વડોદરા: વડોદરામાં (Vadodara) સુસેન સર્કલ (Susen Circle ) પાસે આવેલી ફોનિક્સ સ્કૂલમાં (Phoenix School) આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી હતી....
સુરત(Surat) : ચાર હત્યા (Murder), અનેક લુંટ (Robbery) અને ખંડણી સહિતના અસંખ્ય ગુનામાં સુરત શહેર પોલીસને (SuratCityPolice) છેલ્લા ચાર વર્ષથી ચકમો આપનાર...
આસામ: આસામ(Assam)માં પૂર(Flood)ને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. અહીં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ગુરુવાર સુધીમાં આસામમાં 108 લોકોના...
સુરત : પૂણાગામમાં (Puna gam) એક મહિલાના પતિ (Husband) અને તેના મિત્રોએ (Friend) ભેગા થઇને મહિલાના પૂર્વ પ્રેમિને (Lover) ‘તું મારી પત્ની...
સુરત : ડુમસ બીચ પરથી બાઈક ચોરી ગયેલા બે પિતરાઈ ભાઈઓ રાજસ્થાન ભાગી રહ્યા હતા. દરમિયાન કોસંબા પાસે પેટ્રોલ પુરાવી ઓનલાઈન પેમેન્ટ...
સુરત: સુરત(Surat) શહેરમાં જાતિના દાખલાઓ માટે સિટી પ્રાંત ગૌતમ મીયાણીએ ખાનગી(Private), સરકારી(Government) તેમજ અનુદાનિત સ્કૂલ્સ(Schools)ને જવાબાદારી સોપી હતી. પરંતુ સુરત શહેર અને...
ડાંગ: ગુજરાતના (Gujarat) ચેરાપૂંજી ગણાતા ડાંગ (Dang) જિલ્લામાં દર વર્ષે સારો વરસાદ (Rain) પડે છે પરંતુ આહવાથી 17 કિ.મી.ના અંતરે આવેલા વાસુર્ણા...
સુરત (Surat): લિંબાયતમાં રહેતા યુવકે સગીરાને લગ્નની (Marriage ) લાલચ આપીને અપહરણ (Kidnap) કર્યું હતું, આ યુવક સગીરાને પોતાના ઘરે લઇ આવ્યો...
નવી દિલ્હી: NDAના રાષ્ટ્રપતિ પદ(Presidential)ના ઉમેદવાર(Candidate) દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)એ આજે આજે પોતાની ઉમેદવારી(Nomination) નોંધાવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi), ગૃહમંત્રી અમિત...
સુરત (Surat): મહારાષ્ટ્રના (Maharashtra) રાજકીય સંકટનું (Political Crisis) એપીસેન્ટર બનેલા સુરતમાં આજે શુક્રવારે ચોથા દિવસે પણ શિવસેનાના (Shivsena) બળવાખોર ધારાસભ્યોની (MLA) અવરજવર...
બિહાર: બિહાર(Bihar)ના મુંગેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્ન(Marriage)ના 7 દિવસ બાદ જ એક નવપરિણીત મહિલા(newlyweds)એ તેના પ્રેમીનો હાથ પકડીને...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આગામી તારીખ 1લી જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથની (Lord Jagannath) 145મી રથયાત્રા (Rathyatra) નીકળનાર છે. આ રથયાત્રાની તડામાર...
સુરત (Surat) : સિંગણપોરમાં પલ્સર બાઇક લઇને નીકળતા સ્નેચરોએ (Snatchers ) તરખાટ મચાવ્યો છે. આ સ્નેચરોએ એક જ કલાકના સમયમાં સોફ્ટવેર ડેવલોપર...
ગુવાહાટી: મહારાષ્ટ્ર(Maharashtra)ના બળવાખોર(Rebel) ધારાસભ્યો(MLAs) હાલમાં આસામ(Assam)માં રોકાયા છે. આસામનાં ગુવાહાટી(Guwahati)માં આવેલી ફાઈવ સ્ટાર રેડિસન બ્લુ હોટેલ(Radisson Blu Hotel)માં તેઓએ રાખવામાં આવ્યા છે....
આણંદ: આણંદ જિલ્લા પંચાયતની ગુરૂવારના રોજ મળેલી સામાન્ય સભામાં કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાના મુદ્દે વિપક્ષે શાસકોનો ઉધડો લીધો હતો. જિલ્લા પંચાયતની ઓક્ટોબર...
આણંદ : આણંદ સ્થિત અમૂલ ડેરીની ખાસ સાધારણ સભા ગુરૂવારના રોજ ચેરમેન રામસિંહ પરનારની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ પ્રસંગે તેઓએ પશુપાલકો, મંડળીઓને...
આણંદ : આંકલાવ તાલુકાના કંથારીયા ગામે રહેતા યુવકની દાદી બિમાર હોવાથી હોસ્પિટલ લઇ ગયાં હતાં. આ સમય દરમિયાન બંધ પડેલા મકાનમાં તસ્કરોએ...
સુરત (Surat) : સુરતમાં ગુજસીટોક (Gujcitok) હેઠળ જેલવાસ ભોગવતા સુરતના માથાભારે અને કુખ્યાત ગણાતા અસામાજીક તત્ત્વોને કારણે હવે લાજપોર જેલ (Lajpore Jail)...
આણંદ : આણંદ શહેરમાં બુધવારની મોડી રાત્રે પડેલા ધમાકેદાર 4 ઇંચ વરસાદના પગલે વ્હેલી સવાર પડતાં ઠેર ઠેર ભુવા અને પાણી ભરાવાની...
શહેરા: શહેરા માં બુધવારની રાત્રીએ ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઇ જવા સાથે રહેણાંક મકાનો ના...
સુરત (Surat) : જે વ્યક્તિ પોતે જાતે એકપણ ચૂંટણી (Election) જીતી નથી અને જીતી શકે તેમ નથી તેવા હસમુખ દેસાઈને (Hasmukh Desai)...
પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓમાં આજના સમયમાં વિચારાય છે એટલી તો આઝાદીની લડતના આગેવાનો પણ વિચારી શક્યા નો’તા! ફેર માત્ર એટલો કે આજની...
વડોદરા : વડોદરાની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.તળાવમાં માછલીઓના મૃતદેહ...
સુરત (Surat) : કતારગામ ખાતે રહેતો રત્નકલાકાર (Diamond Worker) માવો ખાવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ તેનો મૃતદેહ (Dead Body) કોઝવેમાંથી મળી આવ્યો...
મહારાષ્ટ્રમાં રાજકારણનું મહાભારત સતત ચોથા દિવસે ચાલી રહ્યું છે. શિંદેની બળવાખોર સામે સીએમ ઉદ્ધવ ઠાકરે લાચાર દેખાઈ રહ્યા છે. શિવસેનાના બળવાખોર નેતા...
સાપુતારા : ડાંગનાં (Dang) વઘઇ (Vaghai) તાલુકાનાં સાજુપાડા ગામનાં ઈસમે પત્ની (Wife) સાથેનાં આડા સંબંધનાં વહેમમાં અન્ય ઈસમનાં પેટમાં ઉપરા છાપરી ચપ્પુનાં...
વડોદરા : વડોદરા શહેરમાં દરરોજ કોઇને કોઈ સમસ્યા જોવા મળે છે. આજ રોજ અમારા ફોટોગ્રાફરેઆજ રોજ વાસના ભાયલી રોડ પર આવેલી કેનાલમાં...
નવી દિલ્હી: 2002ના ગુજરાત(Gujarat) રમખાણો(Riots)માં તત્કાલિન મુખ્યમંત્રી(Chief Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi)ને ક્લીનચીટ(Clean chit) આપનાર SITના રિપોર્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી(Application)ને સુપ્રીમ...
ક્રિ કેટની રમતમાં જે પરંપરાગત ફોર્મેટ છે તે ટેસ્ટ ક્રિકેટ રમવામાં ઘણાં ખેલાડીઓ એટલા ઉત્સુક રહેતા નથી જેટલા તેઓ ટી-20 લીગ ક્રિકેટ...
અગ્નિવીરના મામલે ફરી સરકારે પગલાં પહેલાં ભર્યાં અને વિચારણા પછીથી કરી, જે એક પ્રયોગ બની રહેવાનો હતો. ભરતીના બહુ નાના ભાગને સ્પર્શ...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
‘હું બ્રાહ્મણ છું એટલે મને પ્રથમ હરોળમાં બેસવા દીધું નહીં’: ભાજપના રાજ્યસભા સાંસદ મેધા કુલકર્ણીનો પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અભિમન્યુ પવાર પર ગંભીર આરોપ
વેનેઝુએલામાં ભૂકંપ પહેલા જ ગૂગલે મોકલી ચેતવણી! જાણો કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
ભારતને વધુ એક ઝટકો! ઇન્ડિયન ઇકોનોમિક ઝોનની જમીન પર હવે ચીન કરશે મોટું રોકાણ
ઓમાન નજીક વેપારી જહાજ પર ડ્રોન હુમલા બાદ UNએ જહાજોના રેસ્ક્યૂ ઓપરેશન પર લગાવી રોક
મિશન 2027 માટે ભાજપનું માસ્ટર પ્લાન તૈયાર! પંકજ ચૌધરીની નવી ટીમ જાહેર, જાતિ અને પ્રાદેશિક સમીકરણો પર ખાસ ભાર
ધ્યાન શિબિરમાં ગયેલી કન્નડ અભિનેત્રીના ફ્લેટમાં 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ
અમેરિકાની નવી શરત સામે ઈરાનનો સ્પષ્ટ ઈનકાર! ફ્રીઝ કરાયેલા અબજો ડોલરના ફંડને લઈને વધ્યો વિવાદ’
દેશભરમાં ચોમાસાએ પકડી ગતિ: દિલ્હીથી લઈને બિહાર-ઝારખંડ સુધી ભારે વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં એલર્ટ
15 વર્ષની ઉંમર, 140 કરોડ ભારતીયોની આશા,બેલફાસ્ટમાં ઈતિહાસ રચવા તૈયાર વૈભવ સૂર્યવંશી, ભારતીય ક્રિકેટના નવા યુગની થશે શરૂઆત?
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો વળાંક: 8 સામે FIR, ચંપત રાયનું નામ ગાયબ થતાં રાજકીય ઘમાસાણ
લગ્ન પહેલા જ રચાયું હત્યાનું કાવતરું? સિયા-ચેતનના ચેટથી ચોંકાવનારા ખુલાસા
દિલ્હી બળાત્કાર-હત્યા: આરોપી નપુંસક હતો, દુષ્કર્મનો પ્રયાસ કર્યો, નિષ્ફળ જતાં હત્યા કરી
વેનેઝુએલા બાદ જાપાન, અમેરિકા અને ભારતમાં એક જ દિવસે ભૂકંપના આંચકા, શું પૃથ્વી કોઈ મોટા જોખમનો સંકેત આપી રહી છે?
ટીમ ઈન્ડિયાના ક્રિકેટરે કર્યા સિક્રેટ લગ્ન? પહેલી તસવીર સામે આવતા ચાહકો ચોંક્યા
વેનેઝુએલામાં ભૂકંપથી તબાહી, PM મોદીએ ભારત તરફથી મદદની કરી જાહેરાત
LPG-LNG સપ્લાયમાં મળશે રાહત, હોર્મુઝ સ્ટ્રેટમાંથી 30થી વધુ જહાજો ભારત માટે રવાના, 26 જહાજો હજી પણ વેઇટિંગમાં
બી પોઝિટિવ, પણ ક્યાં સુધી
સ્માર્ટ કેમ્પસમાં સોશિયલ મીડિયા અને કોસ્મેટિક્સના ઝેર સામે કેરલમનો જંગ!
મુંબઈમાં ચોમાસું સક્રિય, થાણે-પાલઘર સહિતના વિસ્તારોમાં સતત વરસાદ; આગામી 2-3 દિવસ ભારે
ટ્રોલિંગથી કંટાળેલા રજનીકાન્તે કહ્યું, “હું બોલું તો પ્રોબ્લેમ, ચૂપ રહું તો પણ!”
મનોરંજક સિનેમાનું ઓક્સિજન:થ્રિલ, રોમાંચ કે મસાલો?
ફિફા વર્લ્ડ કપ 2026: સ્વિટ્ઝર્લૅન્ડ ગ્રુપ બીમાં ટોચે, હાર છતાં કેનેડાએ પ્રથમ વખત નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી
તુઝ કો પા કર ભી ન કમ હો સકી બેતાબી-એ-દિલઇતના આસાન તેરે ઇશ્ક઼ કા ગ઼મ થા હી નહીં- ફ઼િરાક઼ ગોરખપુરી
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વંટોળ સાથે વરસશે મેઘરાજા
ઇરાને પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરાવવું જ પડશે: IAEA પ્રમુખની સ્પષ્ટ વાત
જેટ ફ્યુઅલની કિંમતોમાં ઉછાળાથી એર ટિકિટના ભાવમાં 25 ટકા સુધી વધારો થઈ શકે
દક્ષિણ કોરિયાના KOSPI ઇન્ડેક્સના પતનની ભારતીય શેરબજાર પર અસર કેમ મર્યાદિત રહી?
યુરોપમાં ગરમીનું વધેલું પ્રમાણ આખા વિશ્વ માટે ભારે ચિંતાનો વિષય છે
MP અને ગુજરાતમાં 9 દિવસ લેટ પહોંચ્યું ચોમાસુ, મુંબઈ ભારે વરસાદને કારણે જલમગ્ન
વડોદરા: વડોદરામાં (Vadodara) સુસેન સર્કલ (Susen Circle ) પાસે આવેલી ફોનિક્સ સ્કૂલમાં (Phoenix School) આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી હતી. શાળામાં વહેલી સવારે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. ચાલુ શાળાએ આગ લાગતા વિદ્યાર્થીઓ (Student) અને શિક્ષકોમાં (Teacher) નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગના જવાને શાળાના એક કલાસ રૂમમાં ફસાયેલા 450થી વધુ વિદ્યાર્થીઓનું રેસ્કયૂ કરી સલામત બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સુસેન સર્કલ પાસે આવેલી ફોનિક્સ સ્કૂલના ત્રીજા માળે એમ.સી.બી.માં આગ લાગી હોવાની ઘટના બની હતી. ફોનિક્સ સ્કૂલમાં વહેલી સવારે આગ લાગી હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી બોળકોનું રેસ્ક્યુ ઓપરેશ હાથ ધર્યું હતું.
વડોદરાની ફોનિક્સ સ્કૂલમાં આગ લાગતા નાસભાગ, 450થી વધુ વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરાયા#ગુજરાતમિત્ર #Vadodara #School #Fire #PhoenixSchool pic.twitter.com/rnI7yeYKMl
— Gujaratmitra (@Gujaratmitr) June 24, 2022
આ ઘટના શુક્રવાર સવારની હોવાનું સામે આવ્યું છે. જ્યાં ચાલુ શાળાએ આગ લાગતા વિદ્યાર્થી અને શિક્ષકોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્કૂલ બેગ મૂકીને બાળકો શાળાની બહાર ભાગ્યા હતા. તેમજ શિક્ષકો સહિતનો સ્ટાફ પણ સ્કૂલની બહાર દોડી આવ્યો હતો.આ દરમિયાન ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. માહિતી પ્રમાણે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ છે.
ફાય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર સ્કૂલમાં ત્રીજા માળે એમ.સી.બી.માં શોર્ટ સર્કિટથી આગ લાગતા ત્રીજા માળે ધુમાડો થઇ ગયો હતો. ફાયરના 7 જેટલા જવાનો ફાયર સેફ્ટી લઈ ત્રીજા માળે પહોંચ્યા હતા અને ત્રીજા, ચોથા અને પાચમા માળે ફસાયેલા 450થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલની ઇમરજન્સી વિન્ડો તેમજ મુખ્ય દરવાજાથી સિડીનો ઉપયોગ કરી સલામત બહાર કાઢ્યા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી.
શાળામાં આગ લાગી હોવાની જાણ વાલીઓને થતા વાલીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વાલીઓએ શાળાએ આવી બાળકોને સહી સલામત જોઈને હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે સુરતની તક્ષશિલા જેવી મોટી દૂર્ઘટના ટળી હતી.