ગ્લોબલ હેપીનેસ ઇન્ડેક્સ દ્વારા નજીકના ભૂતકાળમાં બહાર પાડેલા એક સર્વે મુજબ શ્રીલંકાનો ક્રમ ભારત કરતાં આગળ બતાવવામાં આવ્યો છે. હવે જરા નજર...
હજુ ઉનાળાની શરૂઆત છે છતાં અસહ્ય ગરમી પડી રહી છે. અસહ્ય ગરમીનું મુખ્ય કારણ ઝડપથી ઘટતી જતી હરિયાળી અને વૃક્ષારોપણનું નહિવત પ્રમાણ...
અમેરિકાના ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર દલીપસિંહે ભારતમાં આવીને જે તમામ રાજકીય રીત અને વ્યવહારોને કોરાણે મૂકીને સંભળાવી દીધું કે ‘ચીન એલએસીનું ઉલ્લંઘન...
નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં રવિવારે મોડી સાંજે રાઈટ વિંગ અને લેફ્ટ વિંગ (ABVP)ના વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ (Violent collision) થઈ...
પ્રિયા અને રિયા બે સ્કૂલથી સહેલીઓ.કોલેજમાં પણ સાથે ભણી અને લગ્ન પણ એક જ કુટુંબમાં પિત્રાઈ ભાઈઓ સાથે થયા.તેઓ બન્ને ખુશ હતી....
પોતાના પ્રદેશમાં વંશીય સંઘર્ષ વિશે ૧૯૮૦ ના દાયકામાં લખતાં શ્રીલંકાના નૃવંશશાસ્ત્રી એસ.જે. તાંબિયાહે સિંહાલીઓને ‘લઘુમતીની ગ્રંથિ ધરાવતી બહુમતી’ ગણાવ્યાં હતાં. શ્રીલંકાની કુલ...
મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ XEની એન્ટ્રી થઈ છે. મહારાષ્ટ્રથી વડોદરા આવેલી એક વ્યક્તિમાં તેના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા...
સુરત: (Surat) ઇચ્છાપોરી ખાતે કે.પી.સંઘવી કંપનીમાં (K P Sanghvi Company) સોનાનો ડસ્ટ (Golden Dust) કારીગરો દ્વારા સગેવગે કરી મુંબઈના મારવાડી વેપારીને વેચી...
સુરત: (Surat) શહેરમાં એક સમયે રીયલ એસ્ટેટ (Real Estate) ટોપ પર હતુ પરંતુ નોટબંધી અને જીએસટીના પ્રહાર બાદ રીઅલ એસ્ટેટની તેજીમાં બ્રેક...
સુરત: (Surat) જહાંગીરપુરા ખાતે યુવકે પત્ની (Wife) સાથે વોટ્સએપ ચેટીંગ (Whatsapp Chatting) કરતા મિત્ર (Friend) સાથે મિત્રતા તોડી નાખી હતી. પોતાનો જ...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) ફરી કોરોનાની (Corona) ઝપેટમાં આવી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાને લઈ ફરી મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરની ગુજરાત નેશનલ...
મુંબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) રવિવારે અહીં રમાયેલી ડબલ હેડરની પહેલી મેચમાં (Match) દિલ્હી કેપિટલ્સે (DC) પૃથ્વી શો અને ડેવિડ વોર્નરની અર્ધસદી...
સાપુતારા : વઘઇના સિલોટમાળ ગામે રહેતી જમનાબેનનાં લગ્ન (Marriage) 20 વર્ષ અગાઉ છગનભાઈ મંગળભાઈ કુંવર સાથે થયા હતા. તેમને બે બાળકો (Children)...
ગાંધીનગર: આજે રામનવમીનો (Ramnavmi) દિવસ હિંદુઓનો સૌથી મોટો પર્વ (Festival) ગણાય. છેલ્લા બે વર્ષથી કોરોનાના (Corona) કારણે કોઈ પણ પર્વને માણવામાં આવતો...
ઈસ્લામાબાદ: પાકિસ્તાનની (pakistan) સત્તા પરથી ઈમરાન ખાનને (Imaran Khan) હટાવવામાં આવ્યા છે અને પૂર્વ પીએમ નવાઝ શરીફના (Navaz Sharif) ભાઈ શાહબાઝ શરીફ...
નવસારી : ચોખડ ગામે ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ (Fire) બાદ નવસારી-વિજલપોર નગરપાલિકા (Municipality) જાગી છે. હવે રહેણાંક વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં...
વડોદરા: વડોદરાના (Vadodra) ગોધરા તાલુકાના ઓરવાડાની યુવતી સાથે પંચમહાલના (Panchmahal) યુવકને પ્રેમ (Love) કરવાની જે સજા મળી છે તે જાણીને તમને પણ...
સંગીતના ઓસ્કાર તરીકે જાણીતો ગ્રેમી એવોર્ડ કોઈ ગુજરાતીને મળે તેથી જેટલો આનંદ થાય તેથી વિશેષ આનંદ એ જાણીને થાય કે તે એવોર્ડ...
AAP કોંગ્રેસની જગ્યા લઈ શકશે? અને જો લઈ શકે તો એ દેશના હિતમાં હશે? પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ‘AAP’ને ભવ્ય વિજય મળ્યો એ...
સુરત: (Surat) રાંદેર પોલીસમથકના કર્મચારીની ગંભીર ભૂલને કારણે અકસ્માતના કેસમાં કારચાલકનો (Car Driver) નિર્દોષ છૂટકારો થયો હતો. આ અકસ્માતમાં પોલીસ (Police) ફરિયાદી...
સુરત: દુનિયાભરની બધી સમસ્યાઓમાંથી પાણીની સમસ્યા (Water Problem) ઘણી ગંભીર છે. તેને ઉકેલવાના નવા નવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ...
સુરત: (Surat) સિંગણપોરમાં ફરસાણના વેપારીને (Trader) હનીટ્રેપનો (Honeytrap) ભોગ બનાવનાર ટોળકી જેલમાં ધકેલાઇ છે, તેઓની એક દિવસની પુછપરછમાં જ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો...
સુરત: (Surat) પુણા આઈમાતા રોડ પર આવેલ સરગમ પાર્ક સોસાયટીમાં (Society) રહેતા જિનાજીભાઈ કાળુજીભાઈ પ્રજાપતિ રમેશકુમાર પ્રવિણકુમાર એન્ડ કંપનીના નામથી આંગડીયા પેઢી...
કોલકાતા: ભારતમાં (India) એચઆઈવી પોઝીટીવ (HIV Positive) લોકોને લાંબા સમયથી અપમાનજનક દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. હાલમાં એચ.આઈ.વી.ને લઈને સમાજમાં ફેલાયેલી રૂઢિચુસ્ત વિચારસરણી...
આમ તો ન્યાયના દરબારમાં અનેક કેસ – ફરિયાદોનો ઢગલો થતો હોય છે. એમાંથી કેટલાંક ‘પોતાની આબરૂને આંચ પહોંચી છે-ઝંખવાઈ છે’ એવા આરોપ...
સુરતઃ (Surat) નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2016માં નોટ બંધી (Demonetization) લાગુ કરવામાં આવી હતી. તેમના આ નિર્ણયની ઘણા લોકો દ્વારા નિંદા થઈ...
નિબંધો સાથે પહેલી વાર પનારો કાચી વયે પડતો હોય છે. આપણી શિક્ષણપદ્ધતિમાં દરેક બાબતની મહત્તા તેના માર્ક પરથી નક્કી થાય છે. તેથી...
વીસમી સદીના બહુ અગત્યના લેખક જ્યોર્જ ઓરવેલે, તેમની મહાન નવલકથા ‘નાઈન્ટીન એઇટી ફોર’માં બતાવ્યું હતું કે ચતુર માણસો તેમના પ્રોપેગેન્ડાના હિતમાં હોય...
ભરૂચ: દહેજમાં (Dahej) કુખ્યાત બુટલેગરે (Bootlegger) ખુલ્લા વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં ચાલતી દેશી દારૂની (Alcohol) ભઠ્ઠી અને વિદેશી દારૂનો વેપલામાં એક સગીર સહિત...
પનામા સિટી: પનામામાં વાંદરાઓની એક પ્રજાતિ છે જેને બ્લેક હેન્ડેડ સ્પાઈડર મંકી કહેવાય છે. આ વાંદરો તાડનું ફળ એટલું ખાય છે કે...
મહેસાણામાં કોંગ્રેસની બેઠકમાં IB કર્મચારીઓ ઘૂસ્યાના આક્ષેપ સાથે રાજકીય વિવાદ ગરમાયો
UPSC-2025માં સફળ થયેલા ગુજરાતના 35 યુવાનોનું સન્માન
ગુજરાતમાં 6 જૂન સુધી વરસાદી માહોલ, રાજ્યમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
IPL 2026 ફાઇનલમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સની ટીમની બસમાં શોર્ટ સર્કિટ: મોટી દુર્ઘટના ટળી
રાજ્યમાં મે માસમાં જીએસટીની કુલ આવક 10,998 કરોડ
સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે
ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે હોલ ટિકિટ શાળાઓ દ્વારા ડાઉનલોડ કરી શકાશે
BCCI ટ્રોલિંગ બાદ એક્શનમાં? 60 વિકેટ લેનાર આકિબ નબીને મોટું ઈનામ, ટીમ ઈન્ડિયા સાથે શરૂ કરી તૈયારી
8 જૂને દિલ્હીમાં INDIA બ્લોકની મહાબેઠક સંભવ: રાહુલ, મમતા અને અખિલેશ એક મંચ પર, AAP દૂર, DMKની હાજરી પર સસ્પેન્સ
વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું નિધન
મોડી રાત્રે SMC માં મોટો વહીવટી ફેરફાર
બોગસ પત્રકારોના નામે હેરાનગતિનો મુદ્દો ગરમાયો: ધારાસભ્યોની ફરિયાદ બાદ સુરત પોલીસ એક્શનમાં
ડભોઇ-બોડેલી રોડ પર વેગા ગામ નજીક 4 કાર વચ્ચે વિચિત્ર અકસ્માત
MGVCLના 80 ફીડરો ઠપ્પ,વિવિધ વિસ્તારોમાં ટીમો કામે લાગી
ડેસરના વક્તાપુરામાં આકાશી આફત, ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદમાં લીમડાનું ઝાડ પડતાં વૃદ્ધ ખેડૂતનું મોત
લા મેન્સા ભાગીદારી પેઢીમાં ₹48.48 લાખની ઉચાપત અને છેતરપિંડી: સુરત ઇકોસેલે બે આરોપીઓને ઝડપી પાડ્યા:
વડોદરામાં 45થી વધુ વૃક્ષો ધરાશાયી, શોર્ટ સર્કિટના કારણે 8 સ્થળોએ આગના બનાવો
સુરત એરપોર્ટ પર CISF જવાનોની ઈમાનદારીનો અનોખો દાખલો: ₹53 લાખથી વધુના દાગીના અને રોકડ ભરેલી બેગ મુસાફરને પરત સોંપી
ગોરવાના મધુનગરમાં નજીવા કમોસમી વરસાદે રસ્તાઓ ધોવાઈ ‘ખાડા રાજ’ માં ફેરવાયા!
સલમાન સામે ફિલ્મ બનાવવી પડી ભારે? ‘કાલા હિરણ’: પોસ્ટર હટાવવાની માંગ સાથે લીગલ એક્શનની ચેતવણી
બે વર્ષ બાદ ફરી સક્રિય બન્યું INDIA ગઠબંધન: કોંગ્રેસે બોલાવી મોટી બેઠક, અખિલેશ-મમતા સહિતના દિગ્ગજ નેતાઓ થશે સામેલ
લોન્ચ થતાં જ CBSEનું રી-ઇવેલ્યુએશન પોર્ટલ ઠપ્પ: વિદ્યાર્થીઓ પરેશાન, બોર્ડનો દાવો – ટેક્નિકલ ખામીઓ બાદ પોર્ટલ ફરી સક્રિય
અમરનાથ યાત્રા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા: ડ્રોન, ડોગ સ્ક્વોડ અને 670 CAPF કંપનીઓ રહેશે તૈનાત
CBSE ધોરણ 12 પરિણામ: માર્કસ વેરિફિકેશન,સ્કેન કોપી અને પુન:મૂલ્યાંકન માટે પોર્ટલ શરૂ
સત્તા બાદ હવે પક્ષ પણ હાથમાંથી જશે? TMCમાં બળવાના સૂર, બંગાળમાં ‘મહારાષ્ટ્ર મોડલ’ની ચર્ચા
રશિયાનો યુક્રેન પર ભયાનક ‘ડબલ ટેપ’ હુમલો: 60થી વધુ મિસાઇલોથી કીવ સહિત અનેક શહેરો ધ્રુજ્યા
45 લિટરની ટાંકીમાં 52 લિટર પેટ્રોલ! કાનપુરના પેટ્રોલ પંપ પર મોટો વિવાદ, તપાસ છતાં અનેક સવાલો યથાવત
પોલીસ કસ્ટડીમાં પણ ‘મૂંછો પર તાવ’!
દિલ્હીના મુકુંદપુરમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઈમારત ધરાશાયી: ત્રણ લોકોનું રેસ્ક્યુ
અમેરિકાના આયોવામાં ગોળીબારની ભયાનક ઘટના: એક જ પરિવારના 6 સભ્યોની હત્યા બાદ શંકાસ્પદ હુમલાખોરે પણ જીવન ટૂંકાવ્યું
ગ્લોબલ હેપીનેસ ઇન્ડેક્સ દ્વારા નજીકના ભૂતકાળમાં બહાર પાડેલા એક સર્વે મુજબ શ્રીલંકાનો ક્રમ ભારત કરતાં આગળ બતાવવામાં આવ્યો છે. હવે જરા નજર કરીએ, શ્રીલંકાની હાલની પરિસ્થિતિ ઉપર જે એક સત્ય હકીકત છે અને લગભગ લગભગ બધાં જ વર્તમાનપત્રોમાં તે અંગે સમાચાર પ્રકાશિત થઈ ચૂક્યા છે. શ્રીલંકાની હાલની પરિસ્થિતિ : શ્રીલંકા પાસે , ઓઇલની કમી છે, પૂરતો ખોરાક નથી, પૂરતું ફોરેઈન એક્સચેન્જ નથી, પરીક્ષામાં પેપરના જવાબ લખવા પૂરતા કાગળ નથી, હોસ્પિટલોમાં દવાની અછત છે, ઘર વપરાશના ગેસ સિલિન્ડરની કિંમત રૂ.૪,૫૦૦/- છે અને છતાં ગ્લોબલ હેપીનેસ ઇન્ડેક્સમાં શ્રીલંકાને ભારત કરતાં આગળનો ક્રમ આપવામાં આવ્યો છે. હવે આવાં વૈશ્વિક સંગઠન આવી રીતે તદ્દન અવાસ્તવિક ક્રમાંક જાહેર કરતાં હોય તો તેની વિશ્વસનીયતા કેટલી ? ભારત સરકારે આવી માહિતીનો સખ્ત વિરોધ નોંધાવવો જોઈએ, એટલું જ નહીં, આવાં વૈશ્વિક સંગઠનોને તદ્દન ખોટી માહિતી જાહેર કરવા માટે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકારવી જોઈએ. શ્રીલંકાની હાલની પરિસ્થિતિ એક બે દિવસમાં નથી ઊભી થઈ, મતલબ જ્યારે ગ્લોબલ હેપીનેસ ઇન્ડેક્સ દ્વારા સર્વે થયો હશે ત્યારે પણ શ્રીલંકાની પરિસ્થિતિ ખરાબ જ હતી અને છતાં તેનો ક્રમાંક ભારત કરતાં આગળ આપવામાં આવ્યો છે તે વાત ચોક્કસ આ સર્વેની વિશ્વસનીયતા પર શંકા ઉપજાવે છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.