સંકોચાઈ રહ્યું નથી, પણ સંકુચિત કરવામાં આપણા કટ્ટરપંથી નેતાઓનું પરિબળ ભાગ ભજવી રહ્યું છે. કટ્ટર અને ઝનૂની વિધર્મીની હરીફાઇમાં આપણને પરાણે ઉતારવામાં...
સુ.મ.પા. ના શાસકો અને મ્યુ. કમિ. શ્રી સુમપાને સ્માર્ટ સીટી તરીકે વખાણતા થાકતા નથી. પરંતુ સુ.મ.પા. પાસે ડ્રેનેજ ચોકઅપની સામાન્ય ફરિયાદોના નિકાલ...
એક અતિ શ્રીમંત અને અતિ અતિ અભિમાની શેઠ.એટલું અભિમાન કે રાવણનું અભિમાન પણ ઓછું લાગે અને શેઠ સાવ નાસ્તિક, ભગવાનમાં માને નહિ.પોતાના...
સુરત (Surat) : ઋતુ બદલાવા સાથે પ્રાણીઓના (Animals) ખોરાકમાં (Diet) પણ ફેરફાર થતો હોય છે. શાકાહાર (Vegetarian) તેમજ માંસાહાર (Non Vegetarian) વાળા...
કોમી તંગદિલીમાં કેમ વધારો થયો? તેની પાછળ રાજકારણ જવાબદાર છે કે મોદીની વિકાસયાત્રા રોકવાની ચાલ છે? રાજસ્થાનના કાંકરોલીથી મધ્ય પ્રદેશના ખારગોવ અને...
ગુજરાતના ભાજપના કાર્યાલય મંત્રી ભરત પંડયા ધંધુકા જેવા નાના નગરમાંથી અમદાવાદ આવ્યો, જયારે ભાજપની સત્તા આવશે તેવી કલ્પના પણ કોઈએ કરી ન્હોતી,...
દેશમાં છેલ્લા કેટલાક ચોમાસા દરમ્યાન ભારે કે અતિભારે વરસાદની અનેક ઘટનાઓ દેશના વિવિધ ભાગોમાં નોંધાઇ છે તેનાથી સામાન્ય લોકોના મનમાં એવી છાપ...
સુરત (Surat): હવે કોઈ તમને કહે કે સુરતમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ રહે છે તો માનતા નહીં. કારણ કે સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નવી દિલ્હીના જહાંગીરપુરી(Jahangirpuri) વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી અટકાવી દીધી હતી છતાં MCDએ કારવાહી ચાલુ રાખી છે. એમસીડીના મેયર...
સુરત (Surat) : પત્ની અને દીકરીને સાથે રાખી હુન્ડાઇ એસેન્ટ કારમાં 10 લાખના ડ્રગ્સનો (Drugs) વેપલો કરતા ઇસમની ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)...
ગાંધીનગર: વડાપ્રધાન મોદી (PM Narendra Modi)ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેઓએ ગાંધીનગર(Gandhinagar)ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલન 2022(Global...
સુરત(Surat) : કુખ્યાત સજ્જુ કોઠારીનો (Sajju Kothari) ભાઇ આરીફ કોઠારી છેલ્લા કેટલાક દિવસથી પોલીસ (Police) ચોપડે વોન્ટેડ (Wanted) છે. આરીફ કોઠારી જીલાની...
ખેરગામ : ખેરગામ(Khergam) તાલુકાની રચના બાદ લોકોને સુવિધાની આશા તો ખુબ જ દૂરની વાત થઈ ગઈ છે. તાલુકાની રચના થયા પછી અત્યાર...
નવી મુંબઇ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી 31મી મેચમાં (Match) પહેલી ઓવરમાં (Over)જ બે વિકેટ ગુમાવવાના કારણે મુસીબતમાં મુકાયેલી રોયલ ચેલેન્જર્સ...
ગાંધીનગર: દિયોદર ખાતે મંગળવારે પીએમ (PM) મોદીને ગ્રીન ફિલ્ડ ડેરી સંકુલ અને બટાકા (Potato) પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ સમારંભમાં...
સુરત : ચોકબજાર (Chok Bazar) ખાતે આવેલી એક દરગાહ બાબતે સોશિયલ મીડિયામાં (Social Media) એક ફરતી થયેલી પોસ્ટના (Post) કારણે શહેરમાં વિવાદ...
વલસાડથી પસાર થતી ટ્રેનમાં ચોરી લૂંટ-ફાટ અને દારૂની હેરાફેરી ખુલ્લેઆમ થઇ રહી છે. પોલીસ પણ આવા ગુનેગારોને અને બુટલેગરોને જોઇને મોં ફેરવી...
ભરૂચ: ભરૂચ (Bharuch) નગર પાલિકાના વોર્ડ નં.૩ની મહિલા સેવિકા હેમાલી રાણાના (Hemali Rana) પતિ (Husband) કર્તવ્ય રાણાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું...
અમદાવાદ: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) જામનગરથી (Jamnagar) સીધા અમદાવાદ (Ahmedabad) વિમાની મથક (Airport) ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે મોરેશિયસના વડાપ્રધાન...
ભરૂચ: (Bharuch) ભરૂચની એક મહિલાને ધાર્મિક ચેનલ (Religious Channel) ઉપર જોયેલી ઇસ યુગ કા સમાધાનની જાહેરાત રૂ.૨.૮૪ લાખની પડી હતી. જો કે,...
ગાંધીનગર: વડાપ્રધાન (PM) મોદીએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સંકુલનું જામનગરના ગોરધનપર ખાતે મંગળવારે (Tueday) બપોરે ભૂમિપૂજન કર્યું હતું. આ સમારંભમાં WHOના...
વલસાડ : કપરાડા તાલુકાના નાનાપોઢાં વન કચેરીના (Forest department) રેજ ફોરેસ્ટ ઓફિસરને (Officer) મળેલી બાતમીના આધારે ઓઝરડા ગામના બાપુ બબલુ ઓઝરિયાના ઘરમાં...
નવી દિલ્હી: દેશમાં થોડા સમય માટે કોરોનાના (Corona) કેસોએ થોડો વિરામ લીધો હતો. પણ આ નાનકડા વિરામ બાદ ફરીથી કોરોના નવા વેરિયન્ટ...
દેહરાદૂન: ચારધામ યાત્રામાં બિન-હિન્દુઓના (Non-Hindus) પ્રવેશ પર પ્રતિબંધનો મુદ્દો જોર પકડી રહ્યો છે. મળતી માહિતી મુજબ સાધ્વી પ્રાચી બાદ હવે શંકરાચાર્ય પરિષદે...
મુંબઇ: દેશમાં ડિજિટલ ઈન્ડિયાનો (Digital India) વ્યાપ વધી રહ્યો છે. ઘણી બધી વસ્તુઓ ડિજિટલ થઈ ગઈ છે. ડિજિટલ ઈન્ડિયાનો વધેલો આ વ્યાપ...
નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુજરાતના (Gujarat) જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની આધારશિલા મૂકી...
નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીએ વોટ્સએપ(WhatsApp) દ્વારા થઇ રહેલી જાસૂસી(Spying)નો પર્દાફાશ કર્યો છે. સૈન્યના અધિકારીઓ દ્વારા જ સુરક્ષા ભંગ કર્યાની આશંકા વ્યક્ત કરી...
સુરત(Surat) : પાંડેસરા (Pandesara) પોલીસની (Police) હદમાં આવેલા વડોદ ગામમાં ગઈકાલે બપોરે બે બાળકીના પિતાએ પડોશમાં (Neighbor) રહેતી 4 વર્ષની બાળાને (4...
સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમએસસીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી (Student) આજે બપોરે લેક્ચર પૂરા કરી ઉતરતો હતો ત્યારે અચાનક બેભાન...
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જે બાદ BCCIએ મોટો...
વડોદરા: પેટ્રોલિયમ ચોરીના ગુનામાં 13 વર્ષથી ફરાર આરોપી ઝારખંડથી ઝડપાયો
પ્રવેશમાં ગંભીર ગેરરીતિ : GCAS પોર્ટલની ખામીને કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય દાવ પર
‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો’: ભારે તણાવ વચ્ચે ટ્રમ્પની ઈરાન અને ઇઝરાયલને કડક ચેતવણી
કાઈમ કેપિટલ સુરતમાં વધુ એક હત્યાની ઘટના,પત્નીની છેડતીની અદાવતમાં યુવકની ઘાતકી હત્યા
ભારતનો સૌથી મોટો ટેસ્ટ ક્રિકેટ વિજય: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
લાઈફ લાઈન હોસ્પિટલના ડિરેક્ટર સામે ઠગાઈનો ગુનો: રાજીનામું આપનારા ડિરેક્ટરોના શેર પરિવારજનોના ખાતામાં ટ્રાન્સફર, 55 લાખની છેતરપિંડીનો આક્ષેપ
પૂર્વ ઝોનમાં પાણીની કિલ્લત અને પ્રી-મોન્સૂન કામગીરી મુદ્દે વોર્ડ નં. 6 માં યોજાઈ મહત્વની સંકલન બેઠક
વડોદરાની શાન સમાન સુરસાગર તળાવમાં હજારો માછલીઓના સામૂહિક મોત
ધોરણ 1થી 12માં 10 પાઠ્યપુસ્તકો હજુ આવ્યા નથી
દિલ્હીમાં ભારત બ્લોક બેઠક: કેન્દ્ર સરકારને ઘેરવા માટે સંયુક્ત વ્યૂહરચના પર ચર્ચા
ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ પર હુમલો: પશુપાલકોએ ધમકી આપી ગાયો ભગાડી
તૃણમૂલ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો: રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે રાજીનામું આપી પાર્ટી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
મિડલ ઈસ્ટમાં યુદ્ધના એંધાણ વચ્ચે ભારતની એડવાઈઝરી :તમામ ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવા સૂચના
નેપાળ સરહદ પરથી TMCના પૂર્વ ધારાસભ્ય જહાંગીર ખાનની ધરપકડ, દેશ છોડીને ભાગવાનો પ્રયાસ નિષ્ફળ
કાળઝાળ ગરમીમાં નર્મદા બની રાહતનું ઠેકાણું: માલસર કિનારે સહેલાણીઓની ભારે ભીડ
વડોદરા : કેનેડાના પીઆરના સપના બતાવી ઠગ એજન્ટે વેપારીને રૂ.12.57 લાખનો ચુનો ચોપડયો
હરણી ગદા સર્કલ પાસે હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે 25 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત
CBSE ધો-12માં ફિઝિક્સના માર્કિંગ પર વિદ્યાર્થીઓનો ફૂટ્યો રોષ
બિલના પૈસા માંગવા જતાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, શરીર પર બચકા ભરી લોહીલુહાણ કરાયા
પોલીસ પર હુમલાનો કેસ: આરોપી અને આશરો આપનારને ડભોઈ પોલીસે દબોચ્યા
CBSEનું પોર્ટલ ફરી ખોરવાયું: રી-ઇવેલ્યુએશનની અંતિમ ઘડીએ હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
ખાસવાડી સ્મશાન રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી, કેબલ વાયરો તૂટતા એક તરફનો રસ્તો બંધ
75 હજાર શિક્ષકો માટે એલર્ટ! સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 31 ઓગસ્ટ 2028 સુધી TET પાસ કરવી ફરજિયાત
ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: ચારના મોત, સુનામીની ચેતવણી બાદ હજારો લોકોનું સ્થળાંતર
ભારતનો દબદબો: ડેબ્યુટન્ટ માનવ સુથારે સર્જ્યો ઇતિહાસ, અફઘાનિસ્તાન 152 રનમાં ઓલઆઉટ
ગુજરાતની રાજ્યસભા ચૂંટણી : ભાજપના ચાર નવા ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યા
કંડારીની નવીનગરીમાં તસ્કરોનો તરખાટ: 25 લાખના ઘરેણાંની ચોરીથી ખળભળાટ
સાયરન ગૂંજ્યા છતાં એમ્બ્યુલન્સને ન મળ્યો રસ્તો, દર્દીઓ અને સ્વજનોના જીવ થયા અધ્ધર
કોણ છે શ્રીરામ કૃષ્ણન? ચેન્નઈથી વ્હાઇટ હાઉસ સુધીનો સફર, ટ્રમ્પના AI સલાહકાર અને એલોન મસ્કના સહયોગી હવે પદ છોડશે
ક્યાંક પાણી માટે હાહાકાર, ક્યાંક હજારો લીટરનો બેફામ બગાડ! પૂર્વ ઝોનમાં પાલિકાની બેદરકારીથી જનતા ત્રાહિમામ
સંકોચાઈ રહ્યું નથી, પણ સંકુચિત કરવામાં આપણા કટ્ટરપંથી નેતાઓનું પરિબળ ભાગ ભજવી રહ્યું છે. કટ્ટર અને ઝનૂની વિધર્મીની હરીફાઇમાં આપણને પરાણે ઉતારવામાં આવી રહ્યા છે. મત બેંક માટે પ્રજામાં પરાણે ભાગલા પાડી રહ્યા છે. સહ અસ્તિત્વની ભાવના, ભ્રાતૃત્વ, ભાઇચારો, બીજાના દુ:ખે દુ:ખી અને બીજાના સુખે સુખી એ માનવીયતાને લૂણો લગાડનારા આપણા નેતાઓને કદી માફ કરી શકાય નહિ. હિજાબ અને ભગવો ખેસ, ભગવદ્ ગીતાને શિક્ષણમાં સામેલ કરવાના તુક્કા, સેંકડો સાલથી મસ્જિદોમાં પોકારવામાં આવતી અજાન પર પ્રતિબંધ, હિંદુ મંદિરોનાં પરિસરોમાં હજારો વર્ષથી બાપદાદાઓની પેઢીથી ચાલી આવતી દુકાન અને વેપાર ધંધા, અધૂરામાં બિનસાંપ્રદાયિક કહેવાતું ભારત રાષ્ટ્રિય ભાષાના નામે ફતવો બહાર પાડી હિંદુત્વના ઐકયમાં ફાચર મારનારા કઠિયારાઓ (રાજકર્તાઓ). બહુમતી જાળવવાની મિથ્યા અને ધૃણિત કૂટનીતિથી આપણી ઇમેજ આખા જગતમાં બદનામ થઇ રહી છે. કયારેક એવો અનુભવ થઇ રહ્યો છે કે એકહથ્થુ સત્તા સરમુખત્યારશાહીમાં પલટાઇ રહી છે.
સુરત – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.