ઇસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan)ની પંજાબ વિધાનસભા(Punjab Assembly )માં આજે હોબાળો થયો હતો. કેટલાક ધારાસભ્યો (MLA) એ ડેપ્યુટી સ્પીકર(Deputy Speaker ) દોસ્ત મુહમ્મદ મજારીને થપ્પડ મારી તેના...
સુરત : (Surat) ડિંડોલીમાં ધો.6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો (Student) અન્ય એક વિદ્યાર્થી સાથે ઝઘડો (Quarrel) થયો હતો. ટીચરે (Teacher) વિદ્યાર્થીને વાલીને (Parents)...
તેલંગાણા: એવું માનવામાં આવે છે કે પવનપુત્ર હનુમાન એવા દેવતા છે જે અમર છે. હનુમાનજીએ પોતાનું સમગ્ર જીવન ભગવાન રામની ભક્તિમાં સમર્પિત...
વલસાડ : કપરાડા (Kaprada) તાલુકાના સુલીયા ગ્રૂપ ગ્રામ પંચાયતના ઘોટવણ (Ghotvan) ગામના મૂળગામ ફળિયામાં આશરે 800 લોકો પીવાના પાણીના એક એક ટીપા...
નવી દિલ્હી: કોંગ્રેસ(Congress) હાઈ કમાન્ડે દિલ્હી(Delhi)માં મોટી બેઠક બોલાવી છે. સોનિયા ગાંધી(Soniya Gandhi)એ બોલાવેલી આ બેઠકમાં રાહુલ ગાંધી(Rahul Gandhi)ની સાથે કોંગ્રેસનાં દિગ્ગજ...
સુરત (Surat) : પૂણાના ભૈયાનગરમાં બાળકી (Girl) સાથે દુ્ષ્કર્મ (Rape) કરીને તેની હત્યા (Murder) કરનાલ લલનસિંહ સામે કુદરત પણ નારાજ છે. પોલીસ...
સુરત (Surat) : અડાજણમાં રહેતા અનાજના વેપારીને (Trader) બજાજ ઓટોના (Bajaj Auto) રૂા.117 રૂપિયા રિફંડ (Refund) લેવાનું ભારે પડ્યું હતું. ગુગલ (Google)...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં એક એક એવી ઘટના સામે આવી છે જેને તમામ લોકોના રુંવાટા ઉભા કરી દીધા છે. ભાગલપુર ગામમાં...
વાપી : વાપી (Vapi) રેલવે પાર્સલ (Railway Parcel) ઓફિસમાં 9 માસ પહેલાં અમદાવાદથી આવેલા 9 પાર્સલો શંકાસ્પદ જણાતા પાર્સલ કર્મીએ રેલવે પોલીસને...
દરેક યુવતી ઈચ્છે છે કે એ યુવાન અને ખૂબસૂરત દેખાય પરંતુ ઉંમરના પ્રભાવથી બચવું નામુમકિન છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ...
ઘરને નવો લુક આપવા માટે માત્ર બજેટ – પૈસા જ નહીં પરંતુ રચનાત્મક વિચાર, કલ્પનાશીલતા અને મહેનતની પણ જરૂર છે. એ હોય...
મોબાઈલ આજે એક એવું હાથવગું ગેજેટ છે જેના થકી સાત સમુંદર દૂર બેઠેલી વ્યકતી સાથે પણ આરામથી વાત કરી શકાય છે તો...
સુરત : ગુજરાતના (Gujarat) ખેડૂતો (Farmer) રાસાયણિક ખાતરની (chemical fertilizer) માત્રાનો સમજપૂર્વક ઉપયોગ નહીં કરી રહ્યાં હોવાથી આગામી વર્ષોમાં ફળદ્રુપ જમીન (Fertile...
દુનિયામાં એવા ઘણા લોકો હોય છે જે પોતાના શોખ પાછળ એટલા પાગલ હોય છે કે એ પૂરો કરવા કંઇ પણ કરી છૂટે...
આમ તો રેખાબેન એમના જમાનામાં બી.એ. ગ્રેજ્યુએટ થયેલાં છે અને એમની ઉંમરની સ્ત્રીઓમાં મોડર્ન પણ ખરાં. ભાષા, પહેરવેશથી કોઈ એમને જુનવાણી અને...
સુરત: (Surat) 16 એપ્રિલના રોજ ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન-સુરત (Fogwa) દ્વારા વલથાણ-પુણા રોડ પર આવેલી આરબીએલ લોન્સમાં યોજવામાં આવ્યું છે. એજન્ડા...
શ, પરીક્ષાઓનો પહેલો પડાવ પૂર્ણ થઇ રહ્યો છે. ધો. ૧૦ ના વિદ્યાર્થીઓને અન્ય પ્રવેશપરીક્ષા આપવાની હોતી નથી માટે રીલેકસ થઇ શકે છે...
સુરત: 17 એપ્રિલે આકાશમાં આશ્ચર્યજનક ખગોળીય ઘટનાઓ (Astronomical events) જોવા મળશે. વડોદરા(Vadodara) ની ગુરુદેવ વેધ શાળાના ખગોળ વૈજ્ઞાનિક દિવ્યદર્શન ડી.પુરોહિતે જણાવ્યું છે...
જઠર અને અન્નનળી જ્યાં મળે છે ત્યાં એક નાનકડો વાલ્વ હોય છે. આ વાલ્વ ખોરાકને અન્નનળીમાંથી જઠર તરફ ધકેલે છે. ખોરાક જઠરમાં...
કેમ છો?આપણે ત્યાં એવી એક માન્યતા છે કે પેરન્ટ્સ જે કરે તે બાળકના સારા માટે કરે છે. પેરન્ટ્સ વળી બાળકનું ખરાબ કરતાં...
સુરત: (Surat) સુરત શહેરના ઉત્રાણ (Utran) ગામમાં ધાબાના વડ પાછળ તાપી (Tapi) કિનારે આખી રાત દરિમયાન ચાલુ થયેલા ગેરકાયદે રેતીખનન (Illegal Sand...
વડોદરા : શહેરની મુખ્ય અને મોટા પ્રમાણમાં આંતરરાજ્ય દારૂના નેટવર્ક ચલાવતી બીશ્નોઈ ગેંગના મુખ્યસુત્રધારથી લઈ નીચે સુધી આખે આખી લીંકને ઉજાગર કરી...
વ્યારા: ઉચ્છલના (Uchchhal) મોગરણ (Mogaran) ગામની પ્રાથમિક શાળામાં (Primary School) ઇન્સ્પેક્શન બાદ ગત અઠવાડિયે શિક્ષકોએ નોન વેજની પાર્ટી (Non veg Party) કરી...
વડોદરા : આગામી 26 એપ્રિલે વડોદરા સંસ્કારી નગરીના આંગણે વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્વ પ્રથમ વખત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક અને સનાતન...
વડોદરા : ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી રૂપિયા 26 થી 30 લાખ ઉપરાંતની કિંમતના મેડિકલ સાધન સહાયનું...
મોરબી: આજે હનુમાન જયંતી છે. આ પવિત્ર દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં હનુમાનજીની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ કડીમાં...
વડોદરા : દિવ્યયાત્રા 2022 નામના ગ્રુપમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટના નામનો સોશિયલ મીડિયા ગ્રૂપમાં દારૂની રેલમછેલ કરવાની લખાયેલી વાતનો બેશરમી...
વડોદરા : વડોદરામાં નવલખી મેદાનથી કોઠી ચાર રસ્તા તરફ જવાના માર્ગે કોઈ વાહનમાંથી ચિકાસ પડતું કોઈ પ્રવાહી ઢોળાઈ જતા પસાર થઈ રહેલા...
વડોદરા : વડોદરા મહાનગર પાલીકા દ્વારા વડોદરા બહારથી આવતા મુલાકાતીઓ માટે વડોદરાના જોવા લાયક સ્થળો માટે વડોદરા દર્શન બસની શરૂઆત સાંસદની ગ્રાન્ટ...
સુરત: (Surat) ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના (GrishmaMurder) ચૂકાદો વિલંબમાં મુકાયો છે. સુરતની કોર્ટ આજે ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને સજા સંભળાવાની હતી...
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
ઇસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan)ની પંજાબ વિધાનસભા(Punjab Assembly )માં આજે હોબાળો થયો હતો. કેટલાક ધારાસભ્યો (MLA) એ ડેપ્યુટી સ્પીકર(Deputy Speaker ) દોસ્ત મુહમ્મદ મજારીને થપ્પડ મારી તેના પર લોટા ફેક્યા હતા. એટલું જ નહીં આ પહેલા ઈમરાન ખાન(Imran Khan)ની પાર્ટી પીટીઆઈ(PTI)ના કેટલાક નેતાઓએ પણ તેમને થપ્પડ મારી દીધા હતી. ડેપ્યુટી સ્પીકર મઝારી પંજાબના મુખ્યમંત્રીની ચૂંટણી માટે બોલાવવામાં આવેલા સત્રની અધ્યક્ષતા કરવા પહોંચ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. એક ટીવી ચેનલના અહેવાલ મુજબ પીટીઆઈના કેટલાક ધારાસભ્યોએ પહેલા ડેપ્યુટી સ્પીકર પર લોટા ફેંક્યા અને પછી થપ્પડ મારી દીધી હતી. કેટલાક સાંસદોએ તેમના વાળ પણ ખેંચ્યા હતા. ભારે હોબાળા બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
હોબાળા બાદ લાગ્યા લોટા-લોટાનાં નારા
હોબાળા બાદ કેટલાક ધારાસભ્યોએ લોટા-લોટાના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. પંજાબ વિધાનસભાનું સત્ર સ્થાનિક સમય અનુસાર સવારે 11.30 વાગ્યે શરૂ થવાનું હતું પરંતુ હંગામાને કારણે તે થઈ શક્યું ન હતું. તે જ સમયે, આ ઘટના પછી, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા અતાઉલ્લા તરારે લાહોર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ મામલામાં સંજ્ઞાન લેવાની વિનંતી કરી છે.
@DostM_Mazari
— Faisal Athwal (@FaisalAthwal2) April 16, 2022
ابھی پارلیمنٹ کے اندر لوٹے پڑے ہیں بیٹا جب کبھی باہر آؤ گئے عوام میں تو جوتیاں بھی پڑیں گی کبھی آؤ نا عوام میں خوشبو لگا کر#PunjabAssembly #امپورٹڈ_حکومت_نامنظور pic.twitter.com/Z6jYc7z4cY
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજા પરવેઝ અશરફ નવા સ્પીકર તરીકે નિયુક્ત
પાકિસ્તાનની સંસદ શનિવારે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજા પરવેઝ અશરફને નવા સ્પીકર તરીકે અને ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે તૈયાર છે, જેમણે અગાઉની ઇમરાન ખાનની આગેવાનીવાળી સરકારની તરફેણમાં કામ કર્યું હતું. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના 71 વર્ષીય અશરફને આજે ઓફિસના શપથ લેવડાવવામાં આવે તેવી શક્યતા છે કારણ કે શુક્રવારે બપોરે 12 વાગ્યાની સમયમર્યાદા સુધી તેમની સામે અન્ય કોઈ ઉમેદવારે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું ન હતું.
અસદ કૈસરે રાજીનામું આપ્યું
પદભ્રષ્ટ વડાપ્રધાન ખાન સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાના સર્વોચ્ચ અદાલતના નિર્ણયને અમલમાં મૂકવામાં નિષ્ફળ ગયા બાદ 9 એપ્રિલે અસદ કૈસરે રાજીનામું આપ્યા પછી અધ્યક્ષનું પદ ખાલી થયું હતું. અશરફ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા છે જેઓ પાકિસ્તાનના વડાપ્રધાન અને વર્તમાન ગઠબંધન સરકારના મુખ્ય સાથી પણ રહી ચૂક્યા છે.