આણંદ : આણંદ શહેરમાં દિવાળીના તહેવારમાં બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરી કરતા રીઢા ગુનેગારને આણંદ સર્વેલન્સ સ્કોડે પકડી પાડ્યો છે. આ તસ્કર...
દાહોદ : દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે જમીન સંબંધી મામલે અદાવત રાખી ૬ જેટલા ઈસમોએ કુહાડી, લાકડીઓ જેવા મારક હથિયારો...
કાલોલ : કારતક સુદ સાતમ એટલે સૌરાષ્ટ્રના સંત શિરોમણી જલારામબાપાની જન્મજયંતિ તરીકે ઉજવાય છે. આ વર્ષે જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતી નિમિત્તે ગુરુવારે...
દાહોદ : દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નિપજ્યાં હોવાનું...
વડોદરા : રાજકોટ (Rajkot) મેયરે મુખ્ય રસ્તા પર માસ, મટન, મચ્છી કે આમલેટની લારી ઉભી નહીં રાખવા આદેશ આપ્યો હતો. જેના પગલે...
વડોદરા : વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાનો અભિયાન મેયર કેયુર રોકડિયા એ શરૂ કર્યું છે. ત્યારે રખડતા ઢોર પકડાયા બાદ ઢોર મલિક...
વડોદરા: શહેરના આજવારોડ સ્થિત આવ વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ પ્રોવિઝન સ્ટોરની મહિલા સંચાલકે અગાઉના બાકી લેવાના પૈસા માંગતા ઉધાર વિમલ લેનાર યુવકે બોલાચાલી...
વડોદરા ધીગી ધરાના મહાન સંત પુજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતીની ધામ ધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી.શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ શ્રી...
વડોદરા/સાવલી, : સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી કેબલ કંપનીમાંથી તસ્કરો મશીનમાં લગાવેલ કોપર રોડ કાપી 1100 કિલો અને પાંચ બોબીનમાં ભરેલા 187...
વડોદરા: વડોદરાની ગોત્રી નવનાથ નગરસોસાયટીમાં રહેતા એનઆરઆઈ પરિવારના 12 વર્ષિય બાળક પર એક સાથે 3 સુતળી બોમ્બ ફેંકાતા બાળકને ઈજાઓ પહોંચી હતી....
: કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા “મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રીસર્ચ ઈમ્પ્રૂવમેન્ટ ઈન ટેક્નિકલ એજ્યુકેશ”(મેરીટ) સ્કિમ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ મેરીટ...
તાજેતરમાં કચ્છમાં દિવાળી પછીના સ્નેહ મિલન સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની તુલા કરાઈ હતી. જેમાં ડ્રેગન ફ્રૂટ હોવાની જાહેરત ખુદ ભાજપની નેતાગીરી દ્વારા...
દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાએ માથું ઉચક્યું છે. જેના પગલે અમદાવાદ મનપા તંત્ર સર્તક બન્યું છે, અને અમદાવાદમાં બહારથી આવતા લોકોના ટેસ્ટ કરવા...
રાજય સરકારમાં મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી વગર બારોબાર ખાતાઓના વડા કે વિભાગોમાં તથા બોર્ડ – કોર્પોરેશનોમાં આઉટ સોર્સિગથી કે પછી કોન્ટ્રાકટ આધારિત વર્ગ...
વ્યારા: (Vyara) મહારાષ્ટ્રનાં બુરહાનપુરથી જાનૈયાઓને લઈને પરત સુરત પુરપાટ ઝડપે જતી ખાનગી લક્ઝરી બસ (Luxury Bus) સોનગઢમાં માંડલ ટોલનાકાનાં બુથ (Tolnaka booth)...
નવસારી: (Navsari) નવસારી આજે લઘુત્તમ તાપમાન (Temperature) વધુ અડધો ડિગ્રી ગગડીને 14 ડિગ્રી નોંધાતા ગુરૂવાર સિઝનનો સૌથી ઠંડો (Cold) દિવસ નોંધાયો હતો....
મુંબઈ: મહારાષ્ટ્રમાં (Maharashtra) ડ્રગ્સ, (Drugs) ભ્રષ્ટાચાર (Corruption) અને ગુનેગારોને (Criminals) રક્ષણ આપવાના મુદ્દે બે રાજકારણીઓ (Politicians) વચ્ચેની લડાઈ (War) અટકતી જણાતી નથી....
સુરત: (Surat) સચિનના જીઆઇડીસીમાં (Sachin GIDC) બનેલી બળાત્કારની (Rape) ઘટનામાં આજે એટલેકે 11 નવેમ્બરના રોજ ચુકાદો (Judgment) આવ્યો છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ...
છેલ્લાં છ દિવસથી ચેન્નાઈમાં (Chennai) ધોધમાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે, જેના લીધે ચારેતરફ પાણી ભરાઈ ગયા છે. દરમિયાન આજે હવામાન...
ચેન્નાઈ: બંગાળની ખાડી (Bangal Bay) પરનું દબાણ આજે (ગુરૂવારે) સાંજે ઉત્તર તમિલનાડુ (Tamilnadu) અને દક્ષિણ આંધ્રપ્રદેશ (Andhrapradesh) વચ્ચેના દરિયાકાંઠાને ઓળંગી જશે અને 45...
સુરત: (Surat) અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને મનપા દ્વારા પાર્લેપોઈન્ટ ખાતે ફ્લાય ઓવર બ્રિજની (Parlepoint Flyover Bridge) નીચે તૈયાર કરાયેલા...
સુરત: (Surat) સુરત શહેરમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, પાંડેસરા, વરાછા અને કતારગામ બાદ હવે સલાબતપુરામાં પણ બળાત્કારની...
સુરત: (Surat) સુરત અને ગુજરાતમાં ટેલરિંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ટીનએજર્સના (Teenagers) નટુભાઈ હરકિશનદાસ ટેલરનું (Tailor) આજે 70 વર્ષની વયે વાહન અકસ્માતમાં મૃત્યુ થયું...
સુરત: (Surat) સુરત અને ગુજરાતમાં ટેલરિંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ટીનએજર્સના (Teenagers) નટુભાઈ હરકિશનદાસ ટેલરનું (Natu Bhai Tailor) બુધવારે 70 વર્ષની વયે વાહન અકસ્માતમાં...
સુરત: ડોમેસ્ટિક એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટ (Go First- Go Air)આજથી સુરત એરપોર્ટથી (Surat Airport) દિલ્હી (Delhi), કોલકાતા (Calcutta) અને બેંગ્લોરની (Bangalore )...
ટીમ ઈન્ડિયા ભલે T20 વર્લ્ડ કપ 2021ની (World Cup) સેમીફાઈનલમાં (Semi Final) ન પહોંચી શકી હોય, પરંતુ બુધવારે ઈંગ્લેન્ડ (England) અને ન્યુઝીલેન્ડ...
સુરત: શહેરના પોશ ગણાતા એવા પાલ (Pal) વિસ્તારમાં વર્ષો જુની સમસ્યાનું નિરાકરણ તંત્ર લાવી રહ્યું નથી. સ્માર્ટ સિટી (Smart City) ગણાતી સુરત...
ભરૂચ: નવા બનેલા નર્મદા મૈયા બ્રિજ (Narmada Bridge) ઉપર LED લાઈટો બંધ રહે છે, જેના લીધે આ બ્રિજ અકસ્માત ઝોન (Accident Zone)...
સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (Veer Narmad University) દ્વારા આગામી 53માં વાર્ષિક પદવીદાન સમારોહ (Annual Graduation Ceremony) માટે પદવી પ્રમાણપત્રોની (Certificate) ગુણવત્તા...
સુરત: કોરોના (Corona) સંક્રમણના દોઢ વર્ષ પછી વેડિંગ ઇન્ડસ્ટ્રીના (Wedding Industry) અચ્છે દિન આવ્યા છે. નવેમ્બર-ડિસેમ્બરના વિવિધ લગ્ન (Marriage ) મુહૂર્તમાં સુરત...
ફતેપુરા સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં ભીષણ આગ,બે વ્યક્તિઓનું રેસ્ક્યુ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
ગુજરાત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ને મળી મોટી સફળતા : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના ૬ સાગરીતો ઝડપાયા, ₹૨૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન પહેલા જ ભાજપનો દબદબો , 730 બેઠકો બિનહરીફ જાહેર
હિંમતનગરમાં મુખ્યમંત્રી – ‘હવે ચૂંટણીઓ જ્ઞાતિ-જાતિ કે પરિવારવાદ પર નહીં, માત્ર વિકાસની રાજનીતિ પર લડાય છે’
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર એનસીબીનો પ્રહાર: હેરોઈન સાથે પકડાયેલી ફિલિપાઈન્સની મહિલાને ૨૦ વર્ષની સખત કેદ
ગાંધીનગરના કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો પર દબાણના આક્ષેપ- ચૂંટણી પંચને ફરિયાદ
RTE પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધારાઈ
બિહારના સીએમને મારી નાખવાની ધમકી આપનારસાણંદથી ઝડપાયો
અમદાવાદમાં આવેલા આસારામનો આશ્રમ તોડી પડાશે, હાઈકોર્ટે અપીલ ફગાવી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે વંદે ભારત અમદાવાદથી ગાંધીનગર જશે નહીં
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર અને વચેટીયો લાંચમાં પકડાયો
વેનેઝુએલા પેટર્ન ફરી? ટ્રમ્પના નિવેદન બાદ ક્યુબા પાસે અમેરિકી 2000 કરોડનું ડ્રોન 6 કલાક મંડરાયું
એનરિચ્ડ યુરેનિયમ અને યુરેનિયમ ડસ્ટ શું છે અને અમેરિકા તેને ઈરાન પાસેથી કેમ જપ્ત કરવા માંગે છે?
CSK સામે કઠિન પડકાર, SRHએ જીતવા આપ્યો મજબૂત 194/8 સ્કોર,અભિષેક-ક્લાસેન ચમક્યા
નડિયાદમાં એ.સી.બી.નું સફળ ટ્રેપિંગસેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસમાં 10 લાખની લાંચ લેતા સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરની ધરપકડ
લાઇકથી લાઇમલાઇટ સુધી: જર્મન મોડલની પ્રતિક્રિયા, મને કોહલી માટે દુઃખ થયું, વાતનું વતેસર થઈ ગયું
ટ્રમ્પ Vs નેતન્યાહૂ: લેબનોન સીઝફાયર મુદ્દે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે તણાવ
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો પર ફાયરિંગ, જહાજો સ્ટ્રેટ પાર કર્યા વિના પાછા ફર્યા
વડોદરામાં ‘અશાંત ધારા’નો જોરદાર પડઘો: આર.વી. દેસાઈ રોડ પર રહિશોની ખુલ્લી ચેતવણી
ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરી થતી ટેક્સ ચોરી અટકાવવા પ્રયાસ
અનામત બિલ પર વિવાદ વધ્યો, થરૂર બોલ્યા, મહિલાઓને મળવું જોઈએ યોગ્ય પ્રતિનિધિત્વ
હૈદરાબાદમાં મોટી ટક્કર: SRH સામે CSK, કોને મળશે જીત? ચેન્નઈએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી
ચૂંટણી પૂર્વે SMCનો વડોદરામાં ફરી સપાટો ભાયલીમાં રેડ, રૂ 8.37 લાખના દારૂ સાથે 28.48 લાખનો મુદ્દામાલ જપ્ત
ઓસ્કર એકેડેમીના પેજ પર શાહરુખ ખાનનો જાદુ, ઓમ શાંતિ ઓમનો વીડિયો વાયરલ
વડોદરાની SSG હોસ્પિટલમાં ‘સ્વચ્છતા’ના નામે કરોડોનો ખેલ, કોન્ટ્રાક્ટની વહેંચણીમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં
પીઆઈ વી એ ચારણના વતનમાં આવેલા મહેમદાવાદના ઘરે ઝડતી, લાંચિયા અધિકારી ભૂગર્ભમા
આણંદ : આણંદ શહેરમાં દિવાળીના તહેવારમાં બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરી કરતા રીઢા ગુનેગારને આણંદ સર્વેલન્સ સ્કોડે પકડી પાડ્યો છે. આ તસ્કર પાસેથી પોલીસે રૂ.1.48 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. જે તેણે આણંદ શહેરના જ મોટા વેપારીના ઘરમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આણંદ શહેરના સરદાર ગંજમાં સોલાર રૂફટોપનો વ્યવસાય કરતાં અને અક્ષરફાર્મ પાછળ નારાયણનગરમાં રહેતા ધર્મેશ ઇશ્વરભાઈ પટેલના ઘરમાં 5મી નવેમ્બર,21ની મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરે રસોડાની જાળીનું લોક તોડી અંદર પ્રવેશ કરી બેડરૂમમાં આવેલી ત્રણ તિજોરીમાંથી રોકડ, દાગીના મળી કુલ રૂ.1.80 લાખની મત્તા ચોરી કરી નાસી ગયો હતો.
આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સર્વેલન્સ સ્કોડને બાતમી મળી હતી કે આ ચોરીનો મુદ્દામાલ લઇને વિશાલ મનુભાઈ પટેલ (રહે.વાંસખીલીયા) વેચાણ કરવા નિકળ્યો છે. આ બાતમી આધારે મોગરીના જુના રસ્તા પર આવેલા બાપા સીતારામ ચોક ચાર રસ્તા પર પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન વિશાલ પટેલ આવતા તેની અટકાયત કરી હતી અને તપાસ કરતાં તેની પાસેથી રૂ.1.48 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે તેની પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને બેસતા વર્ષના દિવસે શહેરમાં આવેલા અક્ષરફાર્મ રોડ પર આવેલી સોસાયટીમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ કબુલાત આધારે પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિશાલ પટેલ રાત્રિના 8થી 12 વાગ્યા દરમિયાન બંધ મકાન, બંગલાને નિશાન બનાવીને ઘરફોડ ચોરી કરવાની ટેવ વાળો છે. જેના માટે તે ગણેશીયું, ડીસમીસ વિગેરે જેવા સાધનનો ઉપયોગ કરી લોક તોડી મકાનમાં પ્રવેશ કરે છે. પોલીસે વિશાલ પટેલ પાસેથી હાલ રૂ.1.53 લાખનો મુદ્દમાલ રિકવર કર્યો છે. આ ઉપરાંત પુછપરછ દરમિયાન તેણે અલગ અલગ છ જેટલી ચોરીની કબુલાત કરી હતી. જેમાં વડોદરા, આણંદ શહેર અને ગ્રામ્યનો સમાવેશ થાય છે.