અનાવલ: તો કેવીરીતે ભણશે ગુજરાત આ ઉક્તિ અત્રે બરોબર સાર્થક થઇ રહી મહુવા તાલુકામાં જિલ્લા પંચાયત (District Panchayat) સંચાલિત પ્રાથમિક શાળાની (primary...
સુરત: (Surat) કતારગામમાં રહેતી ફિઝીયોથેરાપીસ્ટ ડોક્ટર (Doctor) પાસે મદદ માંગીને તેણીની પાસેથી રોકડા 80 હજાર તેમજ ઓનલાઇન રૂા.2.41 લાખ મળીને કુલ્લે રૂા.3.21...
અમરેલી: ખેતીની (Farming) સિઝન વચ્ચે સિંહ-દીપડાએ (Lion-Leopard) અમરેલી (Amreli) પંથકમાં માત્ર 25 દિવસમાં ચાર લોકોને ફાડી ખાતા ખોફનો માહોલ જોવા મળી રહ્યો...
ઓડિશા ટાઈગર રિઝર્વનો કહેવાતો કાળા વાઘનો (Black Tiger) વીડિયો હાલ સોશિયલ મીડિયામાં (Social Media) ધૂમ મચાવી રહ્યો છે. આ કાળા રંગના દૂર્લભ...
ગાંધીનગર: રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડીસીઝને (Lumpy skin diseases) પગલે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ આ રોગથી અસરગ્રસ્ત કચ્છ (Kutch)...
ગાંધીનગર: રાજ્ય સરકારે સોમવારે (Monday) એક મહત્ત્વનો નિર્ણય લઈ સરકાર (Government) હસ્તકનાં 81 તળાવ વિકાસ માટે અમદાવાદ (Ahmedabad) મનપાને ફાળવવામાં આવ્યાં છે....
નવી દિલ્હી: ભારતમાં (India) પહેલીવાર 5G સ્પેક્ટ્રમની હરાજી (Auction) થઈ રહી છે. હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાની માહિતી આપતાં, ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે...
ગાંધીનગર: રાજ્યમાં ઓગસ્ટના આંરભે હવે કોરોનાના (Corona) કેસોમાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને જે કેસ 1000ની આસપાસ પહોંચી ગયા હતા તે હવે...
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળમાં (West Bengal) માં વધુ એક ભરતી કૌભાંડ સામે આવ્યું છે. અહીં CID એ કલ્યાણી AIIMSમાં ભરતીને (Recruitment) લઈને...
અમદાવાદ : નશાખોરી માટે વપરાતા સાધનો ખુલ્લેઆમ જીએસટી (GST) બિલ (Bill) સાથે ઓનલાઈન (Online) મળી રહ્યાં છે. આ સાધનોને ગુજરાત (Gujarat) સહિત...
વલસાડ: (Valsad) વલસાડના કાંપરી રેલવે ફાટક (Railway Crossing) પરથી પસાર થતી એક એસટી બસ (S T Bus) આજરોજ અચાનક બંધ થઇ ગઇ...
હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) ઉના જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં ગરીબનાથ મંદિર (Garibnath Temple)...
વાપી :હાલ કોમનવેલ્થ રમતોમાં (CWG ) ભારતના રમતવીરો (athletes) સારું પ્રદર્શન કરી ભારતનું( athletes) ઉપર ચમકાવી રહ્યા છે.,ખેલાડીઓ (players) ખેલાડીઓ ખાસ સ્મોલ...
નવી દિલ્હી: ગોવાના રેસ્ટોરન્ટ બારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે સોમવારના રોજ મોટી ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે કેન્દ્રીય...
મ=નોરંજક, મસાલા ફિલ્મનો ચાહક જ મોટો હોવાનો. આપણા સિનેમા થિયેટરો એવી ફિલ્મો જ દર્શાવે છે અને દર્શાવવાના કારણ કે બજાર તો મનોરંજકતાનું...
વલસાડ : વલસાડ જિલ્લામાં (Valsad District) શંકાસ્પદ લક્ષણો જોવા મળતા સરવે હાથ ધરી 5 સેમ્પ્લો (sample) લેવામાં આવ્યાં હતાં, જે પૈકી 1નો...
મુંબઈ (Mumbai) : સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે આજે તા. 1 ઓગસ્ટ 2022ના રોજ ભારતીય શેરબજારમાં (Sensex) જોરદાર ઉછાળો જોવા મળ્યો. ઓટો શેરોમાં...
મહારાષ્ટ્ર: શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતની રવિવારે મોડી રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરાયા બાદ આજે તેમને PMLA કોર્ટમાં રજૂ કરવામાં...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના જબલપુર(Jabalpur)ની એક ખાનગી હોસ્પિટલ(Hospital)માં ભીષણ આગ(Fire) લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં દાઝી જતા 10 લોકોના મોત થયા છે...
સુરત (Surat): સરથાણાના (Sarthana) પીઆઈની (PI) દંબગગીરીનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ગુર્જર અહીંના એક કોમ્પલેક્સમાં ચાલતી ફાસ્ટફૂડની...
મહારાષ્ટ્ર: શિવસેનાના (Shivsena) પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતની (Sanjay Raut) રવિવારે મોડી રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ (Arrest) કરાયા બાદ આજે...
સુરત: (Surat) સિંગાપોરમાં (Singapore) સ્માર્ટ સિટીઝ વર્કશોપ એન્ડ વર્લ્ડ સિટીઝ સમિટ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત દેશમાંથી સુરત શહેરના (Surat City)...
નવસારી: ગુજરાતના (Gujarat) મહેસાણાના (Mahesana) ચાર પટેલ સમાજના યુવાનો ગેર કાયદેસર અમેરિકામાં (America) પ્રવેશ કરી વખતે ઝડપાય ગયા હતા. આ ચારેય વિદ્યાર્થીઓ...
બર્મિંગહામ: આજે કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games) નો ચોથો દિવસ(Forth Day) છે. ભારતને અત્યાર સુધીમાં છ મેડલ મળ્યા છે. તમામ મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે...
શિવભક્તોનો પ્રિય શ્રાવણ માસ ગત શુક્રવારથી પ્રારંભ થઈ ચૂક્યો છે. શ્રાવણ માસ દરમ્યાન આખો મહિનો ઉપવાસ-એકટાણાં અને રોજ શિવપૂજા કરવાવાળા ભાવિકોનો એક...
શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજવા માંડ્યા છે. શ્રવણ શબ્દ પરથી શ્રાવણ શબ્દ આવ્યો હોવાથી શ્રાવણમાં...
રાજકોટ: રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી(Assembly Elections) યોજાવા જઈ રહી છે. આ ચુંટણીને લઈ તમામ રાજકીય પાર્ટી(Political party)ઓ સક્રિય થઇ ગઈ છે....
સુરત: પ્રાચીન 45 જૈન મંદિર અને 25થી વધુ હિન્દુ મંદિર ધરાવતા (Surat) સુરતના ગોપીપુરા (Gopipura) વિસ્તારમાં અશાંતધારાના (Ashantdhara) નિયમનો ભંગ થતા સ્થાનિક...
દાહોદ: દાહોદ તાલુકાના જેકોટ ગામ નજીક ઘોડાખાળ નદીના પુલ પાસે ગતરોજ રાત્રીના સમયે એક ખાદ્ય તેલ ભરેલ ટેન્કર આગળ જતી એક ટ્રકની...
વડોદરા: શહેરમાં કે જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થળો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય...
‘અલ નીનો એટલે ઓછો વરસાદ જ પડે એવું નથી’! જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી, ચોમાસાની ખાધ ઘટીને માત્ર 12% પર પહોંચી
કારેલીબાગમાં વિશાળ લીમડો ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી
વાયનાડની ‘ગ્રે રાઇનો’ ભૂસ્ખલન દુર્ઘટના હર્ષિલથી કેમ અલગ?
ભારે વરસાદની અસર: વંદે ભારત, તેજસ, શતાબ્દી સહિતની પ્રીમિયમ ટ્રેનો રદ
AI ચેટબોટ્સ બોર થતાં નથી એટલે પતિ, પત્ની કે મિત્રના રૂપમાં સાથીદારને બોર કરશે
‘ભારત જેવા મિત્રો અમારી સાથે છે, અમેરિકા એકલું નથી’ JD વેન્સના નિવેદન પર નેતન્યાહૂનો જવાબ, ઈઝરાયલે ભારતનો કર્યો ખાસ ઉલ્લેખ
ભાયલીના અર્બન-8માં મંદિર મુદ્દે મહાસંગ્રામ: પોલીસ સામે જ બે જૂથ બાખડ્યા, સોસાયટીમાં નાસભાગ
પ્રશાંત કિશોરની એન્ટ્રીથી બિહારની રાજનીતિમાં ગરમાવો
સપોલાને માર્યાના થોડા જ કલાકોમાં માસૂમનું મોત, શું નાગિને ખરેખર બદલો લીધો?
આખરે ખુલી ગયું એન્ટાર્કટિકાના ‘લોહીયાળ ઝરણા’નું રહસ્ય….
આવી રહ્યો છે રૂ.૬૫૦ કરોડનો IPO, જાણો કમાણીની તક અને વિગતો…
અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટની આજે નિર્ણાયક બેઠક
ખેડૂતો માટે રાહતના સમાચાર,પશ્ચિમ એશિયામાં તણાવ છતાં યુરિયા,ડીએપી અને સલ્ફરનો પુરવઠો યથાવત્ રાખવા કેન્દ્ર સરકારની તૈયારીઓ સફળ
મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના
લખનૌમાં ભાજપનો શક્તિ પ્રદર્શન
વડોદરા : પોલીસ કમિશનરના નામ અને સહી સાથેનો પીઆઈનો ફેક ટ્રાન્સફર ઓર્ડર સોશિયલ મીડિયામાં વાયરલ
રામ મંદિર: ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું-ગુનેગાર ગમે તેટલો મોટો હોય તેને કડક સજા મળે
દક્ષિણ 24 પરગણામાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા બાદ લોકોમાં આક્રોશ
ક્રાંતિના નારાઓથી ગુંજ્યુ POK: કાશ્મીરીઓએ શાહબાઝ-મુનીર સેનાને ફેંક્યો પડકાર
MGVCLની કાનૂની દલીલોને વીજ લોકપાલનું સમર્થન,સ્માર્ટ મીટર માટે ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી
જેતલપુર બ્રિજ પર બેકાબૂ મર્સિડીઝે બાઈક સવારોને અડફેટે લીધા, અકસ્માત બાદ મહિલા કાર ચાલક ફરાર
‘સ્માર્ટ સિટી’ વડોદરામાં ‘ભુવા ઉત્સવ’ શરૂ: પહેલા જ વરસાદમાં પાલિકા પોતે જ ખાડામાં!
મહારાષ્ટ્ર: વોટરફોલમાં 100 પ્રવાસીઓ ફસાયા, દોરડાથી રેસ્ક્યૂ કરાયા, વસઈમાં 20 કાર ડૂબી
દારૂના નશામાં VMCની કચરાની ગાડીનો તાંડવ! ડિવાઈડર કૂદાવી કારને ઉડાડી
વડોદરામાં ગુંડાગીરી બેકાબૂ! લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિન્ધી ગેંગ સાથે જોડાયેલા વેપારી પર જીવલેણ હુમલો
PoKમાં 600 લોકોની ધરપકડ બાદ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શનો વધુ તીવ્ર, ભારત પાસે મદદ માંગી
મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે મુંબઈ જતી 3 ફ્લાઈટ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ
બિહાર: જન સુરાજ પાર્ટીએ બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રશાંત કિશોરને ઉમેદવાર જાહેર કર્યા
પાસપોર્ટ રેન્કિંગમાં ભારતને મોટો ઝટકો, ટોપ-100માંથી બહાર; 125મા ક્રમે પહોંચ્યું, અમેરિકા-ફ્રાન્સ પણ ટોપ-10માંથી બહાર
ટ્રમ્પ: એક જ હુમલામાં ઈરાની નેતૃત્વનો નાશ કરી શક્યા હોત, ઈરાને આપ્યો આ જવાબ..
અનાવલ: તો કેવીરીતે ભણશે ગુજરાત આ ઉક્તિ અત્રે બરોબર સાર્થક થઇ રહી મહુવા તાલુકામાં જિલ્લા પંચાયત (District Panchayat) સંચાલિત પ્રાથમિક શાળાની (primary school) ચોંકાવનારી વિગતો એવી છે.અહીંની શાળામાં શિક્ષણ વ્યવસ્થા હવે રામ ભરોસે ચાલી રહી છે. કે તાલુકાની ૫ શાળામાં ધોરણ-૧થી ૫ માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે, જેમાં પેથાપુર પ્રાથમિક શાળામાં તો સરકારી મહેકમ (government agency) જ શૂન્ય છે. માત્ર પ્રવાસી શિક્ષક(Traveling teacher) ભરોસે જ શાળા ચલાવવાની નોબત આવી છે.
પ્રાયમરી શિક્ષકની તાતી સમસ્યા:બધું જ પ્રવાસી શિક્ષકને ભરોસે
જ્યારે ૫ શાળાઓ એવી છે, જેમાં ધોરણ-૧થી ૫ માત્ર એક શિક્ષક અને એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પ્રવાસી શિક્ષકથી શાળા ચલાવવામાં આવતી હોય ત્યારે બાળકોના અભ્યાસના પાયામાં જ ખલેલ પડી રહી છે. એકબાજુ બદલીઓના ખેલ તાલુકામાં ખાલી જગ્યાઓ નહીં બતાવવાનો રમત અને શાળામાં શિક્ષકોનો અભાવ ઘણું બધું સૂચવી જાય છે.હાલ તાલુકાના કાછલ ગામે બદલી બાદ ધોરણ-૧થી ૫માં માત્ર એક જ શિક્ષકના મુદ્દે આવેદનપત્રથી લઈ આંદોલન સુધી ચીમકી પહોંચી ગઈ હતી. ત્યારે આ મુદ્દે તાલુકાની શાળાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
પાંચ જેટલી શાળાઓમાં ધોરણ-૧થી ૫ શાળામાં માત્ર એક જ શિક્ષક
તાલુકાની આંગલધરા, સણવલ્લા, દેદવાસણ તેમજ મુડત ગામ સાથે કુલ પાંચ જેટલી શાળાઓમાં ધોરણ-૧થી ૫ શાળામાં માત્ર એક જ શિક્ષક છે. જે પૈકીની મૂડત ગામની પેથાપુર શાળામાં તો સરકારી મહેકમ જ શૂન્ય છે. પેથાપુર શાળાના વિવાદી બદલીથી આવનાર શિક્ષિકા ઉમરપાડા હાજર થઈ જતાં હાલ પ્રવાસી શિક્ષકના ભરોસે જ શાળા ચાલે છે. જ્યારે પાંચ એવી શાળા છે જેમાં પણ નિયમિત શિક્ષકની સાથે એક એક પ્રવાસી શિક્ષક છે.મહુવામાં શાળાઓમાં કેમ્પમાં ખાલી જગ્યાઓ નહીં બતાવવામાં આવતી હોવાનો ગણગણાટ છે.
શિક્ષકોની ગેર હાજરીમાં અન્ય શાળાના શિક્ષક ભણાવવા આવે છે
સરકારી પ્રાથમિક શાળામાં અવારનવાર મીટિંગ કે તાલીમનો સિલસિલો ચાલુ રહે છે. ત્યારે માત્ર એક જ શિક્ષક ધરાવતી શાળાના શિક્ષકો મીટિંગ કે તાલીમમાં કે રજા પર જાય તો નજીકની અન્ય શાળાના શિક્ષક ભણાવવા આવે, જ્યારે પાંચ શાળા પ્રવાસી શિક્ષકોના ભરોસે ચલાવવી પડે છે.
કાયમી શિક્ષકની મંજૂરી માટે તજવીજ હાથ ધરી છે
મહુવા તાલુકામાં ધોરણ-૧થી ૫માં એક જ શિક્ષક હોય તેવી શાળામાં પ્રવાસી શિક્ષક મૂકવામાં આવ્યા છે. કેટલીક શાળામાં શિક્ષકો વયમર્યાદાને કારણે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા એક જ શિક્ષક રહ્યા છે. જે માટે પ્રવાસી શિક્ષક તેમજ કાયમી શિક્ષકની મંજૂરી માટે તજવીજ હાથ ધરી છે.
-કેતનભાઈ ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી