વડોદરા: અમિતનગર સર્કલ પાસે હપ્તા ઉઘરાવીને ગેરકાયદે ખાનગી વાહનો ઉભા રાખવામાં આવતા હોવાની ભારે ચર્ચા જાગી છે. વાત એવી પણ ચાલી રહી...
સુરત: સુરતના લાલગેટ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. લાલગેટમાં એક યુવકની ક્રૂર હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. હત્યારાએ લાકડાના 4થી...
આણંદ : આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓ માટે ‘સ્ટાર્ટઅપ સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાની...
સંતરામપુર : કડાણા તાલુકાના સરસ્વા (ઉત્તર) ગામે યુવકની હત્યા કેસમાં પોલીસ દોડતી થઈ હતી અને હુમલાખોર યુવકની ધરપકડ કરી હતી. કડાણા તાલુકાના...
એક પહેલવાન તરીકે પોતાની જાહેર કારકિર્દી શરૂ કરનારા મુલાયમસિંહ યાદવ ભારતના સંરક્ષણ પ્રધાન બનવા ઉપરાંત ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા...
ભલે ને શેકસપિયરે કહ્યું હોય કે ‘નામમાં શું બળ્યું છે?’ મોટા ભાગનાં લોકોમાં માનવસહજ વૃત્તિ હોય છે. તેમનું નામ આવવું જોઇએ. પ્રસિદ્ધિ,...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની સૈફઈમાં તિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવનો...
વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે તા.૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના દિવસે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે આવવાના છે. તે માટે ડોમ...
તાજેતરમાં સ્વચ્છતા માટેની સમગ્ર દેશની હરીફાઇમાં સુરતને પુન: બીજો નંબર પ્રાપ્ત થયો તે માટે ગૌરવ થાય એ સ્વાભાવિક છે. પણ મૂળભૂત રીતે...
નવી દિલ્હી: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક શોકના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘છેલો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો) (The last show) ના...
એક આત્મવિશ્વાસ વધારવા માટેના સેમિનારમાં સ્પીકરે પ્રશ્ન કર્યો … ‘આ દુનિયામાં સૌથી પૈસાદાર જમીન કઈ છે?? એક શ્રોતાએ જવાબ આપ્યો, ‘ જ્યાં...
સમયને પણ સાલું ક્યારેક ફેફરું આવતું હોય એવું લાગે..! (હવે ફેફરું એટલે શું, એ મને નહિ પૂછતાં..!) જિસકા નસીબ ગરમ ઉસકા સમય...
દુનિયામાં ભારત માત્ર એવો દેશ છે, જ્યાં શિક્ષણમાં પોતાની ભાષાનું મહત્ત્વ નથી. ફ્રાંસમાં ફ્રેંચ,જર્મનીમાં જર્મન, ચીનમાં ચાઇનીસ ભાષામાં પ્રાથમિકથી પી.એચ.ડી. સુધીનું શિક્ષણ...
છત્તીસગઢ: છત્તીસગઢના (Chattisgarh) અનેક શહેરોમાં આજે સવારે ફરી એકવાર EDએ દરોડા (Raid) પાડ્યા છે. આ વખતે EDએ રાજ્યના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ તેમજ...
નોબેલ ઇનામોના સંદર્ભમાં જેની ઘણી રાહ જોવાતી હોય છે તે નોબેલ પીસ પ્રાઇઝ અથવા શાંતિ માટેનું નોબેલ ઇનામ આ વખતે ત્રણને ફાળે...
(૧) દીપાવલી – દિવાળી પર સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને ચૂપચાપ ઘરે પાછા ફરવું. પાછા ફરતી વખતે...
મા લક્ષ્મીની પૂજાથી મનુષ્યને ધનની પ્રાપ્તિ થાય છે. જો તમે ઘણા સમયથી આર્થિક તંગીમાં હો તો તમારાં કામની સાથે સાથે મા લક્ષ્મીનું...
ભૂમંડળનું 14 મું નક્ષત્ર ચિત્રા નક્ષત્ર છે. આ નક્ષત્રના પહેલા બે ચરણ કન્યા રાશિમાં જેના રાશિ સ્વામી બુધ છે અને પાછળના બે...
સાતપુડાની નૈસર્ગિક તળેટીમાં પૂર્વા નદીના વહેણની બાજુમાં આવેલું નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનું કોકમ ગામ તાલુકા પેલેસ ડેડિયાપાડાથી છેક ૩૦ કિલોમીટર દૂર ડુમખલ ગ્રુપ...
સુરત : બૉલીવુડના ‘બિગ બી’ 79 (Big B) વટાવી 80માં વર્ષમાં પ્રવેધ કરશે .આજે તેમનો બર્થડે (Birthday) છે. અમિતભ બચ્ચનના (Amitbh Bachchan’s)...
સુરત: સુરત મનપાના (SMC) નવા સુકાની બનેલા કમિશનર શાલીની અગ્રવાલે સોમવારે શાસકો સાથે સંકલન બેઠક કરી હતી. કામગીરીનો પ્રારંભ કર્યો હતો ઉપરાંત...
સુરત : શહેરના સચિન વિસ્તારમાં રહેતી 17 વર્ષની કીશોરી જે રીક્ષામાં (Auto) નોકરી (Job) પર જે આવ જાવ કરતી હતી તે રીક્ષાના...
સુરત : કતારગામના (Katargam) વસ્તાદેવડી રોડ ઉપર સાત મહિના પહેલા કામ કરતો એક કારીગરે પોતાના બે મિત્રો સાથે મળીને બેલ્ટના (Belt) ગોડાઉનમાંથી...
સુરત: શહેરના સતત ભીડથી ઊભરાતા અને ભરચક વિસ્તાર તરીકે ઓળખાતા ભાગળ ચાર રસ્તા નજીકના એર ઇન્ડિયા પાસેથી પસાર થતાં દાગીના (Jewelry) ભરેલી...
સુરત : શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્વીફ્ટ કારની ચોરીના વધતા બનાવો સામે ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન માત્ર સ્વીફ્ટ...
ડેડિયાપાડા: ડેડિયાપાડાના (Dediapada) વાઘઉંમર ગામે આવેલી સરકાર માન્ય (Govt approved) વ્યાજબી ભાવની દુકાન કઠિતપણે સંચાલક દ્વારા રેશનકાર્ડધારકોને (Ration card holders) પૂરતું અનાજ...
સુરતઃ ગુજરાતમાં (Gujarat) આગામી વિધાનસભાની ચૂંટણીને (Election) અનુલક્ષીને ભારતના (India) ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ...
અંકલેશ્વર: અંકલેશ્વર-હાંસોટ (Hasot) પંથકમાં વરસાદના (Rain) કારણે ડાંગરના ઊભા પાકને (Crop) વ્યાપક નુકસાન થયું છે. ત્રણ દિવસ વરસેલા વરસાદના પગલે ડાંગરનો ઊભો...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) પીરામણ (Piraman) ગામના ગરનાળા પાસે સમાધાન માટે આવેલા ત્રણ ઈસમોએ પિતા-પુત્રો સાથે માથાકૂટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં...
સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા (Exam) લેવાય હતી. જેમાં 24 શિક્ષકે ઉત્તરવહી તપાસવામાં...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
વડોદરા: અમિતનગર સર્કલ પાસે હપ્તા ઉઘરાવીને ગેરકાયદે ખાનગી વાહનો ઉભા રાખવામાં આવતા હોવાની ભારે ચર્ચા જાગી છે. વાત એવી પણ ચાલી રહી છેકે માથાભારે ભરવાડો દ્વારા વાહનચાલકો પાસેથી વસૂલેલા રૂપિયામાંથી કેટલીક રકમ ટ્રાફિક કર્મચારીઓ સુધી પહોંચાડવામાં આવતી હોવાની ફરિયાદ વિસ્તારમાં ઉઠી છે. જેથી ટ્રાફિક પોલીસના ડર વિના ચાલકો સર્કલ પર બિન્દાસ્ત વાહનો ઉભા રાખી ધંધો કરે છે.
અમિતનગર સર્કલ પાસે અમદાવાદની જવા માટે ખાનગી વાહનો ગેરકાયદે ઉભા રહે છે. પરંતુ આ વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવીને ઉભા રાખવા દેતા હોવાની ફરિયાદ ઉઠી છે. ભરવાડો દ્વારા વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવે છે. પોલીસ દ્વારા આ વાહનચાલકો સામે શુધ્ધા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જોકે માથાભારે ભરવાડો દ્વારા વાહનચાલકો પાસેથી ઉઘારવવામાં આવતા હપ્તાની રમકમાંથી કેટલીક રકમનો હિસ્સો પોલીસ કર્મચારીઓ સુધી પહોંચાડવામાં આવતો હોવાની બૂમ પણ ઉઠી છે. આ વિસ્તારમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે માથાભારે ભરવાડો તથા પોલીસની મીલીભગતથી વાહન ચાલકો પાસેથી હપ્તાની રકમ વસૂલ કરવામાં આવે છે.
જેથી જો વાહન અહિયા ઉભુ રાખીને વરદી મારવી હોય તો હપ્તો આપવો જ પડશે તેવી ધમકી પણ આપવામાં આવતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. માથાભારે ભરવાડોના ડરના કારણે કોઇ તેમની સામે અવાજ ઉઠાવવા રાજી નથી અને પોલીસ તેમની પાસેથી ઉઘરાવવામાં આવતી રકમનો કેટલોક ભાગ લેતી હોવાના કારણે ચૂપકીદી સેવતી હોવાનું પણ વિસ્તારમાંથી જાણવા મળ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંતરિક રીતે અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે ઉભા રહેતા વાહનોની તપાસ કરવામાં કૌભાંડ બહાર આવે તેમ છે.
ચાર દિવસ થયા છતા હરણી પોલીસ હુમલાખોર ભરવાડોને પકડી શકી નથી
અમિત નગર સર્કલ પાસે 7 ઓક્ટોબરે વાહન નહીં ઉભુ રાખવા મુદ્દે 11 ભરવાડોએ અમદાવાદ વાહનચાલક યુવક પર લાકડીઓથી હુમલકો કર્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત યુવકને હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઇ સઘન કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે ચાર દિવસ થવા આવ્યા હોવા છતાં પોલીસ માથાભારે ભરવાડોને પકડવાની વાત દુર તેમની માહિતી શુધ્ધા પણ મેળવી મેળવી શકી નથી. જેના કારણે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હરણી પોલીસ દ્વારા આ માથાભારે ભરવાડો છાવરવામાં આવી રહ્યા હોવાની વાતો પણ વહેતી થઇ છે.
ગેરકાયદે ઉભા રહેતા વાહનો સામે કાર્યવાહી થાય છે
શહેરના અમિતનગર સર્કલ, માણેક પાર્ક, આજવા ચોકડી, વાઘોડિયા ચોકડી, સોમાતળાવ ચાર રસ્તા, સૂસેન ચાર રસ્તા, કિર્તીસ્તંભ સહિતના વિસ્તારોમાં ખાનગી વાહનો ગેરકાયદે જ ઉભા રહે છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહો ઉભા રાખવા માટેની કોઇ પરમિશન આપવામાં આવી નથી છતાં આવા વાહનચાલકો ઉભા રહીને ધંધો કરે છે. અમારી ટીમ દ્વારા ગેરકાયદે ઉભા રહેતા વાહનચાલકો પાસે કાર્યવાહી કરવામાં આવે જ છે.
– જે.આઇ. વસાવા. એસીપી ટ્રાફિક પૂર્વ