હાલમાં જ અમેરિકાના ગન કલ્ચર માહોલમાં એક તરુણે 21 જેટલા નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા. આ માનસિક બીમાર બાળકની ઉંમર માત્ર 18 વર્ષ!...
એક યુવાન કોલેજમાં આવ્યો એટલે ખુબ ખુશ હતો કે બસ હવે તો કોલેજ લાઈફની મજા લઈશ મન ફાવે તેમ કરીશ…ભણવાનું સાવ ભૂલી...
નવી દિલ્હી: કોરોનાના (Corona) વધતા જતા કેસોએ (Case) ફરીથી આરોગ્ય વિભાગની (Health Department) ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર...
ઘોડાને નદી સુધી દોરી જઈ શકાય છે, પણ પાણી તો ઘોડાએ જાતે જ પીવું પડે છે’ – આ ઉક્તિ મુજબ કહી શકાય...
આપણા દરેક પાસે કોરા પ્રમાણપત્ર તૈયાર જ હોય છે. બસ આપણે રાહ જોઈ બેઠા હોઈએ છીએ કે આરોપીના પાંજરામાં કોણ ઊભુ છે,...
એ ખુશમિજાજ એવો છે કે તેની પાસે અમને, વધુ સમય રહેવું પણ અલ્પ (મુખ઼્તસર) સમય રહેવા જેવું લાગે. ખુશીથી વાતચીત(ખ઼ુશ-કલામ) કરનારાની સાથેનો...
TV ચેનલ પરના વિધાનોએ કાનપુરમાં તોફાન જગાવ્યા અને અખાતી દેશોમાં વિરોધ કરાવ્યો, તે પહેલાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા...
આજથી 30 વર્ષ પહેલાં જ્યારે સ્માર્ટ ફોન ન હતા ત્યારે કોઈ અજાણી જગ્યાએ જવું એ બહુ ચેલેન્જીંગ બની જતું. એમાં પણ મોટા...
આપણે ત્યાં વાદ-વિવાદ અને વિખવાદ જગાડનારા મંદિર- મસ્જિદના વિવિધ કોર્ટ કેસને વિસારે પાડો…. એ બધાનેય ટક્કર મારે એવા એક કોર્ટ કેસ પર...
મોબાઇલ ગેમ્સ, વીડિયો ગેમ્સ, સોશ્યલ મીડિયા આજકાલના તરૂણો જ નહી કિશોર વયના બાળકોને પણ ઘેલા કરી રહ્યા છે અને મોબાઇલ ફોન્સ અને...
પાછલા અંકમાં જણાવ્યું એમ આ સવાલનો જવાબ થોડા વર્ષો પહેલાં સંપૂર્ણ રીતે અશક્ય હતો કે પછી ના હોત. તો હવે અમુક કિસ્સામાં...
આધુનિક સમયમાં ઘણા લોકો ઓબેસીટીથી પીડાય છે. બોડી માસ ઇન્ડેક્સ (BMI)ના આધારે તેમજ સામાન્ય સંજોગોમાં 100 ડિગ્રીથી વધુ વજન ધરાવનાર વ્યક્તિ ઓબેસીટીથી...
‘ધ ઈમિગ્રેશન ઍન્ડ નૅશનાલિટી ઍક્ટ, 1952’, આ કાયદો અમેરિકાના ઈમિગ્રેશનની બાબતમાં બધી જ બાબતોને આવરી લે છે. અમેરિકામાં કોને પ્રવેશ આપવો? એ...
ભાજપમાં પ્રવેશ બાદ હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં પાટીદાર અનામત આંદોલન સમયના કેસ સંદર્ભે એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘હું...
જેતરમાં વિશ્વની પ્રસિદ્ધ એક સર્વે એજેન્સીએ તાજેતરમાં એક રસપ્રદ તારણ કર્યું. લગભગ દુનિયાની 5000 વિવિધ કંપનીઓના ગ્રોથ, પ્રમોટર્સ કે CEOની કામ કરવાની...
સમસ્યા: મારી ઉંમર 40 વર્ષની છે. લગ્નને 23 વર્ષથી વધુ સમય થઈ ગયેલ છે પરંતુ છેલ્લાં ઘણાં વર્ષો સાચું કહું તો શરૂઆતનાં...
આમિર ખાન પાસે દર્શકોને એક રીમેકની અપેક્ષા હતી? એ સવાલનો જવાબ ‘ના’ માં જ આવશે કેમ કે આમિર ખાન એટલો પ્રતિભાશાળી છે...
ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ[IAS]ના પરિણામ જ્યારે પણ આવે છે ત્યારે તેમાં સફળ થયેલા તારલાઓ ન્યૂઝજગતમાં છવાઈ જાય છે. આવું થવાનું કારણ દેશના વહીવટી...
નવી દિલ્હી: આતંકવાદી સંગઠન (Terrorist organization) અલ કાયદાએ દિલ્હી (Delhi) સહિત ભારતના (India) ગુજરાત, UP,બોમ્બે અને દિલ્હીમાં હુમલો (Attack) કરવાની ધમકી આપી...
જોધપુર: જોધપુરમાં (Jodhpur) ફરી એરવાર સાંપ્રદાયિક તણાવની (Sectarian tensions) સ્થિતિ સર્જાઈ છે. બંને પક્ષો વચ્ચે પથ્થરમારો (Stoned) થઈ રહ્યાં છે. જોધપુરના સુરસાગરના...
સુરત: સુંવાલીના (Suwali) દરિયામાં આપઘાત (Suiside) કરવા પહોંચેલા યુવકને ત્યાં ફરજ બજાવી રહેલા લોકરક્ષક (Lokarakshak) જોઈ ગયા હતા. તેમણે તાત્કાલિક દોડ લગાડીને...
નવી દિલ્હી: નૂપુર શર્માએ (Nupur Sharma) મોહમ્મદ પયગંબર વિશે કરેલી ટિપ્પણીનો (Comment) વિવાદ દેશ વિદેશમાં ગાજી રહ્યો છે. આ માટે ભાજપ સરકારે...
સુરત: (Surat) ઉમરા ખાતે આવેલા જમીન દલાલે (Land Broker) મંદિરમાં ભેટો થયેલી એક ત્યક્તાને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધી તેનો વિડીયો ઉતારી...
ગાંધીનગર: કેન્દ્ર સરકારના (Central Government) સહયોગથી પાલનપુર (Palanpur) અને મહેસાણા (Mehsana) ખાતે નવી સૈનિક શાળા (Soldire School) શરૂ કરાશે, જ્યારે રાજ્યભરમાં આગામી...
અમદાવાદ: સારવાર સાથેનો માનવીય અભિગમ જ તબીબોને સમાજમાં માનભેર જીવતા શીખવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિઓમાં સારવાર (Treatment) અને સંભાળ સાથે દર્દી અને તેમના...
અમદાવાદ: તલાટીની ફીક્સ પગારની ૩૪૦૦ જગ્યા માટે ૧૭ લાખ અરજી એ ભાજપના (BJP) રોજગાર આપવાના દાવાનો ફુગ્ગો ફોડી નાંખ્યો છે. રાજ્યમાં સરકારી...
નવસારી : વડાપ્રધાન (PM) નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) આગામી 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના (Gujarat) નવસારી (Navsari) જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે...
નવી દિલ્હી: IPL-2022ની વિજેતા ગુજરાત ટાઈટન્સ (Gujarat Titnes) બની ચૂકી છે. પરંતુ હવે ચાહકો ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે...
મુબંઈ: લોકપ્રિય ટીવી (TV) સિરીયલ (Serial) ‘તારક મહેતા કા ઉલ્ટ ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) દયાબેનના (DayaBen) પાત્રની વાપસીને લઈને ઘણી...
અમરેલી: રાજયમાં ભારે ગરમી(Heat) અને બફારા વચ્ચે અમરેલી(Amreli)માં મેઘરાજા(Rain)ની પધરામણી થઇ છે. અસહ્ય ગરમી બાદ સાવરકુંડલા(Savarkundla) તાલુકાનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને...
અન્નામલાઈએ ભાજપ છોડ્યા બાદ રાજીનામાનો દોર, ઉપપ્રમુખ અને રાજ્ય સચિવે પણ પાર્ટી છોડી
હિંમત કેવી રીતે થઈ… ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણીની યોજના પર ભારતે પાક.ને ખખડાવ્યું
દરિયા, ડેમ અને નદીઓમાં ન્હાવા પર પ્રતિબંધ, દેવભૂમિ દ્વારકા તંત્રનો મોટો નિર્ણય
‘મને ગ્રે શેડ્સના રોલ આપો!’ ઋતિક રોશને સોશિયલ મીડિયા પર ઠાલવી વ્યથા
સુરત પ્રવાસ આટોપી મોદી પહોંચ્યા દમણ, નમો હોસ્પિટલ-એરપોર્ટ સહિત અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે
બિહાર MLC ચૂંટણી માટે યાદી જાહેર: ભાજપે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને મેદાનમાં ઉતાર્યા
ખાતામાં અચાનક 294.80 બેલેન્સ જોઈ બિહારનો યુવક હેબતાઈ ગયો, તપાસમાં લાગ્યા અધિકારીઓ
આ વર્ષે અર્થતંત્ર 7.7% ના દરે વધ્યું, ગયા વર્ષે તે 7.1% હતું, આવતા વર્ષે GDP વૃદ્ધિ આટલી રહી શકે
રોહિત શેટ્ટીની ‘ગોલમાલ 5’માં હોરર, કોમેડી અને એક્શનનો ત્રિપલ ડોઝ
સુરત બનશે ગ્રીન સિટી! ઈલેક્ટ્રિક બસો, ગ્રીન સ્ટીલ અને પાણી વ્યવસ્થાને લઈને PMનું વિઝન
પ્લેગથી પ્રભાવિત સુરત આજે સ્વચ્છતાનો રોલ મોડલ બન્યું, સુરત માત્ર એક શહેર નથી, પરંતુ એક જીવંત સ્પિરિટ છે: PM મોદી
ગેરકાયદે પ્રવાસીઓ મુદ્દે ભારત-બાંગ્લાદેશ આમને-સામને, 4000 કિલોમીટર લાંબી સરહદ પર નવા વિવાદની એન્ટ્રી
ટ્રમ્પે કહ્યું- ઈરાનના સર્વોચ્ચ નેતાને મળવું એ સન્માનની વાત, જો કોઈ સોદો થાય તો મુલાકાત શક્ય
ચોમાસું કેરળ અને કર્ણાટકમાં આગળ વધ્યું, ગુજરાતમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી
પટણામાં ખાન સરની ધરપકડ માટે દરોડા, કાયદો અને વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરીય પોલીસ બેઠક
ટ્રમ્પ: ભારતે દાયકાઓ સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો, હવે અમે ટેરિફથી કમાણી કરી રહ્યા છીએ
‘આ કોઈ ઝઘડો નથી, પારિવારિક મતભેદ છે’, ટ્રમ્પ સાથેના તણાવ પર નેતન્યાહૂનો ખુલાસો
વેલકમ ટુ સુરત પીએમ… હજીરાના L&T ડિફેન્સ પ્લાન્ટની મુલાકાત બાદ PM મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા
તમિલનાડુ: ભાજપ છોડ્યા પછી અન્નામલાઈએ નવો પક્ષ બનાવ્યો, આગામી ચૂંટણી લડવાની જાહેરાત
પાલનપોરમાં કાર ચાલક નો કહેર:ચાર વાહનોને ટક્કર મારતા અફરાતફરી, SMC નો કર્મચારી નશામાં હોવાના આક્ષેપ
ફરજ દરમિયાન Instagram Reels બનાવનાર TRB જવાન સામે સુરત ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી
PM મોદીના સ્વાગતમાં સુરત બન્યું ‘સાયકલ નગરી’5000થી વધુ સાયકલ સાથે ગ્રીન મેસેજ
ચીન-પાકિસ્તાન માટે વધશે ચિંતા! ભારતને રશિયાની Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ બનાવવાની મોટી ઓફર
હજીરાથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી PM મોદીનો વ્યસ્ત કાર્યક્રમ, PMના પ્રવાસ માટે 6 હજાર પોલીસ જવાનો તૈનાત
મોદી સરકારમાં ઉથલપાથલની તૈયારી? 4 મંત્રીઓએ રાજીનામું આપવું પડી શકે છે
લખનૌમાં ધર્મ પરિવર્તનનો વિવાદ: ‘કરણ’ બની મિત્રતા કર્યાનો આરોપ
ઉત્તર પ્રદેશના સહાય પ્રાપ્ત મદરસાઓમાં 1,100 કરોડના ફંડના ઉપયોગ પર સવાલો
મથુરાના ‘IIT બાબા’નો વિવાદ વધુ ઘેરાયો: મોબાઇલમાંથી યુવતીઓ સાથેના વીડિયો, આર્થિક વ્યવહારો અને ડિજિટલ રેકોર્ડ તપાસના કેન્દ્રમાં
તમિલનાડુ ભાજપમાં મોટો ફેરફાર: કે. અન્નામલાઈનું રાજીનામું સ્વીકારાયું,અધ્યક્ષ પદથી વિદાય બાદ રાજકીય ચર્ચાઓ તેજ
‘પેડ્ડી’માં માત્ર ગ્લેમર સુધી સીમિત રહી ગઈ જાહ્નવી કપૂર? ટ્રેલર બાદ ચાહકો અને સમીક્ષકોમાં ચર્ચા તેજ
હાલમાં જ અમેરિકાના ગન કલ્ચર માહોલમાં એક તરુણે 21 જેટલા નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા. આ માનસિક બીમાર બાળકની ઉંમર માત્ર 18 વર્ષ! અમેરિકામાં આવી ઘટના સામાન્ય છે પણ નિયમિત અંતરે બનતી આવી ઘટનાઓથી હવે અમેરિકન પ્રજા પણ ચિંતિત છે. ત્યાં પણ રાજકીય ખેલ ખેલાયા કરે છે. દોષારોપણ જે કાયમી ઉકેલ જ નથી, તેવા આક્ષેપો પ્રતિઆક્ષેપો થતા રહે છે. સંસ્કારની વાત આવા દેશોને સ્પર્શતી નથી, પણ વધુ પડતી સ્વતંત્રતા સ્વછંદતામાં પરિણમે ત્યારે સંસ્કાર, સંબંધ, માનવતા, સ્વમાન, સન્માન, પરિવારની ભાવના અને સંવેદનાનો છેદ ઉડે જ છે. ભારતમાં જેમ શીંગ – ચણા વેચાય છે, તેમ અમેરિકામાં ગન વેચાય છે.
અમેરિકા હોય, ભારત હોય કે દુનિયાનો કોઈ પણ દેશ જુદા જુદા વ્યસનોથી યુવાનોને બચાવશે નહીં, એ દિશામાં વિચારશે નહીં તો આવી ઘટનાઓના પુનરાવર્તનથી આશ્ચર્ય ના થશે! ધીરે ધીરે પણ મક્કમતાથી ભારતનું યુવાધન પણ ડ્રગ્સ, દારૂ, તંબાકુ, સિગારેટ જેવા નશાકારક પદાર્થોનું સેવન કરી રહ્યું છે. ગુજરાતમાં જ ડ્રગ્સનો કારોબાર કેટલા મોટા પ્રમાણમાં થતો હશે, તેના પુરાવાઓ પકડાયેલ ડ્રગ્સ પરથી જાણી શકાય છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, જ્યાં બદામ, પિસ્તા કે મીઠાઈ સરળતાથી ન મળવી, એ કરુણતા નથી પણ સરળતાથી દારૂ, ગુટકા કે ડ્રગ્સ મળી રહ્યા છે એ કરુણતા છે.
હતાશા, નિરાશા, પ્રેમભગ્ન, બેકાર કે પૈસાદાર પિતાના સંતાનો – (યુવાનો – યુવતીઓ)ની માનસિકતા જ સમજાતી નથી. પરિણામ ડર કે પરિવારની પરવા કર્યા વગર વ્યસનના રવાડે ચડી જાય છે. કુદરતે બક્ષેલી અનમોલ જિંદગી વેડફી રહ્યા છે. કોઈ ચોક્કસ ધ્યેય નથી, દિશાહિન છે. કુસંગતની અસર માજા મૂકી રહી છે. 18 વર્ષથી ઓછી ઉંમરના શાળામાં ભણતા બાળકો પણ વ્યસનના ભોગ બનેલા મળી આવે છે. શાળાના બાળકો પણ ઝનૂની, આક્રમક અને ભણવા અંગે બેદરકાર છે, ત્યારે પરિવાર શિક્ષણ, સમાજ અને સરકારે ચોક્કસ એ દિશામાં સતવરે કામ કરવું જ પડશે. તો જ યુવાધનને ગુમરાહ થતું અટકાવી શકાય! ભારતનું કલ્ચર પણ બદલાઈ રહ્યું છે, જે ન ભુલાય.
સુરત – અરૂણ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.