વલસાડ: (Valsad) ધરમપુર (Dharampur) તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી અંદાજીત ૨૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર પંગારબારી ગામે વિલ્સન હિલ (Wilson Hill) પર્યટકો માટે...
મુંબઈ: (Mumbai) ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા છે ત્યારે હવે આ કેસમાં નવો વણાંક આવ્યો છે....
દેહરાદુન: ઉત્તરખંડમાં (Uttarakhand) આજે સવારે મોટી દૂર્ઘટના ઘટી છે. તે દેહરાદૂન (Dehradun)ના વિકાસનગરની પાસે બુલ્હાડ બાયલા રોડ પર એક બસ ખીણમાં (Bus...
મુંબઈ: (Mumbai) મુંબઈ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન (Bail) મળ્યા બાદ હવે ફેશન મોડલ મુનમુન ધામેચાને (Munmun Dhamecha) ક્રૂઝ નાર્કોટિક્સ કેસમાં જામીન...
રાજપીપળા: (Rajpipla) ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ (Statue Of Unity) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Patel) 146 મી જન્મજયંતી નિમિતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની...
મુંબઈ: (Mumbai) કિંગ ખાનનો દિકરો આર્યન (Aryan Khan) જેલમાંથી છૂટી ઘરે પહોંચી ગયો છે ત્યારે બીજી તરફ એનસીબી (NCB) ઝોનલ ડાયરેક્ટર સમીર...
સુરત: (Surat) રોશનીનો તહેવાર દિવાળી (Diwali) આવી ગઈ છે. દિવાળી એટલે ભેગા મળી આનંદ-ઉલ્લાસથી ઉજવાતો તહેવાર. કોઈ પણ તહેવાર હોય ખાણીપીણી વિના...
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં કેવડિયા ખાતે આવતીકાલે ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી...
રાજયમાં ગઈકાલ કરતાં આજે કોરોનાના કેસમાં થોડા ઘણા અંશે વધારો થયો છે. ખાસ કરીને ગઈકાલે 22 કેસો હતા તે આજે વધીને 31...
રાજયમાં સતત ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહયો છે. જયારે એકલા ભૂજમાં ગરમીનો પારો 36 ડિગ્રીએ રહયો હતો. જયારે નલીયા , ગાંધીનગર તથા...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ સહિત રાજ્યભરમાં સંખ્યાબંધ બાળકો- સહિત અન્ય લોકો ગુમ થવાની ફરિયાદ પોલીસ મથકમાં (Police Station) નોંધાતી હોય છે. સીઆઇડી ક્રાઇમના...
માંડવી: (Mandvi) રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.56 ઉપર માંડવી અને તરસાડાને જોડતા રૂ.47.92 કરોડના ખર્ચે તાપી નદી (Tapi River) પર નવનિર્મિત પુલનું (Bridge)...
વેટિકન સિટી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (P M Narendra Modi) આજે જણાવ્યું હતું કે પોપ ફ્રાન્સિસ (Pope Francis) સાથે આજે તેમની ઘણી ઉષ્માભરી...
સુરત : રેલવેમાં (Railway) ઇમરજન્સી ટિકીટના કવોટા (Emergency quota) ખાસ કરીને જરૂરિયાતમંદો માટે ફાળવાય છે. જે લોકોને અરજન્ટ (Urgent) અન્ય સ્થળોએ જવું...
સુરત: 1983ની વર્લ્ડ કપ (World Cup) વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) સુરતની મુલાકાત દરમિયાન યોજાયેલી પત્રકાર પરિષદમાં પત્રકારોના સવાલોના...
સુરત: (Surat) કેન્દ્ર સરકાર દ્વારા 4800 કરોડના ખર્ચે દેશમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક (Textile Park) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મેગા ઇન્ટિગ્રેટેડ...
સુરત: (Surat) પતિના આડાસંબંધના પુરાવા હોવાનું કહીને પતિના મિત્રએ જ મહિલાને પીપલોદના ફાર્મ હાઉસ, ઇચ્છાપોરના ફ્લેટ અને બાદમાં કતારગામના એક ગોડાઉનમાં બોલાવીને...
નવા વર્ષના (New Year) દિવસે નવી નોટો (New Currency) બોની સ્વરૂપે આપવાનું ચલણ વર્ષો જૂનું છે. વેપારી શહેર સુરતમાં (Surat) કાપડ અને...
સુરત: (Surat) સુરત શહેરની ઇકોનોમીક સેલ દ્વારા એકના ડબલ કરવાની સ્કીમ આપીને લાખો રૂપિયાની ઠગાઇ (Fraud) કરનાર યુવકને વરાછાથી (Varachha) પકડી પાડ્યો...
સુરત: (Surat) આમ આદમી પાર્ટી (AAM Admi Party) મનપાના વિપક્ષ (Opposition) તરીકે સ્થાપિત થયા બાદ શરૂઆતમાં જે રીતે ગાજી હતી તેવી હવે...
સુરત: (Surat) સુરત જિલ્લામાં રેન્જ આઇજી પાંડિયન અને સ્થાનિક ડીએસપીઓની ખબર બહાર કેટલાક માથાભારે કોન્સટેબલો (Constable) દ્વારા દારૂની ટ્રકો ઉતારવામાં આવી રહી...
સુરત: (Surat) શાળાઓમાં 21 દિવસનું વેકેશન જાહેર કરાતા સુરત ડાયમંડ (Diamond) એસોસિએશને તેને અનુરૂપ હીરા ઉદ્યોગ માટે દિવાળી વેકેશન (Diwali Vacation) 21...
સમાજવાદી પાર્ટીના (Samajwadi party) પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh yadav) શનિવારે બસપા અને બીજેપીને (BJP) ઝટકો આપ્યો છે. બસપાના 6 બળવાખોર ધારાસભ્યો અને એક...
સુરત: (Surat) ગુજરાત સરકારે સુરત સહિત રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંકુશમાં હોવાથી રાત્રિ કરફ્યૂની (Curfew) સમયમર્યાદા ઘટાડી છે. આથી સિનેમા ઘરોના નાઇટ શો...
સુરત : ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) નવા પ્રભારી રઘુ શર્માએ (Raghu Sharma) સુરતની (Surat) મુલાકાત દરમિયાન પુણા વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના...
સુરત : કોંગ્રેસ અગ્રણી (Congress) રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે થયેલી બદનક્ષીની ફરિયાદમાં સુરતની (Surat) ચીફ કોર્ટમાં હાજર રહેલા રાહુલ ગાંધીએ પોતાનું...
સુરત: છેલ્લા ચાર-પાંચ દિવસથી બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષય બનેલા હેપ્પી હોમ ગ્રુપના બિલ્ડર મુકેશ પટેલ તેમજ સુમુલ ડેરી રોડ ઉપર રહેતા બિલ્ડર...
નદી સંગમ અને સમુદ્રસંગમ તો જગજાહેર છે, પણ રેતીનાં રણોના સંગમની ચર્ચા ભાગ્યેજ થાય છે. કચ્છનું રણ ખારોપાટ, સફેદ, નમકીન રણ તરીકે...
ફેસબુક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા હવે બહુ ઝડપથી એન્ટી સોશ્યલ મીડિયા બની રહ્યાં છે. દુનિયાનાં કરોડો લોકો...
નગરપાલિકા, મહાનગરપાલિકા, ધારાસભા તથા સંસદમાં ચૂંટાયેલા સભ્યનું ચાલુ સત્રમાં મૃત્યુ થાય અથવા તો એ સભ્ય રાજીનામુ આપે એટલે એ જગ્યા ખાલી પડે....
મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ મારામારી: કપડાં ફાટ્યા અને અફરાતફરી મચી
મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર કોંગ્રેસના ટેકેદારે ફોર્મ ખેંચતા હોબાળો
વોર્ડ નં.2માં ‘અદ્રશ્ય રમત’! ઉમેદવારી પરત પાછળ કોનો હાથ?
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર
ઇન્ફોસિસની મોટી જાહેરાત: 7 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ, કુલ 94 ઉમેદવારોએ મેદાન છોડ્યું
પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે ચાર યુવાનોના મોત, પોલીસ અને GRP ઘટનાસ્થળે
સ્માર્ટ સિટીના નકશા પરથી ગાયબ થયેલું વડોદરા કારેલીબાગ ખાતે આવેલું જલારામ નગર
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર US સંદેશ લઈને તેહરાન પહોંચ્યા
વાઘોડિયા સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખ અને ભાજપ વચ્ચે ખેંચતાણ: જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ
બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે – હર્ષ સંઘવી
‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને ક્રાંતિકારી પગલું ગણાવતા જગદીશ વિશ્વકર્મા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં કોંગ્રેસના ‘ગઢ’માં ભાજપનું ગાબડું, ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે અર્પી ભાવભીની પુષ્પાંજલિ
ગાંધીનગરમાં સામાજિક સમરસતાનો મહાકુંભ – છેવાડાના માનવીનો ઉત્કર્ષ એ જ સાચી રાષ્ટ્રસેવા – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ગાંધીનગર સચિવાલયમાં SRP જવાનની આત્મહત્યાથી ચકચાર- રહસ્ય યથાવત
હોર્સ ટ્રેડિંગના ડરે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ શરૂ, ચૂંટણી આયોગમાં કોંગ્રેસની ધા : ‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે, ઉમેદવારોને રક્ષણ આપો’
અમદાવાદમાંથી ડ્રગ્સ – ગાંજાનો જથ્થો ઝડપાયો- ચાર પેડલરોની ધરપકડ- લાખોનો મુદ્દામાલ જપ્ત
RRU પદવીદાન સમારોહ: સુરક્ષા ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રેસર, NSA અજીત ડોવાલને માનદ ડોક્ટરેટ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ફોર્મ રદ કરવાના દબાણમાં ઉમરગામના મામલતદારનો આપઘાત
રાજકુમાર રાવની આ કોમેડી ફિલ્મ પેટ પકડીને હસાવશે..
યુકેના વર્ક વિઝાના બહાને યુવક અને મહિલા સાથે રૂ. 11.50 લાખથી વધુની છેતરપિંડી
પશ્ચિમ બંગાળ: ભાજપ મહિલાઓને દર મહિને ₹3,000 આપશે, ચૂંટણી પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ટ્રમ્પે હોર્મુઝ પર વલણ નરમ પાડ્યું, ઈરાન સાથે યુદ્ધવિરામ વધુ બે અઠવાડિયા લંબાઈ શકે છે
પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી: AAPનો દાવો છે કે તેમને કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે
વડોદરા જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતોની 19 અને નગરપાલિકાની 17 બેઠકો ભાજપે બિનહરીફ જીતી
કરમસદ – આણંદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે બિનહરિફ 12 બેઠકો મેળવી
એકતરફી કાર્યવાહી કે આચાર સંહિતાનો ખેલ?
કોંગ્રેસના ગંભીર આક્ષેપો વચ્ચે ઉમેદવારનું વળતર: દબાણ કે વ્યક્તિગત નિર્ણય? વોર્ડ નંબર 1માં બોની પટેલે ફોર્મ પરત ખેંચતા રાજકીય ગરમાવો તેજ
વલસાડ: (Valsad) ધરમપુર (Dharampur) તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી અંદાજીત ૨૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર પંગારબારી ગામે વિલ્સન હિલ (Wilson Hill) પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ખાસ કરીને સુરતના પ્રકૃતિ પ્રેમીઓ રજાના દિવસે અને વેકેશન દરમ્યાન અહીં પહોંચી જાય છે. વધતા પર્યટકોની સંખ્યા જોતા અહીં સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. અહીં સહેલાણીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૩૫ લાખના ખર્ચે ૧.૬ કિમીના પંગારબારી વિલ્સનહીલ રોડની રિસરફેસિંગ કામગીરીનું ભૂમિપૂજન પણ મંત્રીના હસ્તે કરાયું હતું. આ રસ્તો તાલુકા મથકને તેમજ પ્રવાસ સ્થળ વિલ્સનહીલને જોડતો અગત્યનો રસ્તો છે.
મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં પ્રવાસન સ્થળોનો વિકાસ થવાથી અહીં વધુ પ્રવાસીઓ આવતા સ્થાનિક રોજગારી પણ વધશે. સાંસદ ડો.કે.સી. પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. વલસાડ ઉત્તર વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વિલ્સન હીલના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ માટે ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડ દ્વાર રૂા.૪ કરોડ ૯૧ લાખની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત રૂા.૪ કરોડ ૬૦ લાખના ખર્ચે ઊભી કરાયેલી સુવિધાઓની વિગતો પણ તેમણે આપી હતી.

કઈ કઈ સુવિધાઓમાં વધારો કરાયો
સુરત અને દક્ષિણ ગુજરાતમાં રહેતા લોકો માટેનો ફેવરિટ ફરવા લાયક સ્થળ વિલ્સન હીલ પર વોકવે, સીસી રોડ, રેલીંગ ઓન લેકસાઈડ, ટોઈલેટ બ્લોક, કવર સીટીંગ, કિયોક્ષ, પાર્કિંગ એરીયા, પ્રોટેકશન વોલ વીથ રેલીંગ, ઓપન સીટીંગ, લેન્ડ સ્કેપીંગ, ચેઈનીંક ફેન્સીંગની કામગીરી કરવામાં આવી છે.
જાણો શુ છે ઇતિહાસ વિલ્સન હિલનો
ઈ.સ ૧૯૨૮ માં તત્કાલિન ગવર્નર લેડી વિલ્સને આ સ્થળની મુલાકાત કરી હતી. તેમના સન્માનમાં તત્કાલિન ધરમપુર સ્ટેટના રાજા વિજય દેવજી દ્વારા આ સ્થળે આકર્ષક છત્રી બનાવી એમની પ્રતિમા મુકવામાં આવી હતી. આ સ્થળનું નામ વિલ્સન હીલ રાખવામાં આવ્યુ હતું. હાલ આ છત્રી પુરાતત્વ વિભાગ અંતર્ગત છે. જ્યારે પ્રતિમા ધરમપુર મ્યુઝિયમમાં રાખેલા છે. આ વિસ્તાર સંપૂર્ણ વન વિસ્તાર હોવાથી પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલું છે.