રાજપીપલા: (Rajpipla) મધ્યપ્રદેશમાં ભારે વરસાદના (Rain) પગલે ત્યાંના ડેમો હવે ભરાઈ જવાથી મધ્યપ્રદેશના ઓમ કારેશ્વર ડેમના 18 ગેટ ખોલી 3,25,000 ક્યુસેક પાણી...
સુરતઃ (Surat) વેડરોડ ખાતે રહેતા હિરા દલાલ (Diamond broker) તેમના પરિવાર સાથે બપોરે સંબંધીના ઘરે જમવા ગયા ત્યારે ધોળાદિવસે તસ્કરોએ તેમના મકાનને...
સુરત: (Surat) અડાજણ છપ્પનિયા મહોલ્લામાં દોઢ વર્ષિય બાળકનું અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં (Under Ground Water Tank) ડુબી જતા મોત નિપજ્યું હતું. બાળક...
સુરતઃ (Surat) વરાછા માતાવાડી ખાતે સાંઈધામ એપાટર્મેન્ટના ધાબા ઉપર ગઈકાલે બપોરે 6 મહિલાઓને જુગાર (Gambling) રમતી વરાછા પોલીસે પકડી પાડી હતી. મહિલાઓ...
ભરૂચ: (Bharuch) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train) સ્ટેશનનો આગળના ભાગની ડિઝાઇન શહેરની સ્થાનિક વિશેષતાને ધ્યાને લઈ બનાવવામાં આવશે. ૧૫૦ વર્ષ જૂની કળા...
નવી દિલ્હી: શતાબ્દી એક્સપ્રેસમાં (Shatabdi Express) એક પેસેન્જરને (Passenger) પીરસવામાં આવેલી આઈસ્ક્રીમમાં (Ice cream) એક વાંદો (Cockroaches) નીકળ્યો હતો. ત્યાર બાદ મુસાફરે...
બ્રિટનના (Britain) વડાપ્રધાન (BM) પદ માટે ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ સતત ચર્ચામાં છે. જો તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા તો ઈતિહાસ રચાશે...
અમેરિકા: દુનિયાના જુદા જુદા વિસ્તારોમાં હાલમાં મોસમ કરવટ બદલી રહી છે. ગ્લોબલ વોર્નિંગની (Global warning) અસર અત્યારથી જ જોવા મળી રહી છે....
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) વધુ એક લાશ મળતા ચકચારી મચી જવા પામી છે. 5 દિવસ અગાઉ વાસણા વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકનું ધડ અને...
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની (Smruti Irani) દીકરી ગોવામાં (Goa) બાર (Bar) ચલાવતી હોવાના કોંગ્રેસના (Congress) આક્ષેપ સામે હવે ભાજપ (BJP) અને...
મુંબઇ: ‘પુષ્પા ધ રાઇઝ’ (Pushpa: The Rise) જોયા બાદ અલ્લુ અર્જુનનો (Allu Arjun) સ્વેગ દેશભરમાં ચર્ચામાં છે. નિર્માતાઓને તેલુગુ ફિલ્મ (Telugu films)...
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) વાસણા (vasana) વિસ્તારમાંથી માથા, હાથ અને પગ વગરના અજાણ્યા યુવકનું ધડ મળી આવ્યું હતુ. આ ઘટનાના 5 દિવસ બાદ...
નવી દિલહી: વિશ્વભરમાં ઝડપથી ફેલાતા મંકીપોક્સને (Monkeypox) કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી (Health Emergency) જાહેર કરી છે. ડબ્લ્યુએચઓના...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) રીવામાં નુપુર શર્માના સમર્થક પર હુમલો (Attack) કરવાનો મામલો સામે આવ્યો છે. યુવક સોશિયલ મીડિયા (Social Media) પર...
વારાણસી: સાવન મહિનામાં કાશી વિશ્વનાથ (Kasi Vishwnath) મંદિરમાં (Temple) ભક્તોની ભીડના કારણે મંદિરના ગર્ભગૃહમાં દર્શન માટે ભક્તો અને સેવકો વચ્ચે મારામારી (Fight)...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) રામપુરના શાહબાદ વિસ્તારમાં તહસીલના અનુભવ ગામમાં રહેતા ચાર હિન્દુ પરિવારોને (Family) ધમકીભર્યા પત્રો (Letter) મળ્યા બાદ...
અમેરિકા: અમેરિકામાં (America) સૌથી મોટી જો કોઇ સમસ્યા હોય તો તે તેનું ગન કલ્ચર (Gun Culture) છે. અહીં ગનના લાયસન્સ નહીં આપવા...
મહેસાણા: આજના યુગ માં વધતી પ્રગતિની સાથે સાથે વ્યસનનીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય તેમ જણાઈ રહયુ છે. કોઈ પણ ખરાબ વસ્તુનું...
નવી દિલ્હી: કોરોના (Corona) સામે ઝઝૂમી રહેલા દેશ સામે હવે એક નવા રોગનો સામનો કરી રહ્યો છે. આ રોગ ખૂબ જ ગંભીર...
સામાન્ય પ્રજા 2000 રૂપિયાની નોટ માટે તરસી જાય છે ત્યારે પશ્વિમ બંગાળમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટીચર ભરતી કૌભાંડમાં બંગાળના મંત્રી...
પાકિસ્તાન: પાકિસ્તાન (Pakistan) કેબિનેટે શનિવારે વિદેશમાં દેશની સંપત્તિના (wealth of the country) કટોકટી વેચાણ માટેની તમામ પ્રક્રિયાઓને બાયપાસ કરવા માટે વટહુકમને મંજૂરી...
ભરૂચ: જીવનમાં (Life) કોઈપણ સમસ્યામાંથી મુક્તિ માટે વ્યક્તિગત ગમતો વિષયથી આનંદ લઇ શકાય છે. જો કોઈ વ્યક્તિ ડાન્સ (Dance) કરે તો પોતાને...
સુરત : સિટીલાઈટ (Citylight) ખાતે રહેતા અને એસબીઆઈમાં (SBI) નોકરી (Job) કરતા યુવકને બે ગઠિયાએ બેંક પ્રોસિઝર બાબતે ખબર નથી પડતી રૂપિયા...
ઘેજ : ચીખલી તાલુકાના કૂકેરીમાં બે લક્ઝુરિયસ મોંઘી કાર (Car) સંબધી પાસે વાપરવા લીધા બાદ પરત નહીં આપતા અને પેમેન્ટ (Payment) પણ...
કલા જગતના ધ્રુવ તારા સમાન “રાષ્ટ્રીય કલા કેન્દ્ર”હરહંમેશ વિવિધ કાર્યક્રમો આપતી રહી છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત અને સ્વર સંગીત...
ભરૂચ: ભરૂચ (Bharuch) શહેર અને જિલ્લામાં નશાકારક વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ (Sell) બંધ થાય એ માટે પોલીસ (Police) દ્વારા વિશેષ તકેદારી રાખવામા...
જમ્મુ કાશ્મીર: રક્ષા મંત્રી (Defense Minister) રાજનાથ સિંહ (Rajnath Singh) આજે જમ્મુની (Jammu) મુલાકાત લેશે. તેઓ પોલીસ સ્ટેડિયમ ગુલશન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર...
સરિતાશિવ અરૂર અને રાહુલ સિંહના પુસ્તક ઇન્ડિયાસ મોસ્ટ ફીયરલેસમાંની ઉરીના ભયાનક એટેક અને તે પછીની સર્જીકલ સ્ટ્રાઇકની વાતો પરથી અવરોધની પહેલી સીઝન...
સુરત : વેસુ (Vesu) વીઆઈપી રોડ (VIP Road) પર આવેલી હોટલમાં (Hotel) મેનેજરને કેશ કાઉન્ટરની (Cash Counter) ચાવી (Key) ભુલીને વોશ રૂમ...
ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ પરની બાયોપિક ‘શાબાશ મિઠ્ઠુ’ માં તાપસી પન્નુએ મુખ્ય ભૂમિકા ભજવી છે ત્યારે એની પાસેથી અપેક્ષા વધારે હોય...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
રાજપીપલા: (Rajpipla) મધ્યપ્રદેશમાં ભારે વરસાદના (Rain) પગલે ત્યાંના ડેમો હવે ભરાઈ જવાથી મધ્યપ્રદેશના ઓમ કારેશ્વર ડેમના 18 ગેટ ખોલી 3,25,000 ક્યુસેક પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટીમાં ધરખમ વધારો થયો. સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક દોઢ લાખ ક્યૂસેક સુધી થઈ જતા જળ સપાટીમાં (Water Level) જબરજસ્ત વધારો થયો હતો. આજે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક ખૂબ જ વધી ગઈ છે, બપોર બાદ પાણીની આવક 138560 ક્યુસેક થઈ જતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 124.77 મીટર થઈ ગઈ છે. પાણીની (Water) આવક વધવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના 1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ છેલ્લા ચાર દિવસથી 24 કલાક ચલાવવામાં આવી રહ્યા છે. જેના કારણે રોજની ઍવરેજ 5 કરોડથી વધુ રૂપિયાની વીજળી ઉત્પાદન થઈ રહી છે.
સતત પાણીની આવક વધવાના કારણે નર્મદા ડેમ હવે ધીરે-ધીરે તેના સંપૂર્ણ જળ સપાટી 138.68 મીટર તરફ વધી રહ્યો છે. ત્યારે હાલના સંજોગો જોતા લાગી રહ્યું છે કે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ શકે તેમ છે. ગત વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો હતો પરંતુ આ વખતે નર્મદા ડેમ પર પાણીની આવકમાં સતત વધારો થયો છે. મધ્યપ્રદેશમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવકમાં સતત વધારો થતા નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે અને હાલની સ્થિતિ જોતાં લાગે છે કે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાય ઉપરાંત નર્મદા ડેમના દરવાજા ખોલી ખોલવા પડે એવી સ્થિતિ થાય એવું અત્યારે લાગી રહ્યું છે. તેની તૈયારીના ભાગરૂપે તંત્ર દ્વારા નર્મદા કાંઠે નર્મદા લેસર શોનો સામાન ઉઠાવી લેવાયો છે. એક શક્યતા એવી પણ દેખાઇ રહી છે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ છે ત્યારે આ વખતે એવી સ્થિતિનું નિર્માણ બની શકે એમ છે કે નર્મદા ડેમના દરવાજા ખોલી ને પાણી મેળવવું પડે તેવી પણ શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. ઉલ્લેખનીય હજુ સરદાર સરોવર નર્મદા 13.92 મીટર ખાલી છે.