ગાંધીનગર : નર્મદા (Narmada) જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૫મી જુલાઇ, ૨૦૨૨ના રોજ બપોરે ૦૨:૦૦...
ગાંધીનગર : રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને (Rain) પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૫ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૬૦.૦૮ ટકા જેટલો જળસંગ્રહ...
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) મે (May) મહિનાથી ગૌવંશમાં લમ્પી નામનો ભયાનક વાયરસ (Virus) દેખાયા બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણની જેમ નિદ્રાધિન રહ્યું...
અમદાવાદ : રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદને (Heavy Rain) કારણે અનેક જિલ્લાઓ અને પંથકો જળબંબાકાર થઈ જતા સંખ્યાબંધ ગામો અને શહેરોમાં લાખો...
પારડી : પારડી નેશનલ હાઇવે (Pardi National Highway) નં.48 કુમાર-કન્યા શાળા (School) સામે પારડીના નોટરી એડવોકેટ અને પારડી શહેર ભાજપ (BJP) ઉપાધ્યક્ષ...
નવી દિલ્હી: યુકેના (UK) પૂર્વ નાણામંત્રી અને પીએમ (PM) પદના ઉમેદવાર ઋષિ સુનકે ચીનને (China) બ્રિટન માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે....
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા દ્વારા 27 જુલાઈના રોજ પાણીની લાઈનનુ રિપેરિંગનું (Water Line Repairing) કામ કરવામાં આવનાર હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) દારુબંધી હોવા છતાં રોજ દારૂની (Alcohol) હેરફેર કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. નશાનો વેપાર અહીં પણ દેશના બીજા...
વલસાડ : વલસાડના (Valsad) સ્ટેડિયમ રોડ ઉપર રવિવારી બજારમાં મહિલા પોલીસ (Women Police) સાથે ગેરવર્તન કરીને મારી નાખવાની ધમકી (Threat) આપનાર વલસાડ...
બર્મિંઘમ: ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં (Tokyo Olympic Games) બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીતનારી ભારતીય મહિલા બોક્સર (Boxer) લવલીના બોરગોહેને બોક્સીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા...
પારડી: (Pardi) પારડી તાલુકાના ઉદવાડા ગામમાં દરિયાઈ માર્ગેથી વલસાડના દાંતી ગામે બોટ (Boat) મારફતે દારૂ લઈ જતા છ ખેપીયાને પારડી પોલીસે ઝડપી...
નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni)ને સુપ્રીમ કોર્ટે(Supreme Court) નોટિસ (Notice)ફટકારી છે. આમ્રપાલી ગ્રુપ(Amrapali Group) અને એમએસ...
નવી દિલ્હી: સંસદના (Parliament ) મોનસૂન સત્રનો (Monsoon Session) આજે છઠ્ઠો દિવસ છે. પરંતુ વિપક્ષ દ્વારા વારંવાર મોંઘવારી મુદ્દે વિરોધ કરવામાં આવી...
કર્ણાટક: કર્ણાટક(Karnataka)માંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષીને પાળવામાં આવે તો પછી તે પરિવારનો એક ભાગ...
બનાસકાંઠા: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની (South Gujarat) સાથે સાથે મધ્ય...
વોશિંગ્ટનઃ ગૂગલ(Google)ના કો-ફાઉન્ડર(Co-Founder) સર્ગેઈ બ્રિને(Sergey Brin) થોડા મહિના પહેલા છૂટાછેડા(Divorce) માટે અરજી કરી હતી. આ છુટાછેડા પાછળનું જે કારણ સામે આવ્યું તેણે...
પુણે: મહારાષ્ટ્રના (Maharashtra) પુણે (Pune) જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં આજે સવારે 11.30 વાગ્યે એક તાલીમાર્થી વિમાન (Plane) એક ખેતરમાં તૂટી (Crashed)...
વ્યારા: ડાંગ (Dang) વિસ્તારમાં ભારે વરસાદ (Heavy Rain) આવતા વ્યારાના (Vyara) તાલુકામાં પાણીની આવક થતાં ઝાંખરી નદીમાં (River) પુર (Flood) જેવી સ્થિતિ...
સુરત (Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (Veer Narmad South Gujarat University ) સેનેટની (Senet) 32 બેઠકો પર ચૂંટણી (Election) યોજવા માટે...
દમણ : સંઘપ્રદેશ દમણમાં (Daman) ફરી ફાયરિંગની (Firing) ઘટના સર્જાઈ છે. ડાભેલની (Dabhel) કંપનીના (Company) સિક્યુરિટી સુપરવાઈઝર (security supervisor) પર એક શખ્સે...
એક નગરશેઠ ખૂબ પુણ્યદાન કરે, એની નામના ચોતરફ ફેલાયેલી એટલે ગામના એક શેઠિયાને નગરશેઠની ખૂબ ઈર્ષા થતી. એણે પણ પુણ્યદાન કરવાનું શરૂ...
નવજાતનો અંધારામાં સદાનો પ્રકાશ પાથરનાર નાનકકડો ગ્રંથ તે ભગવદ્દગીતા છે. માત્ર 700 શ્લોકો અને 18 અધ્યાયોમાં શ્રીકૃષ્ણે માનવજાતને જીવન આનંદમય બનાવવાનો રસ્તો...
અત્યાર પછી સાવિત્રી યમરાજ સમક્ષ શ્રેષ્ઠ પુરુષો અર્થાત્ સત્પરુષોનો અપાર મહિમા ગાય છે. સાવિત્રીના આ કથનથી યમરાજ પ્રસન્ન થઈને કહે છે, ‘‘હે...
‘‘રાધા-દામોદર વૃંદાવનમાં ઝૂલે છે. કુંજ કેટલો લીલો છે!” ઉનાળાની ભયંકર ગરમી પછી, ચોમાસાના વાદળો આકાશમાં એકઠા થાય છે અને ગર્જનાથી વરસાદની મોસમનું...
સુરત (Surat): સુરત મનપાના (SMC) ભાજપ (BJP) શાસકો દ્વારા અડાજણમાં ભાજપના જ વોર્ડ પ્રમુખને પ્લોટ ફાળવી દેવાયા બાદ ત્યાં સ્થાનિકોનો વિરોધ છતાં...
જૈન ધર્મનું મુખ્ય સૂત્ર છે અહિંસા પરમો ધર્મ. ધાર્મિક, આધ્યાત્મિક અને અહિંસા જેવા ઉચ્ચ ધ્યેયનું જ્ઞાન પ્રદાન કરતા જૈન ધર્મમાં જીવનનાં મૂલ્યોની...
વોશિંગ્ટન: યુરોપિયન (Europe) દેશ હાલમાં હીટવેવની (Heat Wave) ઝપેટમાં છે. અસહ્ય ગરમીથી લોકોનું જીવન મુશકેલ બન્યું છે. હીટવેવના કારણે 1000 જેટલા લોકોના...
હિંદુઓ આ ભજન વારંવાર ગાય છે. ‘‘ઈશ્વર-અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન’’ પરંતુ આ ભજન ગાનારા જ પોતાનામાં સન્મતિને પ્રવેશ કરવા...
મુંબઈ(Mumbai): બોલિવૂડ એક્ટર(Bollywood actor) વિકી કૌશલ(Vicky Kaushal) અને કેટરિના કૈફ(Katrina Kaif)ને સોશિયલ મીડિયા(Social Media) પર જાનથી મારી નાખવાની ધમકી(Death Threats) મળી છે....
તાજેતરમાં સુ.મ.પા. દ્વારા પોતાના વિસ્તારમાં આવેલી 21/1 હેઠળ બંધાયેલી સોસાયટીમા હાલના કબજેદારોને આઇસીના નાણા ભરવા માટેના માંગણાના બીલો મોકલી આપી લોકોને દોડતા...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
ગાંધીનગર : નર્મદા (Narmada) જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૫મી જુલાઇ, ૨૦૨૨ના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે ૧૨૬.૬૬ મીટરે નોંધાઇ છે. અને દર કલાકે ૧૦ થી ૧૨ સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે ડેમમાં ૧.૩૦ લાખ ક્યુસેક પાણીના (Water) જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૬૧૦૧.૩૨ મિલીયન ક્યુબીક મીટર નોંધાયેલો છે. છેલ્લા એક સપ્તાહથી હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન (Electricity production) થઇ રહ્યું છે.
સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એક સપ્તાહથી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૧૯ મીટરે હતી. હાલમાં છેલ્લા દસેક દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે. જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતની ૨૦ મિલીયન યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા એક કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં ૦.૫ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે તેમજ દરરોજ સરેરાશ રૂા.૧૦ લાખની કિંમતનુ ૦.૫ મિલીયન યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૩,૫૦૦ ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.