પારડી : પારડી (Pardi) પંથકમાં આજે મેઘરાજાની ધમાકેદાર 3.2 ઇંચ વરસાદની (Rain) બેટિંગ અને સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે શહેરના...
નવી દિલ્હી: ફિલ્મ સ્ટાર (Film Star) માટે તેનો ચહેરો જ સર્વસ્વ છે. તેના ગ્લેમર અને ચહેરાની સુંદરતા જોઈને દર્શકો એક કલાકાર (Actor)...
કર્ણાટક(Karnataka): કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના(Agneepath scheme)ને લઈને દેશમાં વિવાદ(Controversy) જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થયા. ટ્રેનોમાં આગ લગાવવામાં આવી, બસોમાં...
સુરત: (Surat) સરસાણા ખાતે રવિવારે કિરણ હોસ્પિટલ દ્વારા અંગદાન (Organ Donation) જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અંગદાન માટે રાજી થયેલા 201 પરિવારોને...
ધરમપુર: ધરમપુરના (Dharampur) તુંબી હનુમાન ફળીયાની અંબાબેન છગન ગાંવિત શુક્રવારે (Friday) પતિ છગન ગાંવિત સાથે તેમના હિસ્સાની જમીનમાં ભાતનું તરૂ નાખતા હતા....
વોશિંગ્ટન: અમેરિકામાં (America) ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગની (Firing) ઘટના બની છે. આ ઘટના વોશિંગ્ટન (Washington) ડીસીમાં (DC) વ્હાઇટ હાઉસથી (White House) માત્ર...
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના પરવાનુ(Parvanoo)માં રોપવે(Ropeway)માં સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે 11 પ્રવાસીઓ હવામાં જ ફસાઈ ગયા છે. હાલમાં તેમને બચાવવા...
વડોદરા : વડોદરા શહેરમાં અલગ અલગ સસ્થાઓ અને પાલિકા દ્વારા ઠેર ઠેર જોખમી પોસ્ટરો રાતોરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે લગાડવામાં આવ્યા...
વડોદરા : વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર વરસાદી કાંસમાં એક વ્યક્તિ ડૂબી જતા મોત થયું છે. સ્થાનિકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ...
વડોદરા : ગુજરાતભરની હજારો પોલીસ નો જંગી કાફલો જે લેપ્રસી મેદાન પર ઍક સપ્તાહ થી ખડે પગે 24 કલાક હાજર હતો છતાં...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીની (Sachin GIDC) શિવનગર બરફ ફેક્ટરી નજીક રેલવે ટ્રેક (Railway Track) ઓળંગી રહેલી મહિલાનું (Women) ટ્રેન (Train Accident) અડફેટે...
વડોદરા : આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં વિવિધ કાર્યક્રમો અર્થે વડોદરાની મુલાકાતે આવ્યા હતા.તે દરમિયાન તેઓએ કેટલાય જુના કાર્યકરો તથા શહેર સાથે...
વડોદરા : ઉનાળાના લાંબા સમય બાદ રવિવારે સવારથી જ વડોદરામાં મેઘમહેર ધીમી ધારે વરસી રહ્યો છે. બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ...
સુરત (Surat): સુરતમાં આજે તા. 20 જૂનને સવારથી જ પોલીસનો (Police) કાફલો હથિયારો સાથે રસ્તા પર ઉતરી આવ્યો છે. પોલીસને જોઈ શહેરીજનો...
આણંદ : ચારૂસેટ યુનિવર્સિટી તેમજ આર્ષ શોધ સંસ્થાન, અક્ષરધામ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ધ આર્ટ ઓફ અન્ડર...
નવી દિલ્હી(New Delhi): કોંગ્રેસ નેતા(Congress Leader) સુબોધકાંત સહાયે જર્મન તાનાશાહ હિટલર(Hitler)નું નામ લઈને પીએમ મોદી પર વિવાદિત(Controversial) નિવેદન(Statement) આપ્યું છે. સુબોધકાંત સહાયે...
આણંદ : બોરસદના નીસરાયા પાસે ગુરુવારે સાંજે પુરઝડપે જતી વાત્સલ્ય સ્કૂલની બસના ચાલકની બેદરકારીના કારણે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવ્યો હતો અને બસ...
પાદરા: પાદરા વડુ પંથકના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા. ત્યારે સમય અનુસાર મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં...
ઓડિશા: (Odisha) એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઓડિશાના એક ધારાસભ્ય પોતાના જ લગ્નમાં પહોંચ્યા નહીં હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે....
રાજકોટ: ગુજરાતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગો દ્વારા માસ્ક પહેરવું અને કોવિડ નિયમોનું પાલન કરવા અંગે...
સ્વાદના રસિયા સુરતીલાલાઓનો જોટો ક્યાંય જોવા નહીં મળે. જીવવા માટે નહીં પણ ખાવા માટે જીવતા સુરતીલાલાઓની એક આગવી પહેચાન છે. દીકરી, જમાઈ,...
‘ફિર દેખો યારો’ કોલમમાં બીરેન કોઠારી કહે છે કે અમૃતસરના અકાલતખ્તમાંથી હાર્મોનિયમને એક વાદ્ય તરીકે દૂર કરવા માટેની વાત જ્ઞાની હરપ્રિતસિંઘે કરી...
કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા ભારતીય સૈન્યની ત્રણેય પાંખમાં સૈનિકોની ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી પરિવર્તન કરતાં ‘અગ્નિપથ’ યોજના રજૂ કરી છે. આ સ્કીમ...
નવી દિલ્હી(New Delhi): અગ્નિપથ યોજના(Agnipath Scheme)ના વિરોધ(Protest)માં ભારત બંધ(Bharat bandh)નું એલાન આપવામાં આવ્યું છે. જેની અસર દિલ્હી અને NCRમાં જોવા મળી રહી...
સુરત: (Surat) સુરતમાં હજુ ગઈકાલે રવિવારે તા. 19 જૂનના રોજ સાંજે 5 કલાકે ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CR Patil) દ્વારા...
આઝાદી મળ્યા પછી ભારતના ભાગલા પડયા. ભારતના અમૂક બુધ્ધિજીવી લોકો અને અંદરખાને હિંદુઓના વિરોધી નેતાઓએ ભારતના ભાગલા મંજુર રાખ્યા. ત્યારથી ભારતના રાષ્ટ્રવાદી...
આપણે 23 માર્ચ, 2020થી જોઈ રહ્યા છે કે આજે 27 મહિના પછી પણ આપણે કોઈ જંપવા દેતું નથી. જરા આપણા કામ, વેપાર,...
એક યુવાન ડ્રાઈવર. નામ સાગર. બહુ મહેનત કરે. દિવસે ડ્રાઈવરની નોકરી કરે અને પછી 2 કલાક આરામ કરી, આખી રાત ભાડાની ટેક્સી...
રાજકોટ: રાજકોટના (Rajkot) કિટીપરામાં વહેલી સવારે એક યુવકની હત્યાનો (Murder) બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે ગાયકવાડી વિસ્તારના યુવક સાથે વીકી નામના...
1937માં એટલે કે ભારતની આઝાદીની સત્તાવાર જાહેરાત થઇ તેના એક દાયકા પહેલા ભારતમાં લોકોને એક પ્રકારનું સ્વશાસન મળ્યું હતું. જેમાં મર્યાદિત મતાધિકાર...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
પારડી : પારડી (Pardi) પંથકમાં આજે મેઘરાજાની ધમાકેદાર 3.2 ઇંચ વરસાદની (Rain) બેટિંગ અને સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે શહેરના માર્ગો (Road) અને હાઈવે (Highway) પર પાણી ભરાયા અને રસ્તાઓ પર વૃક્ષો ધરાશાઈ થયા હતા. સોમવારે સવારથી અવિરત પણે વરસી રહેલા વરસાદને કારણે પારડીમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. જેમાં પારનદી ચંદ્રપુર હાઈવે બ્રિજ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા હાઈવે ઓથોરીટીને બેદરકારીને કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પારડી પોલીસ કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાઇવે પર લાકડીનાં દંડા વડે પાણીના નિકાલ માટે કામગીરી કરતા જોવા મળ્યા હતા. હાઇવે ઓથોરિટીની આવી બેદરકારીને લઇ માત્ર બે દિવસ પડેલા વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાવા પામી હતી. ત્યારે આગામી સમયમાં ભારે વરસાદમાં હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય તો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવશે તેવી બૂમ ઉઠી હતી. ભારે વરસાદથી હાઇવે તેમજ પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પ્રશ્નાર્થ ઉઠ્યા હતા. જો કે આજે પોલીસની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી હતી.
ચીખલીમાં દોઢ ઇંચથી વધુ વરસાદથી સર્વિસ રોડ પર પાણી ભરાયા
ઘેજ : ચીખલી પંથકમાં દિવસ દરમ્યાન દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતા માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતા. સીઝનની શરૂઆતમાં પ્રથમવાર નોંધપાત્ર વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદની છવાયો હતો. ચીખલી તાલુકામાં વહેલી સવારમાં ઝરમર ઝરમર વરસાદ બાદ બપોરના સમયે મેઘરાજાએ આક્રમક રૂપ ધારણ કરતા બપોરે બારેક વાગ્યાના ચાર કલાકમાં જ 39 મી.મી. જેટલો વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતા. તો ચીખલીના મુખ્ય માર્ગો તથા હાઇવેના સર્વિસ રોડ પર પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા. જો કે બાદમાં વિરામ લેવા સાથે વાતાવરણ ખુલી ગયું હતું. ચીખલીમાં નોંધપાત્ર વરસાદ વરસતા વાતાવરણમાં તાપમાનનો પારો નીચે જતા ગરમીમાં પણ લોકોને રાહત થવા પામી હતી. તાલુકામાં આજે દિવસ ભર 41 મી.મી. વરસાદ સાથે સીઝનનો ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
બીલીમોરામાં ચોમેર વરસાદથી લોકમાતાઓમાં નવા નીર આવ્યા
બીલીમોરા : બીલીમોરામાં સોમવારે સાંજે વીતેલા 24 કલાકમાં વધુ દોઢ ઇંચ (40મીમી) સાર્વત્રિક વરસાદ સાથે સિઝનનો ત્રણ ઇંચ (73મીમી) વરસાદ વરસ્યો હતો. અંબિકા નદી 3.390 મીટર જળ સપાટીએ બે કાંઠે વહેતી જોવાઈ હતી.
બીલીમોરામાં સોમવારે ખૂબ સારો વરસાદ વરસતા ચોમેર વરસાદી માહોલ બની ગયુ છે. તે સાથે તાલુકામાં શનિવારથી ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. લોકમાતા અંબિકા, કાવેરી વેગણિયા અને પનિહારી નદીમાં નવા પાણી આવ્યા હતા. ખેડૂતો ડાંગર વાવણીમાં જોતરાયાં હતા. વરસાદી વાતાવરણ વચ્ચે બીલીમોરા વિઠ્ઠલ નગર લગોલગ કબ્રસ્તાનની 20 ફૂટ જેટલી લાંબી કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ હતી, તો રેલવે અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાવા સાથે કાદવના થર જામ્યા હતા. સોમવાર બપોરે 12થી2 કલાક વચ્ચે સાંબેલાધાર 27 મીમી પાણી પડતા સીઝનમાં પ્રથમ વેળા સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું હતું.