અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં સીટીએમ (CTM) વિસ્તારમાંથી એસ.ઓ.જી.ની ટીમે (S.O.G team) મેફેડ્રોન ડ્રગ્સનો 60.700 ગ્રામ જથ્થો જપ્ત કરી એક આરોપીની ધરપકડ (Arrest)...
ગાંધીનગર : 150 બેઠકો પર વિજય મેળવવાના લક્ષ્યાંકને પાર પાડવા માટે પ્રદેશ ભાજપની (BJP) નેતાગીરીએ પહેલા કોંગ્રેસ (Congress) તથા આપના (AAP) નેતાઓ...
વાપી : વાપી (Vapi) ટાઉન પોલીસની ટીમે (Police team) પેટ્રોલિંગ દરમિયાન ડાભેલ પોલીસ ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી એક શંકાસ્પદ ઈકોવાન નં. GJ-15-CG-5263ને...
ઘેજ : આલીપોરમાં (Alipor) બે બાળકો ગામની મદ્રેસામાં પઢવાની તાલીમ લેવા માટે જતા હતા. તે સમયે તેમને કેટલાક બાળકો (Children) હેરાન કરી...
બારડોલી: (Bardoli) તાપી જિલ્લામાં ડાંગ તરફથી દારૂ (Alcohol) ભરેલી બે કારનો ફિલ્મીઢબે પીછો કરનાર સુરત રેન્જ આઈ.જી.ની પ્રોહિબિશન સ્ક્વોડની કારને બારડોલી-ધુલિયા ચોકડી...
મુંબઈ: રણબીર કપૂર (Ranbir Kapur) તેમજ આલિયા ભટ્ટનાં (Alia Bhatt) લગ્નની (Marriage) રસમો શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ 14 એપ્રિલના...
સુરત: (Surat) કોરોના સંક્રમણનાં વર્ષ પછી નાણાકીય વર્ષ 2021-22માં સુરતની ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં (Automobile Industry) તેજી જોવા મળી છે. સુરત આરટીઓ દ્વારા...
નવી દિલ્હી: યુક્રેન-રશિયા યુદ્ધની (RussiaUkraineWar) વચ્ચે રશિયન સેનાએ (Army) મેરીયુપોલમાં મોટી સફળતાનો દાવો કર્યો છે. યુક્રેનની આખી બ્રિગેડે મેરીયુપોલમાં આત્મસમર્પણ કર્યું છે....
સુરત: (Surat) સુરત શહેરમાં હજીરા વિસ્તારની જાણીતી આર્સેલર મિત્તલ કંપનીનાં (ArcelorMittal Compeny) વીસ વરસ જૂના જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ...
સુરત: (Surat) પીપલોદ ખાતે રહેતા બિલ્ડરે (Builder) મહારાષ્ટ્રના પૂણેમાં સહારા ગ્રુપના (Sahara Group) એમ્બેવેલી સિટીમાં સેલિબ્રેશન નામની યોજનામાં ફ્લેટ લેવા માટે તૈયારી...
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર ગુજરાતની (Gujarat) મુલાકાતે આવશે. આગામી 18થી 20 એપ્રિલ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે...
સુરત: (Surat) રાંદેર ખાતે રહેતા પિતરાઈ ભાઈ-બહેન અને અન્ય દૂરના સંબંધના ચાર ભાઈ-બહેન અઠવાડિયાથી ગુમ (Missing) હતા. રાંદેર પોલીસે (Police) તેમની સામે...
ખેડા: વર્ષ 2017માં નડિયાદ(Nadiad)માં તાન્યા નામની સાત વર્ષની બાળકીનાં અપહરણ અને હત્યા કેસમાં કોર્ટે સંભળાવ્યો છે. નડિયાદ કોર્ટે(Court) તાન્યાની હત્યા કરનાર એક...
સુરત: (Surat) સરથાણામાં રહેતા યુવાને પોતાના જ પરિવારની મહિલાઓને ફેસબુકમાં (Facebook) ફેક આઇડી બનાવીને વીડિયો કોલ મારફતે પ્રાઇવેટ પાર્ટ બતાવીને છેડતી કરી...
ભરૂચ: ભરૂચ (Bharuch) એલસીબીએ (LCB) પાનોલી (Panoli) હાઇવે (High Way) ઉપર ગોડાઉન ભાડે રાખી ચલાવાતા કેમિકલ ચોરીના વેપલાને ઝડપી પાડ્યો છે. ભરૂચ...
વોશીંગ્ટન: અમેરિકન(American) શહેર(City) ન્યુયોર્ક(New York)ના રિચમંડ હિલ(Richmond Hill)માં બે શીખો(Sikhs) પર હુમલો(Attack) થયો છે. ફરિયાદ નોંધાયા બાદ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાંથી ગેરકાયદે હથિયારો (Illegal weapons) ઝડપી પાડવા પોલીસ વડા તરફથી અલગ અલગ પોલીસ ટીમોને સૂચના મળી હતી. એ સૂચનાને...
નવી દિલ્હી: કેનેડામાં (Canada) મહેસાણાના (Mahesana) બે યુવક દરિયામાં (Sea) ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. મહેસાણાના બે ભાઈ ફોટોશૂટ માટે...
સુરત : સરકાર(Goverment) દ્વારા ખેડૂતો(Farmers)ને થોડા સમય પહેલા જ સિંચાઇ(Irrigation) માટે 8 કલાક વીજળી(Electricity) આપવાની જાહેરાત સરકારે કરી હતી. જોકે આજથી 8...
સુરત (Surat) : છેલ્લા એક મહિનાથી પાકિસ્તાનમાં (Pakistan) ભારે રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી અને તેની વચ્ચે ઇમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ...
સુરત: મોંઘવારીના માર વચ્ચે પીસાઇ રહેલા લોકો માટે હવે આગામી વર્ષથી વીર નર્મદ યુનિવર્સિટી(VNSGU)નું શિક્ષણ મોંઘુ બનશે. પ્રથમ વર્ષ(First Year)માં પ્રવેશ મેળવનાર...
સુરત(Surat) : ભારત (India) માટેના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેનના (Bullet Train) પ્રોજેક્ટની કામગીરીનો હાલમાં ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. આ બુલેટ ટ્રેનના કોચને...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારાની (Saputara) તળેટીય વિસ્તારમાં આવેલા જોગબારી (Jogbari) અને જાખાના (Jakhana) ગામ ખાતે 28.96 હેક્ટરમાં ટાઈગર સફારી...
સુરત(Surat) : લિંબાયત ઝોનના (Limbayat Zone) દબાણખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ માર્શલો અને એસઆરપીની (SRP) ટુકડી સાથે દબાણ હટાવવા પહોંચ્યા હતા. કામગીરી દરમિયાન...
નડિયાદ: નડિયાદ શહેરમાં કપડવંજ રોડ પર આવેલ માહિતી ભવનની બાજુમાં ૨૦૧૦ ની સાલમાં બે માળનું અદ્યતન સુવિધાવાળુ જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું હતું....
નડિયાદ: નડિયાદ શહેરમાં કપડવંજ રોડ પર આવેલ માહિતી ભવનની બાજુમાં ૨૦૧૦ ની સાલમાં બે માળનું અદ્યતન સુવિધાવાળુ જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું હતું....
આણંદ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે સંસારની મોહમાયા ત્યજીને 24 યુવાનોએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. જેમાં વડતાલના 5, ગઢડાના 7,...
સુરત: (Surat) શહેરના તળ વિસ્તારમાં વર્ષો જૂની પાણી (Water) અને ડ્રેનેજની (Drainage) લાઈનો બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓ (Board...
નવી દિલ્હી: ભારત(India) પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા(Russia) પાસેથી વ્યાજબી ભાવે ક્રુડ ઓઈલ(Crud Oil) ખરીદવાની શરૂઆત કરી ત્યારથી અમેરિકા(America) અને તેના...
આણંદ : સુજલામ સુફલામ જળ ઝુંબેશના ભાગરૂપે ચાલતી જળ અભિયાનની કામગીરીની સમીક્ષા અર્થે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં આ અભિયાન...
ગુજરાત વહીવટી સેવા ક્લાસ-1 ના 68 અધિકારીઓની મોટી બદલી અને પ્રમોશન, વડોદરાના સાંબડ પણ બદલાયા
શું અન્નામલાઈ ભાજપ છોડીને નવી પાર્ટી બનાવશે? અટકળો પર પહેલી પ્રતિક્રિયા સામે આવી
ગુજરાતમાં એફિડેવિટ પ્રક્રિયામાં મોટો બદલાવ, નાગરિકોનો સમય અને ખર્ચ બચશે
વડોદરા ગેસે CNG અને PNG ના ભાવમાં રૂ. 2નો વધારો ઝીંક્યો
‘અભિષેક બેનર્જીની હત્યાનો પ્રયાસ’: મમતાએ કહ્યું-દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરીશ
હર્ષ ગોએન્કાની પોસ્ટથી ચર્ચા તેજ, ભારતીયો માટે સ્વિટ્ઝર્લેન્ડની હોટેલે કેમ બનાવ્યા ખાસ નિયમો?
મચ્છરજન્ય રોગચાળા સામે મનપાનું અભિયાન, ઉધના સાઉથ ઝોનમાં જનજાગૃતિ રેલી યોજાઈ
દારૂના નશામાં ધૂત વડોદરાના યુવાનોનો હાઈવે પર હંગામો : પોલીસ સાથે ઘર્ષણ બાદ ચારની અટકાયત
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ક્યારે? IPL બાદ BCCIએ આપ્યો મોટો સંકેત
અમેરિકાએ ઈરાનના રડાર અને ડ્રોન નિયંત્રણ સ્થળો પર હુમલો કર્યો, ઈરાને કર્યું આ કામ
‘લોકોને બસ બોલતા આવડે છે!’ માતા બન્યા બાદના દબાણ પર કિયારા અડવાણીનો આક્રોશ
ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં, સંવેદનશીલ જિલ્લાઓમાં એર વોર્નિંગ સિસ્ટમ
શું વિદેશ મુસાફરી સસ્તી થશે? જેટ ફ્યુઅલના ભાવમાં 27%નો મોટો ઘટાડો
પુતિન માનવોને ‘અમર’ બનાવવા માટે કામ કરી રહ્યા છે, ₹2.2 લાખ કરોડ ખર્ચ કર્યા
પશ્ચિમ બંગાળમાં મંત્રીમંડળનું વિસ્તરણ: 35 મંત્રીઓએ શપથ લીધા, મંત્રીમંડળમાં હવે 41 મંત્રીઓ
સોનાની ચમક ફીકી, ચાંદીમાં પણ કડાકો; જાણો આજના નવા ભાવ
ગુજરાત IPL ટીમની બસમાં શોર્ટ સર્કિટ: ધુમાડો નીકળતાં ખેલાડીઓ અને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા
ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 : ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
સોલાર પ્રોજેક્ટ મંજૂરીના નામે લાંચ લેતા ગાંધીનગરના મુખ્ય વિદ્યુત નિરીક્ષક એસીબીના સકંજામાં ઝડપાયા, રોકડ-દાગીના સહિત રૂ. 2.64 કરોડથી વધુની મત્તા મળી
રાજ્યના 45 તાલુકામાં વરસાદી ઝાપટાં
ચોમાસા પૂર્વે સાબરમતીમાં મહાસફાઈ અભિયાન, 2થી 5 જૂન સુધી રિવરફ્રન્ટ પર વિશેષ સ્વચ્છતા ઝુંબેશ
ચોરવાડની કાજલ વાજાને એશિયન ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક
ગીરમાં ત્રણ દિવસમાં વાયરસથી એકપણ મોત નહીં
ગરમીમાંથી રાહત: આગામી ત્રણ દિવસ સુધી તાપી-ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી
ગાંધીનગરમાં ANTFની કાર્યવાહી: ઠલજ ગામની સીમમાંથી 4.68 કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા, બે આરોપી ફરાર
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શક પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ની 21મી આવૃત્તિનું વિમોચન
વેસુની લક્ઝુરિયસ સોસાયટીમાં લિફ્ટ બની ‘મોતનો પિંજર’ દંપતી એક કલાક સુધી ફસાયું
1200થી વધુ પરિવારો મુશ્કેલીમાં, ટ્રેઝરી વિભાગની મંજૂરી બાદ પણ પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ
CNGના ભાવવધારાથી સુરતના રસ્તાઓ સૂમસામ, રિક્ષાચાલકોના ચક્કાજામથી મુસાફરો પર સંકટ
NEET પુનઃપરીક્ષા CBT મોડમાં નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં સીટીએમ (CTM) વિસ્તારમાંથી એસ.ઓ.જી.ની ટીમે (S.O.G team) મેફેડ્રોન ડ્રગ્સનો 60.700 ગ્રામ જથ્થો જપ્ત કરી એક આરોપીની ધરપકડ (Arrest) કરી હતી. અમદાવાદ એસઓજીની ટીમ સીટીએમ ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં (Petroling) હતી. ત્યારે અમદાવાદ મનપાની દીવાલ પાસે જાહેરમાં વગર પરમિટનો ગેરકાયદે નશીલો પદાર્થ મેફેડ્રોન 60.700 ગ્રામ કિંમત રૂ.6 લાખનો ડ્રગ્સનો જથ્થો મળી 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મોહંમદ ફારુખ ઉર્ફે લાલા ગુલામહુસેન મેમણની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપી મહંમદ ફારુકની પૂછપરછમાં એવી હકીકત બહાર આવી હતી કે, પટવા શેરી અમદાવાદના જાવેદશા નામના શખ્સ પાસેથી તેણે આ ડ્રગ્સ લીધું હતું અને તે છૂટકમાં વેચાણ કરતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દહેજ ઓમ ઓર્ગેનિક કંપનીને ક્લોઝર નોટિસ, રૂ.૨૫ લાખનો EDCનો દંડ
ભરૂચ: દહેજ કેમિકલ યુનિટમાં સોમવારે થયેલા વિસ્ફોટમાં 6 કામદારનાં મોત થયાં હતાં. સમગ્ર પ્રકરણમાં DISH (ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ) વિભાગે તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી હતી. તેમજ GPCBએ તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપીને રૂ.૨૫ લાખનો EDC (એન્વાયરમેન્ટ ડેમેજ કોમ્પોસેશન)નો દંડ ફટકાર્યો હતો.
દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં વિસ્ફોટ થતાં નિર્દોષ કામદારોનાં મોત થતાં સમગ્ર ઘટના અંગે વહીવટી તંત્ર એક્શનમાં આવી ગઈ છે. દહેજના ઓમ ઓર્ગેનિકમાં બ્લાસ્ટ થતાં જ અનેક એજન્સીઓએ વિગતવાર તપાસ શરૂ કરી છે. જો કે, પોલીસ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટની રાહ જોઈ રહી છે. SP ભરૂચ પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે જણાવ્યું હતું કે, હાલ અમે અકસ્માત મોતના આધારે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. જે નોંધવામાં આવી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) સહિતની અનેક તપાસ એજન્સીઓ પણ વિવિધ પાસથી તપાસ કરી રહી છે. એફએસએલ રિપોર્ટ મળ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.