સુરત : કામરેજમાં (Kamrej) રહેતી અને રાંદેરમાં સુમન હાઈસ્કુલની (Suman High School) શિક્ષિકાને (Teacher) દસ વર્ષ જુના વિદ્યાર્થીએ (Student) ફોન (Call) કરી...
ગાંધીનગર : તાજેતરમાં પૂરથી (Flood) પ્રભાવિત થયેલા છોટાઉદેપુર, પંચમહાલ અને નર્મદા જિલ્લાની આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે મુલાકાત લઈને ખેડૂતોની (Farmer)...
ગાંધીનગર: કાકરાપાર (Kakrapar) પરમાણુ પ્લાન્ટનું (Nuclear Plant) યુનિટ-3 તબક્કાવાર નિયમનકારી મંજૂરીઓ મેળવ્યા પછી ડિસેમ્બર-2022 સુધીમાં વ્યાપારી કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા છે....
અમદાવાદ: ફાયર સેફ્ટી (Fire Safety) અને બીયુ પરમિશનના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) થયેલી અરજીની સુનાવણી બાદ હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્યની તમામ...
લંડન: કાઉન્ટી ક્રિકેટમાં (Cricket) ભારતીય ખેલાડીઓ (Indian Player) ઝળહળી રહ્યા છે. જેમાં સસેક્સ વતી ચેતેશ્વર પુજારાએ વધુ એક બેવડી સદી ફટકારીને રેકોર્ડ...
નવી દિલ્હી: શ્રીલંકા (SriLanka) સામેની પહેલી ટેસ્ટમાં મેચ (Test Match) વિનિંગ ઇનિંગ રમનાર અબ્દુલ્લા શફીકે રેકોર્ડ બૂકમાં (Record Book) કેટલાક રેકોર્ડમાં પોતાનું...
દમણ : સંઘપ્રદેશ દમણના (Daman) કચીગામ ચાર રસ્તા પાસે એક કાર (Car) ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા એક રિક્ષા (Auto) અને બાઈક...
નવી દિલ્હી: બ્રિટનના નવા વડાપ્રધાનની (PM) રેસમાં છેલ્લા બે ઉમેદવારોના નામ (Name) બહાર આવ્યા છે. ભારતીય મૂળના ઋષિ સુનક અને વિદેશ મંત્રી...
ગાંધીનગર : રાજયમાં આગામી 48 કલાકમાં કચ્છ (Kutch) સહિત ઉત્તર ગુજરાતમાં (North Gujarat) ભારેથી અતિ ભારે વરસાદની (Rain) હવામાન વિભાગે ચેતવણી આપી...
સુરત: તાપી નદીના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી 1.88 ક્યુસેક પાણી છોડાતા...
પલસાણા: કડોદરા (Kadodra) નગર પાલિકાના વોર્ડ નં.7ના નગરસેવક આનંદ પાટીલનો દારૂ (Alcohol) પીને જાહેરમાં સૂઇ રહ્યો હોવાનો વિડીયો (Video) સોશિયલ મીડિયામાં (Social...
ખેરગામ : ખેરગામ (Khergam) તાલુકાના દાદરી ફળિયામાં આવેલા કબ્રસ્તાનની (Cemetery) બાજુમાં રહેતા શાકભાજીવાળાએ 5 વર્ષ પહેલાં ઉછીના રૂપિયા લીધા હતા. જે પરત...
નવસારી : નવસારીમાં (Navsari) પતિએ (Husband) કંપનીમાંથી (Company) અનમેરીડ વ્યક્તિને વિદેશ નોકરી અર્થે મોકલવાના છે તેમ કહી પત્નીને છૂટાછેડા (Divorce) આપી દીધા...
રાજપીપળા: મહારાષ્ટ્રને (Maharastra) અડીને આવેલી નર્મદા (Narmada) જિલ્લાની ધનશેરા ચેકપોસ્ટ પરથી સાગબારા પોલીસે 10 કિલો ગાંજાનો (Cannabis) જથ્થો ઝડપી પાડ્યો હતો. જો...
વલસાડ : વલસાડના (Valsad) કેરી માર્કેટ (Market) પાસેથી સિટી પોલીસની (Police) ટીમે ટેમ્પોમાં ચોકલેટ (Chocolate) અને બિસ્કીટની (Biscuit) આડમાં સંતાડીને લઈ જવાતો...
સુરત: (Surat) સુરત એરપોર્ટ (Airport) પર એર ટ્રાફિક કંટ્રોલમાં (Air Traffic Control) અધિકારીઓ અને સ્ટાફની ઘટ સુરતીઓ માટે અસુવિધાનું કારણ બની છે....
નવી દિલ્હી: વિમાનો (Plain)માં ટેકનીકલ ખરાબીઓના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ફ્લાઈટ (Flight)ને ડાયવર્ટ(Divert) કરવી પડે છે. એક દિવસ પહેલા...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court ) આજે ઓલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબૈરને (Mohammad Juber) મોટી રાહત આપી છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની...
સુરત: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) એંધાણ વચ્ચે તમામ રાજકીય પાર્ટીઓ (Political Party) સક્રિય બની છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખકીયો જંગ...
પંજાબ(Punjab): પંજાબી ગાયક(Punjabi Singer) સિદ્ધુ મૂસેવાલા(Sidhu Moosewala)ની હત્યા કેસ(Murder Case) સાથે જોડાયેલા 2 આરોપી સહિત 4 ગેંગસ્ટરને પોલીસે(Police) એન્કાઉન્ટર(Encounter)માં ઠાર માર્યા છે....
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) સરકારમાં જળશક્તિ મંત્રાલયના રાજ્યમંત્રી દિનેશ ખટીકે(Dinesh Khatik) પદ પરથી રાજીનામું(Resign) આપી દીધું છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહ(Amit...
નવી દિલ્હી: નુપુર શર્મા(Nupur Sharma) બાદ હવે ભાજપ(BJP)નાં નેતા(Leader)ઓ આતંકવાદીઓ(Terrorists)નાં નિશાના(target) પર છે. IBએ આ મામલે એક રીપોર્ટમાં દાવો કર્યો છે. આતંકવાદી...
આણંદ: દેશમાં એક પછી એક પોલીસકર્મીઓને (Policeman) વાહનથી કચડી નાખવાની ઘટના સામે આવી રહી છે. હરિયાણા (Haryna), ઝારખંડ (Jharkhand) બાદ હવે ગુજરાતમાં...
વ્યારા: કુકરમુંડા (Kukarmunda) તાલુકાનાં જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી (Tapi) નદીમાંથી (River) નિંભોરાનાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કુકરમુંડા તાલુકાનાં...
સુરત (Surat) : પૂણાગામમાં (Puna) કાપડની (Textile) દુકાનમાંથી નીકળતો કચરો ફેંકી રહેલા યુવકને ઠપકો આપીને તેની ઉપર લાકડાના ફટકા વડે હુમલો (Attack)...
સુરત (Surat) : મોટા વરાછા (Varacha) ખાતે વીઆઈપી સર્કલ પાસે સોમવારે એક કાર (Car) ચાલકે સિગ્નલ (Signal) તોડતા ફરજ પર હાજર ટીઆરબીએ...
વલસાડ : વલસાડના (Valsad) તિથલ રોડ (Tithal Road) ઉપર રહેતા કોલેજના પ્રોફેસરના (Professor) પુત્રએ (Son) તાજેતરમાં નીટની (NEET) પરીક્ષા (Exam) આપ્યા બાદ...
સુરત (Surat): શહેરના જહાંગીરાબાદ (Jahangirabad) ખાતે રહેતી મહિલાએ રતન ટાટાને (Ratan Tata) મળવાના ચક્કરમાં 49 હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો. ફેસબુક (Facebook)...
અમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ ની રજૂઆતની ૧૧ ઓગષ્ટની તારીખ નજીક આવી રહી હોવા છતાં જેટલી થવી જોઇએ એટલી ચર્ચા થઇ રહી...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડ(Uttarakhand)માં વરસાદ(Rain)નાં કારણે બદ્રીનાથ હાઈવે(Badrinath Highway) પર નારકોટા(Narcota) પાસે નિર્માણાધીન પુલ(Bridge) ધરાશાયી(collapse) થઇ ગયો હતો. પૂલનો એક ભાગ તૂટી પડતાં ઘણા...
સોનાએ ગુમાવી દોઢ લાખની સપાટી, ચાંદીમાં બે દિવસમાં 13 હજારનો મોટો કડાકો, પ્લેટિનમ પણ હજારો રૂપિયા સસ્તું થયું
ભારતને મળ્યો સોનાનો ખજાનો! ચાર સ્થળોએ થશે ગોલ્ડ માઇનિંગ, હજારો કરોડની સંપત્તિ બહાર આવવાની આશા
પાકિસ્તાનમાં આતંકનો ડબલ ધડાકો! રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી બે વાહનો ઉડ્યા, 7ના મોત; સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
સીજફાયર પછી ફરી ભડક્યું સરહદી તણાવ! દક્ષિણ લેબેનનમાં ઇઝરાયલનો હુમલો, પાંચના મોતથી સ્થિતિ ગંભીર
NEET પહેલાં NTAની મોટી ભૂલ! નાગપુરના વિદ્યાર્થીને મળ્યું અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર
NH-48 પર ‘ઝીરો ફેટાલિટી કોરિડોર’નો પ્રારંભ : અકસ્માતમાં મૃત્યુઆંક શૂન્ય કરવાનો સંકલ્પ
પંજાબ કાશ્મીર કે પશ્ચિમ બંગાળ નથી: ભાજપ એકલા હાથે જીતી ન શકે
વડોદરા : મહિલાને બેભાન કર્યા બાદ રોકડ અને સોનાની બુટ્ટી બે શખ્સોએ કાઢી લીધા
વિકાસની આંધળી દોડમાં ફુટપાથ પર ચાલવાનો મૂળભૂત અધિકાર હણાઈ ગયો છે
ભારતમાં 37 કરોડ લોકો નશાના બંધાણી, વર્ષે 9 લાખથી વધુ લોકોના મોત:નશાની લતથી દેશને દર વર્ષે રૂ.1.60 લાખ કરોડનું આર્થિક નુકસાન
પિતા ધર્મેન્દ્રની બીમારી દરમિયાન પાપારાઝી પર સની દેઓલના ગુસ્સાનું બોબી દેઓલે કર્યું સમર્થન
‘ફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૂળભૂત અધિકાર, રસ્તાઓ પર વાહનો કરતાં પદયાત્રીઓનો પહેલો હક’ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
હરિયાણાના પોલીસ સ્ટેશનમાં કેન્સર પીડિત યુવક સાથે કથિત યૌન અત્યાચારનો આરોપ, 2 ASI અને હોમગાર્ડ સસ્પેન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની નવી શરતો, જહાજોએ 48 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી
ગઈકાલ સુધી આતંકવાદ પર પાકિસ્તાનને ઘેરતા ટ્રમ્પ, આજે જનરલ આસિમ મુનીરને ‘મહાન નેતા’ કેમ કહી રહ્યા છે?
સિંદૂર લગાવવાનો ઇનકાર પડ્યો ભારે! લગ્ન તૂટ્યા બાદ પિતાએ જીવતી દીકરીનું પૂતળું બનાવી કર્યા અંતિમ સંસ્કાર, અનોખો કિસ્સો ચર્ચામાં
બિહાર પોલીસમાં DSP બનશે ટીમ ઈન્ડિયાના બે બિહારી ક્રિકેટ સ્ટાર! સમ્રાટ ચૌધરી સરકારનો મોટો નિર્ણય
‘કૂતરા ભસે છે, પરંતુ વાઘ શિકાર કરે છે’ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને બે ટૂક જવાબ, મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાયો શબ્દયુદ્ધ
કટ્ટર સમર્થકથી ટીકાકાર સુધી, એક ‘ભૂલ’એ ટ્રમ્પ અને મેલોની વચ્ચે ઉભી કરી દીવાલ
ટ્રમ્પનો મોજતબા ખામેનેઈ પર ફાટ્યો ગુસ્સો!“બેચેન હું નહોતો, ઈરાન હતું, હવે એક ફૂટી કોડી પણ નહીં મળે” અમેરિકાના રાષ્ટ્રપતિનો કડક સંદેશ
IND vs AFG: ચેન્નાઈમાં આજે અફઘાનિસ્તાન સામે ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે ભારત
પાકિસ્તાનમાં કઝિન મેરેજનો વધતો ટ્રેન્ડ બન્યો ચિંતાનો વિષય! વૈજ્ઞાનિકો પણ ચોંક્યા
‘મોદી કડક સ્વભાવના નેતા, વિશ્વના સૌથી પ્રભાવશાળી લીડરોમાંના એક’ ટ્રમ્પે ફરી કર્યા PM મોદીના વખાણ
કારમાં સવારોનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડે આગ બુઝાવી
અહેવાલ: ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ, અમેરિકા અને કતારે કરાવી મધ્યસ્થી
મેલોનીના ટ્રમ્પ પર પ્રહાર: “જૂઠાણાની પણ એક મર્યાદા હોય છે, ઇટાલી ક્યારેય કોઈની સામે ઝૂકતું નથી”
FIFA વર્લ્ડ કપમાં આજે ચાર રોમાંચક મુકાબલા, અમેરિકા-ઓસ્ટ્રેલિયા મેચ પર સૌની નજર, તુર્કી-પેરાગ્વે માટે કરો યા મરોની મેચ
યોગીએ ચોરીના વિવાદ વચ્ચે રામ મંદિરની મુલાકાત લીધી, કહ્યું- ગુનેગારને છોડવામાં નહીં આવે
સ્વિસ બેન્કમાં ભારતીયોની જમા મૂડી ઘટી, છતાં વ્યક્તિગત ખાતાઓમાં 50%નો ઉછાળો
NEET ઉમેદવારોને મોટી રાહત, પશ્ચિમ રેલવે ગુજરાત થઈને દોડાવશે 10 સ્પેશિયલ ટ્રેન સેવાઓ
સુરત : કામરેજમાં (Kamrej) રહેતી અને રાંદેરમાં સુમન હાઈસ્કુલની (Suman High School) શિક્ષિકાને (Teacher) દસ વર્ષ જુના વિદ્યાર્થીએ (Student) ફોન (Call) કરી બાદમાં પીછો કર્યો હતો. વોચમેન (Watchan) પાસે આવીને મેડમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ગયો હતો. આ અંગે શિક્ષિકાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ (Complaint) નોંધાવી વધારે તપાસ હાથ ધરી છે.
કામરેજ ખાતે રહેતી 41 વર્ષીય પ્રિયાબેન (નામ બદલ્યું છે) રાંદેર ખાતે આવેલી સુમન હાઈસ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ગત 21 જુને બપોરે પ્રિયાબેનના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ‘હું યશ જીતેન્દ્રભાઈ વેગડા બોલું છું, હુ આજથી દશેક વર્ષ પહેલા તમારો વિદ્યાર્થી હતો અને તમારા ખબર અંતર પુછવા માટે કોલ કર્યો છે’ તેવું કહ્યું હતું. ત્યારબાદ યશ અઠવાડિયા સુધી રોજ ફોન કરીને પરેશાન કરતો હતો. અને તેની બાઈક લઈને પ્રિયાબેનના ઘર સુધી પાછળ જતો હતો.
29 જુને યશ શિક્ષિકાના ઘરે પહોંચી ગયો હતો. જેથી પ્રિયાબેને ‘કેમ મારા ઘરે આવ્યો છે, તારે શુ કામ છે’ તેવું પુછતા યશે બસ મળવા આવ્યો છું તેમ કહીને જતો રહ્યો હતો. જેથી પ્રિયાબેને યશના મોટા ભાઈ પુષ્પકને બોલાવી બનાવ બાબતે જાણ કરી હતી. યશ વારંવાર ફોન કરી અને પાછળ પાછળ આવીને પરેશાન કરતો હોવાનું કહ્યું હતું. જેથી તેના દાદાએ સ્કુલમાં આવીને લેખિત બાંહેધરી આપતા સમાધાન થઈ ગયું હતું.
ત્યારબાદ 16 જુલાઈએ યશ વેગડા ફરી સ્કુલમાં ગયો હતો. અને વોચમેનને જઈને પ્રિયા મેડમને મળવાનું કહેતા વોચમેને ‘શુ કામ છે મેડમનું’ તેમ પુછ્યું હતું. જેના જવાબમાં તેણે વોચમેનને ‘મારે પ્રિયા મેડમને જાનથી મારી નાખવી છે’ તેમ કહીને ભાગી ગયો હતો. તેજ દિવસે બપોરે યશ તેમના ઘરે ગયો હતો. અને ફેસબુકમાંથી પ્રિયાબેન અને તેમની બહેનનો ડાઉનલોડ કરેલો ફોટો પ્રિયાબેનને બતાવ્યો હતો. અને કહ્યું હતું કે, ‘તમારી બાજુમા જે ઉભા છે તે મારા નવા મમ્મી છે. અને મને તેમની સાથે મુલાકાત કરાવો’ તેમ કહ્યું હતું.
પ્રિયાબેનના પતિ ઘરે હાજર હતા એટલે યશને કામરેજ પોલીસ સ્ટેશન લઈ જઈ અરજી કરી હતી. 18 જુલાઈએ બપોરે યશ સ્કુલ પર પ્રિયાબેનને મળવા ગયો હતો. જેથી ગભરાઈ ગયેલા પ્રિયાબેને રાંદેર પોલીસ સ્ટેશનમાં યશ જીતેન્દ્ર વેગડા (ઉ.વ.22, રહે,એવરગ્રીન સોસાયટી, પાલનપુર જકાતનાકા, રાંદેર) ની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.