નિયમોનું પાલન ન કરવાના આરોપો વચ્ચે કડક કાર્યવાહી; થાપણદારોના હિત સુરક્ષિત હોવાનો RBIનો દાવો ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફિનટેક ક્ષેત્ર માટે મોટા...
ગઢમાં જ ગાબડું? પક્ષના જ અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકર્તાઓએ મોરચો માંડ્યો હોવાની ચર્ચા વડોદરામાં સ્થાનિક રાજકારણનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ...
ડિસ્પેચિંગ કામગીરી દરમિયાન ગભરામણ થતાં અધિકારી જમીન પર ઢળી પડ્યાસ્થળ પર હાજર મેડિકલ ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલ ખસેડાયાકરજણ: તાલુકા સેવાસદન...
ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ગોપાલ રબારી, અલકાબેન પટેલ અને ચાંદની સોનવણેની આગેવાનીમાં રેલી વડોદરા, તા.પાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે....
AAP ને મોટો આંચકો: એક સાથે અનેક નેતાઓ BJP માં જોડાતા રાજકારણ ગરમાયું આમ આદમી પાર્ટી (AAP) ને રાજકીય રીતે મોટો ઝટકો...
IT શેરોમાં ભારે વેચવાલી, સપ્તાહે સેન્સેક્સ-નિફ્ટી લગભગ 2% તૂટ્યા ભારતીય શેરબજારે આ સપ્તાહે નબળું પ્રદર્શન નોંધાવ્યું છે, જ્યાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં...
અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક એવી ક્રૂર અને શાતિર મહિલાની ધરપકડ કરી છે જે એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને પોતાની માયાજાળમાં ફસાવી,...
ડીસીપી ઝોન-1 સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નવા યાર્ડ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ, નાગરિકોને વધુ મતદાન માટે અપીલવડોદરા તા.25વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ...
ઝાલોદથી પરત ફરી રહેલા દંપતીને કુંડલા ચોકડી પાસે અકસ્માતનંબર પ્લેટ વગરની બાઇકચાલક સામે ગુનો નોંધાયો, પોલીસ તપાસ શરૂસુખસર, તા. 25 (પ્રતિનિધિ)સુખસર તાલુકાના...
બોમ્બે હાઈકોર્ટે ૨૦૦૬ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસના ચાર હિન્દુ આરોપીઓને મુક્ત કર્યા છે, જેમાં ૩૧ લોકો માર્યા ગયાં હતાં અને ૩૦૦ થી...
ઉમેદવારો હવે ડોર-ટુ-ડોર સંપર્કમાં વ્યસ્ત,સૌરાષ્ટ્રવાસી વિસ્તારો બાદ હવે વરાછા અને કતારગામ ચૂંટણીના કેન્દ્રબિંદુ, અંતિમ ક્ષણે મતદારો સુધી પહોંચવા તેજ થયા પ્રયાસ સુરત...
પોતાના થોડા સેવિંગ અને પપ્પા પાસેથી પૈસા લઈને રાકેશે પોતાનો એક નાનો બિઝનેસ શરૂ કર્યો. તે મહેનત કરતો પણ બિઝનેસ જોઈએ એવો...
IPL 2026 દરમિયાન Royal Challengers Bengaluru સામે Gujarat Titansના ઓપનર સાઈ સુધરસનની શાનદાર સદી છતાં મેચે એક અનોખો પરંતુ અનિચ્છનીય રેકોર્ડ RCBના...
ધોરણ 10માં 98.20% અને ધોરણ 12માં 85.11% પરિણામ, ubse.uk.gov.in પર માર્કશીટ ઉપલબ્ધ ઉત્તરાખંડ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન (UBSE) દ્વારા ધોરણ 10 અને...
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ, એનસી – કોંગ્રેસની સરકાર છે. આતંકી પ્રવૃત્તિ ઘટી જરૂર છે પણ આતંક નાબૂદ થયો નથી. એનું કારણ કાશ્મીરના...
ગુજરાતમાં ચૂંટણીમાં થોડાં વર્ષોથી નવી ફૅશન શરૂ થઈ છે. બિનહરીફ વિજય મેળવી લેવાની. સામાન્ય રીતે બિનહરીફ હોવું એટલે કોઈ એવો સક્ષમ ઉમેદવાર...
સુરત શહેરમાં 3,000 CCTV કેમેરાથી કડક નજર, અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં કાયદો અને...
વર્તમાન કેન્દ્રીય શાસનના નામે તેના વહીવટ અને રાજકીય સ્વરૂપો બંનેમાં ઘણી બધી બાબતો ‘પ્રથમ વાર’ બનવાનું શ્રેય જાય છે, કારણ કે તેમની...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા ભારત અને ચીન વિશે કરવામાં આવેલી “Hell-Hole” ટિપ્પણી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ ઊભો થયો છે. આ...
જેને વિધાનસભાની ચૂંટણીની મિનિ આવૃત્તિ કહી શકાય તેવી ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકા, મહાપાલિકાની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. રવિવારે 15...
અમેરિકા અને ઈરાન વચ્ચે ના વધતા તણાવ ને કારણે રાજનૈતિક પ્રયાસો ફરી તેજ થયા છે. અમેરિકાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે...
હું જ્યાં રહું છું એ છાપરા રોડ લગભગ ચાર લેન બની ચૂક્યો છે. નવસારી મનપાએ રોડ પર મઝાની શેરી લાઈટો મુકાવી દીધી...
આવતી કાલે સુરતમાં મતદાન, જેમાં 24.76 લાખથી વધુ મતદારો મનપામાં મતદાન કરશે, કુલ 20,367 અધિકારીઓ-કર્મચારીઓ ફરજ પર રહેશે,સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત...
18 ડિસ્પેચ–રિસિવિંગ સેન્ટરો પરથી મતદાન ટીમોને સામગ્રી પહોંચાડવાની પ્રક્રિયા આરંભાઈવોર્ડ 16થી 19ના 240 મતદાન મથકો માટે ભવન્સ સ્કૂલ કેન્દ્ર પરથી વિતરણવડોદરા, તા....
દેશના તમામ રાજયોના અનેક શહેરોમાંથી પ્રતિ દિન મહિલાઓની છેડતી, મહિલાઓ સાથે દુવ્યવહાર, મહિલાઓનું અપહરણ અને શોષણની અનેક ઘટનાઓ જોવા અને વાંચવા મળે...
વીતેલા સમયમાં જોઈએ તો ગામડામાં કે શહેરમાં દરેક યુવા-વડીલોને નનામી બાંધવાનું જ્ઞાન હતું. પણ આજે તો કોઈને પણ આ વિશે જ્ઞાન જ...
ચૂંટાયેલા સભ્યોમાં પક્ષપલટાની ચર્ચા વચ્ચે સંગઠન સજાગ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો...
ટોપ-2માં એન્ટ્રી, Gujarat Titansને નુકસાન IPL 2026માં Virat Kohliની શાનદાર ઇનિંગ્સના આધારે Royal Challengers Bengaluruએ Gujarat Titans સામે હાઈ-સ્કોરિંગ થ્રિલર મેચમાં 5...
સાંપ્રત સમયમાં શિક્ષણ એક વેપાર બની ગયું છે. નર્સરી, કે.જી. જેવા કલાસોની વાર્ષિક ફી લાખોમાં હોય છે. તો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક...
IPL 2026માં એક જ મેચમાં બનાવ્યા બે અનોખા રેકોર્ડ IPL 2026 દરમિયાન Royal Challengers Bengaluruના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાના...
ભારત-UAE LPG સપ્લાય કરાર: રાષ્ટ્રપતિ અલ નાહ્યાન સાથેની મુલાકાત દરમિયાન લેવાયો આ નિર્ણય
ધાર ભોજશાળા સિવાય, દેશમાં અન્ય ક્યાં મંદિર-મસ્જિદ વિવાદો ચાલી રહ્યા છે? જાણો..
મિડલ કલાસને મિડલ ઇસ્ટ યુદ્ઘની આડઅસર થઈ… ચૂંટણી પૂરી થતાં જનતાના ગજવાનો ભાર વધ્યો
ધાર ભોજશાળા: હાઈકોર્ટે સ્થળને મંદિર જાહેર કર્યું, મુસ્લિમ પક્ષે કહ્યું સુપ્રીમમાં અપીલ કરશે
મારે મારી જાતને વારંવાર સાબિત નથી કરવી…2027 વર્લ્ડ કપ રમવા તૈયાર કિંગ કોહલી, પણ રાખી ખાસ શરત
હવે સ્કૂલમાં હિજાબ, પાઘડી અને જનોઈની મંજૂરી, કર્ણાટક સરકારે બદલ્યા નિયમો
અમ્પાયર સાથે ગેરવર્તન અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને ફસાયા પોલાર્ડ, ડિમેરિટ પોઇન્ટ પણ મળ્યો
ઇન્સ્ટાગ્રામનું નવું ‘Instants’ ફીચર લોન્ચ, હવે Snapchat જેવી મજા મળશે, ફોટો એકવાર જોયા બાદ ગાયબ થઈ જશે
એક જ દિવસમાં ચાંદી ₹19,693 સસ્તી, સોનું ₹3,000 સસ્તું: 10 ગ્રામ સોનાની કિંમત ₹1.58 લાખ
ધાર ભોજશાળા વિવાદ: હાઈકોર્ટે હિન્દુ પક્ષની માંગણી સ્વીકારી, ભોજશાળાને મંદિર જાહેર કર્યું
ટ્રમ્પથી લઈને ટોચના અધિકારીઓ સુધી બધાને ડરાવતો સાયબર ખતરો, શું છે જ્યૂસ જૅકિંગ?
વોટ ન આપવા મુદ્દે AAPના પૂર્વ ઉમેદવારનું ફાયરિંગ, જેસાવાડા પોલીસે કરી ધરપકડ
લગ્નના 4 વર્ષ બાદ મૌની રોય અને સૂરજ નાંબિયારના રસ્તા અલગ, કપલે સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ
સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સ્ટાઈપેન્ડમાં ₹૮,૧૬૦નો માતબર વધારો
ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર સ્ટેશન અને રેસ્ક્યૂ ટીમ તૈયાર
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
અમદાવાદના જશોદાનગર રોડ પર દારૂ પાણીની જેમ વહેતો થયો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર, 665 બાયોગેસ પ્લાન્ટ તૈયાર
ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની માંગ તેજ
ધો.12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત બે દિવસ લંબાવાઈ
સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રથમ પ્રિ-ઇવેન્ટ યોજાઈ, સિંહ સંરક્ષણના ગુજરાત મોડલને વૈશ્વિક મંચ મળશે
ઇંધણ બચતનો સંદેશ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુરુક્ષેત્રમાં સાઈકલ ચલાવી
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહિમામ
NEET મુદ્દે અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ
વકીલના કોટમાં દેખાયા મમતા બેનર્જી… BCIએ શરૂ કરી તપાસ, બાર કાઉન્સિલે માંગ્યા મહત્વના દસ્તાવેજો
‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવામાં IIMની ભૂમિકા મહત્ત્વપૂર્ણ: ધર્મેન્દ્ર પ્રધાન
પેમેન્ટના બહાને કરોડોની જવેલરી ઠગાઈ
સુરતમાં “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક”નો પ્રારંભ: હવે સામાન્ય નાગરિકોને મળશે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન
ઓય અંધેરે…તિલક વર્મા પર કમેન્ટ કરીને ફસાયા અર્શદીપ, સોશિયલ મીડિયા પર રેસિઝમના આરોપ
સુરત ના ભેસ્તાન પોલીસનું “તેરા તુજકો અર્પણ” અભિયાન
નિયમોનું પાલન ન કરવાના આરોપો વચ્ચે કડક કાર્યવાહી; થાપણદારોના હિત સુરક્ષિત હોવાનો RBIનો દાવો
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફિનટેક ક્ષેત્ર માટે મોટા ઝટકા સમાન નિર્ણય લેતા પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ જણાવ્યું છે કે બેંક દ્વારા નિયમનકારી ધોરણોનું પૂરતું પાલન કરવામાં આવ્યું નહોતું અને તેની કામગીરી થાપણદારો તેમજ જાહેર હિત માટે જોખમી બની રહી હતી.
RBIના નિવેદન અનુસાર, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ જરૂરી નિયમોનું સતત ઉલ્લંઘન થતાં હવે બેંકને આગળ ચાલુ રાખવી યોગ્ય નથી. આ નિર્ણય શુક્રવારે કામકાજના કલાકો પૂર્ણ થતાં જ અમલમાં આવ્યો છે. સાથે જ આરબીઆઈએ હાઈકોર્ટમાં બેંકને સમેટી લેવા માટે અરજી કરવાની પણ તૈયારી દર્શાવી છે. મહત્વની બાબત એ છે કે આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પાસે તમામ થાપણદારોની જવાબદારી ચૂકવવા માટે પૂરતી લિક્વિડિટી ઉપલબ્ધ છે, જેથી ગ્રાહકોને ગભરાવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2022થી જ આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર નજર રાખી હતી અને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. ત્યારબાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024 દરમિયાન વધુ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, ગ્રાહકોના ખાતા, વોલેટ અને પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં નવા ડિપોઝિટ અથવા ટોપ-અપ લેવા પર રોક લગાવવામાં આવી હતી.
23 મે, 2017થી કામગીરી શરૂ કરનાર આ પેમેન્ટ્સ બેંક હવે કોઈપણ પ્રકારની બેંકિંગ પ્રવૃત્તિ કરી શકશે નહીં. આ નિર્ણય પેટીએમની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશન લિમિટેડ માટે મોટો આર્થિક અને પ્રતિષ્ઠાનો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
ફિનટેક ક્ષેત્રમાં આ કાર્યવાહી ભવિષ્યમાં નિયમનકારી પાલન અંગે અન્ય કંપનીઓ માટે પણ કડક સંદેશા સમાન માનવામાં આવી રહી છે.