સિરિયા, અફઘાનિસ્તાન કે પાકિસ્તાનનાં બાળકોને તેમનાં માતા-પિતા સાજી બંદૂક કે પિસ્તોલ રમકડાની જગ્યાએ રમવા આપે એ સમજી શકાય તેમ છે. તેમને યેનકેન...
બીલીમોરા : બીલીમોરા (Bilimora) અંબિકા નદી (Ambika River) ઉપર બનેલા દેવધા ડેમ (Deavdha Dam) કેચમેન્ટ વિસ્તારમાં ચોમાસાના (Monsoon) પ્રારંભ સાથે વરસાદ (Rain)...
જૈન ગુરુ તિક ન્યાત હન્હે શિષ્યોને સમજાવ્યું કે, ‘હંમેશા આજની ઘડી જ સૌથી સુંદર હોય છે. આપણે આજની પળમાં જ જીવવું જોઈએ,...
સુરત (Surat) : વરાછામાં (Varacha) રહેતા વિધર્મી યુવકે પાડોશી હિન્દુ (Hindu) સગીરાને પોતાની પ્રેમજાળમાં (Love Trap) ફસાવી 6 દિવસ પહેલા જ ભાડે...
જામનગર: ગુજરાતમાં (Gujarat) દરૂબંધી હોવા છતાં બુટલેગરો અને દારૂની (Alcohol) મહેફલી માણતા કેટલાક યુવાનો પકડતા હોય છે. પરંતુ દારૂના નશામાં (Drunk) ધૂત...
વધુ યુવાન અને ચુસ્ત સંરક્ષણ દળ બનાવવા માટે સૈનિકોની ભરતી કરવા માટેની નવી યોજના અગ્નિપથના અગ્નિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા...
1988 માં પત્રકારત્વમાં આવ્યો ત્યાર પછી મેં 1992-93 ના અમદાવાદનાં કોમી તોફાનો જોયાં અને તેનું રીપોર્ટીંગ પણ જોયું. આ સમયગાળામાં અમદાવાદમાં વ્યાપાક...
આ મહિનાની ૧૪મી તારીખે કેન્દ્ર સરકાર દ્વારા લશ્કરી ભરતી માટે એક નવી યોજના જાહેર કરવામાં આવી જેને અગ્નિપથ નામ આપવામાં આવ્યું. આ...
સુરત,નાગપુર: (Shivsena) શિવસેનાના ધારાસભ્ય (MLA) નીતિન દેશમુખે (Nitin Deshmukh) નાગપુર (Nagpur) પહોંચી કહ્યું કે હું સુરતથી નાગપુર પરત ફરવા માંગતો હતો પરંતુ...
સવારે સવારે મારા બાંકડે ચા પીવા મારા એક નિયમિત ગ્રાહક નૌતમલાલ આવ્યા. એમના ખભે અને ગળા પર પાટો વીંટેલો જોઈ મેં પૂછ્યું,...
મેડીકલ પેપર્સમાં કરવામાં આવેલ કોઈ નોંધને આધારે વીમેદારને 3-4 વર્ષથી ડાયાબિટીસ હોવાનું અનુમાન કરી તેમ જ ડાયાબીટીઝની હકીકત વીમો લેતી વખતે છુપાવી...
શાસ્ત્રોમાં કહ્યું છે કે રાત્રે સૂતા પહેલાં હરિ સ્મરણ કરવું જોઈએ. જો કે શાસ્ત્રોમાં કહ્યું છે એમ મોટાભાગે આપણે કરતા નથી. હરિ...
વડોદરા: કોરોના (Corona) બાદ આર્થિક સંકડામણોનો ભાર મધ્યમવર્ગીય લોકો પર પડ્યો છે .આર્થિક પરિસ્થિતિથી કંટાળીને વ્યક્તિ ન કરવાનું કરી નાખે છે. ત્યારે...
મિ.રાહુલ રસ્તોગી, તમારી ટ્યુશન ફી અને અમેરિકામાં રહેવા – ખાવાનો ખર્ચો કોણ આપે છે?’ મુંબઈથી અબુધાબી થઈને ન્યૂયોર્ક જનાર પ્લેનમાં બોર્ડિંગ કરવા...
આ સમાચાર સતત અપડેટ થઇ રહ્યા છે, રિફ્રેશ કરતા રહો મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. શિવસેનાની સત્તા મહારાષ્ટ્રમાંથી...
સુરત : સુરત કસ્ટમ એરપોર્ટ (Surat Custom Airport) પર સોમવારે રાત્રે શારજાહથી (Sharjah) આવેલી ફ્લાઈટમાં (Flight) એક પેસેન્જર (Passenger) પાસેથી 4 લાખ...
તમને ચોક્કસ કોઈ પ્રેમથી જોઈ લેશે, પરંતુ એ આંખો અમારી ક્યાંથી લાવશે? જે પ્રેમભરી નજર આશિક પાસે હોય તે બીજા ક્યાંથી લાવી...
વલસાડ : વલસાડના (Valsad) ચણવઇ ગામના યુવાનની લાશ પત્થર બાંધેલી હાલતમાં પાથરી ગામમાંથી વહેતી વાંકી નદીમાંથી (River) મળી આવી હતી. આ લાશ...
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ છે. વહેલી સવારે આવેલા ભૂકંપમાં 950 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 600થી વધુ લોકો ઘાયલ...
બ્રિટિશ પ્રોડક્શન કંપની ‘ધ વોક’ દ્વારા શરણાર્થીઓ અર્થે ‘લિટલ અમલ’ નામનો અદ્વિતીય પ્રયોગ અમલમાં મુકાયો છે. પ્રયોગમાં 3 મીટર ઊંચી એક પપેટને...
બીજું વિશ્વયુદ્ધ પરાકાષ્ટા તરફ જઇ રહ્યું હતું. મિત્ર રાજ્યો હિટલરને યહૂદીઓ તરફની ઘાતક ઘૃણાના સતત મળતા અહેવાલોથી વિચલિત થતા હતા. રોજેરોજ અહેવાલો...
ઘણી વખત એવું બનતું હોય છે કે બહારનું વાતાવરણ કોઈ કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે અથવા તો તે કાર્ય કર્યા સિવાય...
બડો બિહામણો શબ્દ છે આ.… યુદ્ધની વાત નીકળે એટલે લશ્કરનો ઉલ્લેખ કરવો પડે અને આર્મી-લશ્કર સાથે સહેજે છે કે સૈન્યના જવાનોને ય...
પૂરતું જ્ઞાનસેક્સ વિશેનું જ્ઞાન પણ બહેતર અને સંતોષપ્રદ સેક્સ માટે આશીર્વાદરૂપ બની રહે છે. એકબીજાને ઉત્તેજિત કરતાં અંગો વિશેની જાણકારી, ઉત્તેજના માટે...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Governor Bhagat singh Koshyari) કોરોના (Corona)...
ભયંકર બેરોજગારીના પડકારોનો સામનો કરતા દેશમાં સરકારે બે મોટા નિર્ણયો જાહેર કર્યા છે, પહેલી મોટી જાહેરાત ખુદ વડા પ્રધાન કાર્યાલયના ટવીટર હેન્ડલ...
બૉબી દેઓલની ‘આશ્રમ’ વેબ સીરિઝમાંથી દર્શકોનું મન ઊઠી રહ્યું છે, ત્યારે OTT પર એની નવી સિઝનની તૈયારી ચાલી રહી છે. તેનું ટીઝર...
લોકો વિદ્યુત જામવાલને હજુ પણ માત્ર એક્શન હીરો જ માને છે, એમની માન્યતા એકશન ડ્રામા ફિલ્મ ‘ખુદા હાફિઝ ચેપ્ટર 2 – અગ્નિપરીક્ષા’...
હાલમાં આપણી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં અગાઉ ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળા દરમ્યાન જે તેનું સરેરાશ તાપમાન હતું, તેના કરતા 1.5 અંશ સે.નો વધારો થઇ...
અત્યારે ઇલેક્ટ્રિક કાર ખરીદવા માગતાં લોકોના મનમાં કારના ચાર્જિંગ, બૅટરીના ભાવ તથા કારની કિંમત વગેરે જેવી બાબતોને લઈને ઘણા સવાલો ઊઠી રહ્યા...
સેલિબ્રિટીના યુઝરનેમ કોઈ બીજાએ લીધાના દાવા ખોટા: વોટ્સએપનો ખુલાસો
ભક્તિના માર્ગે સુરતી યંગસ્ટર્સ: રથયાત્રામાં વિવિધ સેવા માટે સક્રિય થયા યુવા
ચોમાસાને માણવા યંગસ્ટર્સના નવા ટ્રેન્ડ: નેચર ફોટોગ્રાફી, કેફે હોપિંગ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત ક્યારે? સરકારે કહ્યું- હજુ 2-3 મહિના રાહ જોવી પડશે
ઓરેન્જ એલર્ટ વચ્ચે મુંબઈમાં ધોધમાર વરસાદ, અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ,અંધેરી સબવે ડૂબ્યું, ટ્રેનો મોડી પડી
શેરબજારમાં ફરી તેજીનો દોર, એશિયન બજારોના સપોર્ટથી ભારતીય ઇન્ડેક્સ મજબૂત: સેન્સેક્સ 650 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,350ની પાર
‘સપનું આજે હકીકત બન્યું’: અમેરિકામાં શાહરૂખ ખાને શરૂ કર્યું નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ
વુમન્સ T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ આજે, અજેય ઇંગ્લેન્ડ સામે ફાઈનલિસ્ટ સાઉથ આફ્રિકાનો પડકાર
વેનેઝુએલા ભૂકંપ: લા ગુએરામાં ભૂકંપનો સૌથી મોટો ફટકો, સરકારી તંત્ર જ ખોરવાઈ ગયું
ચોમાસું જામ્યું: સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મેહર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
ડિગ્રીનું બજાર કે શિક્ષક ઘડતરનું મંદિર?
ભગવાનને લાલચ ન આપો!
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
આયાતુલ્લાહ ખામેનીના અંતિમ સંસ્કારમાં હાજરી નહીં આપે પુત્ર મોજતબા: ઇઝરાયલી હુમલાનો ભય
VMCમાં ‘VRS બોમ્બ’! એકસાથે 5 ક્લાસ-1 અને 2 અધિકારીઓની એક્ઝિટથી વહીવટી તંત્રમાં ખળભળાટ
બદ્રીનાથ-કેદારનાથ રૂટ પર પથ્થરો પડતાં વાહનો ફસાયા, ભારે વરસાદથી મુંબઈમાં 5ના મોત
દાહોદ રેલવે સ્ટેશનને મળશે આધુનિક ઓળખ: 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજના ગર્ડરનું સફળ લોન્ચિંગ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પહેલાજ ચોમાસામાં ભંગાણ: પીલુદરા પાસે પુલનો સ્લેબ તૂટતાં 8 ફૂટનું ગાબડું, ટ્રક પલટી, ટ્રાફિક ખોરવાયો
₹363 કરોડના RCC હાઈવેના કામનું રાજ્યસભાના સાંસદ ડૉ, જશવંતસિંહ પરમારે કર્યું નિરીક્ષણ
ટ્રમ્પે કતર દ્વારા ભેટમાં આપવામાં આવેલા જેટમાં ઉડાન ભરી, કહ્યું- આવું વિમાન પહેલાં ક્યારેય જોયું નથી
અમેરિકામાં અગ્નિકાંડ સર્જાતા મૂળ નડિયાદના સુથાર પરિવારના ત્રણ સભ્યોના મોત
વોટ્સએપ પછી સરકારે હવે ટેલિગ્રામ અને સિગ્નલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું
‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાનને મોટી સફળતા, NDPS કોર્ટે ત્રણ આરોપીઓને ફટકારી 20 વર્ષની સજા
મુંબઈમાં ભારે વરસાદ: 15 ફૂટ ઉંચી લહેરો આવી શકે છે, દરિયાથી દૂર રહેવાની ચેતવણી
હજીરામાં બહારના રાજ્યોની ટેક્સી અને પ્રાઈવેટ કાર ચલાવવાનો વિવાદ, 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
વરસાદે ફેરવ્યો રંગ, ભારત-ઇંગ્લેન્ડની પહેલી T20 રદ; ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં ઇતિહાસ ફરી દોહરાયો, 189 રનનો પડકાર પણ કામ ન આવ્યો
મોદીએ જાપાનના PMને ‘નાની બહેન’ કહ્યા: રોકાણ, સંરક્ષણ અને સેમિકન્ડક્ટર્સ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા, ભારત-જાપાન સંબંધોને મળશે નવી દિશા
અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ! T20માં સૌથી ઝડપથી 1500 રન અને 100 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન
NEET PG 2026: નોંધણી શરૂ, 21 જુલાઈ સુધી કરી શકશો અરજી; જાણો પાત્રતા, ફી અને સંપૂર્ણ શેડ્યૂલ
જૂન કરતા જુલાઈમાં જીએસટીની આવકમાં 14 ટકાનો ઉછાળો, આ મહિને થઈ 1.95 લાખ જીએસટીની આવક
સિરિયા, અફઘાનિસ્તાન કે પાકિસ્તાનનાં બાળકોને તેમનાં માતા-પિતા સાજી બંદૂક કે પિસ્તોલ રમકડાની જગ્યાએ રમવા આપે એ સમજી શકાય તેમ છે. તેમને યેનકેન પ્રકારે વિશ્વમાં ઈસ્લામ ધર્મનો ફેલાવો કરવો છે. આપણે સાતસો વર્ષ ઈસ્લામિક શાસનમાંથી પસાર થયેલ છીએ. આજની તારીખે પણ શાંતિ નથી. હાલમાં ભારતમાં હિન્દુ કુટુંબનાં બાળકોને પરંપરાશમત રમકડાનાં બદલે સાચુકલાં જેવી બંદૂકો અને પિસ્તોલ જેવા રમકડા રમવા આપીને આપણે તેમનામાં હિંસક માનસિકતા પેદા કરવામાં જાણે અજાણે ભાગ ભજવીએ છીએ. અહીંસાને વરેલી આપણી સંસ્કૃતિમાં આ બરાબર નથી. આજની ફિલ્મો અને મોબાઈલની રમતોમાં પણ બંદૂકથી મારી નાંખવાના દૃશ્યો સામાન્ય છે. સમય આવે તેનો અમલ કરવાના કિસ્સાઓ આપણે છાપાઓમાં અવાર-નવાર વાંચીએ છીએ.
હમણાંજ સોળ વર્ષના ફોજી છોકરાએ તેની સગી માને ફોજી પિતાની પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરી. કારણ તેની માં મોબાઈલમાં ‘પબજી’ રમત રમવા દેતી નહોતી. આવી નજીવી બાબતમાં સગી માની હત્યાં ક્યારે કરે ! જ્યારે તેનું માનસ ધીરે ધીરે આવી હિંસાની રમતો, ફિલ્મો અને આવા બનાવો આ દૃશ્ય જુએ છે ત્યારે આવી હિંસક માનસિકતાં સામાન્ય બાબતમાં ફેરવાય જાય છે. હા, પુખ્ત ઉમરનાં યુવાનોને સ્વબચાવ માટે શસ્ત્રોની તાલિમ આપવી આવશ્યક જ નહી જરૂરી પણ છે. પણ બાળ માનસમાં હિંસા પ્રેરિત સંસ્કારોથી દૂર રાખવા એ દરેક વાલીની ફરજ બની જાય છે જે લાંબાગાળે આપણા અને રાષ્ટ્રના લાભમાં જ છે.
ગાંધીનગર- ભગવાનભાઈ ગોહેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.