દમણ: (Daman) સંઘપ્રદેશ દમણની સાથે દક્ષિણ ગુજરાતના દરિયામાં (Sea) 27 જૂન થી 1 જૂલાઈ સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા ભારત સરકારના...
દેલાડ: હિન્દુ સંગઠનની સૂચના બાદ પણ ચર્ચ બનાવી ગત રવિવારે (Sunday) કાર્યરત કરવાની ઘટનાને લઇ સોમવારે (Sunday) ઓલપાડના (Olpad) પરા વિસ્તારમાં આવેલી...
સુરત: (Surat) પૂણાગામ સીતાનગર ખાતે રહેતા લેસપટ્ટીના વેપારીના (Trader) પરિચયમાં આવેલા પીપલોદના ઠગે ફેમિલીને લઇને બહાર જવાનું હોવાનું કહી ક્રેટા કાર (Car)...
સુરત: (Surat) અડાજણ ખાતે ગૌરવપથ રોડ પર શ્રીપથ સિઝન્સમાં રહેતા 40 વર્ષીય મનોજ શ્યામરાજ મિશ્રા ડિ-માર્ટમાં (D-Mart) નોકરી કરે છે. તેણે પાંડેસરા...
આસામ: આસામમાં ભારે વરસાદને પગલે પુર આવવાથી ચારે બાજુ પાણી ફરી વળ્યા છે. પુરના પગલે જનજીવનને માઠી અસર પહોંચી છે. પુરનાં પગલે...
ઓખા: સામાન્ય રીતે પહેલા લોકો ડોલ્ફિનને (Dolphin) જોવા માટે ગોવા (Goa) જતા હતા. પરંતુ હવે ગુજરાતમાં (Gujarat) જ ડોલ્ફિનને જોવાનો લ્હાવો લોકોને...
મુંબઈ: (Mumbai) શિંદે જૂથને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી (Court) મોટી રાહત મળી છે. કોર્ટે હાલમાં ડેપ્યુટી સ્પીકરની નોટિસ પર રોક લગાવી છે, જેમાં...
અમદાવાદ: ગુજરાત(Gujarat)નાં દરિયા કિનારે વધુ એક વાવાઝોડું(cyclone) ત્રાટકી શકે છે. આ આગાહી ખાનગી હવામાન વિભાગની વેબ સાઈટે કરી છે. મહારાષ્ટ્ર(Maharashtra)થી દક્ષિણ ગુજરાત(South...
સુરત (Surat) : પૂણાગામ સીતાનગર ખાતે રહેતા લેસપટ્ટીના વેપારીના (Trader) પરિચયમાં આવેલા પીપલોદના ઠગે (Cheater) ફેમિલીને (Family) લઇને બહાર જવાનું હોવાનું કહી...
અમદાવાદ: રાજ્યમાં (Gujarat) નશો (Intoxication) કરતા લોકો બેફામ બન્યા છે જાણે તેઓને કાયદાનો કોઈ ડર જ રહ્યો ન હોય. પબમાં પાર્ટી કરતા...
નવી દિલ્હી: મહારાષ્ટ્ર(Maharashtra)માં ચાલી રહેલી રાજકીય(Political) લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર કેસમાં અલગ...
મુંબઈ (Mumbai): ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) કોરોનાનું (Corona) સંક્રમણ લાગુ પડ્યા બાદ ઈંગ્લેન્ડ (England) સામેની...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સંકટ(Political Crisis) વચ્ચે શિવસેના(Shiv sena)ના નેતા સંજય રાઉત(Sanjay Raut)ને મોટો ઝટકો લાગ્યો છે. EDએ સંજય રાઉતને પાત્રા ચાલ જમીન...
વડોદરા : શહેરના ગોત્રી વિસ્તારના ઓસીયા મોલ પાસથી ગોત્રી પોલીસ દ્વારા રાંધણ ગેસના બોટલોમાંથી રીફીલીંગ કરતી ત્રીપુટીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસ...
રાજકોટ: રાજકોટમાં (Rajkot) પોલીસ કોન્સ્ટેબલની (Police constable) દાદાગીરીનો (Dadagiri) એક મામલો સામે આવ્યો છે. રાજકોટનાં હેમુ ગઢવી હોલ પાસે ક્રાઈમ બ્રાન્ચના (Crime Branch)...
વડોદરા : વડોદરા શહેરમાં બે દિવસ પહેલા સુસેન સર્કલ પાસે આવેલ ફિનિક્સ સ્કૂલમાં સુરત જેવી આગની ઘટના બનતાં રહી ગઈ હતી. આગ...
વડોદરા : વડોદરા શહેરના નવાપુરા કહાર મહોલ્લા અને શીતળા માતા મંદિર પાસેના વિસ્તારમાં છેલ્લાં 10 દિવસ ઉપરાંતથી પીવાનું પાણી ઓછું અને ડ્રેનેજ...
વડોદરા : વડોદરા શહેરમાં ઉપરા-છાપરી SMCની ટીમ દ્વારા દારૂ પકડી પાડી સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડવામાં આવી રહી છે. ત્યારે શહેરના કારેલીબાગ...
આણંદ : ઉમરેઠ શહેરની ઓડ ચોકડી પર આવેલી નિવાન ઓર્થોપેડીક હોસ્પિટલમાં કોણીના ઓપરેશન દરમિયાન દર્દીનું મોત નિપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ...
સંતરામપુર :`ગુજરાત આજે વિશ્વના નક્શામાં મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ હાસલ...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર છેલ્લાં સવા મહિનાથી આર.સી.સી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગોકળગાયની ગતિએ ચાલતી આ કામગીરીને...
અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના મહુવા -બારડોલી (Bardoli) રોડ પર બીડ ગામની સીમમાં આંટીયા ફળિયા પાટિયા ખાતે ટેમ્પોએ (Tempo) બે બાઈકને (Bike) અડફેટે...
બપોરે ઢાંકાની બળબળતી લૂમાં પણ સુહરાવર્દીને જલદીથી મળવાની તલપ હતી. સાંજે કાર્યક્રમમાં તો મળવાના જ હતા, પરંતુ બાઉલ કે (કલાકાર માત્ર)ને ગોઠડીમાં...
સુરત(Surat): મહારાષ્ટ્ર(Maharashtra)ના બળવાખોર ધારાસભ્યો(MLAs) મહારાષ્ટ્રમાંથી આસામમાં શિફ્ટ થયા છે. પરંતુ સૌપ્રથમ તો તેઓ સુરત(Surat) આવ્યા હતા. ગુવાહાટી જતા પહેલા અહીં લા મેરેડિયન(La...
સૂર્યવંશ’ની સમજુતી પછી હવે ‘ચન્દ્રવંશ’ને સમજીએ. અગાઉ બ્રહ્માજીના માનસ પુત્રોમાંના એક ‘મહર્ષિ અત્રિ’ની જાણકારી આપણે પ્રાપ્ત કરી હતી કે જેઓ હાલના મન્વન્તરના...
ઈશ્વરનું પ્રત્યક્ષ સ્થૂળ સ્વરૂપ એટલે શ્રી ગુરુમહારાજ. બાળપણથી માતા-પિતાના આધ્યાત્મિક સંસ્કારોથી પ્રભાવિત, ગુરુમહારાજના શરણાપન, મુદમંગલમય મહાપુરુષો અને સંતસેવી, શ્રી સ્વામી અભિરામ પરિવાર,...
દુર્ગુણરૂપી ઝેર જે આપણામાં ઘર કરી ગયું છે તે દૂર કરવા નિષ્ઠા – સમજપૂર્વકના પ્રયાસો સાવ નિષ્ફળ તો નહીં જ જાય. લોભની...
કુહાડીનો ઘા પોતાના માથા પર લઇને ભગવાન વિષ્ણુએ ભરવાડને ગૌહત્યા પાતકમાંથી બચાવ્યો પણ ચોલ રાજાના ડરથી તે ગાયને મારતો હતો એટલે રાજા...
ધર્મ એટલે ઈશ્વર અને માનવ વચ્ચેનો સંબંધ. આ સંબંધ સાચવવા કેટલાક નીતિ – નિયમો બનેલ હોય છે. જેમાં અમુક નિયમો ઈશ્વરે જાતે...
યુધિષ્ઠિરના ધૃતરાષ્ટ્રને અને સર્વસભાસદોને, એમ બંને સંદેશાઓ કહ્યા પછી હવે ભગવાન શ્રીકૃષ્ણ પુનઃ પોતાનું વક્તવ્ય શરૂ કરે છે. હવે, ભગવાન શ્રીકૃષ્ણ કૌરવો...
મુંબઈના ભારે વરસાદે બોલિવુડ સ્ટાર્સને પણ કર્યા પરેશાન, અમિતાભ બચ્ચન અને અજય દેવગનના બંગલામાં ઘૂસ્યા પાણી
મુશળધાર વરસાદથી મુંબઈમાં જનજીવન ખોરવાયું, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદની આગાહી
મે મહિનામાં સુરત એરપોર્ટથી 1.58 લાખ મુસાફરોએ કરી યાત્રા, ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
WhatsAppના Username ફીચર પર સરકાર સખ્ત, મેટાને 3 દિવસમાં જવાબ આપવા અલ્ટીમેટમ
વીજ ટાવર અને લાઇન હશે તો જ મળશે વળતર, સરકારે બદલ્યા ખેતી વળતરના નિયમો
પ્રથમ વરસાદે જ ઉદલપુર–ડેસર માર્ગની પોલ ખોલી: વિશાળ ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ, અકસ્માતનો ખતરો વધ્યો
એક્શન, ઈમોશન અને સસ્પેન્સથી ભરપૂર એન્ટરટેઇનિંગ સ્પાય થ્રિલર ફિલ્મ ‘અલ્ફા’
સુરત શહેરની કાયદો-વ્યવસ્થાની કમાન હવે IPS વાબાંગ જામીરના હાથમાં
વેજલપુરમાં વિકાસના દાવા ધોવાઈ ગયા! શાળા પાસે ઘૂંટણસમા ગંદા પાણી, વિદ્યાર્થીઓ નરકાગાર જેવી સ્થિતિમાં
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદેની તબિયત લથડી, થાણેની હોસ્પિટલમાં દાખલ; તમામ કાર્યક્રમો રદ
સગીરાના યૌન શોષણમાં દોષિત ઠર્યો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એરોન સમર્સ, કરિયર પર પૂર્ણવિરામ
CBSEનો નિર્ણય,હવે પ્રાઇવેટ કંપનીઓ પણ ખોલી શકશે સ્કૂલ,જોડાણના નિયમો હળવા કરાશે
સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ! સોનું, ચાંદી અને પ્લેટીનમના ભાવમાં મોટો વધારો, સોનું 1.50 લાખ પાર અને ચાંદીમાં 5000નો ઉછાળો
વૈભવ સૂર્યવંશીની ‘New Chapter’ પોસ્ટથી ચર્ચાનો માહોલ, ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂના સંકેત?
હાલોલમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો પર બુલડોઝર: સેશન કોર્ટ પાસે વહીવટી તંત્રનું મેગા અભિયાન
મેઘમહેર : વડોદરા શહેરમાં 20 મીમી.,સાવલીમાં સૌથી વધુ 39 મીમી વરસાદ ખાબક્યો
ગુજરાતમાં મન મૂકીને વરસ્યો મેહુલો, જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ; 4 તાલુકામાં 62 ઈંચ વરસાદ, 22 ગામ સંપર્કવિહોણાં
વડોદરાનું ‘સ્માર્ટ’ પાતાળલોક, શેલ પેટ્રોલ પંપ પાસે રસ્તાએ જ ગળી લીધી જમીન
વસોમાં પુરવઠા મામલતદારના કથિત ત્રાસથી કંટાળી દુકાનદારે 80 ફૂટના કુવામાં લગાવી મોતની છલાંગ!
તરસાલી શાક માર્કેટ પાસે ડમ્પરનો આતંક,બેફામ ડમ્પરે બાઈકસવારને અડફેટે લેતા માંડ બચ્યો
ચાલતી ઈ-રિક્ષા બંધ કરનાર 7 ચાઇનીઝ એપ્સ પર બંધ, સરકારે ગુગલ અને એપલને નોટિસ ફટકારી
લાંબા મંથન બાદ વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓના સુકાનીઓ નક્કી કરાયા
ભાયલી ફાયરિંગ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, દારૂની મહેફિલ માણનાર છ આરોપીની ધરપકડ
“પહેલા આતંકવાદનો અંત લાવો, પછી સિંધુ જળ સંધિ વિશે વાત કરો”, ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ
શિક્ષક સહાયકો અને મદદનીશ શિક્ષકો માટે 4 જુલાઈથી જિલ્લા આંતરિક બદલી કેમ્પ શરૂ
ઈરાનમાં ખામેનીના અંતિમ સંસ્કાર શરૂ: 14 મહિનાની પૌત્રીનો તાબૂત પણ મૂકવામાં આવ્યો
ઇન્સ્ટાગ્રામ પર બાળ જાતીય શોષણની જાહેરાતો અંગે સરકારે મેટાને વધુ એક નોટિસ ફટકારી
સરકારી સેવા માટે મોબાઈલ વાન શરૂ કરવાની જરૂર
ગુજરાત અને MPમાં 8 જૈશ આતંકીઓની ધરપકડ, ગુજરાતમાં આતંકી નેટવર્ક વિસ્તારી રહ્યા હતા
ઈટાલીમાં માઉન્ટ એટના ફરી ધગધગ્યો, હજારો ફૂટ સુધી લાવા વહેતા વૈજ્ઞાનિકો સતર્ક, લાવાનો પ્રવાહ 8,800 ફૂટ સુધી પહોંચ્યો
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણની સાથે દક્ષિણ ગુજરાતના દરિયામાં (Sea) 27 જૂન થી 1 જૂલાઈ સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા ભારત સરકારના હવામાન વિજ્ઞાન વિભાગ (Meteorological Department) અમદાવાદ દ્વારા ચેતવણી જારી કરવામાં આવી છે. જે મુજબ મગદલ્લા તથા દમણના (Magdalla And Daman Sea) દરિયામાં 40 થી 50 કિલો મીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.
હવામાન ખાતાની આગાહી મુજબ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા તથા દમણના દરિયામાં 40 થી 50 કિલો મીટરની ઝડપે ભારે પવન ફૂંકાય શકે એમ છે. સાથે પવનની ઝડપ 65 કિલો મીટર સુધી પણ જઈ શકે એમ હોય ત્યારે આવા સંજોગોમાં દરિયો તોફાની બનતો હોય છે. જે સંજોગોને જોતાં તમામ માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણીને પગલે દમણ પ્રશાસને પણ 3 નંબરનું સિગ્નલ પણ લગાવી પ્રદેશના માછીમારો અને લોકોને સચેત કરી દરિયા કિનારાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. દમણમાં વીક એન્ડ તથા રોજ બરોજ આવતા પર્યટકો પણ જીવના જોખમે દરિયામાં નાહવા માટે જતાં હોય છે. એમને પણ અગાઉ દરિયામાં નાહવા ઉપર લગાવવામાં આવેલી કલમ 144 નું પાલન કરવા તથા તેના ઉલ્લંઘન પર દંડાત્મક કાર્યવાહી કરવાની પ્રશાસનને ચીમકી ઉચ્ચારી છે.
દરિયામાં નાહવા પર લગાવેલી કલમ 144 નું સરેઆમ ઉલ્લંઘન
લોકોને દરિયામાં નાહવા પર કલેક્ટરે અગાઉ કલમ 144 લગાવી પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પર્યટકો દરિયામાં ઉતરી નાહવાની મઝા માણે છે. નાની દમણના સી-ફેસ જેટી દરિયા કિનારે 27 જૂનના રોજ સાંજે પર્યટકો જીવના જોખમે દરિયા કિનારે નાહતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં પણ દરિયામાં નાહવા પડેલા લોકોને બહાર કાઢવા કે ચેતવણી આપવા માટે પણ પોલીસ કે પ્રશાસનનો કોઈ વ્યક્તિ જોવા મળ્યો ન હતો. ત્યારે જોખમી બનેલા દરિયામાં હવે વધુ જીવ ન હોમાય એ પહેલા ખરાબ હવામાનને જોતા પ્રશાસન સફાળે જાગી પ્રદેશના દરિયા કિનારે સિક્યુરીટી વધારે અને લગાવામાં આવેલી કલમનું શખ્તપણે પાલન કરાવે એ હવે જરૂરી બન્યું છે.