પાદરા: પાદરાના ગવાસદ ગામે આ બાવાવાડી ભાગોળ માં રહેતા ભાઈલાલભાઈ ચીમનભાઈ વાઘરી ની ગામની સીમમાં આવેલ લીલાગરીમાતા ના મંદિર પાછળ ૮૨૪ નંબર...
સાવલી : સાવલી તાલુકાના ગોઠડા ગામે બે જૂથો વચ્ચે પથ્થરમારો પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી હાલ અજંપા ભરી શાંતિ પથ્થરમારામાં ત્રણ ઈસમોને...
વડોદરા : સમગ્ર બાબતે જાણ હોવા છતાં અજાણ બની તપાસ કરાવીશું કહેવા ટેવાયેલા વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડીયા વ્હીકલ પુલના ડ્રાઈવરોને...
સુરત : (Surat) સરથાણામાં રહેતા યુવાને પોતાના જ પરિવારની (Family Women) મહિલાઓને ફેસબુકમાં (Facebook) ફેક (Fake) આઇડી (ID) બનાવીને વીડિયો કોલ (Video...
વડોદરા: ભાજપના એક ચક્રી શાસનના સત્તાના મદમાં છકી ગયેલા માજી કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિના ફાયરીંગ પ્રકરણનો વીડિયો વાઇરલ થતાં રાજકીય મોરચે ભૂકંપ સર્જાયો...
મધ્યમ વર્ગીય અને નોકરિયાત વર્ગ નિયમિત આવકવેરો ભરે છે. પાનકાર્ડ અને આધારકાર્ડ દરેક ખાતાધારક સાથે જોડાવા ફરજિયાત હોવાથી બચત ખાતામાં થતી વ્યાજની...
૧૯૪૭ માં આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી તે સમયના વાઇસરોય હાઉસને રાષ્ટ્રપતિ માટેનું નિવાસસ્થાન બનાવવામાં આવ્યું હતું. તેના પછી ક્ષેત્રફળના આધારે...
વિરોધપક્ષોના કાયમનાં ધતિંગ થઈ ગયાં છે.ચૂંટણી આવી નથી કે ગુજરાતને બદનામ કરવાનું શરૂ કરી દેવાનું.નથી તો તેમણે લોકોનાં કામ કરવાં કે નથી...
પાકિસ્તાનનો હાલનો ઘટનાક્રમ જોતાં ઉપલક દૃષ્ટિએ એવું લાગે કે પાકિસ્તાની સર્વોચ્ચ (?) અદાલતે પાકિસ્તાની હાલમાં જ ભૂતપૂર્વ થયેલા ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા વડા...
સુરત : સરથાણામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક યુવતીનો પીછો કરી હેરાન કરતો હતો. યુવતીએ પ્રેમની ના પાડતા યુવકે હાથની નશો કાપીને...
સુરત: સુરતમાં (Surat) બાળકી સાથે દુષ્કર્મની (Rape) ઘટનાના કિસ્સા સતત વધી રહ્યા છે. સુરતના પુણા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકીની હત્યા (Murder)...
એક દિવસ એક પ્રખ્યાત ચિંતક પાસે એક યુવાન આવ્યો અને બોલ્યો, ‘મારે તમને ગુરુ બનાવવા છે’ચિંતક બોલ્યા, ‘તારે મને ગુરુ બનાવવો છે...
શરદ પવાર હંમેશા મરાઠાઓના એક શકિતશાળી નેતા રહ્યા છે અને પોતાના અનુયાયીઓમાં વફાદારી જગાવનાર મહારાષ્ટ્રના એક સૌથી ઊંચા નેતા રહ્યા છે. તેઓ...
નવી દિલ્હી: દેશમાં ફરી કોરોનાના (Corona) કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ ચોથી લહેરની (Fourth wave) આશંકા હોઈ શકે છે. આવી સ્થિતિમાં...
2003 ની વાત છે. હું ગુજરાતના એક મોટા અખબારમાં ક્રાઈમ રીપોર્ટર તરીકે જોડાયો. પહેલા દિવસે મેં સ્ટાફમાં કોણ કોણ કામ કરે છે...
પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ તરત જ શાહબાઝ શરીફે પોતાના પ્રથમ પ્રવચનમાં જ સોમવારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદીનો મુદ્દો ઉપાડ્યો હતો અને...
ભારતના લગભગ તમામ પડોશીઓ દુ:ખી છે. પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારે બહુમતી ગુમાવતાં તેનું પતન થયું છે અને શાહબાઝ શરીફની સરકાર સત્તા પર...
નવી મુંબઇ : આઇપીએલની (IPL) 15મી સિઝનની આજે અહીં રમાયેલી 22મી મેચમાં (Match) રોબિન ઉથપ્પા અને શિવમ દુબેની અર્ધસદીની સાથે બંને વચ્ચેની...
ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે રાત્રે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા ગૃહ વિભાગના સિનિયર અધિકારીઓ અને સિનિયર પોલીસ...
કામરેજ: કામરેજના (Kamrej) સેવણી ગામે ફાર્મ હાઉસમાં (Farm House) વિદેશી દારૂનો (Alcohol) મોટો જથ્થો ઉતારીને સગેવગે કરવા જતાં પોલીસ (Police) ત્રાટકી હતી....
ગાંધીનગર: ગાંધીનગર નજીક અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે વર્ચ્યુઅલ ઉદઘાટન તેમજ...
ગાંધીનગર: રામનવમીના (Ramnavmi) દિને હિંમતનગરમાં (Himmatnagar) શોભા યાત્રા પર પથ્થરમારો થવાની ઘટનાના પગલે મંગળવારે (Tuesday) રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)...
બારડોલી: બારડોલીમાં (Bardoli) મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સંચાલક પાસે અરજદારોને ટેસ્ટમાં (Test) પાસ કરી લાઇસન્સ ઇશ્યુ (License issue) કરી આપવાના બદલામાં રૂ.1 લાખની...
ન્યોયોર્ક: અમેરિકાના (America) ન્યૂયોર્ક (New York) શહેરના બ્રૂકલિનમાં મંગળવારની (Tuesday) સવારે એટલેકે અમેરિકાના સ્થાનીય સમય અનુસાર સવારે 8:30 વાગ્યાની આસપાસ સબ-વે સ્ટેશન...
ન્યુ દિલ્હી: સરકારે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની (LIC) ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) શરૂ કરવાની કવાયત તેજ કરી છે. એવા સમચાર સામે...
કેરળ: દેશમાં આવા ઘણા મંદિરો (Temple) છે, જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે અને તેની મોટાભાગે ચર્ચા થાય છે. પરંતુ દેશમાં (India)...
સુરત: દરેક સ્કૂલોના (School) જુદા-જુદા નિયમો અને કાયદાઓ હોય છે. જો કોઇ વિદ્યાર્થી (Students) તેનુ ઉલ્લંઘન કરે તો સામાન્ય રીતે તેને સજા...
ભરૂચ: ભરૂચ (Bharuch) તાલુકાના શુકલતીર્થ ગામે બે પાડોશીઓએ સામે રહેતી મહિલાના (Women) ઘરમાં (House) લૂંટ કરવાનો પ્લાન (Plane) ઘડી બારીમાંથી ઘરમાં ઘૂસ્યા...
સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) પોલીસ (Police) વિભાગનો એક હોમગાર્ડ રાતોરાત કરોડપતિ બની ગયો છે. આઈપીએલ (IPL) પર...
મુંબઈ: મંગેશકર પરિવાર માટે આવનારી 24 એપ્રિલ ખૂબ જ ખાસ બનવાની છે. કારણ કે આ દિવસે તેઓ એક ખાસ પુરસ્કાર (Awards) શરૂ...
બારડોલીમાં બે બસોની જોરદાર ટક્કર બાદ આગ: 8નાં મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
આફ્રિકામાં ઈબોલાના નવા કેસો બાદ ભારત એલર્ટ, કેન્દ્ર સરકારે જાહેર કરી ખાસ આરોગ્ય માર્ગદર્શિકા
ઓપરેશન ‘મ્યુલ હંટ 2.0’નો પ્રહાર: સુરતમાં કલાકોમાં 40 સાયબર ઠગાઈના ગુના નોંધાયા, 4000થી 1.52 કરોડ સુધીની છેતરપિંડી બહાર આવી
ટેસ્ટ અને T20 ક્રિકેટ બદલાઈ જશે: ICCએ જાહેર કર્યા નવા નિયમો
મહેસાણાના પીડિત પરિવારને ન્યાય અપાવવા કોંગ્રેસ પાટીદાર પ્રતિનિધિ મંડળની ખાતરી
પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીથી 40 લાખ કરોડ વસૂલ્યા, જનતાને રાહત આપવા કોગ્રેસની માંગ
અમદાવાદના સાઉથ બોપલની અભિજીત હાર્મોની બિલ્ડીંગમાં આગ ભભૂકી
મહેસાણા ખાતે મળેલી કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં પ્રવેશ કરનાર IBના અધિકારીઓ પકડાયા
રાજકોટમાં નિવૃત્તિના એક દિવસ પહેલાં એસીપીને બરતરફ કરાયા
મહેસાણામાં કોંગ્રેસની બેઠકમાં IB કર્મચારીઓ ઘૂસ્યાના આક્ષેપ સાથે રાજકીય વિવાદ ગરમાયો
UPSC-2025માં સફળ થયેલા ગુજરાતના 35 યુવાનોનું સન્માન
ગુજરાતમાં 6 જૂન સુધી વરસાદી માહોલ, રાજ્યમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
IPL 2026 ફાઇનલમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સની ટીમની બસમાં શોર્ટ સર્કિટ: મોટી દુર્ઘટના ટળી
રાજ્યમાં મે માસમાં જીએસટીની કુલ આવક 10,998 કરોડ
સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે
ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે હોલ ટિકિટ શાળાઓ દ્વારા ડાઉનલોડ કરી શકાશે
BCCI ટ્રોલિંગ બાદ એક્શનમાં? 60 વિકેટ લેનાર આકિબ નબીને મોટું ઈનામ, ટીમ ઈન્ડિયા સાથે શરૂ કરી તૈયારી
8 જૂને દિલ્હીમાં INDIA બ્લોકની મહાબેઠક સંભવ: રાહુલ, મમતા અને અખિલેશ એક મંચ પર, AAP દૂર, DMKની હાજરી પર સસ્પેન્સ
વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું નિધન
મોડી રાત્રે SMC માં મોટો વહીવટી ફેરફાર
બોગસ પત્રકારોના નામે હેરાનગતિનો મુદ્દો ગરમાયો: ધારાસભ્યોની ફરિયાદ બાદ સુરત પોલીસ એક્શનમાં
ડભોઇ-બોડેલી રોડ પર વેગા ગામ નજીક 4 કાર વચ્ચે વિચિત્ર અકસ્માત
MGVCLના 80 ફીડરો ઠપ્પ,વિવિધ વિસ્તારોમાં ટીમો કામે લાગી
ભારતના 99% ઉત્પાદનોને ઓમાનમાં ડ્યૂટી-ફ્રી એન્ટ્રી, વેપારને મળશે મોટો બૂસ્ટ
ડેસરના વક્તાપુરામાં આકાશી આફત, ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદમાં લીમડાનું ઝાડ પડતાં વૃદ્ધ ખેડૂતનું મોત
લા મેન્સા ભાગીદારી પેઢીમાં ₹48.48 લાખની ઉચાપત અને છેતરપિંડી: સુરત ઇકોસેલે બે આરોપીઓને ઝડપી પાડ્યા:
વડોદરામાં 45થી વધુ વૃક્ષો ધરાશાયી, શોર્ટ સર્કિટના કારણે 8 સ્થળોએ આગના બનાવો
સુરત એરપોર્ટ પર CISF જવાનોની ઈમાનદારીનો અનોખો દાખલો: ₹53 લાખથી વધુના દાગીના અને રોકડ ભરેલી બેગ મુસાફરને પરત સોંપી
ગોરવાના મધુનગરમાં નજીવા કમોસમી વરસાદે રસ્તાઓ ધોવાઈ ‘ખાડા રાજ’ માં ફેરવાયા!
સલમાન સામે ફિલ્મ બનાવવી પડી ભારે? ‘કાલા હિરણ’: પોસ્ટર હટાવવાની માંગ સાથે લીગલ એક્શનની ચેતવણી
પાદરા: પાદરાના ગવાસદ ગામે આ બાવાવાડી ભાગોળ માં રહેતા ભાઈલાલભાઈ ચીમનભાઈ વાઘરી ની ગામની સીમમાં આવેલ લીલાગરીમાતા ના મંદિર પાછળ ૮૨૪ નંબર બ્લોક વાળી જમીન આવેલી છે ને ખેતી ઘરે છે. ખેતરમાં તુવેર તથા લીંબુ ના છોડ રોપેલ હતા જેમાં લીંબુ ના છોડ ૧૪૮ નંગ છોડ કોઈ અજાણ્યા ઈસમ કાપી નાખેલ હતા જેમાં તુવેરના છોડ કોઈ નુકસાન કરેલ નથી. ખેતરમાં લીંબુ ના છોડ આજથી અઢી વરસ ઉપર રોપેલ હતા જે લીંબુ ના છોડ કોઈ અજાણ્યા ઈસમ ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી લીંબુ ના છોડ કાપી નાખે રૂપિયા ૭૫૦૦/- નુકસાન કરેલ હોવાની ફરિયાદ પોલીસ મથકે ભઈલાલભાઈવાઘરીએ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી લીંબુ કાપી નાખ્યા ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.
ખંડેરાવ માર્કેટમાં લીંબુ ચોરી રોકવા ગાર્ડ તૈનાત
કાળઝાળ ગરમી લીંબુ ની માંગ વધારે રહે છે ત્યારે ખંડેરાવ માર્કેટમાં લીંબુના ભાવ 240 રૂપિયા કિલો હતો. આસમાને પહોંચેલા ભાવને કારણે ક્યાંક લીંબુની ચોરી થઇ રહી છે એટલે માર્કેટમાં વેપારીઓ કોઈ લીંબુ ચોરી ન જાય તે માટે ડંડા સાથે સિક્યોરિટી પણ તૈનાત રાખવાની ફરજ પડી છે. પવિત્ર રમઝાન માસમાં રોજેદારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.