મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા તેમજ બર્નડ વનલીર ફાઉન્ડેશનના સહયોગથી ‘‘ધ નર્ચરિંગ નેબરહૂડ ચેલેન્જ’’’નું આયોજન કરવામાં આવ્યું...
વીર નર્મદ યુનિ. સલંગ્ન ખાનગી કોલેજોમાં ફી ઘટાડા અંગે યુનિ.એ સિન્ડીકેટના નિર્ણયના પખવાડિયા પછી પણ પરિપત્ર બહાર નહિં પાડતા અનેક તર્કવિતર્ક વહેતા...
સુરત શહેરમાં વિતેલા એક અઠવાડિયાથી વાતાવરણમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. એક પછી એક આવેલા બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શહેરમાં વાદળછાયું વાતાવરણ...
સુરતમાં વિદેશોમાં થતી શાકભાજીઓનું સ્વાદ લોકોને પસંદ પડતા કેટલીક શાકભાજીઓની ડિમાન્ડમાં લગાતાર વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિને પારખીને તેનો લાભ લેવા...
સુરત જિલ્લાના બારડોલી તાલુકા નજીક મઢી રેલવે સ્ટેશન સામે આજે ચાર કાગડાના ભેદી મોતની ઘટનાથી ફફડાટ ફેલાયો છે. કાગડાઓનું આ રીતે અચાનક...
રાજ્યમાં આગામી ૧૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણય...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા પાણી યોજનાના વિવિધ કામો જડપભેર હાથ ધરાયા છે. ત્યારે ગૂરૂવારે ખટોદરા જળવિતરણ મથક, વેસુ જળવિતરણ મથક અને...
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે ગૃહિણીઓ (HOUSE WIVES)કામ કરતી નથી, આર્થિક ફાળો આપતી નથી, આ વિચારસરણી ખોટી છે. વર્ષોથી પ્રચલિત આ માનસિકતાને...
અમદાવાદ (Ahmedabad) જીએસટી વિભાગની વિજિલન્સ ટીમ દ્વારા અમદાવાદમાંથી જીએસટી ચોરીનું મસમોટુ કૌભાંડ શોધી કાઢવામાં આવ્યું છે. બોગસ બિલિંગના આધારે સોના- ચાંદી અને...
ભરૂચ: (Bharuch) પાડોશી રાજ્યોમાં બર્ડ ફ્લૂનો (Bird Flu) પગપેસારો થયા બાદ ગુજરાતમાં પણ સરકાર સર્તક બની છે. ભરૂચમાં પણ મુખ્ય પશુ ચિકિત્સકના...
વલસાડ: (Valsad) ગુજરાત સરકારની આઉટ સોર્સિંગની નિતી સામે વિરોધ થઈ રહ્યો છે, એવા સમયમાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓનો બે મહિનાનો પગાર નહીં...
શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો સ્વેટર કપડા પહેરતા હોય છે અને શરીરમાંથી નીકળતી ગરમી લૉક થઈ જાય છે અને બહાર જતી નથી....
તેલંગણા (Telangana): કોરોનાના કરણે દેશ સહિત આખા વિશ્વમાં આર્થિક તંગીનો માહોલ સર્જાયેલો જ છે. બીજી બાજુ જ્યારથી સ્માર્ટ ફોનનું ચલણ વધ્યુ છે,...
વલસાડ: (Valsad) વલસાડના અબ્રામા ખાતે આવેલો સાંઇલીલા મોલ ફરી ચર્ચામાં આવ્યો છે. અહીં સ્પાની (Spa) આડમાં ચાલતું કૂટણખાનુ (Brothel) પોલીસે ડમી ગ્રાહક...
લખનઉ (Lucknow): સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) ઉત્તરપ્રદેશના બદાયુમાં એક મહિલા પર ગેંગરેપ કર્યા બાદ તેની હત્યાના કેસમાં મુખ્ય આરોપીને પકડવા...
નવી દિલ્હી (New Delhi): સ્પાઇસ જેટે (Spice Jet) બુધવારે જણાવ્યું હતું કે તે 12 જાન્યુઆરીથી 21 નવી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું (Domestic...
બ્રિટનની 81 વર્ષીય મહિલા જેણે 35 વર્ષીય પુરુષ સાથે લગ્ન કર્યા છે તે ચર્ચામાં આવ્યું છે. યુકે સ્થિત મહિલા આઇરિસ જોન્સે આઇટીવી...
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉનએ (KIM ZONG)તેમની નિષ્ફળતાને સ્વીકારીને પાંચ વર્ષમાં પહેલી વાર તેમના પક્ષની કોંગ્રેસની બેઠક બોલાવી છે. જેમાં, કિમની નીતિની...
આણંદ: રાજ્ય માં દારુબંધીના કડક કાયદા છતાં વિદેશી દારૂના વેપલા કરનારા અવનવા નુસખા અજમાવતા હોય તેમ પોલીસની નજરમાંથી બચવા હવે ઠંડા પીણાંમાં...
આણંદ, તા. ૫ આણંદ નજીકના હાઇવે પર થોડા સમય પહેલાં મોટાપાયે બેનંબરી કેમીકલ અને ઓઇલ ની. હેરાફેરી થતી હતી જેમાં વડોદરાથી લઈ...
સુરત: (Surat) સુરત, દાદરા નગર હવેલી, દમણ, ભીવંડી, નવાપુર અને માલેગાંવના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ વપરાશ પોલીએસ્ટર યાર્ન (Polyester Fully Draw Yarn)...
આણંદ: કેન્દ્ર ના નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલનાકાઓ પરથી પસાર થતા વાહનો માટે ફરજીયાત ફાસ્ટ ટેગનું અમલીકરણ કરવાના આદેશ કર્યો છે જેનો...
સુરત: (Surat) મંગળવારની મોડી રાત્રે સચિન-પલસાણા હાઇવે (High Way) પર આલ્ફા હોટલ (Alfa Hotel) પાસે કેમિકલ ભરેલું ટેન્કર એક પાણી ભરેલા ટેન્કર...
લખનઉ (Lucknow): ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બદાયુમાં નિર્ભયા કાંડ જેવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક આંગણવાડી સહાયકની ગેંગરેપ (Gang...
નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલનનો (Farmers’ Protest) આજે 42મો દિવસ છે. છેલ્લા કટેલાક દિવસથી ઉત્તરપ્રદેશ સહિત દિલ્હી NCR માં ભારે વરસાદ...
પશુધનની દ્રષ્ટિએ ભારત ખૂબ જ સમૃદ્ધ દેશ છે અને પશુ ઉત્પાદનોની નિકાસ કુલ કૃષિ પેદાશોમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ભેંસના માંસના...
સુરત: (Surat) પોલીસ કમિશનરે થોડા મહિના પહેલાં જ શહેરમાંથી ગેંગનો સફાયો બોલાવવા માટે અજ્જુ ટામેટા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો....
સુરત: (Surat) શહેરમાં ગઈકાલે રાત્રે બનેલી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેવી ઘટનાને રાતથી જ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ હતી. આ ઘટનામાં...
સુરત: (Surat) સુરતમાં ઘણું યુવાધન નશાના રવાડે ચઢયું છે ત્યાં હવે બાળ યુવાધન પણ નશાના રવાડે ચઢી રહ્યું હોવાનો ભયાવહ કિસ્સો શહેરના...
નવી દિલ્હી (New Delhi): આ અઠવાડિયુ દેશમાં કોરોનાની રસીની (Corona Vaccine) મંજૂરી અને જલ્દી જ રસીકરણ (Vaccination) શરૂ થવાના સારા સમાચાર લઇને...
સમર વેકેશનમાં મુસાફરો માટે ખુશખબર, અમદાવાદ-મુંબઈ અને ઉધના રૂટ પર સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત
ડભોઇમાં રેલ્વેની દબાણ હટાવવાની નોટિસથી ઈદગાહ અને માછીવાડ ખાડા વિસ્તારમાં ભયનો માહોલ
ઈરાને 24 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું: કહ્યું-અમેરિકાએ યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું
યુરેનિયમ આપવાનો પ્રશ્ન જ નથી: ઈરાનનો અમેરિકાને જડબાતોડ જવાબ
RTO દ્વારા વાહનોના પસંદગીના ગોલ્ડ અને સિલ્વર નંબરની ફાળવણી
તમિલનાડુમાં પ્રવાસી વાન ખીણમાં ખાબકી,9ના મોત, કોયમ્બતૂરના હેરપિન વળાંક પર અકસ્માતથી હાહાકાર
વડોદરાના વોર્ડ નં. 11 માં ચૂંટણી બહિષ્કાર: ‘નેતાઓ અમને ઓળખતા નથી, તો અમે વોટને ઓળખતા નથી’
હોર્મુઝ ખાડી ફરી ખુલી, પણ શરતો સાથે!
IPL 2026: આજના મુકાબલામાં RCB સામે DC, CSK vs SRH ડબલ હેડરનો રોમાંચ,પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર શક્ય
ભાડે ફેરવવા આપેલી કાર ઓળખીતાએ જ વેચી નાખી: વડોદરામાં ઠગાઈનો ચોંકાવનારો બનાવ
ઓરસંગ નદીમાં પાણી પીવા ઉતરેલા યુવકને મગરે ઊંડા પાણીમાં ખેંચી જતાં કરુણ મોત
Meta માં મોટી છટણીનો એલાન! AI માટે 8,000 કર્મચારીઓને અલવિદા
CBSE 12નું પરિણામ આ દિવસે આવી શકે!
TCS કેસમાં ફરાર નિદા ખાનને શોધવા દોડધામ
હોર્મુઝ જળસંધિ ખુલતાં જ તેલના ભાવમાં ઘટાડો,ગેસ સસ્તો,પણ થોડા જ સમયમાં આવી ચિંતાજનક ખબર!
કેન્દ્ર સરકાર સીમાંકન અને મહિલા અનામત બિલને એકબીજામાં ગૂંચવી રહી છે
હરણી રોડની નરનારાયણ સોસાયટીના વીજ પોલ પર શોર્ટ સર્કિટ, આગના ગોળા બનતા લોકોમાં ફફડાટ
સાચી વાત જણાવી દો
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ભાજપમાં બહારથી આવેલાનો દબદબો વધતો જાય છે
નીતીશનું મુખ્યમંત્રી પદથી રાજ્યસભામાં સંક્રમણ?
ગ્વાલિયરમાં દુર્ઘટના: ખુલ્લા સીવર ચેમ્બરમાં પડતા મજૂરનું મોત
રાજધાનીમાં રક્તરંજિત સવાર: પ્રોપર્ટી વિવાદમાં પિતા-પુત્રની નિર્દય હત્યા,આરોપી અસદ ઝડપાયો
શાંતિની શોધમાં
‘દરેક નાની ભૂલ ભારે પડી રહી છે’ સતત હારથી નિરાશ KKRના કેપ્ટન અજિંક્ય રહાણેનું મોટું નિવેદન
સુરતના વિસરાયેલા વારસાને ઉજાગર કરતું ગુજરાતમિત્ર
કોર્ટની સખ્તાઈ પછી YouTubeમાં આવ્યો મોટો બદલાવ!
અમદાવાદમાં કેપ્ટન શુભમન ગિલનો તોફાની શો
US નાકેબંધી નહીં હટે તો કડક કાર્યવાહી થશે
‘પાણી મારું, ફૂલ તમારું’
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા તેમજ બર્નડ વનલીર ફાઉન્ડેશનના સહયોગથી ‘‘ધ નર્ચરિંગ નેબરહૂડ ચેલેન્જ’’’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેલેન્જનો મુખ્ય હેતુ ભારતના શહેરોના આયોજન અને વિકાસમાં (0-5 વર્ષના બાળક) ચાઈલ્ડહૂડ ડેવલપમેન્ટના પ્રોજેક્ટો પર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે. શહેરમાં બાળકોને રમતગમતની પ્રવૃત્તિ માટેની જગ્યાઓ વિકસિત કરવાનું આયોજન મનપા કરી રહી છે. તે માટે તૈયાર કરવામાં આવી રહેલા તમામ પ્રોજેક્ટો આ ચેલેન્જમાં મનપા રજૂ કરશે.
આ ચેલેન્જમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ.અંતર્ગત ગ્રીન વાઈબ્રન્ટ બચપન પ્લે સ્પેસ (બાયોડાયવર્સિટી પાર્કમાં ચિર્લ્ડન પ્લે એરિયા), જી.ડી. ગોએન્કા પાસે વોક-વે એરિયામાં ચિલ્ડ્રન પ્લે એરિયા, ડુમસ કોરિડોરનું ડેવલપમેન્ટ, ચાઈલ્ડ ફ્રેન્ડલી ઝોન તરીકે આંગણવાડી, હેલ્થ સેન્ટર તથા રસીકરણ કેન્દ્રમાં ચિલ્ડ્રન પ્લે એરિયાનું આયોજન, જે પ્રાથમિક શાળામાં બાલવાડી ચાલતી હોય તેવી કેટલીક શાળાની બાલવાડીમાં બાળકો રમી શકે તેવા પ્લે એરિયા તરીકે વિકસાવવા સહિતના વિવિધ પ્રોજેક્ટો રજૂ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ ચેલેન્ડ અંતર્ગત ચાઈલ્ડ ફ્રેન્ડલી સિટી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રથમ તબક્કામાં 20 શહેરની પસંદગી કરાશે
આ ચેલેન્જમાં ભારતની તમામ મહાનગરપાલિકા, ડેવલપમેન્ટ ઓથોરિટીઝ, સ્માર્ટ સિટીઝ તેમજ 5 લાખથી વધુ વસતી ધરાવતા શહેર ભાગ લેશે. આ ચેલેન્જના પ્રથમ તબક્કામાં 20 શહેરની પસંદગી કરવામાં આવશે અને પસંદ થયેલાં શહેરોને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ચાઈલ્ડહૂડ ડેવલપમેન્ટના પાઈલોટ પ્રોજેક્ટો માટે 6 મહિના ટેક્નિકલ સપોર્ટ બિલ્ડિંગ ગાઈડન્સ આપવામાં આવશે તેમજ બીજા તબક્કામાં પ્રથમ તબક્કામાં પસંદ થયેલાં 20 શહેર પૈકીનાં 10 શહેરની પસંદગી કરવામાં આવશે અને પ્રોજેક્ટ સ્કેલઅપ માટે 2 વર્ષ સુધી માર્ગદર્શન આપવામાં આવશે.
ચાઈલ્ડ ફ્રેન્ડલી સિટી માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે?
સુરત સહિત અન્ય ઘણાં શહેરો આ ચેલેન્જમાં ભાગ લેશે. જે શહેરો આ ચેલેન્જમાં ભાગ લઈ રહ્યા છે તેઓને ચાઈલ્ડ ફ્રેન્ડલી સિટી બનાવવા માટે અમુક બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખવા જણાવાયું છે. ખાસ કરીને શહેરમાં બાળકો માટે ઓપન સ્પેસ ડેવલપ કરવા, રસ્તાઓ પર બાળકોને ચાલવા માટેની અલગથી વ્યવસ્થા કરવી, પબ્લિક સ્પેસમાં નાનાં બાળકોને સ્તનપાન કરાવવા અલાયદી વ્યવસ્થાઓ ઊભી કરવા પર ફોકસ કરવાનું રહેશે.