વડોદરા : વડોદરા શહેરમાં બે દિવસ પહેલા સુસેન સર્કલ પાસે આવેલ ફિનિક્સ સ્કૂલમાં સુરત જેવી આગની ઘટના બનતાં રહી ગઈ હતી. આગ...
વડોદરા : વડોદરા શહેરના નવાપુરા કહાર મહોલ્લા અને શીતળા માતા મંદિર પાસેના વિસ્તારમાં છેલ્લાં 10 દિવસ ઉપરાંતથી પીવાનું પાણી ઓછું અને ડ્રેનેજ...
વડોદરા : વડોદરા શહેરમાં ઉપરા-છાપરી SMCની ટીમ દ્વારા દારૂ પકડી પાડી સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડવામાં આવી રહી છે. ત્યારે શહેરના કારેલીબાગ...
આણંદ : ઉમરેઠ શહેરની ઓડ ચોકડી પર આવેલી નિવાન ઓર્થોપેડીક હોસ્પિટલમાં કોણીના ઓપરેશન દરમિયાન દર્દીનું મોત નિપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ...
સંતરામપુર :`ગુજરાત આજે વિશ્વના નક્શામાં મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ હાસલ...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર છેલ્લાં સવા મહિનાથી આર.સી.સી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગોકળગાયની ગતિએ ચાલતી આ કામગીરીને...
અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના મહુવા -બારડોલી (Bardoli) રોડ પર બીડ ગામની સીમમાં આંટીયા ફળિયા પાટિયા ખાતે ટેમ્પોએ (Tempo) બે બાઈકને (Bike) અડફેટે...
બપોરે ઢાંકાની બળબળતી લૂમાં પણ સુહરાવર્દીને જલદીથી મળવાની તલપ હતી. સાંજે કાર્યક્રમમાં તો મળવાના જ હતા, પરંતુ બાઉલ કે (કલાકાર માત્ર)ને ગોઠડીમાં...
સુરત(Surat): મહારાષ્ટ્ર(Maharashtra)ના બળવાખોર ધારાસભ્યો(MLAs) મહારાષ્ટ્રમાંથી આસામમાં શિફ્ટ થયા છે. પરંતુ સૌપ્રથમ તો તેઓ સુરત(Surat) આવ્યા હતા. ગુવાહાટી જતા પહેલા અહીં લા મેરેડિયન(La...
સૂર્યવંશ’ની સમજુતી પછી હવે ‘ચન્દ્રવંશ’ને સમજીએ. અગાઉ બ્રહ્માજીના માનસ પુત્રોમાંના એક ‘મહર્ષિ અત્રિ’ની જાણકારી આપણે પ્રાપ્ત કરી હતી કે જેઓ હાલના મન્વન્તરના...
ઈશ્વરનું પ્રત્યક્ષ સ્થૂળ સ્વરૂપ એટલે શ્રી ગુરુમહારાજ. બાળપણથી માતા-પિતાના આધ્યાત્મિક સંસ્કારોથી પ્રભાવિત, ગુરુમહારાજના શરણાપન, મુદમંગલમય મહાપુરુષો અને સંતસેવી, શ્રી સ્વામી અભિરામ પરિવાર,...
દુર્ગુણરૂપી ઝેર જે આપણામાં ઘર કરી ગયું છે તે દૂર કરવા નિષ્ઠા – સમજપૂર્વકના પ્રયાસો સાવ નિષ્ફળ તો નહીં જ જાય. લોભની...
કુહાડીનો ઘા પોતાના માથા પર લઇને ભગવાન વિષ્ણુએ ભરવાડને ગૌહત્યા પાતકમાંથી બચાવ્યો પણ ચોલ રાજાના ડરથી તે ગાયને મારતો હતો એટલે રાજા...
ધર્મ એટલે ઈશ્વર અને માનવ વચ્ચેનો સંબંધ. આ સંબંધ સાચવવા કેટલાક નીતિ – નિયમો બનેલ હોય છે. જેમાં અમુક નિયમો ઈશ્વરે જાતે...
યુધિષ્ઠિરના ધૃતરાષ્ટ્રને અને સર્વસભાસદોને, એમ બંને સંદેશાઓ કહ્યા પછી હવે ભગવાન શ્રીકૃષ્ણ પુનઃ પોતાનું વક્તવ્ય શરૂ કરે છે. હવે, ભગવાન શ્રીકૃષ્ણ કૌરવો...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં બરડીપાડાથી કાલીબેલ તરફ જતા માર્ગમાં મોટા ખાડા બચાવવા જતા સુરતનાં (Surat) દંપતિની વેગેનોર કાર (Car) 10 ફૂટ...
જગન્નાથ સાથે જોડાયેલી બે રસપ્રદ વાતો છે. પ્રથમ વાર્તામાં, શ્રી કૃષ્ણ તેમના મહાન ભક્ત રાજ ઇન્દ્રદ્યુમ્નના સ્વપ્નમાં દેખાયા અને તેમને પુરીની નદી...
સુરત (Surat): લિંબાયત ખાતે રહેતી પરિણીતાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં પરિણીતાને તેના પતિના અજાણી મહિલા સાથે અફેર (Affair) હોવાનું...
પ્રભુના દરેક ભક્તના મનમાં એ જાણવાની ઉત્સુકતા હોય છે કે આખરે શા માટે સ્વયં જગતપિતા જગતના નાથ ભક્તોને દર્શન દેવા નીકળે છે...
આપણા ઉત્સવોમાં ‘રથયાત્રા’ ખૂબ મહત્ત્વપૂર્ણ ધર્મોત્સવ છે. સેંકડો વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ મનાવાતો રહ્યો છે. અષાઢી બીજના દિવસે નીકળતી આ રથયાત્રા...
આપણે ભગવાનની સર્જન અને વિસર્જન શક્તિને સમજવાથી માનવનું માન કેવી રીતે ઓગળે છે તે સમજ્યા. આ અંકમાં ભગવાનની આ કર્તૃત્વશક્તિને હજી ઊંડાણથી...
અસલની જૂની કહેવત છે કે ‘લાલો લાભ વગર લોટે નહીં’ અર્થાત્ જીવન વ્હવહારમાં જે વિચારોનું ચલણ ચાલે છે તે સિક્કાની 2 બાજુઓ...
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ(Alia Bhatt) અને રણબીર કપૂર(Ranbir Kapoor) માતા-પિતા(parents) બનવા જઈ રહ્યા છે. તેઓએ પોતાના સોશિયલ મીડિયા(social media)ના એકાઉન્ટ પર...
એક રાજાનું અકાળ મૃત્યુ થયું. તેનો પુત્ર નાનો હતો, તેથી રાજમાતાએ રાજયનો કારભાર સંભાળી લીધો. યુવરાજને રાજ-કાજ માટે તૈયાર કરવામાં માતાએ ખૂબ...
માણસની પ્રકૃતિ જ છે તેથી તેની પાસે જે છે તે તરફ તેનું ધ્યાન નથી પરંતુ જે નથી તે માટે તે ઝંખ્યા કરે...
સુરત (Surat): સુરતમાં મેટ્રો રેલ (Metro Rail) માટે કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મેટ્રો રેલના પ્રથમ રૂટ માટે હાલમાં જોરશોરથી કામગીરી ચાલી...
દેશમાં જ્યાં સ્થિરતા અને શાંતિની જરૂર છે, કોમ કોમ વચ્ચે સુમેળની જરૂરિયાત છે, ત્યાં ભાજપ ઠેરઠેર અસ્થિરતા અને અશાંતિ ઉત્પન્ન કરી કોમ...
અમે નવા – સવા બિલ્ડીંગમાં જ્યારે રહેવા આવ્યા ત્યારે કોઇનો પણ પરિચય નહિ અને કોરોનાને કારણે ઝાઝુ કોઇને પણ મળાતું નહિ પણ...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર (Lakhtar) બાદ હવે પાટડીના (Patdi) ગોરીયાવડમાં પણ આકાશી ચક્રવાતના (Cyclone) બવંડર દેખાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા....
સ્ટાર પ્લસ TV પરથી તા. 1 મેથી 19 જૂન 8 હપ્તામાં દર રવિવારે સાંજના 7 થી 8 સુરસામાક્ષી ભારત રત્ન લતા મંગેશકરને...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
વડોદરા : વડોદરા શહેરમાં બે દિવસ પહેલા સુસેન સર્કલ પાસે આવેલ ફિનિક્સ સ્કૂલમાં સુરત જેવી આગની ઘટના બનતાં રહી ગઈ હતી. આગ લાગતા ની સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી પામી છે. ફાયર બ્રિગેડ દ્વારા ક્લાસ રૂમમાં ફસાયેલા 4૦૦થી વધુ ઉપરાંત વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી સહી સલામત ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યૂ ની કામગીરીમાં પોલીસના જવાનો પણ જોડાયા હતા. ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. વડોદરા,મકરપુરાની ફિનિક્સ સ્કૂલમાં શોર્ટ સર્કિટના કારણે થયેલી અફરાતફરીનો સ્કૂલના મેનેજર બાળકોના રેસ્ક્યુ દરમ્યાન પડી જતા સાધારણ ઇજા થઇ હતી. જ્યારે અન્ય કોઇને ઇજા થઇ ન હતી.આજે ડી.ઇ.ઓ. દ્વારા એક ટીમને સ્કૂલની વિઝિટ માટે મોકલવામાં આવી હતી. જેને લઈને ડી.ઈ.ઓ. કચેરી દ્વારા ફીનીક્સ સ્કૂલના સંચાલકને નોટીસ આપવામાં આવી હતી.
મકરપુરા રોડ પર આવેલી ફિનિક્સ સ્કૂલમાં શુક્રવારે સવારે નવ વાગ્યે રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન ત્રીજા માળે શોર્ટ સર્કિટ થતા ધડાકા થયા હતા.આ સાથે જ ત્રીજા તેમજ ચોથા માળે ક્લાસ રૃમોમાં ધુમાડા છવાયા હતા.સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં સ્કૂલના સ્ટાફ મેમ્બર્સ તથા શિક્ષકો દ્વારા દોડધામ કરવામાં આવી હતી.તે દરમિયાન સ્કૂલ ના આસિસ્ટન્ટ મેનેજર અક્ષય ભાઈ નો પગ લપસી જતા તેને પગમાં સાધારણ ઇજા થઇ હતી.
અક્ષયભાઇ ડિપ્લોમા એન્જિનિયર છે.અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ સંસ્થામાં નોકરી કરે છે.તે સિવાય સ્કૂલમાં અન્ય કોઇ સ્ટાફ મેમ્બર કે બાળકને ઇજા થઇ નથી.દરમિયાન ડી.ઈ.ઓ.નવનીત મહેતાએ એક ટીમ ને તપાસ માટે ફિનિક્સ સ્કૂલમાં મોકલી હતી.ટીમ દ્વારા સ્કૂલ સંચાલકોને નોટિસ આપી આગની ઘટના અંગે ખુલાસો પૂછવામાં આવ્યો છે.ઇલેક્ટ્રિક સપ્લાય તેમજ ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગે માહિતી માંગવામાં આવી છે.આજે સ્કૂલ ના જે વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ મુકી ને નીકળી ગયા હતા.તે તમામ વિદ્યાર્થીઓને આજે બેગ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા.