દાહોદ: દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે રાત્રીના સમયે હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. એક ટ્રેલર ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે...
દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અગારા ગામે જમીન સંબંધી મામલે તેમજ જુની અદાવતે ગામમાં રહેતાં બે પરિવાર વચ્ચે સામસામે મારામારીના દ્રશ્યો સર્જાતાં...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામે બે યુવકો તળાવમાં ન્હાવા પડતાં બે પૈકી એક યુવકનું ડુબી જવાને કારણે મોત નીપજ્યું હતું...
વડોદરા: વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો...
વડોદરા : દેશમાં વધતા જતા દુષ્કર્મની ઘટનાઓને લઈ હિન્દુ સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે નારી તું નારાયણીના સૂત્રને સાર્થક બનાવવાની સાથે નારીશક્તિને...
વડોદરા: સમાના લાડલી પાર્ટી પ્લોટની કરોડોની જમીન પચાવી પાડવા કળીયુગી પુત્રએ પિતાની હયાતીમાં જ બનાવેલા મરણ દાખલા અને બનાવટી દસ્તાવેજો આધારે કાયદેસરના...
જિંદગીની વાસ્તવિકતા જ્યારે પીડાજનક હોય ત્યારે મનુષ્ય કલ્પનાની દુનિયામાં વિહરવા લાગે છે. જે લોકો પોતાની અંગત જિંદગીમાં દુ:ખી હોય તેઓ ડ્રગ્સનું સેવન...
થોડા સમય પહેલા જ શહેરના કોટ વિસ્તારના સોની ફળીયામાં આવેલ ટીનએજર્સ ટેલરના માલિકનું તેમની દુકાન પાસે જ અકસ્માતમાં મોત થયું! દુ:ખદ કરૂણાંતિકા!...
ગુજરાત રાજ્યમાં 16000 કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને 144થી વધુ બેટો વિકાસથી અછૂતા છે. બેટોમં પિરોટન આઇલેન્ડ, શિયાળ બેટ, દ્વારકા બેટ છે....
સુરતમાં નાની બાળા ઉપર ‘હવસખોરી’ આચરનાર નરરાક્ષસને 29 દિવસમાં જ એ મરે ત્યાં સુધીની સજા, કોર્ટે ફરમાવી દીધી છે. કેસની ગંભીરતાને સમજતાં...
આપણાં પ્રધાન મંત્રી મોદીજીએ રાબેતા મુજબ કાશ્મીરનાં નૌસેરા ખાતે દીવાળી ઉજવતા જવાનોને સંબોધિત કરતા કહ્યું કે ‘આપણે આપણી યુધ્ધ ક્ષમતાઓ વિસ્તારવાની જરૂર...
સરકારી તંત્ર પ્રજાને શીખ આપે છે કે કરકસર કરો પરંતુ પહેલા સરકારી તંત્રે કરકસર કરવી જોઈએ. ઉદ્દઘાટનમાં ભવ્ય ઝાકમઝોળ થાય. જાહેર ખબરોમાં...
એક ડાન્સર છોકરી, નામ રાધિકા બહુ જ સરસ નૃત્ય કરે પણ બધાની સામે નૃત્ય કરવામાં શરમાય. તેના નૃત્ય શિક્ષક આ વાત જાણતા...
ટનાટન દંપતીને આવો વસવસો કદાચ નહિ હોય. એ માટે એની વાઈફને અભિનંદન આપીએ, એટલાં ઓછાં. આપણને તો પાંજરામાં ઊભેલા વિકરાળ સિંહને જોઇને...
દીપાવલીની રજાઓ પૂર્ણતાના આરે છે. વિક્રમના નવા વર્ષમાં સૌ ને આશા છે કે જીવનવ્યવહાર સંપૂર્ણ પહેલાં જેવો સહજ સામાન્ય થઇ જાય! શિક્ષણ...
વિશ્વભરના નેતાઓ જ્યાં હવામાન પરિવર્તનને લગતી ચર્ચાઓ કરવા માટે ભેગા થયા હતા તે યુકેના ગ્લાસગોમાં યોજાયેલ યુએનની ક્લાઇમેટ સમિટ કોઇ નક્કર પગલાઓ...
રાજ્યમાં આગામી તા.18થી 20મી નવે. દરમ્યાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય ”આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નું આયોજન કરાયું છે. ”આત્મનિર્ભર ગ્રામયાત્રા”નો રાજ્યવ્યાપી શુભારંભ...
કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર રસ્તા ઉપર ધંધો કરનાર લોકોને હોકર્સ ઝોન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા મળી રહે અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત રાજ્યમાં (Gujarat) ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. કચ્છના નલિયામાં 11 ડિગ્રી ઠંડી (Cold) નોંધાઈ છે. બીજી તરફ...
સુરત: (Surat) રવિવારે મધરાત્રે વરાછામાં (Varachha) રહેતો યુવાન કાપોદ્રા-ઉત્રાણ બ્રીજ (Bridge) ઉપરથી તાપી નદીમાં (Tapi River) ભુસ્કો મારનાર ઇસમને એક કલાક બાદ...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં બોલીવુડનાં સુપરસ્ટાર અક્ષયકુમારની (Akshay Kumar) આગામી ફિલ્મ ‘રામસેતુ’ના ક્લાઈમેક્સ સીનનું શુટિંગ (Shooting of the climax scene) દમણમાં થાય...
અમદાવાદ: (Ahmedabad) જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ આ મામલો વધુ ચગ્યો છે. ગુજરાતમાં એક પછી...
સુરત: (Surat) સુરત એક ઐતિહાસિક શહેર છે. હાલમાં મુંબઈ જે રીતે દેશની આર્થિક રાજધાની છે તેવી જ રીતે સુરત શહેર મોગલોના સમયમાં...
સુરતઃ (Surat) કહેવાય છે કે સુરતીઓને ટ્રાફિક સેન્સ (Traffic Sense) પણ ઓછી છે. આથી દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે....
સુરત: (Surat) શહેરમાં વધતી ગુનાખોરીને (Crime) લીધે પોલીસે હવે વધારે સતર્ક થઈને દુકાન (Shop) અને કમર્શિયલ મિલકતોની બહાર સીસીટીવી (CCTV) કેમેરા નહીં...
સુરત: સુરતમાં (Surat) સોમવારથી (Monday) પાલિકા સિટીબસ-બીઆરટીએસ (BRTS) બસ, બાગબગીચા, નેચરપાર્ક, ગોપીતળાવ, એકવેરિયમ, સાયન્સ સેન્ટર, તરણકુંડો તથા પાલિકાની કચેરીઓમાં વેક્સિન બાકી હોઇ...
સુરત: (Surat) સરથાણાના પોલીસ સ્ટેશનના (Sarthana Police Station) શક્તિદાન ગઢવી નામના હેડ કોન્સ્ટેબલે (Head Constable) એક બુટલેગરની સામે દારૂનો કેસ નહીં કરવા...
વડોદરામાં (Vadodara) ગેંગરેપ (Gangrape) બાદ વલસાડમાં (Valsad) ગુજરાત ક્વીન (Gujarat Queen) ટ્રેનમાં આપઘાત (Suciede) કરનારી નવસારીની (Navsari) યુવતીની (Girl) ડાયરીમાંથી (Diary) ચોંકાવનારા...
સુરતઃ (Surat) સુરત મહાનગરપાલિકાના અલથાણ-બમરોલી બ્રીજથી ભીમરાડ-બમરોલી બ્રીજ સુધીનાં વિસ્તારમાં ખાડી કિનારે મનપાની વિશાળ જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક (Biodiversity Park) બનાવાનું આયોજન છે....
સદીનું સૌથી મોટું અને વર્ષનું બીજું ચંદ્રગ્રહણ (Lunar Eclipse) આ અઠવાડિયે જોવા મળશે. પૂર્ણિમાના દિવસે થનારું આ ગ્રહણ સવારે 11:34 થી શરૂ થશે...
IPLમાં પંજાબનો પાવર શો,182 રનની ભાગીદારીથી કર્યો રેકોર્ડ સ્કોર, લખનઊ સામે 254 રન
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, 100 વર્ષ જૂનો નિયમ બદલાશે
KKRની પહેલી જીત, રિંકુ સિંહની ફિફ્ટીથી રાજસ્થાન પર 4 વિકેટથી વિજય
ક્યારે છે તામિલનાડુ ચૂંટણી? કેટલી સીટ્સ અને કોણ છે આગળ, આવો જાણીએ અત થી ઇતિ સુધી…
દાહોદના ભીટોડી નજીક ગમખ્વાર અકસ્માત: ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા 3 માસૂમ બાળકોના મોત
પશ્ચિમ બંગાળ: મેદિનીપુરમાં PM મોદીએ કહ્યું- 5 વર્ષમાં TMCની નિર્દય સરકારે લૂંટમાં PHD મેળવી
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટી બેઠક, 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં ચર્ચા, અબજો ડોલરના વેપાર પર નજર
બિહારના નવા સીએમ સમ્રાટ ચૌધરી સામે પ્રથમ ચેલેન્જ, વિશ્વાસ મત 24 એપ્રિલે
દેવામાં ડૂબ્યું માલદીવ, નિયમો પાળવા કે નિભાવવો પડોશી ધર્મ, માલદીવ મુદ્દે ભારત માટે અગ્નિપરીક્ષા
મહીસામાં રખડતા આખલાનો આતંક
ખેડા આરોગ્ય વિભાગમાં બદલીના બહાને ઉઘાડી લૂંટ
વડોદરામાં ‘મોતનો વન-વે’: તૂટેલી ગટરનું ઢાંકણું ગમે ત્યારે મોટી હોનારત સર્જશે
ડિજિટલ જનગણના પોર્ટલમાં મોટી ભૂલ, અરુણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ
શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળતા હડકંપ
ધુરંધર-2 એ પુષ્પા-2 નો રેકોર્ડ તોડ્યો: વિશ્વમાં 1,748.91 કરોડ સાથે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
IPL મેચ પર સટ્ટો રમતા 5 શખ્સો ઝડપાયા, PCBની મોટી કાર્યવાહી
વડોદરામાં ‘પટેલભાઈ’નો આતંક: રોકાણકારોને ડબલ પૈસાની લાલચ આપી ₹2 કરોડ લઈ રફુ ચક્કર
એનટીએ દ્વારા કોમન યુનિવર્સીટી એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી) 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ
તમિલનાડુ: વિરુદુનગરમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 16 લોકોના મોત
સાયબર ક્રાઇમની દુનિયામાં વડોદરા પોલીસનો મોટો ધડાકો: 210 કરોડના ટ્રાન્ઝેક્શન અને 273 ગુનાઓનો ભેદ ઉકેલાયો
કેનેડાના નવા કાયદાથી ભારતીય ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં, 30,000 અરજદારોને નોટિસ, ડિપોર્ટેશનનો ખતરો
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દીપિકા-રણવીરે આપી સરપ્રાઈઝ, ફરી પારણું બંધાશે
‘આ એક મોટું કાવતરું હતું…’ અશોક ગેહલોતે વડા પ્રધાનના સંબોધન પર કર્યો મોટો દાવો
અમે પોતે પસાર નથી થઈ શકતા તો બીજાઓ માટે હોર્મુઝમાંથી પસાર થવું અશક્ય- ઇરાનની ટ્રમ્પને ધમકી
હાર્ટ એટેક પહેલા એલર્ટ આપશે AI, 24×7 હેલ્થ મોનિટરિંગ, ચેન્નાઈના ડોક્ટરોની નવી પહેલ
ભાજપનું મોટું પગલું: પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર બનશે
હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનો ડેમેજ કંટ્રોલ શરૂ, ઈરાને કહ્યું ગેરસમજ જલ્દી ઉકેલાશે
સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ યોજના રદ, આધાર એપ ફરજિયાત કરવાનો પ્લાન સરકારે પાછો ખેંચ્યો
લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો
ભારત અને રશિયા નજીક આવ્યા: સૈનિકો, જહાજો અને એરબેઝ શેર કરવાની નવી વ્યવસ્થા
દાહોદ: દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે રાત્રીના સમયે હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. એક ટ્રેલર ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં ઉંઘી રહેલ ચાર જેટલા વ્યક્તિઓ ઉપર ટ્રેલર ટ્રક ચઢાવી દેતાં એકનું ઘટના સ્થળે પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને પણ શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્ને નજીકના દવાખાને સારવાર લઈ રહ્યાં છે. આમ, ચાર જણા ઉપર ટ્રેલર ટ્રકના ચાલકે ગાડી ફેરવી દેતાં ચાર પૈકી બેના મોત નીપજ્યાં છે.
ટ્રેલર ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રેલર ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો. આ દરમ્યાન કાળીતળાઈ ગામે સતી તોરલ હોટલ પાસે રસ્તાની બાજુમાં રાત્રીના સમયે મીઠીં નિંદર માણી રહેલ સંજુભાઈ કશનાભાઈ પરમાર, રણજીતભાઈ ચંદુભાઈ પરમાર, પીન્ટુભાઈ ભુરજીભાઈ ડામોર અને અવિનાશભાઈ દિનેશભાઈ હઠીલા ઉપર ટ્રેલર ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક ચઢાવી દેતાં તમામ પર ટ્રકના તોતીંગ પૈડા ફરી વળ્યાં હતાં જેમાં સંજુભાઈ પરમારનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અવિનાશભાઈને પણ શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન અવિનાશભાઈનું પણ મોત નીપજ્યું હતું જ્યારે રણજીતભાઈ તથા પીન્ટુભાઈને પણ શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ થતાં તેઓ હાલ દવાખાને સારવાર લઈ રહ્યાં છે. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં મોડી રાત્રે પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા પણ દોડી ગઈ હતી.