સુરતઃ ગોડાદરાના નારિયેળના વેપારીને (Coconut Merchant) બે ગઠિયાઓએ ‘ખોદકામ કરતી વખતે સોનુ મળ્યું છે’ તેમ કહીને પહેલા સાચા સોનાના (Gold) 3 દાણા...
યુરોપ અને અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપનીઓ જીવનસંરક્ષક દવાઓના વેચાણમાંથી ચિક્કાર નફો કમાય છે, એ બહુ જાણીતી વાત છે. એઇડ્સ, કેન્સર, ટીબી, ડાયાબિટીશ વગેરે...
નવી દિલ્હી: ઓલિમ્પિક (Olympic ) ગોલ્ડન બોય ભાલા ફેંક (Javelin throw ) રમતવીર (થ્રો પ્લેયર) નીરજ ચોપરાએ (Neeraj Chopra) વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં...
હાઈડ્રોજનનો વાહનો અને વિમાનોના બળતણ તરીકે ઉપયોગ થઇ શકે તો તે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેના વડે કોઇ પ્રદૂષણ ફેલાતું નથી. ઝીરો...
બૅન સ્ટોક્સે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ત્યારે ઘણાં લોકોને એ બાબતે નવાઇ લાગી હતી. આ ઘોષણા અચાનક આવી, છતાં...
કેન્દ્ર સરકારે હવે ડિજિટલ મીડિયા ન્યૂઝ પોર્ટલ નિયમન અર્થે કાયદો લાવી રહી છે. આ કાયદાનું સંભવિત નામ ‘ધ રજિસ્ટ્રેશન ઑફ પ્રેસ એન્ડ...
આખરે મહમ્મદ ઝુબેરનો જામીન ઉપર છૂટકારો થયો પણ એને માટે સર્વોચ્ચ અદાલતે ખાસ જહેમત ઉઠાવવી પડી. બુધવારે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે...
1946ની સાલથી વિશ્વમાં યુદ્ધનું પ્રમાણ ઘટતું ગયું, યુ્દ્ધમાં માર્યા જનારાઓની સંખ્યા સ્વાભાવિક રીતે ઓછી થાય પરંતુ શું આ પછી હિંસાનું અને માનવીય...
સરકારે દેશના ધ્વજ નિયમોમાં ફેરફાર કર્યા છે અને રાષ્ટ્રધ્વજને દિવસે અને રાત્રે બંને સમયે ફરકાવવાની મંજૂરી આપી છે અને પોલિસ્ટરના તિરંગા ઉપરાંત...
સુરત: (Surat) શુક્રવારે વહેલી સવારે સરથાણામાં કાપડ વેપારી ઉપર થયેલા ફાયરિંગ (Firing) પ્રકરણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, પ્રેમપ્રકરણને (Love Affairs) લઇને...
સુરત: (Surat) કતારગામમાં પાંચ વર્ષની બાળકીને તેની જનેતા તેમજ સાવકા પિતાએ (Father) મળીને બાંધી દીધી હતી, આ ઉપરાંત બાળકીને બીડીના ડામ તેમજ...
બારડોલી: (Bardoli) બારડોલીમાં ચોરી, ઘરફોડ ચોરી, ધાડ તેમજ ચેઇન સ્નેચિંગ સહીતનાં ગુનાઓમાં (Crime) વધારો જોવા મળી રહ્યો છે. આખરે પોલીસ રાત્રી દરમિયાન...
સુરતઃ (Surat) સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદીમાં (Tapi River) છેલ્લા ચાર-પાંચ દિવસથી ઉકાઇ ડેમમાંથી ભારે માત્રામાં પાણી (Water) છોડવામાં આવતા નદી...
સુરત: (Surat) સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવ્યા બાદ સુરત શહેરમાં પશુઓમાં (Animal) લમ્પી વાયરસના (Lumpy Virus) લક્ષણ જોવા મળતાં વહીવટી તંત્ર સાબદું થઈ ગયું...
નવી દિલ્હી: (New Delhi) દેશની રાજધાની દિલ્હીમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહી નવી દિલ્હી રેલ્વે સ્ટેશન (Railway Station) પર 30...
કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) અવિરત વરસાદ (Rain) ચાલુ છે. જમ્મુ-કાશ્મીર ડિવિઝનમાં ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે....
દમણ: (Daman) દમણ સાયબર ક્રાઈમે ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ (International Cyber Fraud) રેકેટનો પર્દાફાશ કર્યો છે. દિલ્હીમાં ખોટા પાસપોર્ટ (Passport) અને ખોટા વિઝા...
રાજકોટ(Rajkot) : રાજકોટ પોલીસ (Police) કમિશનર કચેરીની સામે આજે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક યુવકે પોલીસની નજર સામે જ ફિનાઈલ ગટગટાવી...
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની (Smruti Irani) દીકરી (Daughter) ગોવામાં (Goa) બાર (Bar) ચલાવતી હોવાના કોંગ્રેસના (Congress) આક્ષેપ બાદ રાજકારણમાં (Politics)...
કોલંબો(Colombo): શ્રીલંકા(Sri Lanka) આઝાદી પછીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેમના પર 51 બિલિયન ડૉલરનું દેવું છે, જેને તેઓ ચૂકવવામાં...
નવી દિલ્હી: ચીનમાં પોલીસે (Chinese Police) એક ચોરને ખૂબ જ રસપ્રદ રીતે પકડ્યો (caught the thief) છે. તમને નવાઈ લાગશે પણ ચીનની...
ટ્રીનિદાદ(Trinidad) : ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 3 રને જીતી લીધી છે....
ઝારખંડ(Jharkhand): ચીફ જસ્ટિસ(Chief Justice) એનવી(NV) રમના ઝારખંડની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કાર્યક્રમમાં લોકોને સંબોધતા ચીફ જસ્ટિસે મીડિયાની ઝાટકણી કાઢી...
સુરત(Surat) : છેલ્લાં કેટલાંય સમયથી જે યોજનાની મુદ્દત લંબાવવા માટે સુરતના કાપડ ઉદ્યોગકારો (Textile Industrialist ) કેન્દ્રીય સ્તરે રજૂઆત કરી રહ્યાં હતાં...
સુરત(Surat) : આજે શનિવારે તા. 23 જુલાઈ 2022ના રોજ સુરતના સરસાણા (Sarsana) ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના (SGCCI) ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર...
નવી દિલ્હી: કોરોના(Corona) વાયરસે વિશ્વભર(World)ને પોતાના ભરડામાં લીધું છે. આ રોગ કે વાયરસથી લોકો અજાણ હતા. પરંતુ જેમ જેમ આ રોગનો ફેલાવો...
સુરત(Surat): સુરતની શાન એવો કેબલ સ્ટેઈડ બ્રિજ (Cable Stayed Bridge) બનીને 3 વર્ષ કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે. કેબલ સ્ટેઈડ બ્રિજ...
મુંબઈ: ટીવી(TV)ની પ્રખ્યાત(Popular) સીરિયલ(Serial) ‘ભાભીજી ઘર પર હૈ'(Bhabiji Ghar Par Hai)ના એક્ટર(Actor) મલખાન એટલે કે દીપેશ ભાન(Deepesh Bhan)નું નિધન(Death) થયું છે. આ...
બ્રિટનના વડા પ્રધાન બનવાની હોડ ક્લાઈમેક્સને બદલે એન્ટી ક્લાઈમેક્સ તરફ આગળ વધી રહી હોય તેવું જણાય છે. શાસક ટોરી પક્ષના નેતા બનવા...
દક્ષિણ ગુજરાતના અઢીસોથી વધારે કોલેજનું સફળ સંચાલન કરતી ને અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓનું ઉચચ જીવન ઘડતર-સંસ્કાર સંવધર્ન કરતી વીર નર્મદ દ.ગુ. યુનિ.ના...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરતઃ ગોડાદરાના નારિયેળના વેપારીને (Coconut Merchant) બે ગઠિયાઓએ ‘ખોદકામ કરતી વખતે સોનુ મળ્યું છે’ તેમ કહીને પહેલા સાચા સોનાના (Gold) 3 દાણા આપ્યા હતા. બાદમાં નારિયેળ વેપારીને લાલચ જાગતા 300 ગ્રામ સોનું 3 લાખમાં લીધું હતું. પરંતુ આ સોનું ડુપ્લિકેટ (Duplicate) નીકળતા તેની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાવી હતી. આ કેસમાં પોલીસે કલ્પનાનગર સોસાયટી, નિલગીરી ગોડાદરા ખઆતે રહેતા આરોપી મોહન ગંગારામ પટેલને ઝડપી પાડ્યો હતો.
ગોડાદરા ખાતે માનસરોવર સોસાયટીમાં રહેતો 26 વર્ષીય આનંદ સ્વરૂપસીંગ પ્રકાશસિંગ ઠાકુર મુળ જાલોન ઉત્તરપ્રદેશનો વતની છે. અને સુરતમાં નારિયેળનો હોલસેલનો વેપાર કરે છે. ગત 18 જુને સુદામા ચોક પાસે રમેશ યાદવ પાસે નારિયેળના પૈસા લેવા ગયો હતો. ત્યારે ત્યાં બે ભાઈઓ આવેલા હતા. તેમને ખોદકામ કરતી વખતે સોનું મળ્યું છે તેવું કહ્યું હતું. અને તેમને આ સોનું સસ્તા ભાવમાં વેચવાનું છે. આનંદસ્વરૂપે લાલચમાં આવીને આ સોનું ખરીદી કરવા તૈયારી બતાવતા બંને ઠગે તેને સોનાના ત્રણ દાણા આપ્યા હતા. આનંદસ્વરૂપે તે ચેક કરાવતા સોનું સાચું હતું. જેથી તેને બંનેને તેમની પાસે કેટલું સોનું છે તે અંગે પુછતા તેમને 300 ગ્રામ સોનું 3 લાખમાં વેચવાનું કહ્યું હતું. બાદમાં બંનેએ 20 જુને ઉત્રાણ ખાતે રમેશભાઈના ઘરે સોનુ લઈને બોલાવ્યા હતા.
બંને ઠગે આનંદસ્વરૂપને સોનાના દાણા વાળી 8 માળાઓ આપી તેની પાસેથી 3 લાખ રૂપિયા લઈને નાસી ગયા હતા. બાદમાં આનંદસ્વરૂપે આ દાણા માતાવાડી ખાતે આવેલી એક લેબમાં ચેક કરાવ્યા હતા. જ્યાં આ સોનું નકલી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં રમેશના ઘરે જઈને બંને અજાણ્યાઓનો નંબર મેળવી ફોન કરતા ફોન બંધ આવતો હતો. જેથી આનંદસ્વરૂપને તેની સાથે છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અગાઉ પણ આવા ગુના કરી ચૂક્યો છે અને તે પહેલા સાચુ સોનું આપતો હતો અને ત્યારબાદ નકલી સોનુ પધરાવતો હતો. આ કેસમાં પોલીસે ઠગાઇની તમામ 3 લાખની રકમ રિકવર કરી હતી.