તા. 17-7-22ના ‘‘ગુજરાતમિત્ર’’ માં પાના નં- 6 ઉપર ‘‘ચાર્જિગ પોઈન્ટ’’ કોલમમાં હેતા ભૂષણનો લેખ વાંચી લખવાની પ્રેરણા મળી. એમાં એક રાજા અને...
આજે સુરત શહેરમાં મેડીકલમાં વિવિધ ક્ષેત્રે જેમ કે એમ.ડી., એમ.બી., બી.એસ., બીફાર્મ, હોમીયોપેથીક, ઓથોપેડીક્સ, આર્યુવેદિક અમે ડેન્ટીસ્ટ વિગેરે ડોકટરોમાં અગણીત ક્લિનીકો ધરાવે...
જળ એ જ જીવન છે પાણી અને વાણી એક વખત છુપ્યા પછી પાછા આવતા નથી. વરસાદમાં એક વખત ભીજવવું જોઈએ. કારણકે આપણા...
બૌદ્ધકાલીનધામ સારનાથમાં આવેલ અશોકસ્તંભ પર ચાર જુદીજુદી દિશાઓમાં જોતા સિંહોની નયનરમ્ય આકૃતિ કંડારાઈ છે, જેને ભારતે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર્યું છે. મૂળ...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બારાબંકી(Barabanki) જિલ્લામાંથી પસાર થતા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક ગંભીર અકસ્માત(Accident) સર્જાયો હતો. લોનિકત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના...
એક દિવસ એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, જીવનમાં દરેક ક્ષેત્રમાં જો માત્ર જીતવું જ હોય તો શું કરવું જોઈએ?’ ગુરુજીએ કહ્યું, ‘વત્સ,...
સુરત (Surat) : ઉપરવાસમાં સામાન્ય વરસાદના (Rain) કારણે અને હથનુર ડેમમાંથી (Hathnur Dam) હજી પણ છોડાતા પાણીના કારણે ઉકાઈ ડેમમાં (Ukai Dam)...
જેઓ સાઠથી સિત્તેર વરસના કે અધિક ઉંમરના છે અને જેઓની યાદદાસ્ત સાબૂત છે તેઓને પૂછશો તો કહેશે કે અગાઉ ભારતીય સમાજમાં સ્ત્રીઓની...
અમદાવાદ : છેલ્લા ઘણા લાંબા સમયથી ફરી એક વખત અમદાવાદ (Ahmedabad) ઇન્ટરનેશનલ એરપોર્ટ (International airport) પરથી સોનાની (Gold) દાણચોરીનું (Smuggling) પ્રમાણ સતત...
પર્યાવરણને લગતા સમાચારોને ગંભીરતાથી ન લેવાની આપણને આદત પડી ગઈ છે. પણ તાજેતરમાં યુરોપના તાપમાન અંગેના સમાચારોએ સૌને ચોંકાવી દીધા. યુરોપના મોટા...
સુરત (Surat) : સુરત સમગ્ર વિશ્વમાં સુરત ટેક્સટાઈલ(Textile) , ડાયમંડ (Diamond) અને બ્રિજ સિટી (Bridge City) તરીકે જાણીતું છે. એટલું જ નહીં...
વડોદરા : વડોદરા શહેરમાં વિધર્મી યુવકે 18 વર્ષીય યુવતીને છેલ્લા ચાર વર્ષથી લગ્ન કરવાની લાલચે અવારંવાર શારીરિક સંબંધ બાંધી માત્ર 14 વર્ષની...
નવી દિલ્હીઃ રશિયા (Russia) -યુક્રેન (Ukraine) યુદ્ધ (War) બાદ ભારતમાં (India) રશિયાથી આયાત (Import) અનેક ગણી વધી ગઈ છે. જેમાં કાચા તેલની...
વડોદરા : શહેરના યાકુતપુરા નાકા પાસે મોપેડ સવાર શિક્ષિકાએ એઝાઝ નામના ઈસમને ફક્ત તુ વચ્ચે કેમ ઘુસે છે તેમ જણાવતા એઝાઝે ઉશ્કેરાઈને...
સ્પેન(Spain): ભારતે(India) વેસ્ટ ઈન્ડિઝ(West Indies) સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની શાનદાર જીત(Win) મેળવી હતી. રવિવારે ત્રિનિદાદમાં રમાયેલી બીજી મેચ બે વિકેટથી...
છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હોદ્દો ધરાવનાર રશ્મિકાંતભાઈ વસાવાનો લથડીયા ખાતો વીડિયો સોશિયલ મીડિયા ઉપર આજરોજ વાયરલ થયો હતો. જેનાથી...
સુરત (Surat): લાજપોર (Lajpore) જિલ્લા જેલમાં (Jail) બેરેક નંબર 3 માં કાચા કામના આરોપીઓની (Accused) હલચલ શંકાસ્પદ લાગતા તેમની ડિટેક્ટરથી (Detector) ઝડતી...
મોસ્કો(Moscow): રોબોટ(Robot) એટલે કે મશીન(machine) જે માનવસર્જિત(man-made) હોય છે અને માનવી જ નક્કી કરે છે કે તેને કઇ રીતે ચલાવવો. રોબોટ ઉપર...
વડોદરા: વડોદરા શેરમાંથી છેલ્લા કેટલા સમયથી માત્ર વિકાસ થયો છે પરંતુ તે વિકાસ માત્ર ઉપલા કાઠે જ થયો હોય તેવું લાગી રહ્યું...
નડિયાદ: નડિયાદના કણજરીમાં રહેતાં અને ટાઈલ્સ ફેક્ટરીમાં નોકરી કરતાં યુવકે ફેક્ટરીની ઓફિસમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું. આ મામલાની તપાસ દરમિયાન...
મુંબઈ: સલમાન ખાન (Salman Khan) હંમેશા તેની જુદી જુદી વાતોથી ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેના લગ્ન અને તેની ગર્લફ્રેન્ડ (Girl Friend)...
આણંદ : ખંભાતના શક્કરપુરમાં રહેતા પતિ – પત્નીએ મુદ્રા લોન અને દીકરીના અભ્યાસ માટે લોન અપાવવાના નામે અકબરપુરની 14 જેટલી બહેનો પાસેથી...
વાપી : ચોમાસાની (Monsoon) બીજી ઈનિંગમાં મેઘાએ વલસાડ (Valsad) – નવસારી (Navsari) જિલ્લાને ઘમરોળી દીધો હતો. તેમાં પણ ખાસ કરીને શનિવાર રાત્રિથી...
આણંદ: આણંદના બાકરોલ ખાતે રહેતા ઉત્સવ વાઘેલાને ચાર માસ અગાઉ અકસ્માત થતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં...
નડિયાદ: મહુધા તાલુકાના મહીસા ગામની શાળામાં અભ્યાસ કરતાં વાસણા ગામના ૩૦ જેટલા વિદ્યાર્થીઓને એસ.ટી બસના અભાવે ભારે હાલાકી વેઠવી પડી રહી છે....
નવી દિલ્હી: દ્રૌપદી મુર્મૂ (64 વર્ષ) સોમવારે, 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેઓ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ છે....
રાજપીપલા: (Rajpipla) મધ્યપ્રદેશમાં ભારે વરસાદના (Rain) પગલે ત્યાંના ડેમો હવે ભરાઈ જવાથી મધ્યપ્રદેશના ઓમ કારેશ્વર ડેમના 18 ગેટ ખોલી 3,25,000 ક્યુસેક પાણી...
સુરતઃ (Surat) વેડરોડ ખાતે રહેતા હિરા દલાલ (Diamond broker) તેમના પરિવાર સાથે બપોરે સંબંધીના ઘરે જમવા ગયા ત્યારે ધોળાદિવસે તસ્કરોએ તેમના મકાનને...
સુરત: (Surat) અડાજણ છપ્પનિયા મહોલ્લામાં દોઢ વર્ષિય બાળકનું અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં (Under Ground Water Tank) ડુબી જતા મોત નિપજ્યું હતું. બાળક...
સુરતઃ (Surat) વરાછા માતાવાડી ખાતે સાંઈધામ એપાટર્મેન્ટના ધાબા ઉપર ગઈકાલે બપોરે 6 મહિલાઓને જુગાર (Gambling) રમતી વરાછા પોલીસે પકડી પાડી હતી. મહિલાઓ...
‘લવ એન્ડ વોર’ના સેટ પર દુર્ઘટના: કરંટ લાગતાં કારીગરનું મોત, 40 લાખ વળતરની ઓફર
લગ્નની તારીખ નક્કી થવાની હતી, પરંતુ એક આગે બે જિંદગીઓના સપના રાખ કરી દીધા! લખનૌ અગ્નિકાંડ
સુરત ગ્રામ્ય LCBનો મોટો પર્દાફાશ: સોલર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ ચમત્કાર? જાદુ હજુ યથાવત, આર્જેન્ટિનાનો વિશ્વાસ અડગ; ફરી એકવાર વિશ્વ વિજયનું સપનું
કચ્છના મુન્દ્રાથી મુંબઈ-ગોવા સહિત 8 શહેરો માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ
ગુજરાતમાં ચોમાસું નબળું પડતાં વરસાદમાં 76% સુધીની ઘટ! ગરમીનો માર યથાવત, હવે ક્યારે ધમાકેદાર એન્ટ્રી કરશે મેઘરાજા?
લખનૌ અગ્નિકાંડમાં બુઝાઈ ગયા બે મિત્રોના સપના: કાનપુરના સંયમ અને સૂરજની કરુણ કહાની સાંભળીને આંખો ભીની થઈ જશે
આધાર યુઝર્સ માટે ખુશખબર: ઈમેલ અપડેટ સેવા 31 ડિસેમ્બર સુધી નિઃશુલ્ક
RTIના નવા નિયમો સામે અન્ના હજારેનો બળવો: સરકારને અંતિમ ચેતવણી, 5 જુલાઈથી અનિશ્ચિત ભૂખ હડતાળની જાહેરાત
તેજપ્રતાપ યાદવના સરકારી આવાસમાં મોટી ચોરીનો દાવો: 20 લાખની રોકડ, પાર્ટી ફંડ અને દાગીના ગાયબ, PA સામે FIR નોંધાઈ
મમતા બેનર્જીને હટાવી TMCના બાગી ગૂટે અરૂપ રોયને બનાવ્યા નવા અધ્યક્ષ! કોણ છે આ દિગ્ગજ નેતા, જેઓ હવે બંગાળની રાજનીતિના કેન્દ્રમાં?
ટ્રમ્પની એક ધમકીથી ઈરાન ભડક્યું, પછી મનાવવાના મિશનમાં લાગ્યું પાકિસ્તાન! સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા-ઈરાન વાતચીત દરમિયાન સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા
અલ-નીનો અને ઇથેનોલની ડબલ માર! ભારતના ખાંડ નિકાસ પર લાગી શકે છે લાંબી બ્રેક
પેટલાદમાં રેતીની લીઝમાં ભાગીદારીના નામે હૈદરાબાદના વેપારી સાથે ₹ ૧૫ લાખની ઠગાઇ
ગંગાની વચ્ચે નાવડીમાં ચિકન અને દારૂની મહેફિલ! ભાજપના કોર્પોરેટરની નાવડીનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ, 5 લોકો ઝડપાયા
લખનૌ અગ્નિકાંડ પર CM યોગીનો કડક એક્શન! SITની રચના, 6 FIR, 4 ધરપકડ, 4 અધિકારીઓ સસ્પેન્ડ
કામરેજ તાલુકાનું ખૂબ જ નાનું અને હિન્દુ લોકોની વસતી ધરાવતું સમૃદ્ધ ગામ
વડોદરામાં ચોમાસાના આગમન સાથે આકાશમાં રચાયું અદભુત મેઘધનુષ :
ઉમરેઠમાં ટ્રેક્ટર-ટ્રોલી ભાડે રાખવાના બહાને ખેડૂત સાથે ₹6.30 લાખની છેતરપિંડી
“બારી તોડીને પાઈપના સહારે નીચે ઉતરી, કોઈએ ફોન પણ ન ઉઠાવ્યો” લખનૌ અગ્નિકાંડમાંથી બચી ગયેલી યુવતીએ વર્ણવી મોતના તાંડવની હૃદયદ્રાવક કહાની
3 મેચ, 2 દિગ્ગજ અને 1 મોટો સવાલ,શું ઈંગ્લેન્ડમાં બચશે રોહિત-વિરાટનું વર્લ્ડ કપ સપનું?
ઈરાનને ₹300 બિલિયન કોણ આપશે? ખાડી દેશોના પ્રવાસે નીકળ્યા અમેરિકાના વિદેશમંત્રી
લાલચ અને બેદરકારીમાં હોમાઈ ગયા 15 યુવાનોના જીવ! લખનૌ અગ્નિકાંડનો અસલી ગુનેગાર કોણ?
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: માત્ર 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સુરત-વલસાડમાં ભારે વરસાદ
ICCના નિયમો તોડતા ઇંગ્લેન્ડને આકરી સજા, મેચ ફીના 50% દંડ સાથે 12 પોઇન્ટ્સ કપાયા
બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું: એન્ડી બર્નહામ નવા વડા પ્રધાન બની શકે છે
‘ધ બોયઝ’ અને ‘બ્રેકિંગ બેડ’ના સ્ટારે ઇસ્લામ ધર્મ અપનાવ્યાની ચર્ચા તેજ
MCX પર સોના-ચાંદીમાં તેજી, વૈશ્વિક બજારમાં નરમાઈ: રોકાણકારો માટે શું છે સંકેત?અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો
SSC CGL 2026 માટે અરજી કરવાની આજે છેલ્લી તક: 12,256 સરકારી જગ્યાઓ માટે ભરતી
કતરના બરજાન ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, 54 લોકો ઈજાગ્રસ્ત; 18 કર્મચારીઓ હજુ લાપતા
તા. 17-7-22ના ‘‘ગુજરાતમિત્ર’’ માં પાના નં- 6 ઉપર ‘‘ચાર્જિગ પોઈન્ટ’’ કોલમમાં હેતા ભૂષણનો લેખ વાંચી લખવાની પ્રેરણા મળી. એમાં એક રાજા અને તેના મંત્રીઓની વાર્તા છે. રાજાએ મંત્રીઓને આજ્ઞા કરી કે આપણા બાગ અને વાડીમાંથી સારા સારા ફળો તોડીને કોથળામાં ભરી લાવો પછી તે કોથળાને ક્યા ગામમાં મોકલવાના છે તે પાછળથી નક્કી કરીશું. ત્રણ મંત્રીઓ એક એક કોથળો લઈ વાડીએ ગયા. એક મંત્રીએ વિચાર્યુ આ મારું કામ નથી. હું શું કામ ફળ તોડું ? તેણે પાંદડા, ઘાસ, કચરો કોથળામાં ભર્યા અને ત્રીજાએ રાજાના હુકમનું પાલન બરાબર કરવું જોઈએ એમ સમજી વૃક્ષ પર ચઢી સારા સારા ફળો તોડયા અને ત્રણે રાજા પાસે આવ્યા. રાજાએ બીજી આજ્ઞા કરી કે ત્રણે મંત્રી મહેલના એક એક ખંડમાં કોથળા સાથે એક મહિનો બંધ રહેશે. કોઈએ બહારથી ખાવાનું આપવાનું નહીં હવે આમાં કોની દશા ખરાબ થઈ હશે તે સમજાય એમ છે. રાજાએ મંત્રીઓની કસોટી કરી હતી. હવે આ વાર્તા આમ સર્વજને વાંચવા જેવી છે પરંતુ આપણા રાજ્યના દેશના મંત્રીઓએ ખાસ વાંચવા જેવી છે, મુખ્ય પ્રધાન કે વડાપ્રધાન જે હુકમ કરે તેનું તેઓ કેવું પાલન કરે છે તે અંગે તપાસ થવી જોઈએ. આમ જનતા પણ કર્મનો કોથળો બાંધે છે. કેવા કર્મોથી કોથળો ભરવો એ માણસે જાતે નક્કી કરવાનું છે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.