હથોડા: કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશન (Police Station) હદ વિસ્તારની હથુરણ ગ્રામ પંચાયત કચેરીમાં ભાજપની મહિલા કાર્યકરને ગામના ડેપ્યુટી સરપંચ મારવા દોડી ગયાની...
ગીર સોમનાથ: ગીરના (Gir) જંગલની બોર્ડરની નજીક એક ગામના રસ્તા પર સિંહ (Loin) અને સિંહણ (Lioness) ભરબપોરે લટાર મારતાં જોવા મળ્યા હતા....
સુરત : ભોપાલથી (Bhopal) સુરતમાં (Surat) લગ્નપ્રસંગમાં આવેલી સગીરાની સાથે તેના જ કૌટુંબિક કાકાએ (Uncle) બળાત્કારનો (Rape) પ્રયાસ કર્યો હતો, લગ્નપ્રસંગના કારણે...
ઢાકા: બાંગ્લાદેશના ચિત્તાગોંગના સીતાકુંડા ઉપજિલ્લામાં શનિવારે રાત્રે એક ખાનગી કન્ટેનર ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોના મોતની પુષ્ટિ કરવામાં...
કાશ્મીરમાં પંડિતો પર હુમલા વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં સાત લોકોની હત્યા કરવામાં આવી તેમાં ચાર હિંદુઓ હોવાનું સામે આવ્યું છે....
સુરત: પાંડેસરા (Pandesara) જીઆઇડીસીમાં (GIDC) આવેલી અમિન સિલ્ક મીલમાં (Amin Silk mill) શનિવારે રાત્રે સાડા નવ વાગ્યે આગ (Fire) લાગી હતી. ગ્રે...
બેટીનો નીચલો હોઠ રૂદનથી કંપ્યો અને માએ તેને ખોળામાં ઉપાડી લીધી. પછી એવું થયું કે મા એ હોઠ બની ગઈ, જે કંપી...
એક્ચુઅલ બારી એટલે આપણા ઘર, ઓફીસ, બસ, કાર, ટ્રેઈન કે વિમાનમાં હવા ઉજાસની સગવડ માટે બનાવેલી એક નાની વ્યવસ્થા. તેને વાતાયન, ખડકી,...
આપણે ટેલિસ્કોપથી જોઇએ તો ભૃગુકચ્છ / બારીગાઝા અલૌકિક, ચિત્રવિચિત્ર અને રોમાંચક લાગે. તે સિલ્ક રોડ / રૂટથી વીંટળાયેલું મહાબંદર હતું. તે જમીન...
રાજકીય સ્વતંત્રતાનો અર્થ ત્યાં સુધી નથી સરતો, જ્યાં સુધી આર્થિક સ્વતંત્રતાને મામલે આપણે એક રાષ્ટ્ર તરીકે સધ્ધર હોઇએ. ખાદ્ય અનાજને મામલે આપણે...
આ દેશમાં સાધારણ માણસને કોઈ મોટો રોગ થાય તો તેની દશા બૂરી થઈ જાય છે. આ મોંઘવારીમાં પૈસાનો અભાવ તો ખરો જ...
નવી દિલ્હી: કોરોના (Corona) દર્દીઓની વધતી સંખ્યાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. સતત ત્રણ દિવસથી દેશમાં લગભગ ચાર હજાર કેસ...
વિજ્ઞાને પ્રગતિ જરૂર કરી છે અને અસાધારણ ઝડપે કરી છે પણ કેટલાક સવાલો વિજ્ઞાનને કારણે જ આજે ઉપસ્થિત થયા છે. સૌથી મોટો...
નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ મંત્રાલયે શનિવારે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ટ્વિટર અને યુટ્યુબ પરથી પરફ્યુમ બ્રાન્ડની જાહેરાતનો વીડિયો હટાવવા માટે કહ્યું...
દુનિયામાં એક બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી બાજુ પડદા પાછળ જબરદસ્ત ફૂડ વોર ચાલી રહી છે....
જેમણે નાટકોમાં દાયકાઓ સુધી અને વૈવિધ્ય સાથે કામ કર્યું હોય, તેની યાત્રા જાણવી બીજા કળાકારો માટે સ્વયં બોધ બની જાય છે. એક...
એક ગામમાં મંગલ નામનો એક સરળ અને ગરીબ છોકરો રહેતો હતો. તે દિવસભર જંગલમાં સૂકા લાકડા કાપતો અને સાંજે તેનો ભારો બાંધી...
યુરોપિયન નીતિ નિર્માતાઓ ટેક પ્લેટફોર્મ માટે નવાં નિયમોનાં વ્યાપક પેકેજ પર કરાર પર પહોંચી ગયા છે. જેનો અર્થ સોશિયલ મીડિયા ગાણિતીકથી લઈને...
રાવનો દાવ સમજોભારતના રાષ્ટ્રપ્રમુખના પદની ચૂંટણીમાં વિરોધ પક્ષના સંયુકત ઉમેદવારની પસંદગી થઇ શકે તે માટે તેલંગાણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ મધમાખીની...
ગયા વર્ષે પૂર્વ અને દક્ષિણ – પૂર્વ એશિયામાં એક અબજથી વધુ મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી, જે આંચકો આપતો રેકોર્ડ આંકડો...
ળમિત્રો, વિશ્વ એટલું વિશાળ અને અદભુત જાણકારીઓથી ભરેલું છે કે જાણી- સમજીને આપણે દંગ રહી જઇએ. નાના-મોટો દેશોથી બનેલા આ વિશ્વમાં કેટલાક...
સનો વધ કર્યા પછી હવે શું કરવાનું? નંદ શ્રીકૃષ્ણને ઠપકો આપે છે – હવે ગોકુળમાં જવું જોઇએ. મલ્લો સાથે યુદ્ધ કરીને શરીરને...
જમાના પ્રમાણે ઘણું બધું બદલાતું રહે છે. માણસ માત્રના સ્વભાવથી લઈને સમાજ સુદ્ધાંની તાસીર… આવક વધી- બચત વધવા લાગી એટલે ચોરી-ચપાટી ને...
ભગવાન બુદ્ધે ગૌતમીને નકામી ગૂંચવી મારી. મૃત પુત્રને જીવતો કરવાની વિનંતી સાથે પહોંચેલી ગૌતમીને તેમણે કહ્યું હતું, “જે ઘરમાં કોઈનું મૃત્યુ ન...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વડા સૌરવ ગાંગુલીએ બુધવારે બપોરે તેમની એક પોસ્ટથી સમગ્ર મીડિયાને સ્તબ્ધ કરી દીધું. તેણે એક એવું ટ્વીટ...
અત્યાર સુધી મનોરંજન સાથે સામાજિક સંદેશ આપતી અનેક ફિલ્મોમાં આયુષ્માન ખુરાનાએ દર્શકોનું દિલ જીતી લીધું છે પણ નવી ફિલ્મ ‘અનેક’માં મનોરંજન જ...
મહમ્મદઅલી ઝીણાએ ભારતીય મુસલમાનો માટે અલગ ભૂમિ(પાકિસ્તાન)ની માંગણી શરૂ કરી, ત્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભારત આવડો મોટો દેશ છે....
આજે ‘વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે’ છે અને આ દિવસે તેની ઉજવણી થવી જોઈએ તે નિશ્ચયને 50 વર્ષ પૂરાં થયાં છે. પર્યાવરણને સાચવવાના ઉપક્રમમાં...
સુરત: પર્યાવરણનો મુદ્દો દિવસે ને દિવસે ગંભીર બની રહ્યો છે. પ્રદૂષણના કારણે પર્યાવરણ પર મોટુ જોખમ ઉભું થઈ રહ્યું છે અને તેની...
સુરત: અમેરિકાના પેન્ટાગોનથી પણ મોટા અને વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સના બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. ત્યારે બુર્સ કમિટીએ આજે રવિવારે સાંજે...
અન્નામલાઈએ ભાજપ છોડ્યા બાદ રાજીનામાનો દોર, ઉપપ્રમુખ અને રાજ્ય સચિવે પણ પાર્ટી છોડી
હિંમત કેવી રીતે થઈ… ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણીની યોજના પર ભારતે પાક.ને ખખડાવ્યું
દરિયા, ડેમ અને નદીઓમાં ન્હાવા પર પ્રતિબંધ, દેવભૂમિ દ્વારકા તંત્રનો મોટો નિર્ણય
‘મને ગ્રે શેડ્સના રોલ આપો!’ ઋતિક રોશને સોશિયલ મીડિયા પર ઠાલવી વ્યથા
સુરત પ્રવાસ આટોપી મોદી પહોંચ્યા દમણ, નમો હોસ્પિટલ-એરપોર્ટ સહિત અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે
બિહાર MLC ચૂંટણી માટે યાદી જાહેર: ભાજપે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને મેદાનમાં ઉતાર્યા
ખાતામાં અચાનક 294.80 બેલેન્સ જોઈ બિહારનો યુવક હેબતાઈ ગયો, તપાસમાં લાગ્યા અધિકારીઓ
આ વર્ષે અર્થતંત્ર 7.7% ના દરે વધ્યું, ગયા વર્ષે તે 7.1% હતું, આવતા વર્ષે GDP વૃદ્ધિ આટલી રહી શકે
રોહિત શેટ્ટીની ‘ગોલમાલ 5’માં હોરર, કોમેડી અને એક્શનનો ત્રિપલ ડોઝ
સુરત બનશે ગ્રીન સિટી! ઈલેક્ટ્રિક બસો, ગ્રીન સ્ટીલ અને પાણી વ્યવસ્થાને લઈને PMનું વિઝન
પ્લેગથી પ્રભાવિત સુરત આજે સ્વચ્છતાનો રોલ મોડલ બન્યું, સુરત માત્ર એક શહેર નથી, પરંતુ એક જીવંત સ્પિરિટ છે: PM મોદી
ગેરકાયદે પ્રવાસીઓ મુદ્દે ભારત-બાંગ્લાદેશ આમને-સામને, 4000 કિલોમીટર લાંબી સરહદ પર નવા વિવાદની એન્ટ્રી
ટ્રમ્પે કહ્યું- ઈરાનના સર્વોચ્ચ નેતાને મળવું એ સન્માનની વાત, જો કોઈ સોદો થાય તો મુલાકાત શક્ય
ચોમાસું કેરળ અને કર્ણાટકમાં આગળ વધ્યું, ગુજરાતમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી
પટણામાં ખાન સરની ધરપકડ માટે દરોડા, કાયદો અને વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરીય પોલીસ બેઠક
ટ્રમ્પ: ભારતે દાયકાઓ સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો, હવે અમે ટેરિફથી કમાણી કરી રહ્યા છીએ
‘આ કોઈ ઝઘડો નથી, પારિવારિક મતભેદ છે’, ટ્રમ્પ સાથેના તણાવ પર નેતન્યાહૂનો ખુલાસો
વેલકમ ટુ સુરત પીએમ… હજીરાના L&T ડિફેન્સ પ્લાન્ટની મુલાકાત બાદ PM મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા
તમિલનાડુ: ભાજપ છોડ્યા પછી અન્નામલાઈએ નવો પક્ષ બનાવ્યો, આગામી ચૂંટણી લડવાની જાહેરાત
પાલનપોરમાં કાર ચાલક નો કહેર:ચાર વાહનોને ટક્કર મારતા અફરાતફરી, SMC નો કર્મચારી નશામાં હોવાના આક્ષેપ
ફરજ દરમિયાન Instagram Reels બનાવનાર TRB જવાન સામે સુરત ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી
PM મોદીના સ્વાગતમાં સુરત બન્યું ‘સાયકલ નગરી’5000થી વધુ સાયકલ સાથે ગ્રીન મેસેજ
ચીન-પાકિસ્તાન માટે વધશે ચિંતા! ભારતને રશિયાની Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ બનાવવાની મોટી ઓફર
હજીરાથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી PM મોદીનો વ્યસ્ત કાર્યક્રમ, PMના પ્રવાસ માટે 6 હજાર પોલીસ જવાનો તૈનાત
મોદી સરકારમાં ઉથલપાથલની તૈયારી? 4 મંત્રીઓએ રાજીનામું આપવું પડી શકે છે
લખનૌમાં ધર્મ પરિવર્તનનો વિવાદ: ‘કરણ’ બની મિત્રતા કર્યાનો આરોપ
ઉત્તર પ્રદેશના સહાય પ્રાપ્ત મદરસાઓમાં 1,100 કરોડના ફંડના ઉપયોગ પર સવાલો
મથુરાના ‘IIT બાબા’નો વિવાદ વધુ ઘેરાયો: મોબાઇલમાંથી યુવતીઓ સાથેના વીડિયો, આર્થિક વ્યવહારો અને ડિજિટલ રેકોર્ડ તપાસના કેન્દ્રમાં
તમિલનાડુ ભાજપમાં મોટો ફેરફાર: કે. અન્નામલાઈનું રાજીનામું સ્વીકારાયું,અધ્યક્ષ પદથી વિદાય બાદ રાજકીય ચર્ચાઓ તેજ
‘પેડ્ડી’માં માત્ર ગ્લેમર સુધી સીમિત રહી ગઈ જાહ્નવી કપૂર? ટ્રેલર બાદ ચાહકો અને સમીક્ષકોમાં ચર્ચા તેજ
હથોડા: કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશન (Police Station) હદ વિસ્તારની હથુરણ ગ્રામ પંચાયત કચેરીમાં ભાજપની મહિલા કાર્યકરને ગામના ડેપ્યુટી સરપંચ મારવા દોડી ગયાની ફરિયાદ નોંધાયા બાદ ગ્રામ પંચાયતની મહિલા તલાટી કમ મંત્રીએ એ જ ભાજપની મહિલા કાર્યકરે પંચાયતમાં આવી તમે આદિવાસી બહેનોના વિધવા સહાયનાં ફોર્મ કેમ ભરતા નથી તેવું જણાવી મહિલા તલાટીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાયો હતો.
હથુરણ ગામે રહેતી સલમા અમીરખાન પઠાણ દ્વારા હથુરણ ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતી મહિલા તલાટી આદિવાસી મહિલાના વિધવા સહાય તેમજ પેન્શનનાં ફોર્મ ભરતી નથી તેવી રજૂઆત માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાને પાલોદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ તલાટી વિરુદ્ધ રજૂઆત કરનાર સલમા અમીરખાન પઠાણ પંચાયતમાં જતાં તેને પંચાયતના ડેપ્યુટી સરપંચ અબ્બાસ યુસ ઓફ બોડી મારવા દોડ્યો હોવાની ફરિયાદ કોસંબા પોલીસ નોંધાઈ હતી.
જ્યારે હથુરણ પંચાયતની મહિલા તલાટી કમ મંત્રીએ ગામમાં રહેતી ભાજપની મહિલા કાર્યકર સલમા અમીરખાન પઠાણ સામે કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૭-૫-૨૦૨૨ના રોજ આ સલમાનબેન હથુરણ ગ્રામ પંચાયત કચેરી ખાતે એક પેઢીનામામાં સાક્ષી તરીકે સહી કરવા આવ્યા હતા. ત્યારે મહિલા તલાટીને ઊંચા અવાજે જણાવ્યું કે, તમે મારું વિધવા પેન્શનનું ફોર્મ કેમ ભરતા નથી? તેમજ આદિવાસી વિધવા બહેનોના વિધવા પેન્શનનાં ફોર્મ ભરતાં નથી તેમ કહી ઊંચા અવાજે જોરજોરથી ટેબલ ઉપર હાથ પછાડી પછાડી મહિલા તલાટીને ગાળો આપી સલમાબેન પોતે ટીમ મોદી સપોર્ટર એસોસિએશન ભારતના ગુજરાત પ્રદેશ મહિલા મહામંત્રી છે તેવું કહી તેમનો આઇડી કાર્ડ ટેબલ ઉપર પછાડી હતી અને તલાટીને મારવા માટે હાથ ઉગામ્યો હતો.
એ સમયે પંચાયત કચેરીમાં હાજર ડેપ્યુટી સરપંચ અબ્બાસ યુસુફ બોડીએ રોકવાનો પ્રયાસ કરતાં સલમાબેને તેમને પણ ગાળો આપી અસભ્ય વર્તન કર્યુ હતું. સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચની હાજરીમાં સલમાબેને મહિલા તલાટી કમ મંત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતે કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.