સુરત,બારડોલી : ધીમા પગલે ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ રહી છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બુધવારે વધુ 12 કેસો નોંધાતાં હાલ એક્ટિવ કેસોની...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેના યુદ્ધને કારણે રાજકારણમાં (Politics) ઉથલપુથલ મચી ગઈ છે. ધારાસભ્યોની ખેંચતાણ, એર લિફ્ટ કરવા...
સુરત: (Surat) મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના (Shivsena) સંખ્યાબંધ ધારાસભ્યોના (Mla) બળવાથી ભૂકંપ આવ્યો છે. જેમાં સુરત એપી સેન્ટર બન્યુ હોય સતત બીજા દિવસે...
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું (Corona) સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા વધીને ડબલ થતા 407 થઈ...
માંડવી: માંડવીના (Mandvi) રઘીપુરા ગામે રહેતા યુવકની કારને (Car) આંતરી માર મારી તેની ફિયાન્સીનું 10 શખ્સ અપહરણ (Kidnapping) કરી ગયાની ફરિયાદ માંડવી...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં નેત્રંગ વિસ્તારએ દારૂ (Alcohol) રેલમછેલનું એપી સેન્ટર કહેવાય. હાલમાં કેલ્વીકૂવા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતાં આશ્રર્યજનક ઘટના...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં એક દિવસનાં વિરામ બાદ વરસાદે (Rain) ફરી એન્ટ્રી (Entry) કરતા સમગ્ર વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ છે....
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સંકટ(Political Crisis) અને ઉદ્ધવ(Uddhav) સરકારમાં મંત્રી એકનાથ શિંદેના બળવા વચ્ચે શિવસેના(ShivSena)એ તેના મુખપત્ર ‘સામના'(Saamana)માં ભાજપ(BJP) પર આકરા પ્રહારો કર્યા...
સુરત: (Surat) સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીની મિટિંગ મનપા કમિશનર અને સુડાના ચેરમેન બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી, જેમાં કામરેજ ચાર રસ્તાથી...
મુંબઈઃ દેશમાં સૌથી મોટું બેંક કૌભાંડ સામે આવ્યું છે. DHFL બેંક સામે 34,615 કરોડનાં બેંક કૌભાંડની ફરિયાદ નોંધાઈ છે. આમાં DHFL પર...
સુરત: (Surat) મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની (Udhdhav Thakrey) સરકારને ઉઠલાવી પાડવા માટે એકનાથ શિંદેની (Eknath Shinde) આગેવાનીમાં મંગળવારે શિવસેનાના (Shivsena) 32 ધારાસભ્યો સુરત...
મુંબઈ: ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પર કોરોનાનો પડછાયો છવાઈ ગયો છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચે તે પહેલા જ રવિચંદ્રન અશ્વિન કોરોના પોઝિટિવ...
નવી દિલ્હી: NDAના રાષ્ટ્રપતિ (President) પદના ઉમેદવાર (Candidate) દ્રૌપદી મુર્મુને (Draupadi Murmu) ‘ Z+’ સુરક્ષા (Security) પૂરી પાડવામાં આવી છે. ગૃહ મંત્રાલયના આદેશ...
વડોદરા : શહેરનાં પુર્વ વિસ્તારમા આવેલી અનેક સરકારી જમીનો રાજકીય ઇશારે હડપ કરવાનો કારસો લાંબા સમયથી ચાલી રહયો છે તેમાં આજે વધુ...
જરોદ: વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં મહિલા શશક્તિ કરણ અને વિવિધ કાર્યક્રમો અર્થે ૧૮ જુને વડોદરાની મુલાકાતે આવ્યા હતા.તે દરમિયાન તેઓ એ...
વડોદરા : શહેર નજીક ઉંડેરા તળાવની સામે આવાસોમાં આવેલી આંગણવાડીની બાજુમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવતા દ્રશ્યો જોવા મળ્યા છે. છેલ્લાં ઘણા સમયથી...
વડોદરા. સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે પાલિકા દ્વારા ૮માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી સહિત દેશના પ્રધાનમંત્રી દ્વારા...
સુરત (Surat) : ફેસબુક (Facebook) ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને બાદમાં વોટ્સએપ નંબર મેળવી વિડીયો કોલ (Video Call) કરી ન્યૂડ (Nude) વિડીયો બનાવી...
નડિયાદ: નડિયાદ તાલુકાના હઠીપુરા ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી બે દિવસ અગાઉ ગામના જ એક યુવકની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી....
આણંદ : આણંદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ડેડ કેનાલ પર માર્ગ બનાવવાના સફળ પ્રયોગના ભાગરૂપે નેશનલ હાઈવે રાવડાપુરાથી લાંભવેલ...
આણંદ : બોર્ડ અને સ્નાતક કક્ષાના પરીણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ કારકિર્દીમાં કેવી રીતે આગળ વધવું ? તે મોટો પ્રશ્ન મુંજવતો હોય...
આણંદમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ છેઆણંદ : ભારતીય સંસ્કૃતિએ માનવ જાતને ઘણું આપ્યું છે, આ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કાર્ય યોગ...
સુરત, માંડવી: (Surat) માંડવીના (Mandvi) રઘીપુરા ગામે રહેતા યુવકની કારને (Car) આંતરી માર મારી તેની ફિયાન્સીનું (Fiyansi) 10 શખ્સ અપહરણ (Kidnap) કરી...
સોશ્યલ મીડિયામાં તેમજ દેશનાં અખબારોમાં માનનીય વડા પ્રધાન શ્રી દિલ્હીમાં ટનલના નિરીક્ષણ વેળા પ્લાસ્ટિકની બોટલ ઉંચકીને ડસ્ટ બીનમાં નાખતા હોવાના સમાચાર પ્રસિદ્ધ...
કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના વિશે દેશના કેટલાક ભાગોમાં વિરોધનો વંટોળ ઊઠ્યો. આ અંગે તા.૨૦ જૂન ૨૦૨૨ નો ‘ગુજરાતમિત્ર’નો અત્યંત માહિતીસભર...
સિરિયા, અફઘાનિસ્તાન કે પાકિસ્તાનનાં બાળકોને તેમનાં માતા-પિતા સાજી બંદૂક કે પિસ્તોલ રમકડાની જગ્યાએ રમવા આપે એ સમજી શકાય તેમ છે. તેમને યેનકેન...
બીલીમોરા : બીલીમોરા (Bilimora) અંબિકા નદી (Ambika River) ઉપર બનેલા દેવધા ડેમ (Deavdha Dam) કેચમેન્ટ વિસ્તારમાં ચોમાસાના (Monsoon) પ્રારંભ સાથે વરસાદ (Rain)...
જૈન ગુરુ તિક ન્યાત હન્હે શિષ્યોને સમજાવ્યું કે, ‘હંમેશા આજની ઘડી જ સૌથી સુંદર હોય છે. આપણે આજની પળમાં જ જીવવું જોઈએ,...
સુરત (Surat) : વરાછામાં (Varacha) રહેતા વિધર્મી યુવકે પાડોશી હિન્દુ (Hindu) સગીરાને પોતાની પ્રેમજાળમાં (Love Trap) ફસાવી 6 દિવસ પહેલા જ ભાડે...
જામનગર: ગુજરાતમાં (Gujarat) દરૂબંધી હોવા છતાં બુટલેગરો અને દારૂની (Alcohol) મહેફલી માણતા કેટલાક યુવાનો પકડતા હોય છે. પરંતુ દારૂના નશામાં (Drunk) ધૂત...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત,બારડોલી : ધીમા પગલે ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ રહી છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બુધવારે વધુ 12 કેસો નોંધાતાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 48 પર પહોંચી છે. સોમવારના રોજ 10 કેસ નોંધાયા બાદ બુધવારે વધુ 12 કેસ આવતાં વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. લોકોને પણ તંત્ર દ્વારા માસ્ક પહેરીને બહાર નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.
સુરત શહેરની સાથે સાથે જિલ્લામાં પણ કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. દિવસે દિવસે કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં બુધવારે નવા 12 કેસો આવ્યા હતા. સૌથી વધુ કામરેજ તાલુકામાં 4 કેસો નોંધાયા હતા. જ્યારે બારડોલી તાલુકામાં 2, ચોર્યાસી તાલુકામાં 2, મહુવા તાલુકામાં 1, માંડવી તાલુકામાં 0, માંગરોળ તાલુકામાં 1, ઓલપાડ તાલુકામાં 0, પલસાણા તાલુકામાં 2 કેસ નોંધાયા હતા. હાલ જિલ્લામાં 48 કેસ એક્ટિવ છે. બુધવારે ચાર દર્દી કોરોનામુક્ત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તમામ લહેર મળીને સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 42 હજાર 892 કેસો નોંધાય ચૂક્યા છે. જે પૈકી 559 દર્દીનાં મોત થયાં છે.
કોરોનાના વધતા કેસને પગલે નવી સિવિલ કોવિડ બિલ્ડિંગમાં ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ સહિતની સુવિધા ફરી ઊભી કરાઈ
સુરત: કોરોનાની ત્રીજી લહેરનું સંક્રમણ ઓછું થતાં કેસની સંખ્યા ઘડી ગઇ હતી. જો કે, હાલ ફરીથી કેસ સામે આવવા લાગ્યા છે, ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઇ નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સમીક્ષા બેઠક બોલાવીને નવી સિવિલમાં આવેલી કોવિડ બિલ્ડિંગમાં વોર્ડ, ઓપીડી અને સારવારનાં જરૂરી સાધનો સહિતની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કોરોનાના વધતા કેસને ધ્યાને લઇ કોવિડ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વોર્ડ અને ઓપીડી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ડોક્ટર, નર્સિંગ સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે. તેમજ વેન્ટિલેટર, ઓક્સિજન, બેડ, સ્ટ્રેચર સહિતનું હોસ્પિટલ તંત્ર દ્વારા તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે સંકલન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પહેલી અને બીજી લહેરમાં જેટલી સંખ્યામાં કેસ નોંધાતા હતા, તે સંખ્યા હાલ ઓછી છે. પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરી દેવામાં આવી છે.
નવી સિવિલના ટીબી અને ચેસ્ટ વિભાગના એક તબીબનો રિપોર્ટ પોઝિટિવ
નવી સિવિલ હોસ્પિટલના ટીબી એન્ડ ચેસ્ટ વિભાગના ડો.ચિંતન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર સહિત કુલ 5 દર્દી સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત ગઇકાલે 6 દર્દી ઓપીડીમાં તપાસ અર્થે આવ્યા હતા.