુરત જિલ્લા તેમજ કોસંબા પોલીસની ટીમે (Police Team) સંયુક્ત...
દિલ્હી : આમ આદમી પાર્ટીના (Aam Admi Party) નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) અને બોલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાની (Parineeti Chopra) શનિવારે સગાઈ...
ઉમરગામ: (Umargam) ઉમરગામમાં પતિ સાથે અવારનવાર ઝઘડો (Quarrel) થતો હોવાથી પત્ની પિયર રહેવા આવી ગઈ હતી. પતિ પિયરમાં રહેતી પત્નીના (Wife) ઘરે...
વાંસદા: (Vasda) લગ્ન (Marriage) પ્રસંગમાં જઈ રહેલા મિત્રોની (Friends) બે બાઈકને (Bke) વાંસદાના રાણી ફળિયા ગામે હાઇવે પર એક ફોરવ્હિલરે પાછળથી ટક્કર...
પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) રહસ્યમય પત્ની બુશરા બીબીને લાહોર હાઈકોર્ટે (High Court) જામીન આપી દીધા છે. હાઈકોર્ટે બુશરા...
મુંબઈ: તમે ઘણીવાર ફિલ્મ સ્ટાર્સને તેમની મોટી કારમાં જોયા હશે. જો તમે રસ્તા પર સામાન્ય માણસની બાઇક પાછળ બેઠેલા સ્ટારને જોશો તો પણ...
ભોપાલ: મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (CM Shivraj Singh Chouhan) રવિવારે કુશવાહા સમાજના સંમેલનમાં શામેલ થવા માટે સાગર પહોંચ્યા...
મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના (Maharashtra) અહમદનગર (Ahmednagar) જિલ્લાના શેવગામમાં (Shevgam) છત્રપતિ સંભાજી મહારાજની (Chhatrapati Sambhaji Maharaj) જન્મજયંતી નિમિતે રવિવારે સાંજે આયોજિત શોભા યાત્રામાં...
કલકત્તા: પશ્ચિમ બંગાળ(West Bengal) માં માનવીય સંવેદનાઓને હચમચાવી દેતા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મજબૂર પિતાનો દાવો છે કે, તેમને 200...
બેંગ્લોર: ભાજપને હરાવીને કોંગ્રેસે કર્ણાટકમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસે જંગી બહુમતી સાથે જીત મેળવી છે, જેનો શ્રેય પક્ષના બે...
મુંબઈ: ધ કેરલા સ્ટોરીની (The Karala Story) એક્ટ્રેસ અદાહ શર્મા (Adah Sharma) અને ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેનનું (Sudipto Sen) રવિવારે રોડ એક્સિડન્ટ...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttarakhan) હવામાન (IMD) વિભાગે મંગળવાર સુધી ચારધામ યાત્રા (Chardham Yatra) રૂટ પર ભારે વરસાદ અને હિમવર્ષા (SnowRain) માટે એલર્ટ જાહેર...
સુરત: આ વખતે ઉનાળાની (Summer) અડધી સિઝન જાણે ચોમાસું (Monsoon) હોય તેવી રહી. અને હવે કાળઝાળ ઉનાળો અનુભવાય છે. ઉનાળામાં એક પછી...
સુરત : રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) અને વૈશ્વિક મંદીને (Inflation) લીધે ઘણા વર્ષો પછી સુરતની (Surat) મોટી ડાયમંડ મેન્યુફેક્ચર્સ કંપનીઓને (Diamond...
સુરત : ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં (Import Export) બદનામ યુનુસ ચક્કીવાળાનું (Yunus Chakkiwala) વધુ એક ભોપાળું બહાર આવ્યું છે. આ વખતે તેણે સામાન્ય અત્તરનો...
સુરત: સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર બારે માસ અને ચોવીસ કલાક ભારે ભીડ હોય છે. તેમાં પણ ઉનાળાના વેકેશનમાં (Summer...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
અમદાવાદ : આપના પરિવારના સભ્યો અહીં હજારો કિલોમીટર દૂર અમેરિકા (America) કે પછી કેનેડાની (Canada) ધરતી પર જાય અને એરપોર્ટ (Airport) પર જ જો કોઈ પરિવાર આપને કેમ છો ? બોલીને કહો આપે તો મારા ઘરે આવવાનું છે. તો કેવી લાગણી અનુભવાય. એવું જ એક ભગીરથ કાર્ય કરી રહ્યું છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. કોઈ પણ ગુજરાતી વિદ્યાર્થી અથવા પરિવાર કેનેડામાં જાય છે તેને એરપોર્ટથી લેવાથી લઈ રહેવા-જમવા અને જોબમાં પણ મદદરૂપ થવાનું કામ વિશ્વઉમિયા ફાઉન્ડેશન –કેનેડાની ટીમ કામ કરી રહી છે. સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 1100થી વધુ ગુજરાતી દિકરા-દિકરીઓને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કેનેડા ટીમે પરિવારની જેમ મદદરૂપ બની સેટ કર્યા છે. કેનેડા ટીમની તર્જ પર જ હવે અમેરિકાના બોસ્ટન સ્ટેટમાં પણ કોઈ પણ ગુજરાતી પરિવાર આવશે તેને એરપોર્ટ પર લેવા જવાથી લઈ રહેવા-જમવાની અને જોબમાં પણ મદદરૂપ થશે.
અમેરિકાના બોસ્ટન સ્ટેટના રોડ આઈલેન્ડના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સંજય પટેલએ જણાવ્યું હતુ કે હવે કોઈ પણ ગુજરાતી પરિવારે ચિંતા કરવાની જરૂર નથી કે બોસ્ટનમાં જઈ અમે શું કરીશું. તમે આવો તમને વેલકમ કરવા અમે તૈયાર જ છીએ.
અમદાવાદની માફક બોસ્ટનમાં ઉમાસ્વાદમ અને ઉમાપ્રસાદ સેવા શરૂ થશે
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ સહિતના 6 ટ્રસ્ટીઓ અમેરિકાના પ્રવાસે છે ત્યારે ગત્ત શુક્રવારે અમેરિકાના બોસ્ટનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠનની મિટિંગ યોજાઈ હતી જેમાં 500થી વધુ પરિવારો ઉપસ્થિત રહ્યા. જેમાં બોસ્ટન આવતા ગુજરાતીઓને મદદરૂપ થવા ઉપરાંત વિશ્વઉમિયાધામ-જાસપુર મંદિરની માફક ઉમાસ્વાદમ્ અને ઉમાપ્રસાદમની શરૂઆપત કરાઈ છે. જગત જનની મા ઉમિયાનો પ્રસાદ બોસ્ટનમાં ઘર ઘર સુધી પહોંચશે.