સુરત (Surat): મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર ખતરામાં છે ત્યારે શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકર અને રવિ પાઠક સુરત પહોંચી ગયા છે. તેઓ એકનાથ શિંદે...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં છેલ્લા બે દિવસનાં વિરામ બાદ વરસાદે (Rain) ફરી એન્ટ્રી કરતા વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું છે. ડાંગ...
સુરત(Surat) : ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પત્નીની (Wife) આઇડી પર ‘તારા પતિની હું આશિક છું’ કહીને રંજાડનાર વિરૂદ્ધ ખટોદરા પોલીસ (Police) મથકમાં ફરિયાદ...
સુરત : ડિંડોલી (Dindoli) વિસ્તારમાં રહેતા 65 વર્ષિય આધેડે પત્નીને (Wife) ચા (Tea) બનાવવાનું કહ્યા બાદ ચા બનાવતા મોડુ થયું હતું. જેને...
નવી દિલ્હી: ભાજપે (BJP) મંગળવારે સત્તાધીશ એનડીએના (NDA) રાષ્ટ્રપતિ ચૂંટણીના (Indian President Election) ઉમેદવાર તરીકે દ્રોપદી મુર્મુનું (Draupadi Murmu) નામ રજૂ કર્યું...
સુરત (Surat) : ઇસ્કોન મોલમાં (Iscon Mall) પટાયા સ્પામાંથી (Spa) 3 થાઇલેન્ડની (Thailand) યુવતીઓ ઝડપાઇ (Arrest) હોવાની વિગત જાણવા મળી છે. તેમાંથી...
સુરત : ઉધનામાં (Udhana) રોંગસાઇડે (Wrong Side) આવેલા સાતથી આઠ યુવકોએ ટીઆરબી (TRB) જવાનને લાકડાનો ફટકો મારી દેતા ટીઆરબી જવાનને નાકના ભાગેથી...
વડોદરા : આજવા સરોવરના કાઠે આજે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભગવાન સત્યનારયણની કથા કરવામાં આવી.જેમાં મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર મંદાબહેન જોશી,...
સુરત(Surat) : મહારાષ્ટ્રમાં (Maharashtra) ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) સરકાર જોખમમાં મુકાઈ છે. એમએલસી ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયા બાદ મંત્રી અને શિવસેનાના (Shivsena)...
વડોદરા : શહેરમા જ્યાં થી વાહન પસાર થાય તે તમામ રોડ બિસ્માર અને ખાડા ટેકરા વાળા જ કેમ જૉવા મળે છે. તંત્રના...
ભરૂચ, ઝઘડિયા : ઝઘડિયામાં (Zaghadiya) રહેતી વિધવા માતા (Widow Mother) પાસેથી સાસરી પક્ષવાળાએ ચાર વર્ષના બાળકને છીનવી લઈને ઘરમાંથી કાઢી મુકતા મુશ્કેલીમાં...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની દામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મેયર , મ્યુનિસિપલ કમિશ્નર, ડેપ્યુટી મેયર ,સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વંદેમાતરમના...
વડોદરા : સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં કાર્યરત લિફ્ટમાં માત્ર ડોકટરોને લાવવા લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવતો હોઈ જરૂરિયાત મંદ દર્દીઓ...
વડોદરા : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે ભારત સરકારની નેશનલ કાઉન્સિલ ફોર પ્રોટેક્શન ચાઈલ્ડ રાઇટ સંસ્થા દ્વારા 12 થી 20...
વડોદરા: વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપણને વડોદરામાં અમુક એવી અમુલ્ય ભેટો આપી છે જે આપણે એને કદી વિસરી ન શકાય તેમ...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્ર સરકારના (Maharashtra Government) એકનાથ શિંદે સહિત 30 બળવાખોર ધારાસભ્ય સોમવારે રાતથી સુરતની (Surat) હોટલમાં ધામા નાંખ્યા છે, જેના લીધે...
દાહોદ: દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં હાઈરિસ્ક,કોમ્પ્લિકેટેડ ઓપરેશન કરવામાં આવ્યા હતા. મેડિકલ હિસ્ટ્રીમાં દાહોદમાં પ્રથમ વખત આવી સર્જરીઓ કરવામાં આવી હતી....
અમદાવાદ(Ahmedabad): મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ભૂકંપ વચ્ચે શિવસેના(Shivsena) સાથે ભાજપ(BJP) પણ સક્રિય થઇ ગઈ છે. ભાજપ જે પ્રકારે મહારાષ્ટ્રમાં સરકાર ઉથલાવવા માટે શિવસેનાના ધારાસભ્યોને...
ફતેપુરા: દાહોદ જિલ્લાના ફતેપુરામાં નેટવર્કના હોવાથી બેંક ઓફ બરોડાની બહાર સવારથી ગ્રાહકો³ને બેસી રહેવુંપડ્યું હતું. દરેક ઓફિસોનું કામકાજ ઠપ થઇ ગયું હતું....
આણંદ : વિદ્યાધામ વિદ્યાનગરમાં શિક્ષણનો યજ્ઞ ચલાવતા ચારુતર વિદ્યામંડળના ખાલી પ્લોટ પર સ્ટોન પરિવારે દાવો કરતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં મહિના...
પલસાણા : પલસાણાના (Palsana) ચલથાણ (Chalthan) ગામે રહેતા પરપ્રાંતિય લેબર ઇન્ચાર્જની અઠવાડિયા પહેલા ચલથાણ રેલવે ક્રોસિંગ બ્રિજ (Bridge) પાસે ચપ્પુના ઘા મારી...
નડિયાદ: નડિયાદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં નગર શિક્ષણ સમિતી હસ્તકની ૧૩ શાળાઓના તમામ શિક્ષકો અને ધોરણ ૫ થી...
મહારાષ્ટ્ર: વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ઉથલપાથલ(Political Crisis) શરુ થઇ ગઈ છે. મંગળવારે સવારે ઉદ્ધવ સરકારના 19 બળવાખોર ધારાસભ્યો(MLA)એ...
જ્યારથી લોકો ઘરેણાની કિંમતના એન્ડ્રોઇ અને સ્માર્ટ ફોન વાપરતા થયા અને જુદી જુદી કંપનીઓ દ્વારા ફ્રી નેટવર્ક અને વાઇ – ફાઇનો ઉપયોગ...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) સરકારે સોહાર્દ દર્શાવતા 20 ભારતીય માછીમારોને (Fishermen) છોડયા હતા તેઓ સોમવારની સાંજે વાઘા બોર્ડર (Wagah Border) પાર કરીને...
યમ એટલે અમુક વર્તન ન કરવું અને નિયમ એટલે અમુક વર્તન કરવું. યમ-નિયમનું પાલન એટલે સ્વસ્થતા સાથેના જીવનની પ્રાપ્તિ. ટૂંકમાં અનુશાસનનું બીજું...
સને 1910 થી વિશ્વ પિતા દિવસ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજવાય છે, ઘણા માટે પિતા એ ગોડ ફાધર હોય છે, જ્યારે અમુક માટે ફાધર...
ભલા કોઇ માતા પોતાના બાળકને વેચી શકે? હા, આ ઘોર કલિયુગ ચાલી રહ્યો છે, એટલે એવું પણ બની શકે છે. ઇન્દોરના હીરાનગરમાં...
ગામમાં માથાભારે છોકરાઓની ટોળી. આખો દિવસ રમે, આંબલી, બોર, આંબા, ચીકુ બધુ વાડીઓના ઝાડ પરથી તોડી ભેગું કરે અને ગામના પાદરે ભેગા...
ભોપાલ: મધ્યપ્રદેશમાં પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા(Madhya Pradesh Public Service Commission Exam)માં એક એવો સવાલ(Question) પૂછવામાં આવ્યો કે જેના કારણે વિવાદ(controversy) ઉભો થયો...
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
એર ઇન્ડિયાની ફ્લાઇટ પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી: ટેકનિકલ ખામીને કારણે માર્ગ ભટકી
બોલિવૂડ સેલિબ્રિટીના લાઇવ શોના નામે સુરતના વેપારી સાથે ₹1.41 કરોડની ઠગાઈ
જેલીફિશ જેવા ડ્રોન સ્વોર્મથી અમેરિકામાં ચિંતા: શું ઈરાને વિકસાવ્યું છે નવું ‘મહાઅસ્ત્ર’?અમેરિકન ફાઇટર પાયલટનો દાવો
પાકિસ્તાનના સરગોધાની ભવ્ય હવેલીઓ આજે કઈ હાલતમાં? જ્યાં ક્યારેક રહેતા હતા હિંદુ-સીખ પરિવારો,હવે વાયરલ વીડિયોએ જગાવી જૂની યાદો
ચીનના એક ફ્લેટમાંથી મળ્યા 309 અજગર, વીજળીના બિલે ખોલી દીધી કરોડોના ગેરકાયદે કારોબારની પોલ
અમેરિકા-ઈરાન યુદ્ધ ખરેખર ટળ્યું કે માત્ર અટક્યું? પરમાણુ મુદ્દો, હોર્મુઝ અને ઈઝરાયેલના મતભેદો વચ્ચે મધ્ય પૂર્વમાં ફરી ભડકી શકે છે સંઘર્ષ
કોલકાતામાં બાંધકામ હેઠળનું ગોદામ ધરાશાયી: 5ના મોત, 50-55 લોકો ફસાયા હોવાની આશંકા
અંબિકાપુરમાં મોટી સુરક્ષા ચૂક: વરસાદ અને અંધકારનો લાભ લઈ બાળ સુધાર ગૃહમાંથી 11 કિશોર ફરાર
ઈરાનના આકાશમાં દેખાયું રહસ્યમય ‘જેલીફિશ’ ડ્રોન ઝુંડ! અમેરિકન પાયલટનો ચોંકાવનારો ખુલાસો, યુદ્ધ વચ્ચે વધ્યું રહસ્ય
મુંબઈમાં ચોમાસાનો પ્રથમ જ ભારે વરસાદ કહેર બન્યો: રાતભર વરસેલા મેઘરાજાથી રસ્તાઓ જળબંબાકાર
પુણે મર્ડર મિસ્ટ્રી: “સાપ…સાપ!” કહીને સિયાએ બચાવવાનો નાટક કર્યો, પરંતુ કેતનને ત્યારે જ થઈ ગયો હતો શંકાનો અહેસાસ
સિંધુ સાથે અચાનક પ્રેમ કેમ? પાણીના વિવાદ વચ્ચે પાકિસ્તાનને યાદ આવી હડપ્પા અને મોહેંજો-દડોની પ્રાચીન સભ્યતા
પુણેના કેતન હત્યાકાંડમાં નવો ખુલાસો: ‘મૃતદેહ જોઈને પણ સિયાના ચહેરા પર દુઃખ નહોતું’, પિતાએ કર્યો ચોંકાવનારો દાવો
પરમાણુ ઠેકાણાંની તપાસ મુદ્દે ફરી આમને-સામને અમેરિકા અને ઈરાન: ટ્રમ્પની કડક ચેતવણી
ટીમ ઈન્ડિયામાં વૈભવ સૂર્યવંશી માતાની સલાહથી પસંદ કરાયેલા ખાસ જર્સી નંબર 3 સાથે મેદાને ઉતરશે
યશે જાહેર કરી ‘ટોક્સિક’ની નવી રિલીઝ ડેટ, શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાથે થશે ટક્કર
ચોમાસું નબળું પડ્યું તો મોંઘવારી ભડકે બળશે, RBIની ચેતવણી
કિંજલ દવેનું ફરી બ્રેકઅપ? ધ્રુવીન શાહ સાથેની તસવીરો ડિલીટ થતાં સંબંધોને લઈને અટકળો તેજ
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતનો ડિફેન્સ માસ્ટરસ્ટ્રોક! બ્રહ્મોસ પર UAEની નજર, ઈઝરાયલ સાથે ટેક્નોલોજી પાર્ટનરશિપથી ભારતને મોટો ફાયદો
બ્રિટનના આગામી વડાપ્રધાન બની શકે છે એન્ડી બર્નહામ? જાણો કોણ છે ‘કિંગ ઓફ ધ નોર્થ’
IND vs ENG: ભારત સામેની સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર, 224 રન ફટકારનારા ઓલરાઉન્ડરની એન્ટ્રી
નોકરી બદલ્યા બાદ PF એકાઉન્ટ આપમેળે મર્જ થતું નથી, PF ટ્રાન્સફર ન કર્યું તો ટેક્સ અને ક્લેમમાં થઈ શકે છે મુશ્કેલી
કતર ગેસ પ્લાન્ટ બ્લાસ્ટ: પત્નીને ‘હું નોકરી પર જાઉં છું’ કહીને નીકળેલો સુરતનો યુવક લાપતા, પરિવાર આકુળ-વ્યાકુળ
‘લવ એન્ડ વોર’ના સેટ પર દુર્ઘટના: કરંટ લાગતાં કારીગરનું મોત, 40 લાખ વળતરની ઓફર
લગ્નની તારીખ નક્કી થવાની હતી, પરંતુ એક આગે બે જિંદગીઓના સપના રાખ કરી દીધા! લખનૌ અગ્નિકાંડ
સુરત ગ્રામ્ય LCBનો મોટો પર્દાફાશ: સોલર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ ચમત્કાર? જાદુ હજુ યથાવત, આર્જેન્ટિનાનો વિશ્વાસ અડગ; ફરી એકવાર વિશ્વ વિજયનું સપનું
કચ્છના મુન્દ્રાથી મુંબઈ-ગોવા સહિત 8 શહેરો માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ
સુરત (Surat): મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર ખતરામાં છે ત્યારે શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકર અને રવિ પાઠક સુરત પહોંચી ગયા છે. તેઓ એકનાથ શિંદે સહિત તમામ બળવાખોર ધારાસભ્યોને મળવા માટે હોટલની અંદર પણ ગયા છે. જોકે, અગાઉ એવું જાણવા મળ્યું હતું કે ગેટ પર તૈનાત પોલીસે તેને હોટલમાં જવાની ના પાડી દીધી હતી. બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે મેં એકનાથ શિંદે સાથે વાત કરી છે. આ સમગ્ર ઘટના પાછળ ભાજપનો હાથ છે. ઈડીની કાર્યવાહીથી ડરીને એકનાથ શિંદેએ બળવો કર્યો છે. ઘણા ધારાસભ્યોએ અમારો સંપર્ક કર્યો છે કે તેમને બળજબરીથી ત્યાં લઈ જવામાં આવ્યા છે.
શિવસેનાના (Shivsena) મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) સોમવારે રાત્રિથી 30 જેટલાં ધારાસભ્યોને (MLA) લઈ સુરતની હોટલમાં રોકાતા મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ડેમેજ કંટ્રોલના ઈરાદે શિવસેના દ્વારા એકનાથ શિંદેને મનાવવા માટે બે નેતાઓ મિલિન્દ નાર્વેકર અને રવિ પાઠકને સુરત મોકલ્યા હતા, તેઓ બપોરે આવી પહોંચ્યા હતા. પરંતુ સુરત પોલીસે આ બંને નેતાઓને લા મેરેડિયન હોટલમાં જતા અટકાવ્યા હતા, જેથી તે બંને નેતાઓ હોટલથી પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે.
શિવસેનાના મંત્રી અને અગ્રણી નેતા એકનાથ શિંદે સોમવારે તા. 20 જૂનની મધ્યરાત્રિએ મહારાષ્ટ્રથી 30 ધારાસભ્યોને લઈ સુરતના ડુમસ રોડ પર આવેલી લા મેરેડિયન હોટલ પર આવી પહોંચ્યા હતા. સવાર પડતા આ વાત મહારાટ્રની શિવસેના સરકાર સુધી પહોંચી ગઈ હતી. આ સાથે જ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. મહારાષ્ટ્રની શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર ચિંતામાં મુકાઈ હતી. એકનાથ શિંદ સહિતના નારાજ ધારાસભ્યોને મનાવવા માટે ઉદ્ધવ ઠાકરેએ મિલિન્દ નાર્વેકર અને રવિ પાઠકને મોકલ્યા હતા, પરંતુ તે બંનેને સુરતની પોલીસે હોટલમાં જતા અટકાવ્યા છે. બીજી તરફ મહારાષ્ટ્ર ભાજપ દ્વારા જલગાંવના ભાજપના નેતા સંજય કૂલટેને પણ સુરત મોકલવામાં આવ્યા છે. સંજય કુલટે હોટલની અંદર જઈ એકનાથ શિંદેને મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
કહેવાય છે કે એકનાથ શિંદે એનસીપી અને કોંગ્રેસ સાથેના શિવસેનાના ગઠબંધનથી નારાજ છે અને તેઓ ભાજપ સાથે મળી શિવસેના સરકાર બનાવે તેવું ઈચ્છે છે. દરમિયાન શિવસેનાના અન્ય મોટા નેતા સંજય રાઉતે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપે ઈડીની ધમકી આપી એકનાથ શિંદને બળવો કરવા મજબૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે બળવા બાદ શિવસેના દ્વારા એકનાથ શિંદને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. આ તરફ શિવસેનાને ટેકો આપનાર એનસીપીના કદાવર નેતા શરદ પવારે આ શિવસેનાનો આંતિરક મામલો છે એમ કહીને ખસી ગયા છે.
આપના ગોપાલ ઈટાલિયાએ કહ્યું, શિવસેનાના ધારાસભ્યોને હોટલમાં ગોંધી દેવાયા છે
સુરતના ડુમસ રોડ પર લા મેરેડિયન હોટલમાં શિવસેનાના 30 ધારાસભ્યોને રાખવામાં આવ્યા હોવાની બાબતે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ભાજપ દ્વારા મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યોને બળજબરીપૂર્વક હોટલમાં ગોંધી રાખવામાં આવ્યા છે. આ ધારાસભ્યો પોતાની મરજીથી નહીં પરંતુ ભાજપની કૂટનીતિનો શિકાર બની હોટલમાં રહેવા મજબૂર થયા છે. હોટલમાથી ભાગવાનો પ્રયત્ન કરનાર શિવસેનાના ધારાસભ્ય ને હોસ્પિટલમાં ખસેડી તરકટ ઉભું કરાયું છે. તે ધારાસભ્યને બેભાન કરવાનું ઈન્જેક્શન મુકાયું છે. તેમની પત્નીએ પતિ ગાયબ થયા હોવાની ફરિયાદ કરવી પડી છે. એટલું જ નહીં સુરત પોલીસ પર પણ દબાણ કરવામાં આવી રહ્યુંછે.