ગાંધીનગર: ઉત્તર ગુજરાતમાં (Gujarat) ખાસ કરીને બનાસકાંઠાના વિવિધ તળાવો (Lack) ભરવા માટે સ્થાનિક લોકો દ્વારા પીએમ (PM) નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ (Post...
ગાંધીનગર: રાજ્યભરમાં મંગળવારે (Tuesday) વિશ્વ યોગ દિનની (World Yoga day) ઉજવણી કરાઈ હતી. સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટમાં...
ગાંધીનગર: રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની (Rain) આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. જ્યારે અમદાવાદ (Ahmedabad)...
નવસારી: (Navsari) સુરત પ્રોહી. ડ્રાઈવ પોલીસે (Police) બાતમીના આધારે ખારેલ-ટાંકલ રોડ ઉપરથી 2.02 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો...
ચંદીગઢ: મુખ્યમંત્રી (CM) મનોહર લાલ ખટ્ટરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના (International Yoga Day) અવસરે મંગળવારે જાહેરાત કરી હતી કે, હરિયાણા (Hariyana) સરકાર સશસ્ત્ર...
હથોડા: મોટી નરોલી નજીક નેશનલ હાઇવે (Highway) પર ટ્રક (Truck) અને ઇકો કાર (Car) વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં (Accident) ઇકો કારની પાછળ ટ્રક...
સુરત (Surat): વરાછાના (Varacha) યુવાનને લગ્નની (Merriage) લાલચ આપી તેના સોનાના ઘરેણાં (Gold Jewelers ) તથા રોકડા (Cash) મળી કુલ રૂપિયા 1.96...
સુરત: (Surat) પનાસ ગામમાં 24 વર્ષ પહેલા ભાઈનું અપહરણ (Kidnapping) થતા તેને છોડાવવા 5 હજાર ઉછીના લીધા હતા. આ રૂપિયાની ઉઘરાણી કરનાર...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના(Agnipath Scheme) સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. યુવાનોએ વિરોધ પ્રદર્શન કરતા બસોમાં તોડફોડ કરી...
સુરત (Surat): મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર ખતરામાં છે ત્યારે શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકર અને રવિ પાઠક સુરત પહોંચી ગયા છે. તેઓ એકનાથ શિંદે...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં છેલ્લા બે દિવસનાં વિરામ બાદ વરસાદે (Rain) ફરી એન્ટ્રી કરતા વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું છે. ડાંગ...
સુરત(Surat) : ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પત્નીની (Wife) આઇડી પર ‘તારા પતિની હું આશિક છું’ કહીને રંજાડનાર વિરૂદ્ધ ખટોદરા પોલીસ (Police) મથકમાં ફરિયાદ...
સુરત : ડિંડોલી (Dindoli) વિસ્તારમાં રહેતા 65 વર્ષિય આધેડે પત્નીને (Wife) ચા (Tea) બનાવવાનું કહ્યા બાદ ચા બનાવતા મોડુ થયું હતું. જેને...
નવી દિલ્હી: ભાજપે (BJP) મંગળવારે સત્તાધીશ એનડીએના (NDA) રાષ્ટ્રપતિ ચૂંટણીના (Indian President Election) ઉમેદવાર તરીકે દ્રોપદી મુર્મુનું (Draupadi Murmu) નામ રજૂ કર્યું...
સુરત (Surat) : ઇસ્કોન મોલમાં (Iscon Mall) પટાયા સ્પામાંથી (Spa) 3 થાઇલેન્ડની (Thailand) યુવતીઓ ઝડપાઇ (Arrest) હોવાની વિગત જાણવા મળી છે. તેમાંથી...
સુરત : ઉધનામાં (Udhana) રોંગસાઇડે (Wrong Side) આવેલા સાતથી આઠ યુવકોએ ટીઆરબી (TRB) જવાનને લાકડાનો ફટકો મારી દેતા ટીઆરબી જવાનને નાકના ભાગેથી...
વડોદરા : આજવા સરોવરના કાઠે આજે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભગવાન સત્યનારયણની કથા કરવામાં આવી.જેમાં મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર મંદાબહેન જોશી,...
સુરત(Surat) : મહારાષ્ટ્રમાં (Maharashtra) ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) સરકાર જોખમમાં મુકાઈ છે. એમએલસી ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયા બાદ મંત્રી અને શિવસેનાના (Shivsena)...
વડોદરા : શહેરમા જ્યાં થી વાહન પસાર થાય તે તમામ રોડ બિસ્માર અને ખાડા ટેકરા વાળા જ કેમ જૉવા મળે છે. તંત્રના...
ભરૂચ, ઝઘડિયા : ઝઘડિયામાં (Zaghadiya) રહેતી વિધવા માતા (Widow Mother) પાસેથી સાસરી પક્ષવાળાએ ચાર વર્ષના બાળકને છીનવી લઈને ઘરમાંથી કાઢી મુકતા મુશ્કેલીમાં...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની દામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મેયર , મ્યુનિસિપલ કમિશ્નર, ડેપ્યુટી મેયર ,સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વંદેમાતરમના...
વડોદરા : સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં કાર્યરત લિફ્ટમાં માત્ર ડોકટરોને લાવવા લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવતો હોઈ જરૂરિયાત મંદ દર્દીઓ...
વડોદરા : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે ભારત સરકારની નેશનલ કાઉન્સિલ ફોર પ્રોટેક્શન ચાઈલ્ડ રાઇટ સંસ્થા દ્વારા 12 થી 20...
વડોદરા: વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપણને વડોદરામાં અમુક એવી અમુલ્ય ભેટો આપી છે જે આપણે એને કદી વિસરી ન શકાય તેમ...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્ર સરકારના (Maharashtra Government) એકનાથ શિંદે સહિત 30 બળવાખોર ધારાસભ્ય સોમવારે રાતથી સુરતની (Surat) હોટલમાં ધામા નાંખ્યા છે, જેના લીધે...
દાહોદ: દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં હાઈરિસ્ક,કોમ્પ્લિકેટેડ ઓપરેશન કરવામાં આવ્યા હતા. મેડિકલ હિસ્ટ્રીમાં દાહોદમાં પ્રથમ વખત આવી સર્જરીઓ કરવામાં આવી હતી....
અમદાવાદ(Ahmedabad): મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ભૂકંપ વચ્ચે શિવસેના(Shivsena) સાથે ભાજપ(BJP) પણ સક્રિય થઇ ગઈ છે. ભાજપ જે પ્રકારે મહારાષ્ટ્રમાં સરકાર ઉથલાવવા માટે શિવસેનાના ધારાસભ્યોને...
ફતેપુરા: દાહોદ જિલ્લાના ફતેપુરામાં નેટવર્કના હોવાથી બેંક ઓફ બરોડાની બહાર સવારથી ગ્રાહકો³ને બેસી રહેવુંપડ્યું હતું. દરેક ઓફિસોનું કામકાજ ઠપ થઇ ગયું હતું....
આણંદ : વિદ્યાધામ વિદ્યાનગરમાં શિક્ષણનો યજ્ઞ ચલાવતા ચારુતર વિદ્યામંડળના ખાલી પ્લોટ પર સ્ટોન પરિવારે દાવો કરતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં મહિના...
પલસાણા : પલસાણાના (Palsana) ચલથાણ (Chalthan) ગામે રહેતા પરપ્રાંતિય લેબર ઇન્ચાર્જની અઠવાડિયા પહેલા ચલથાણ રેલવે ક્રોસિંગ બ્રિજ (Bridge) પાસે ચપ્પુના ઘા મારી...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
ગાંધીનગર: ઉત્તર ગુજરાતમાં (Gujarat) ખાસ કરીને બનાસકાંઠાના વિવિધ તળાવો (Lack) ભરવા માટે સ્થાનિક લોકો દ્વારા પીએમ (PM) નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ (Post card) લખવાનું શરૂ કરવા સાથે કોંગ્રેસ પણ તેમાં જોડાઈને તળાવો નર્મદાના નીરથી ભરવા માટે માંગ કરી હતી. જેના પગલે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના ૧૩પ ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવાની યોજના જાહેર કરી છે. આ હેતુ માટે સુજલામ-સુફલામ યોજના અન્વયે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે ૧પ૬૬.રપ કરોડના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે ડીંડરોલ-મુકતેશ્વર ઉદવહન પાઇપ લાઇન માટે પણ ૧૯૧.૭૧ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની અનૂમતિ આપી છે.
બનાસકાંઠા જિલ્લાની ખાસ કરીને પાલનપૂર અને વડગામ તાલુકાની ગ્રામીણ વસ્તી, પશુપાલકો, ખેડૂતોની આ પાણી માટેની લોકલાગણી અને માંગણીનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આ કસરા-દાંતીવાડા અને ડીંડરોલ-મુક્તેશ્વર એમ બે ઉદવહન પાઇપ લાઇન યોજના સાકાર થવાથી અત્યાર સુધી નર્મદા મુખ્ય નહેરની સિંચાઇ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રદેશના વિસ્તારોમાં સિંચાઇ સહિતના પાણીનો વિશ્વસનીય સ્ત્રોત ઉભો થશે. રાજ્યમાં ર૦૦૪માં સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકાઈ હતી. આ યોજનાના એક ભાગરૂપે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને નર્મદા જળ આપવા નર્મદા મુખ્ય નહેર આધારિત ૧૪ પાઇપ લાઇન યોજનાના આયોજનમાંથી ૧ર પાઇપ લાઇન યોજનાઓ પૂર્ણ થઇને કાર્યરત પણ થઇ ગયેલી છે. હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાકી રહેલી ૩૦૦ ક્યુસેકની વહન ક્ષમતા ધરાવતી ૭૮ કિ.મી લંબાઇની કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન યોજના માટે ૧પ૬૬.રપ કરોડ રૂપિયાની વહિવટી મંજૂરી આપી છે, એટલું જ નહિ, તેમણે મુક્તેશ્વર ડેમમાં નર્મદા જળ પહોચાડવા ૧૦૦ ક્યુસેકની વહન ક્ષમતા વાળી ૩૩ કિ.મી લાંબી ડીંડરોલ-મુક્તેશ્વર ઉદવહન પાઇપ લાઇન યોજના માટે પણ ૧૯૧.૯૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇનના કામો માટે જે વહિવટી મંજૂરી આપવામાં આવી છે તેના પરિણામે બનાસકાંઠા જિલ્લાના ડીસા, કાંકરેજ, દાંતીવાડા અને પાલનપૂર તાલુકાના ૭૩ ગામોના ૧પ૬ તળાવોને પાઇપ લાઇનથી જોડીને નર્મદા જળ અપાશે. આ ઉપરાંત પાટણ જિલ્લાના હારીજ અને સરસ્વતી તાલુકાના ૩૩ ગામોના ૯૬ તળાવો ભરવામાં આવશે. કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇનથી સમગ્રતયા રપર તળાવો નર્મદા જળથી ભરાવાને કારણે અંદાજે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઇ લાભ તેમજ ૩૦ હજારથી વધુ ગ્રામીણ ખેડૂતો પરિવારોને સિંચાઇ માટે, પીવા માટે અને પશુધન માટેના પીવાના પાણીની સુવિધા વધુ સરળતાએ મળતી થશે.
ડીંડરોલ-મુકતેશ્વર જળાશય માટે ૩૩ કિ.મી ની ઉદવહન પાઇપ લાઇન યોજના માટે ૧૯૧.૯૭ કરોડ રૂપિયાના કામોને મંજૂરી મળતા વડગામ તાલુકાના ર૪ ગામોના ૩૩ તળાવોને પાઇપ લાઇનથી જોડવામાં આવશે. આ ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપૂર તાલુકાના પાંચ ગામોના ૯ તળાવો જોડાશે. ડીંડરોલ-મુક્તેશ્વર ઉદવહન પાઇપ લાઇન યોજના દ્વારા નર્મદાનું ૧૦૦ ક્યુસેક પાણી વહન કરીને મુક્તેશ્વર જળાશયમાં નાખવામાં આવશે અને લાંબા સમયથી સુકા રહેલા આ જળાશયમાં પાણી મળશે. બનાસકાંઠાના પૂર્વ દિશાના ઊંચાઇવાળા ગામોની ર૦ હજાર હેક્ટર જમીનોને સિંચાઇનો લાભ અપાશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે બનાસકાંઠામાં સરદાર સરોવર નર્મદા મુખ્ય નહેરનો બહુધા પિયત વિસ્તાર પશ્ચિમ ભાગમાં આવેલો છે. જિલ્લાનો લગભગ ર/૩ વિસ્તાર આ નર્મદા મુખ્ય નહેરની પૂર્વ દિશામાં છે અને તેને સિંચાઇની વિશ્વસનીય વ્યવસ્થા મળતી ન હતી. એટલું જ નહિ, ભૂગર્ભ જળ સ્તર પણ સતત ઊંડા જતા અને રાજ્યમાં સૌથી વધુ પશુધન ધરાવતા બનાસકાંઠામાં પશુઓ માટે પણ પાણી ન મળવું એ ચિંતાનો વિષય હતો