સુરત: હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા. જેથી દિવસ...
આણંદ : સેતુ ટ્રસ્ટ અને સી ટુ સી પરિવાર દ્વારા હેલન કેલર ના જન્મદિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેજસ્વી દિવ્યાંગ...
દમણ: સંઘપ્રદેશ દમણ(Daman)માંથી હવે દારૂ(Daru)ની સાથે ડ્રગ્સ(Drugs)ની પણ હેરાફેરી(Rigging) થઇ રહી છે. પોલીસે 2 ડ્રગ પેડલર(Drug peddler) અને એક ડ્રગ સપ્લાયર(Drug supplier)ની...
લુણાવાડા : મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી એસ.કે. હાઈસ્કૂલમાં બે દિવસથી ચાલી રહેલા આરોગ્ય વિભાગના સર્વેમાં ત્રણ વિદ્યાર્થિની કોરોના પોઝીટીવ આવી હતી....
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં ત્રણ વર્ષ બાદ ભવ્ય રીતે રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવનાર હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રીજીનો...
આણંદ : આણંદ શહેરમાં રહેતી કોલેજીયન યુવતીએ તેના મામાના ઘર પાસે જ રહેતા યુવક સાથે ઓળખાણ થઇ હતી. જોકે, આ યુવકે ઓળખાણનો...
આણંદ: ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ- માતૃસંસ્થા દ્વારા આણંદ-વિદ્યાનગર રોડ પર નવનિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના અત્યાધુનિક વર્લ્ડ ક્લાસ મલ્ટીપર્પઝ-મલ્ટી કલ્ચરલ કોમ્પ્લેક્સ...
સુરત: નાનપુરા (Nanpura) ખાતે એકલાં રહેતાં માતા-પુત્રીને (Mother-Doughter) સામેના ફ્લેટમાં રહેતા યુવકે તથા તેની પ્રેમિકાએ મારવાની ધમકી (Threat) આપી હતી. તેમની ફ્લેટની...
સુરત: સુરતમાં (Surat) કોરોનાના (Corona) કેસ ધીરેધીરે વધી રહ્યા છે. ગુજરાત સરકારના (Gujarat Government) માર્ગ-મકાન, સિવિલ એવિયેશન અને ટૂરિઝમ વિભાગના કેબિનેટ મંત્રી...
ગાંધીનગર: ભાવનગર (Bhavnagar) શહેરના અંદાજિત રૂ.૨૯૭ કરોડના રિંગ રોડ પ્રોજેક્ટને (Ring Road Project) રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ રિંગ...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આગામી 1લી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 145ની રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં આજથી જ ધાર્મિક...
સુરત: (Surat) ભારત સરકારના (Indian Government) ગૃહમંત્રાલય દ્વારા સંવેદનશીલ વિસ્તારોના જોખમોને ધ્યાનમાં રાખીને તેવા જોખમોને નિયંત્રણમાં કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેંટિગ પ્રોસિજર(એસઓપી) જાહેર...
નવી દિલ્હી : ભારત (India) અને ઇંગ્લેન્ડ (England) વચ્ચેની એકમાત્ર ટેસ્ટ (Test) પહેલી જુલાઇથી (July) શરૂ થઇને પાંચમી જુલાઇ સુધી ચાલવાની છે...
દમણ: સંઘપ્રદેશ દમણ પોલીસે (Daman Police) 2 ડ્રગ પેડલર (Drug peddler) અને એક ડ્રગ સપ્લાયરની ધરપકડ (Arrest) કરી છે. ડાભેલમાં મોડી રાત્રે...
નવી દિલ્હી : ભારતીય ટીમના (Indian Team) કેપ્ટન રોહિત શર્માનો બુધવારે કરાયેલા કોરોના ટેસ્ટનું (Corona Test) પરિણામ ફરી પોઝિટિવ (Possitive) આવતા હવે...
મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટના ફલોર ટેસ્ટના આદેશ પછી ઉદ્ઘવ ઠાકરેએ ફેસબુક લાઈવ દ્વારા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે...
સુરત: (Surat) સુરત શહેરના ઉધના (Udhna) વિસ્તારમાં આજે બુધવારે સનસનીખેજ લૂંટનો (Robbery) બનાવ બન્યો છે. અહીં બપોરના સમયે સૈંકડો લોકોની વચ્ચે વાહનોના...
ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેઓને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા હોમ ક્વોરન્ટાઇન થયા છે. કનૈયાલાલ હત્યાકાંડ...
સુરત: સુરતના (Surat) કામરેજમાં (Kamrej) આવેલા ખોડલવ (Kholavad) બ્રિજ (Bridge) પરથી એક યુવક-યુવતીએ તાપી (Tapi) નદીમાં (River) છલાંગ લગાવી હતી. સ્થાનિક માછીમારે...
રાજસ્થાન: ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ(Kanaiyalal)ની હત્યા(Murder) બાદ રાજસમંદ(Rajsamand)માં સ્થિતિ તંગ બની ગઈ છે. ભીમા નગર(Bhima Nagar)માં પોલીસ(Police) અને પ્રદર્શનકારીઓ(Protesters) વચ્ચે અથડામણ થઈ હતી. હત્યાનો...
નવી દિલ્હી: લગ્ન (Marriage) એ કોઈપણ છોકરી માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ હોય છે અને તે ઈચ્છે છે કે આ ખાસ દિવસે તેના...
ઉદયપુર: રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં એક દુકાન(Shop)માં ઘૂસીને ટેલર કન્હૈયાલાલનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા(Murder) કરવામાં આવી હતી. આ હત્યાને લઈને સમગ્ર દેશમાં લોકોમાં રોષ(Angry)...
સુરત (Surat) : આંગડીયાના (Aangadiya) વિસ્તારમાં રેકી કરી હેલ્મેટનો (Helmet) ઉપયોગ કરી આવતા જતા લોકો પર નજર રાખી તેનો પીછો કરી મોપેડની...
રાજસ્થાન: ઉદયપુર(Udaipur)માં દુકાન(Shop)માં ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશી દરજી(Tailor)નું ગળું કાપી ક્રુરતાથી હત્યા(Murder)ની ઘટનાએ આખાય દેશને હમચચાવી દીધું છે. ઈસ્લામ(Islam)નો બદલો લેવાનો દાવો કરનારા...
નવી દિલ્હી: તમે આકાશમાં ઉડતા વિમાનો તો જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય ‘ઉડતી હોટલ’ (Flying Hotel) જોઈ છે. દેખીતી રીતે...
નવી દિલ્હી(New Delhi): દેશમાં 1 જુલાઈથી સિંગલ યુઝ(Singla use) પ્લાસ્ટિક(Plastic) પર પ્રતિબંધ(Ban) મૂકવામાં આવશે. સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી 19 વસ્તુઓ પર...
જમ્મુ (Jammu): ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બાબા અમરનાથના (Amarnath Yatra) દર્શન માટે આજે બુધવારે વહેલી સવારે જમ્મુ શહેરના બેઝ કેમ્પ ભગવતી નગરથી...
અમદાવાદ: રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં (Udaipur) દરજી કનૈયાલાલની હત્યા (Murder) મામલે રાજ્યમાં હિંસા ફેલાઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે...
વાંસદા: વાંસદા (Vansda) તાલુકાના રૂપવેલ ગામના ૨૯ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતું. પોલીસ (Police) સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ...
આણંદ : વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા 18મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રામાં આ વખતે રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે....
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત: હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા. જેથી દિવસ દરમિયાન જ રાત્રી અંધારું છવાઈ ગયું હતું. ધોધમાર વરસાદનાં પગલે કામ-ધંધા પર જતા લોકોને ભારે હાલાકી પડી હતી. વાહન ચાલકોને દિવસે પણ ગાડીની હેડ લાઈટ ચાલુ રાખીને ગાડી ચલાવવાની ફરજ પડી હતી.
સુરતમાં જામ્યો વરસાદી માહોલ: અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો#ગુજરાતમિત્ર #Surat #Rainfall #monsoon #Monsoon2022 pic.twitter.com/rjwHnhjWsz
— Gujaratmitra (@Gujaratmitr) June 30, 2022
શહેરમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ
હવામાન વિભાગ દ્વારા શહેરમાં બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે સતત બીજા દિવસે વરસાદ વરસતા શહેરનાં રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા છે. સુરતમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતમાં સૌથી વધુ વરસાદ વરાછા એ ઝોનમાં નોંધાયો છે. શહેરના અન્ય ઝોનમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.
| ઝોન | વરસાદ (મિમિ) |
| સેન્ટ્રલ | 7 |
| રાંદેર | 4 |
| કતારગામ | 21 |
| વરાછા (એ) | 37 |
| વરાછા (બી) | 21 |
| લિંબાયત | 1 |
| અઠવા | 4 |
| ઉધના | 3 |
વરસાદનાં પગલે પાણી ભરાતા ટ્રાફિક જામ
શહેરમાં ભારે વારસાદના પગ્લેવ ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વરાછાના બ્રીજ પર ટ્રાફિક જમા થતા ગાડીઓની લાંબી કતારો લાગી હતી.
ખેડૂતોમાં ખુશીની લહેર
ધીમી ધારે વરસતા વરસાદને લઈને શહેરના અને આસપાસના ખેડૂતોને રાહતની લાગણી થઈ છે. ખેડૂતો કાચુ સોનું વરસી રહ્યાની લાગણી અનુભવી રહ્યાં છે. જોકે હજુ પણ જોઈએ તેવો ધોધમાર અને હેલી સ્વરૂપે વરસાદ ન વરસતો હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે. હાલ વરસી રહેલો વરસાદ ઉભા પાક માટે આશિર્વાદ સમાન હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે.
વલસાડમાં પણ સાંબેલાધાર વરસાદથી સવર્ત્ર પાણી-પાણી
વલસાડમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદનાં પગલે રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. વલસાડ તાલુકામાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં. તેમજ ગરનાળામાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. ધોધમાર વરસાદને પગલે શહેરના છીપવાડ, MG રોડ, અબ્રામા વિસ્તાર, તીથલ રોડ, હાલર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. MG રોડ, નાની ખાત્રીવાડ સહિતના વિસ્તારોમાં આવેલી કાપડની દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે દુકાનદારોને પોતાની દુકાનનો સામાન સલામત સ્થળે ખસેડવાની નોબત આવી હતી. વીજળીના કડાકાભડાકા સાથે સાંબેલાધાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાતાં પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.