વિદ્યાર્થીઓએ ફેશન મેનેજમેન્ટ, AI, રિટેલ અને ઈ-કોમર્સ આધારિત નવીન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા ગાંધીનગર,નેશનલ ઈન્સ્ટી. ઓફ ફેશન ટેકનોલોજી (નિફટ) ના ફેશન મેનેજમેન્ટ વિભાગ...
પગાર વધારો માંગતા જાતિવિષયક અપશબ્દો બોલી અત્યાચાર કરાયો હોવાનો આક્ષેપવડોદરા, તા. 22ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોરગામ નવીનગરીમાં રહેતા એક ડમ્પર ડ્રાઈવરને ડીઝલ...
ગાંધીનગરલાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીએ ગુજરાત સરકારના સહયોગથી મહેસાણા જિલ્લાના વડનગર ખાતે વિશ્વસ્તરીય ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) સ્થાપી છે. પીએમ...
હવે નેચરલ નહીં, લેબ ગ્રોન ડાયમંડ્સની વધી રહી છે માંગ; નિકાસ બજારમાં LGDનો દબદબો વિશ્વપ્રસિદ્ધ હીરા ઉદ્યોગ માટે ઓળખાતા સુરત અને મુંબઈના...
ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે ખેડૂતો, યુવાનો અને સામાન્ય જનતા પરેશાન- કોગ્રેસ વડાપ્રધાન વિદેશમાં મેલોડી ચોકલેટો વહેંચીને વાહવાહી લૂંટવામાં વ્યસ્ત- ગુજરાતમાં ખેડૂતો ડીઝલ-ખાતર...
SGCCI ટ્રસ્ટ દ્વારા પીએચડી સંશોધકો માટે ₹3 લાખની ફેલોશિપ યોજના જાહેર, સંશોધન ક્ષેત્રે યુવાનોને મળશે મોટો સહારો દક્ષિણ ગુજરાતના યુવા સંશોધકો અને...
વર્ષ 2007થી ગુમ થયેલા હજારો લોકોને શોધવા પોલીસે રાજ્યવ્યાપી ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ ગાંધીનગર ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને...
ગાંધીનગર,‘વન નેશન, વન ઈલેક્શન’ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન પી પી ચૌધરીએ જણાવ્યું છે કે જો 2029 સુધીમાં સમિતિની ભલામણો પર...
બિહારની રાજનીતિમાં નવા પ્રયોગની તૈયારી, હવે ‘બિહાર નવ નિર્માણ આશ્રમ’માંથી ચાલશે જન સુરાજનો સમગ્ર કારભાર દેશના જાણીતા ચૂંટણી વ્યૂહકારથી રાજકારણી બનેલા પ્રશાંત...
ઇકો સેલે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા :વધુ નફાની લાલચ આપીને રોકાણકારોને છેતરવાના વધુ એક મોટા કૌભાંડનો ભંડાફોડ થયો સુરત શહેર પોલીસની ઇકો...
પંજાબની રાજ્યસભા સીટ કેટલામાં વેચી હતી એ પણ કહું?” કહી ભડક્યા ભજ્જી, રાજકારણ ગરમાયું આમ આદમી પાર્ટી (AAP)માં સર્જાયેલા રાજકીય ભૂકંપ વચ્ચે...
ગાંધીનગર, ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચાલી રહેલા ઓનલાઈન IPL ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી વિજયકુમાર વલ્લભાભાઈ...
ગાંધીનગર,રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા CoE-LAM DISRA અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઈન્ડિયા (ASCI), હૈદરાબાદના સહયોગથી ગાંધીનગર ખાતે “જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો...
ગાંધીનગર,ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ અને વન વિભાગ-કચ્છ વર્તુળના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તા. ૨૨ મેના રોજ કચ્છ જિલ્લામાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવશે....
અભિનેત્રી-મોડેલ ત્વિષા શર્મા સાથે સંકળાયેલા કેસમાં તેના આરોપી પતિ સમર્થ સિંહ શુક્રવારે સાંજે જબલપુર જિલ્લા કોર્ટમાં આત્મસમર્પણ કરવા પહોંચ્યા હતા. આ પહેલા...
ગાંધીનગર,તા.22 ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે આવનાર 18મી જૂને ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી મતદાન થશે,...
ગાંધીનગર, રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુ દરમિયાન ખેડુતો અને પ્રજાજનોને કોઈપણ વિક્ષેપ વિના સતત વીજ પુરવઠો મળી રહે તે માટે ગુજરાત સરકાર સજ્જ...
હવે બપોરના 6 કલાક વીજ વપરાશ પર મળશે પ્રતિ યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ, માત્ર એક મહિનામાં 10.95 લાખ ગ્રાહકોને ₹6.78 કરોડનો સીધો...
કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની સતર્કતા અને સમયસૂચકતાને કારણે કિમ નજીક એક્સપ્રેસ-વે પર એક બહુ મોટી સંભવિત દુર્ઘટના...
અમદાવાદ,તા.22 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને એરપોર્ટ કસ્ટમ્સ વિભાગે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સની દાણચોરીના...
અમદાવાદ, સોશિયલ મીડિયા અને ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન્સ પર ટેકનોલોજીનો દુરુપયોગ કરીને યુવતીઓને પોતાની જાળમાં ફસાવતા ગુનેગારો સામે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક...
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીઓના રૂબરૂ અવલોકન માટેની પ્રક્રિયા 28 અને 29...
અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની ગરમીનો કહેર યથાવત રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર...
ડિંડોલીના ખેલાડીની ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમમાં પસંદગી, શ્રીલંકામાં દેશ માટે રમશે સુરત શહેર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ડિંડોલી વિસ્તારમાં આવેલી સુમન...
શુક્રવારે દિલ્હી હાઇકોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) ને રેસલર વિનેશ ફોગાટને ઘરેલુ સ્પર્ધાઓમાં ભાગ લેવાથી રોકવા બદલ કડક ઠપકો આપ્યો. કોર્ટે...
રસ્તા પર રડતી હાલતમાં મળી 25 દિવસની નવજાત બાળકી સુરતના પાંડેસરા વિસ્તારમાં માનવતાને ઝંઝોળી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં આશરે...
અનાથ બાળકોને ખરીદી ‘આજીવન ગુલામ’ સુરતના પુણા વિસ્તારમાં ફરી એકવાર માનવતાને શરમાવે એવો બાળ મજૂરી અને માનવ તસ્કરીનો મોટો કૌભાંડ સામે આવ્યો...
‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પેજ બનાવ્યાના સાત દિવસ પછી શુક્રવારે તેમની પહેલી ઓનલાઈન અરજી શરૂ કરી. અરજીમાં તેમણે...
શિનોર: શિનોર પોલીસ મથકે નોંધાયેલા ચકચારી હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતા ભુરા વસાવા અને આરોપી એહમદ પઠાણના રિમાન્ડ પૂર્ણ...
પૈસા ડબલ કરવાની લાલચે લોકો બન્યા શિકાર સુરત શહેરમાં ‘DSJ Wealth Sharing’ નામની એપ દ્વારા કરોડોની સાયબર છેતરપિંડીનો મામલો સામે આવતા લોકોમાં...
UP-પંજાબ સહિત 4 રાજ્યોમાં સમય પહેલાં થઈ શકે છે ચૂંટણી, ભાજપે શરૂ કરી તૈયારી
ઋતબ્રત બેનર્જી એકનાથ શિંદેથી પણ ચાર પગલા આગળ? મમતા બેનર્જીની TMCમાં બળવાખોરીથી પશ્ચિમ બંગાળની રાજનીતિ ગરમાઈ
સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજકીય ગરમાવો:ગુજરાતની સહકારી રાજનીતિમાં વધ્યો રસ
મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી: IMDની આગાહી બાદ વરસાદને લઈને એલર્ટ
સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો: વરલી મટકાના જુગારધામનો પર્દાફાશ
કામરેજમાં નકલી ઘીનો ભાંડો ફૂટ્યો: આરોગ્ય મંત્રીના મતવિસ્તારમાં ભેળસેળના કારખાનાં પર પોલીસનો દરોડો
ઉત્તરાખંડમાં લાગુ થયો ‘દેવભૂમિ પરિવાર કાયદો’: હવે દરેક પાત્ર પરિવારને મળશે યુનિક ફેમિલી આઈડી, જાણો તેના મોટા ફાયદા
બ્રાઝિલની ભયાનક દુર્ઘટનામા નર્સનો ચોંકાવનારો ખુલાસો
‘હવે જીવન અલગ રીતે જીવવું છે’, પ્રીતમની પોસ્ટથી નિવૃત્તિની અટકળો તેજ, શું અરિજિત બાદ હવે પ્રીતમ પણ લેશે નિવૃત્તિ?
ઉડાન ભર્યાના બે કલાક બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન પરત ફર્યું, એન્જિનમાં ટેક્નિકલ ખામીની ચેતવણી બાદ લેવાયો સાવચેતીભર્યો નિર્ણય
તારાપુરના જાફરગંજમાં 108ની સતર્કતાથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’, 14 દિવસમાં 84 બાળમજૂરોને અપાવી આઝાદી
શું ફરી તૂટશે શિવસેના? ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં ગેરહાજર અને શિંદે સરકારના મંત્રીના ઘરે હાજર રહ્યા સંજય દેશમુખ, મહારાષ્ટ્રની રાજનીતિમાં અટકળો તેજ
‘બીબી’ અને ટ્રમ્પ વચ્ચે વારંવાર કેમ વધી રહ્યો છે ટકરાવ? ઈરાન ડીલને લઈને અમેરિકા-ઇઝરાયલના રસ્તા અલગ પડશે?
અમેરિકામાં મોટી દુર્ઘટના, B-52 બોમ્બર ક્રેશ થતાં 8 ક્રૂ મેમ્બર્સના મોત
સ્માર્ટફોન અચાનક ગરમ થયો અને બેંક ખાતું ખાલી થઈ ગયું! સાયબર ઠગાઈનો નવો ખેલ, જાણો કેવી રીતે કામ કરે છે આ ખતરનાક ફ્રોડ
કાચા તેલના ભાવમાં ઘટાડાથી ભારતીય બજારમાં તેજી: શેરબજારમાં જોરદાર ઉછાળો, રૂપિયો પણ મજબૂત બન્યો
“હું સનાતની હિંદુ છું, ડરવાનો નથી”ભાઈ પ્રિન્સ યાદવના મોત બાદ રોશન આનંદનો ફૈઝલ ખાનને ખુલ્લો પડકાર, કેસને લઈને વધ્યો વિવાદ
NEET પરીક્ષા દરમિયાન ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ? શું છે સમગ્ર મામલો, સરકારના નિર્ણય પાછળનું કારણ જાણો
TMC સાંસદોના NCPIમાં ‘વિલય’થી રાજકીય તોફાન: શું આ સાચું મર્જર છે કે દળ-બદલ કાયદાથી બચવાનો રસ્તો?
ઈરાનને કોણ વધુ ઝુકાવી શક્યું? ટ્રમ્પ કે ઓબામા,બે ઐતિહાસિક ડીલની સંપૂર્ણ કહાની
ડીઝલ અને ATF પર સ્પેશિયલ એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કેમ? કેન્દ્ર સરકારે જણાવ્યા બે મોટા કારણો, જાણો સંપૂર્ણ મામલો
અમેરિકા-ઈરાન ડીલ પર નેતન્યાહૂનો ગુસ્સો ફૂટ્યો: “ટ્રમ્પ અને મારી દરેક મુદ્દે એકસરખી રાય નથી”
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં તપાસ તેજ: અયોધ્યા પહોંચી SIT,8 કલાક સુધી રેકોર્ડ અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો: ઈરાન સાથેના કરાર બાદ તેલ ભરેલા જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે
સિદ્ધેશ્વર પાર્થેશ્વર બિલ્ડરનું કરોડોનું કૌભાંડ, ૪૮૪ પરિવારો રઝળી પડ્યા
ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર: 85% ઇથેનોલથી ચાલતી વેગન-આરની આટલી છે કિંમત
ક્રિકેટનો ટ્રિપલ ડોઝ! 17 જૂને એક જ દિવસે ટીમ ઈન્ડિયાની ત્રણ મોટી મેચ, સવારમાં ઈન્ડિયા A, બપોરે સિનિયર ટીમ અને સાંજે મહિલા ટીમ
ચકચારી શેખ બાબુના કસ્ટોડિયલ ડેથ કેસની એડવોકેટ અતુલ વ્યાસને સોંપાઈ જવાબદારી
લામડાપુરામાં ભાડૂતી ગુંડાઓ સાથે હથિયારોના જોરે આતંક મચાવનાર 8 સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો
વિદ્યાર્થીઓએ ફેશન મેનેજમેન્ટ, AI, રિટેલ અને ઈ-કોમર્સ આધારિત નવીન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા
ગાંધીનગર,
નેશનલ ઈન્સ્ટી. ઓફ ફેશન ટેકનોલોજી (નિફટ) ના ફેશન મેનેજમેન્ટ વિભાગ દ્વારા “ધ બોટમલાઇન 2026” ગ્રેજ્યુએશન શોકેસનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટ (MFM) બેચ 2024-26ના 37 વિદ્યાર્થીઓએ ઉદ્યોગલક્ષી અને નવીન ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા.
કાર્યક્રમનું ઉદ્ઘાટન નિફ્ટ ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદના હસ્તે કરવામાં આવ્યું હતું. ડૉ. રાજ કુમાર જયસવાલે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને ઉદ્યોગ સાથેના સંકલનને બિરદાવતાં જણાવ્યું કે વિદ્યાર્થીઓએ Flipkart, Myntra, Reliance Retail, PUMA, ASICS, Skechers અને Levi Strauss & Co. જેવી અગ્રણી કંપનીઓ સાથે પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.
પ્રો. ડૉ. સમીર સૂદે જણાવ્યું હતું કે નિફ્ટ માત્ર ડિઝાઇન સંસ્થા નહીં પરંતુ ડિઝાઇન, મેનેજમેન્ટ અને ટેક્નોલોજી આધારિત સંસ્થા છે. તેમણે “વિકસિત ભારત 2047”ના વિઝન હેઠળ ટેક્સટાઇલ અને એપેરલ નિકાસ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને રિટેલ ઉપરાંત નિકાસ અને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે પણ કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ઉદ્યોગજગતના અનેક નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. Vedic Apparels Private Limitedની સ્થાપક પૂજા શુક્લાએ પોતાની ઉદ્યોગસાહસિક સફર શેર કરી હતી, જ્યારે Studio Carbonના સ્થાપક સ્વપ્નિલ સોનીએ AI, ડિઝાઇન, સસ્ટેનેબિલિટી અને માનવીય સંવેદનાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં ઈ-કોમર્સ માટે automated decision intelligence framework, retail visual merchandising systems, data-driven merchandising dashboards, AI આધારિત digital optimisation અને retail sell-through optimisation જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થયો હતો.આ કાર્યક્રમ નિફ્ટ ગાંધીનગરની creativity, innovation, technology અને strategic management ને જોડતા future-ready professionals તૈયાર કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બન્યો હતો.