નવી દિલ્હી: ઝેરી વાયુ પ્રદૂષણે (Air Pollution) દિલ્હીના (Delhi) લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. અહીં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. શ્વાસના દર્દીઓની સંખ્યામાં...
સુરત: (Surat) વેસુમાં સામુહિક દિક્ષા (Diksha) મહોત્સવમાં રવિવારે વધુ એક મુહૂર્ત મુંબઇના (Mumbai) ડાયમંડના વેપારીને (Diamond Trader) અપાતાં દિક્ષા આંક 75 પર...
સુરત: (Surat) શહેરના ઉન ખાતે રહેતી મહિલાએ ગત 12 તારીખે તેની 18 દિવસની બાળકીને (Girl) ઘરકંકાસથી કંટાળી તાપી (Tapi River) નદીમાં ફેંકી...
સુરત: (Surat) સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ડ્રેનેજ (Drainage) લાઈનો સ્ટ્રેન્થનિંગ કરવા માટેના માસ્ટર પ્લાનના બીજા તબક્કા અંતર્ગત મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેક્ટના ત્રણ...
સુરત: (Surat) પંજાબ (Punjab), હરિયાણાના (Hariyana) ખેડૂતો (Farmers) દ્વારા ડાંગરના પાક માટે પરાળી સળગાવી રહ્યાં છે જેને લીધે એર પ્રદુષણ ફેલાતા દિલ્હીમાં...
આણંદ : આણંદ જિલ્લાના તારાપુરના મોરજ રોડ પર આવેલા વાત્સ્લય બંગ્લોઝમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનમાંથી દાગીના, રોકડા...
આણંદ : આણંદના ઓડ નજીક દેવરામપુરા સીમમાં વિમલના ડુપ્લીકેટ ગુટખા બનાવવાના ધમધમતા કારખાના પર એલસીબીની ટીમે શનિવારના રોજ છાપો માર્યો હતો. જેમાં...
ડભોઇ: ડભોઇ નગરપાલિકા વોર્ડ નંબર 2 મોર વાલા જીન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યા થી સ્થાનિક નગરજનો હેરાન પરેશાન થઈ...
દાહોદ: ઝાલોદની રાજસ્થાન સીમા પર આવેલી પોલીસ ચોકી પર, પોલીસ ની વોચ દરમ્યાન પોલીસે પોતાના કબ્જા ની ટાટા નેકસોન માં કુલ...
દાહોદ: દેવગઢબારિયા નગરમાં એસ.ટી.ડેપોના વર્કશોપમાં મૂકેલી એક એસટી બસમાં એકાએક આગ લાગતાં દોડધામ મચી પાલિકાના ફાયર ફાઈટરે આગ ઉપર કાબૂ મેળવતા એસટી...
વડોદરા : રાજકોટ બાદ વડોદરામાં નોનવેજ ની લારી, દુકાનો પર તવાઈ શરૂ થઈ છે. શહેરમાં નોનવેજ પદાર્થ ઉપર ઢાંકણા આદેશને લઈને પાલિકાની...
વડોદરા: શહેરમાં જિલ્લામાં દારૂ ઠાલવવા માટે બુટેલગર અવનવી તરકીબ અજમાવતા હોય છે. શહેર જિલ્લામાં એક પછી એક દરોડા બાદ હવે સાવલી તાલુકાના...
T-20 વર્લ્ડકપના (T-20 World Cup) 14 વર્ષના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયન (Australia) ટીમ પહેલીવાર વર્લ્ડકપની ટ્રોફી જીતી છે. રવિવારની રાત્રે ન્યૂઝીલેન્ડને (New Zealand) હરાવ્યા...
કમાલની સમસ્યા છે. જેમને હિંદુરાષ્ટ્ર જોઈએ છે એ મેધાવી અને મૌલિક હિંદુ પેદા કરી શકતા નથી અને જે મેધાવી અને મૌલિક હિંદુ...
દિવાળીની રાહ જોતા હતા અને તહેવાર આવીને ગયો પણ ખરો. મુંબઇ જેવાં શહેરોમાં બધી દોડાદોડી એકાદ દિવસ પૂરતી માંડ બંધ રહે અને...
પેપર કરન્સીના અસ્તિત્વ સામે જો કોઈ સૌથી મોટો પડકાર હોય તો તે ક્રિપ્ટોકરન્સી છે. પેપરકરન્સી પર સરકારનો કન્ટ્રોલ હોવાથી તેને ગમે ત્યારે,...
ગુજરાતના (Gujarat) દરિયાકાંઠેથી (Sea) વધુ એક વાર ડ્રગ્સનો (Drugs) જથ્થો ઝડપાયો છે. સપ્ટેમ્બર મહિનામાં મુન્દ્રાના અદાણી પોર્ટ (Adani Port) પરથી 21 હજાર...
દર વર્ષે 31 ઓક્ટોબર આવે એટલે ગુજરાતના અખબારોમાં બની બેઠેલા લેખકો કોંગ્રેસ અને નહેરૂ ગાંધી પરિવારને સરદાર પટેલને અન્યાય કરવાના મામલે ભાંડવા...
પક્ષાંતરનો પણ એક રેકર્ડ હોઈ શકે એવા એક સમાચાર દૈનિક ન્યૂઝમાં પ્રગટ થયા હતા. જે સંસ્થા દેશ સ્વતંત્ર થયો તે સમયથી આજ...
મારા એક મિત્રના પિતા શેરદલાલ હતા.અને ગુજરી ગયા ત્યારે બારેક હજાર નુ દેવું તેમના માથે હતું. મારા મિત્રે બીજા ત્રણ ભાઇના સહકાર...
અભિનયમાં તો કંઇ ખાસ ઉકાળ્યું નથી પરંતુ વિવાદ માટે સતત વિવાદમાં રહેતી ફિલ્મ અભિનેત્રી કંગના રણોતે ભારતની આઝાદી માટે જે નિવેદન આપ્યું...
છેલ્લાં લગભગ ૧૫ દિવસથી ગુજરાતના નાના મોટા નગરોમાં બળાત્કાર, છેડતી તથા સ્ત્રીઓની હેરાનગતિના સમાચારો, નાના મોટા તમામ અખબારોમાં સતત છપાયા કરે છે....
એક શેઠજી ગર્ભ શ્રીમંત હતા ..પેઢી દર પેઢી તેમના કુટુંબ પર મા લક્ષ્મીની કૃપા સતત વરસતી હતી.પણ મૂળ લક્ષ્મીનો સ્વભાવ ચંચળ અને...
સ્વતંત્રતા એ માણસનો એક અબાધિત અધિકાર છે એટલે એના આધારે માણસ પોતે પોતાના કાર્યમાં વૃધ્ધિ મેળવી શકે છે; પણ તેમાં થોડા બંધન...
ગ્લાસગોમાં ચાલી રહેલા સીઓપી-26 પર્યાવરણ સંમેલનમાં ભારતીય વાહન નિર્માતાઓએ કહ્યું હતું કે 2030 સુધી ભારતમાં 70 ટકા દ્વિચક્રી, 30 કાર અને 15...
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડીને ગુજરાત પોલીસે સનસનાટી મચાવી દીધી હતી. ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડનું 66 કિલો...
રૂપાણી સરકાર વખતે જે લોકો સત્તામાં ટોપ પર હતા હવે સરકાર બદલાયા પછી ભાજપના આ કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા છે. ત્યારે બનાસકાંઠામાં...
ગુજરાતમા આજે દિવસ દરમ્યાન શીત લહેરની અસર જોવા મળી હતી. જેમના પગલે બે ડિગ્રી જેટલો ઠંડીનો પારો નીચે ઉતરી જવા સાથે નલીયા...
રાજ્યમાં દિવાળી પછી કોરોનાના કેસમાં વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ નવા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં છેલ્લા 24...
સુરત: (Surat) શહેરના અડાજણ વિસ્તારમાં ત્રણ મહિના પહેલા સ્પાની (Spa) આડમાં ઝડપાયેલા કુટણખાનાના (Brothel) સંચાલકને એસઓજી પોલીસે પાલનપુર પાટીયા પાસેથી ઝડપી પાડ્યો...
IPLમાં પંજાબનો પાવર શો,182 રનની ભાગીદારીથી કર્યો રેકોર્ડ સ્કોર, લખનઊ સામે 254 રન
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, 100 વર્ષ જૂનો નિયમ બદલાશે
KKRની પહેલી જીત, રિંકુ સિંહની ફિફ્ટીથી રાજસ્થાન પર 4 વિકેટથી વિજય
ક્યારે છે તામિલનાડુ ચૂંટણી? કેટલી સીટ્સ અને કોણ છે આગળ, આવો જાણીએ અત થી ઇતિ સુધી…
દાહોદના ભીટોડી નજીક ગમખ્વાર અકસ્માત: ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા 3 માસૂમ બાળકોના મોત
પશ્ચિમ બંગાળ: મેદિનીપુરમાં PM મોદીએ કહ્યું- 5 વર્ષમાં TMCની નિર્દય સરકારે લૂંટમાં PHD મેળવી
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટી બેઠક, 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં ચર્ચા, અબજો ડોલરના વેપાર પર નજર
બિહારના નવા સીએમ સમ્રાટ ચૌધરી સામે પ્રથમ ચેલેન્જ, વિશ્વાસ મત 24 એપ્રિલે
દેવામાં ડૂબ્યું માલદીવ, નિયમો પાળવા કે નિભાવવો પડોશી ધર્મ, માલદીવ મુદ્દે ભારત માટે અગ્નિપરીક્ષા
મહીસામાં રખડતા આખલાનો આતંક
ખેડા આરોગ્ય વિભાગમાં બદલીના બહાને ઉઘાડી લૂંટ
વડોદરામાં ‘મોતનો વન-વે’: તૂટેલી ગટરનું ઢાંકણું ગમે ત્યારે મોટી હોનારત સર્જશે
ડિજિટલ જનગણના પોર્ટલમાં મોટી ભૂલ, અરુણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ
શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળતા હડકંપ
ધુરંધર-2 એ પુષ્પા-2 નો રેકોર્ડ તોડ્યો: વિશ્વમાં 1,748.91 કરોડ સાથે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
IPL મેચ પર સટ્ટો રમતા 5 શખ્સો ઝડપાયા, PCBની મોટી કાર્યવાહી
વડોદરામાં ‘પટેલભાઈ’નો આતંક: રોકાણકારોને ડબલ પૈસાની લાલચ આપી ₹2 કરોડ લઈ રફુ ચક્કર
એનટીએ દ્વારા કોમન યુનિવર્સીટી એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી) 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ
તમિલનાડુ: વિરુદુનગરમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 16 લોકોના મોત
સાયબર ક્રાઇમની દુનિયામાં વડોદરા પોલીસનો મોટો ધડાકો: 210 કરોડના ટ્રાન્ઝેક્શન અને 273 ગુનાઓનો ભેદ ઉકેલાયો
કેનેડાના નવા કાયદાથી ભારતીય ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં, 30,000 અરજદારોને નોટિસ, ડિપોર્ટેશનનો ખતરો
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દીપિકા-રણવીરે આપી સરપ્રાઈઝ, ફરી પારણું બંધાશે
‘આ એક મોટું કાવતરું હતું…’ અશોક ગેહલોતે વડા પ્રધાનના સંબોધન પર કર્યો મોટો દાવો
અમે પોતે પસાર નથી થઈ શકતા તો બીજાઓ માટે હોર્મુઝમાંથી પસાર થવું અશક્ય- ઇરાનની ટ્રમ્પને ધમકી
હાર્ટ એટેક પહેલા એલર્ટ આપશે AI, 24×7 હેલ્થ મોનિટરિંગ, ચેન્નાઈના ડોક્ટરોની નવી પહેલ
ભાજપનું મોટું પગલું: પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર બનશે
હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનો ડેમેજ કંટ્રોલ શરૂ, ઈરાને કહ્યું ગેરસમજ જલ્દી ઉકેલાશે
સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ યોજના રદ, આધાર એપ ફરજિયાત કરવાનો પ્લાન સરકારે પાછો ખેંચ્યો
લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો
ભારત અને રશિયા નજીક આવ્યા: સૈનિકો, જહાજો અને એરબેઝ શેર કરવાની નવી વ્યવસ્થા
નવી દિલ્હી: ઝેરી વાયુ પ્રદૂષણે (Air Pollution) દિલ્હીના (Delhi) લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. અહીં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. શ્વાસના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. લોકોને ઘરની અંદર પણ માસ્ક (Mask) પહેરવાની ફરજ પડી રહી છે. ઝાકળની ચાદરથી દિલ્હી ઢંકાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) પ્રદૂષણને લઈને કડક પગલાં લીધા છે અને કોર્ટે કેન્દ્રની સાથે સાથે કેજરીવાલ (Kejriwal) સરકારને પણ આકરા સવાલો કર્યા હતા. કેજરીવાલ સરકાર અને કેન્દ્રએ પણ આ અંગે જવાબો દાખલ કર્યા છે. માત્ર જવાબ જ દાખલ કર્યો નથી, પરંતુ દિલ્હી સરકારે કહ્યું છે કે તે દિલ્હીમાં લોકડાઉન (Lock Down) લાદવા માટે તૈયાર છે, પરંતુ માત્ર દિલ્હીમાં લોકડાઉન લાદવાથી પરિણામ નહીં આવે, પરંતુ સમગ્ર દિલ્હી એનસીઆર લોકડાઉન અમલમાં મુકવો પડશે. લોકડાઉન લગાડવામાં આવે તો જનતા પર આ પ્રતિબંધો લાગી શકે છે.

લોકડાઉનની જાહેરાત પહેલાં દિલ્હીમાં આ નિયંત્રણો લાગુ કરાયા

લોકડાઉન લાગુ પડે તો સરકાર આ નિયંત્રણો મુકી શકે છે
આ છે હવાની ગુણવત્તાના ધોરણો
દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણની ગુણવત્તા (AQI) 500થી ઉપર ગઈ છે. હવા ખૂબ જ પ્રદૂષિત થઈ ગઈ છે. જ્યારે તે માત્ર 50 હોવું જોઈએ, તો તે વધુ સારું માનવામાં આવે છે. જ્યારે દિલ્હીમાં તે અનેક ગણું વધારે છે. 51 અને 100 ની વચ્ચેનો AQI ‘સંતોષકારક’ શ્રેણીમાં ગણવામાં આવે છે. જ્યારે AQI 101 અને 200 ની વચ્ચે હોય ત્યારે પ્રદૂષણને ‘મધ્યમ’ ગણવામાં આવે છે, જ્યારે 200-300 ને નબળા ગણવામાં આવે છે. 301 અને 400 ની વચ્ચેની હવાને ‘ખૂબ જ નબળી’ ગણવામાં આવે છે, જ્યારે 401 અને 500 ની વચ્ચેની AQIને ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે. આટલું પ્રદુષણ હવાને ઝેરી બનાવે છે અને ગંભીર શારીરિક સમસ્યાઓનું કારણ બની શકે છે.

દિલ્હીમાં શ્વાસના દર્દીઓમાં વધારો દિલ્હીમાં શ્વાસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે . દિલ્હીની હોસ્પિટલોમાં આવા દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પ્રદૂષણથી ખૂબ પ્રભાવિત થયા છે. સર્વોચ્ચ અદાલતે પ્રદૂષણ માટે માત્ર સ્ટબલ સળગાવવાને જ જવાબદાર ઠેરવ્યું નથી, પરંતુ તેને ફટાકડા, વાહનોના પ્રદૂષણ તેમજ અન્ય કાર્યોને જવાબદાર ગણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભવિષ્યમાં પ્રદૂષણને કેવી રીતે રોકવું, પરંતુ હાલના તબક્કે કડક પગલાં લેવાની જરૂર છે.