જ્યાં હંમેશા દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ બારેમાસ 24 X 7 લાખોની સંખ્યામાં આવતા રહે છે, એ સાઉદી અરેબિયાનું મક્કા શહેર વિશ્વપ્રસિદ્ધ છે. આખા...
કેસર હોય કે હાફુસ ગુજરાતી કેરી પાછળ ગાંડો જ હોય. સૌરાષ્ટ્રની કેસર – તાલાળાની બિનપિયત તો ભારત અને ભારતની બહાર દુનિયાભરમાં કેરી...
દરેક જીવોને માટે હવા, પાણી અને અનાજ(ખોરાકની) અને રહેઠાણની ખાસ જરૂર છે. તો હવા બચાવો, પાણી બચાવો, અનાજ બચાવો, માટી(જમીન) બચાવો, વૃક્ષો...
આજે ધોરણ 12ના વર્ગમાં વ્યાકરણનો પહેલો પિરીયડ હતો. ટીચર આવ્યા અને ઘણી ઓળખાણ બાદ તેમણે કહ્યું, ‘દરેક ભાષાનો મૂળ આધાર વ્યાકરણ છે....
સુરત: (Surat) શહેરના અતિ વ્યસ્ત બ્રિજ (Bridge) એવા રિંગ રોડ (Ring Road) ફ્લાય ઓવરબ્રિજની (Fly Over Bridge) રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી...
અમદાવાદ: કોરોનાના (Corona) બે વર્ષ બાદ હર્ષ-ઉલ્લાસથી ભગવાન જગન્નાથની (Bhagwan Jagannath) રથયાત્રાનું (Rathyatra) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજ સવારે પરંપરા મુજબ...
ઢોસો(ઢીકો) બરડા ઉપર પડે તો આંખમાં આંસુ આવે ને ખાવા મળે તો મોંમાં પાણી આવે! ઢોસા – ઢોસાના પણ અલગ ટેસ્ટ હોય...
સુરત : (Surat) દેવધ ગામ પાસે થયેલા ભીષણ અકસ્માતમાં (Accident) ડમ્પરની નીચે બે યુવાનનાં કરુણ મોત (Death) નીપજ્યાં હતાં. આ ઘટનામાં પોલીસે...
સુરત: રવિવારે મોડી રાત્રે મનપા સંચાલિત સરથાણા નેચરપાર્કમાં (Sarthana Nature Park) સિંહણ (lioness) વસુધાએ ત્રણ બચ્ચાઓને (Lion cub) જન્મ (Born) આપ્યો હતો....
સાહેબ શ્રી,તાજેતરમાં જ રાજ્ય પરીક્ષા બોર્ડના પરિણામ આવ્યા. 12માં સામાન્ય પ્રવાહનું તો એટલું મોટુ રીઝલ્ટ આવ્યું કે બોર્ડને આશ્વાસન આપવું પડે, પણ...
નવી દિલ્હી: (New Delhi) સરકારી નોકરીની (Government Job) તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આગામી દોઢ વર્ષમાં સરકાર વિવિધ વિભાગોમાં 10...
નવસારી : ઘેલખડીમાં ઘણા સમયથી જગ્યા બાબતે વિવાદ ચાલતા પાડોશી (Neighbor) એ જગ્યાની માપણી કર્યા વિના બાથરૂમ બનાવતા ઝઘડો (Quarrel) થયો હતો....
દેશમાં કેટલા રાજકીય પક્ષો હશે? આના જવાબમાં જેઓ રાજકારણમાં બહુ મર્યાદિત રસ લે છે અને બહુ મર્યાદિત જ્ઞાન ધરાવે છે તેવા લોકો...
નર્મદા જિલ્લો (Narmada District) આદિવાસી બહુલ વસતી ધરાવતો જિલ્લો છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓ (Tribal) હાલમાં પણ મહેનત કરી, ખેતી કરી પોતાનું...
ભારત દેશ તેના વિવાદાસ્પદ ગોડમેનો દ્વારા જાણીતો છે. ઇન્દિરા ગાંધીના ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારી નામના ગોડમેન હતા, જેઓ પોતાના પ્રાઇવેટ જેટમાં ઉડતા હતા....
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ પોતાની આઈપીએલ (IPL) લીગના ભારતીય ઉપખંડ માટેના મીડિયા રાઇટ્સ (Media Rights) રૂ. 44,075 કરોડમાં વેચતાં...
જૂનાગઢ: જૂનાગઢના (Junagadh) મેંદરડામાંના યુવાનને ઘરે બોલાવી હનીટ્રેપમાં (Honeytrap) ફસાવી ગોંધી રાખી મહિલા (Women) સહિતની ટોળકીએ દસ લાખની રકમ માંગી હતી. પોલીસે...
સુરત : સાસુએ જમાઇને નાની સાળીની (Sister In Law) સાથે મજાક મસ્તી કરવાની ના પાડતા જમાઇ નાની સાળીને લગ્નની (Marriage) લાલચ આપી...
સુરત: ભીમ અગિયારસમાં જુગાર રમવા ભેગા થયેલા રત્નકલાકારોને બચાવવા માટે એક યુવક પોલીસની (Police) વોચ (Watch) રાખી રહ્યો હતો. પોલીસે યુવકને શંકાના...
પલસાણા: કડોદરા (Kadodra) ચાર રસ્તા નજીક પહેલા માળે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેન્કની (Surat Distric Co.Op. Bank) શાખામાં સાંજે ૪.૧૫ વાગ્યાના અરસામાં બેન્કમાં...
ગાંધીનગર: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી તા.૧૭ અને ૧૮ જૂન-૨૦૨૨ના રોજ ગુજરાતના (Gujarat) પ્રવાસે આવનાર છે. વડાપ્રધાન તા.૧૭ મી જુને...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોની માહિત લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર (Government) દ્વારા આગામી તા.૧ જુલાઇ...
ગાંધીનગર: યોગ (Yoga) એ ભારતીય સંસ્કૃતિ અને આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ (Gift) છે. તા. ૨૧ મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’...
ધરમપુર : ધરમપુર (Dharampur) તાલુકાના નાનીવહીયાળ ગામે નાનોભાઈ કેરી (Mango) પાડવા જતાં તેણે મોટા ભાઈને કેરી તમારા મકાનના (House) પતરાં ઉપર પડશે,...
ભરૂચ: મુંબઈવાસીઓ (Mumbai) હવે ભરૂચની (Bharuch) દૂધધારા ડેરીનું દૂધ (Milk) પીશે. ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભામાં ભાજપ પ્રદેશ (BJP) અધ્યક્ષ સી.આર.પાટીલે રૂ.૭૦...
વલસાડ : વલસાડ (Valsad) નજીકના પારનેરા હાઇવે (Highway) પર મહાદેવ ઢાબા પાસે ટેમ્પો (Tempo) અને ટ્રક (Truck) વચ્ચે થયેલા અકસ્માતમાં (Accident) ૧૨...
નવી દિલ્હી: મોહમ્મદ પયગંબર(Prophet Muhammad) પરની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને હવે પેલેસ્ટાઈન(Palestine) માંથી વિરોધના અવાજો સંભળાઈ રહ્યા છે. પયગંબર મોહમ્મદ વિશે ભાજપ(BJP) નેતા(Leader)ઓની...
સુરત: (Surat) એસઓજી (SOG) દ્વારા કચરાના ઢગલામાં સંતાડેલો અંદાજે પોણા ત્રણ લાખથી વધુ રૂપિયાનો દારૂ (Alcohol) પોલીસે ઝડપી પાડ્યો હતો. કચરાના ઢગલામાં...
ભૃગુ ઋષિ વૈકુંઠમાં આવી પહોંચતા ખૂબ આનંદમાં હતા. હવે આ મહાન વૈકુંઠમાં શ્રી હરિ વિષ્ણુ મારું સ્વાગત કરશે. મને ઉચિત આસન આપશે...
આપણે સમજ્યા કે ભગવાનના સ્વરૂપને સમજ્યા વિના જગતના જીવો સંસાર સાગરમાં અનંત કાળ સુધી ભટક્યા કરે છે. આપણે એ પણ જાણ્યું કે...
ETP ટેન્કમાં મોતનો કાળો કાંડ: સુરતમાં ઝેરી ગેસે ચાર શ્રમિકોના જીવ લીધા, સુરક્ષા નિયમોની ઊડી ધજ્જી
સરથાણા ઝૂમાં વાઘ સાથેની ક્રૂર હરકતનો વીડિયો વાઈરલ, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી
ચા પીવા ગયેલા બે મિત્રોની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા,નજીવી બોલાચાલી બની જીવલેણ, વિસ્તારમાં ચકચાર
મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
અચ્છે દિન’ નહીં, મોંઘવારીના દિવસો આવ્યા: ભાવવધારા મુદ્દે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીથી ખરડાયો, અકસ્માતમાં 4ના મોત
ભારત માટે ચિંતાજનક સંકેત! દિલ્હીનો પ્રજનન દર ફિનલેન્ડથી પણ નીચે, એલન મસ્કે વ્યક્ત કરી ચિંતા
ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનનો ઝટકો! AI નીતિ સલાહકાર પદેથી રાજીનામું
LPG સિલિન્ડરના ભાવ વધારા પર સરકારની સ્પષ્ટતા: ‘દરેક સિલિન્ડર પર થઈ રહ્યો છે ₹700 જેટલો નુકસાન’ વધતી કિંમતો પાછળનું કારણ શું?
વડોદરા ગ્રીન બનવા તરફ, કમાટીબાગ ખાતે ‘ગ્રીનેથોન-2026’ માં 10,000 થી વધુ બરોડિયન્સ ઉમટ્યા
‘હજુ તો તે બાળક છે…’ વૈભવ સૂર્યવંશી માટે BCCIનો ખાસ નિર્ણય, ઇંગ્લેન્ડ પ્રવાસે માતા-પિતા પણ રહેશે સાથે
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકની અફવાઓથી સાવધાન! NTAની કડક ચેતવણી
T20 વર્લ્ડ કપ બાદ સંપૂર્ણ બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા! 6 નવા ખેલાડીઓની એન્ટ્રી, 5 દિગ્ગજો થયા બહાર; નવા યુગની શરૂઆત
‘ફાયર NOC નહીં મળે તો ખાન સરનું કોચિંગ સીલ કરી દેવામાં આવશે’ બિહાર ફાયર સર્વિસની ચેતવણી બાદ વધ્યો વિવાદ
શું મમતા બેનર્જી લોકસભામાં જવા માંગે છે? યુસુફ પઠાણના રાજીનામાની ચર્ચાએ મચાવ્યો રાજકીય તોફાન, સૌરવ ગાંગુલી અને યુસુફે આપી સ્પષ્ટતા
કલિયુગના અંતે કેવા હશે મનુષ્યો? કલ્કિ પુરાણની ભવિષ્યવાણીઓ જાણીને ચોંકી જશો
‘ઓપરેશન ક્રાઉન પ્રિન્સ’થી TMCમાં ખળભળાટ! મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી વચ્ચે વધતી રાજકીય દૂરી? દિલ્હીમાં અભિષેકના અચાનક આગમનથી અટકળો તેજ
ઈરાન પાસેથી વસૂલાશે ખાડી દેશોના નુકસાનની ભરપાઈ? ટ્રમ્પ પ્રશાસનનો મોટો પ્લાન સામે આવ્યો,જપ્ત સંપત્તિનો થઈ શકે ઉપયોગ
મેટાનો મોટો નિર્ણય: ભારતમાં લોન્ચ થયો ‘Instagram Plus’ પ્લાન,દર મહિને ₹299 ચૂકવી મળશે ખાસ સુવિધાઓ
ગાજીપુરના ‘કટરા ગેંગ’ની ખૂની કહાની:મિત્રોમાં શરૂ થયેલો વિવાદ કેવી રીતે ગેંગવોરમાં બદલાયો? રંગદારી, દુશ્મની અને હત્યાઓએ હચમચાવ્યું ગાજીપુર
ઘરેલુ LPG સિલિન્ડર ₹29 મોંઘો: હવે દિલ્હીમાં 14.2 કિલોનો સિલિન્ડર ₹942માં મળશે, સામાન્ય પરિવારોના બજેટ પર વધશે બોજ
ત્યજી દેવાયેલી નવજાત બાળકીની પાંડેસરા પોલીસે છઠ્ઠીની ઉજવણી કરી, નામ રાખ્યું ‘કાશિશ’
ભારતે પુરુષોનો અંડર-18 એશિયા કપ જીત્યો, ફાઇનલમાં જાપાનને હરાવ્યું
આંતરિક મતભેદ વચ્ચે TMCમાં મોટો ફેરબદલ, મમતા બેનર્જીએ ભત્રીજાની સત્તામાં ઘટાડો કર્યો
ઉનાળુ વેકેશન પૂર્ણ, સોમવારથી શાળાઓના ગેટ ખૂલશે, કલરવથી ગુંજી ઊઠશે શૈક્ષણિક સંકુલો
યુવકને ફાર્મહાઉસમાં નિર્વસ્ત્ર કરી માર મારવાના ગુનામાં વોન્ટેડ આરોપી આકાશ થાપાનું મોત
ટ્વિશા શર્મા કેસમાં પ્રેગ્નન્સી એંગલ પર CBIનું ફોકસ, ‘આ કોનું બાળક છે?’ સવાલથી ખુલ્યા નવા રહસ્યો
ઈરાની ફૂટબોલ ટીમને યુદ્ધ છતાં US વિઝા મળ્યા, સપોર્ટ સ્ટાફ હજુ પણ મંજૂરીની રાહ જોઈ રહ્યો છે
આલિયા-રણબીર જેવા સ્ટાર કિડ્સ માટે સફળતા વધુ મુશ્કેલ, ઇમ્તિયાઝ અલીનો દાવો
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને સન્માન સમારોહ યોજાયો
જ્યાં હંમેશા દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ બારેમાસ 24 X 7 લાખોની સંખ્યામાં આવતા રહે છે, એ સાઉદી અરેબિયાનું મક્કા શહેર વિશ્વપ્રસિદ્ધ છે. આખા વિશ્વના શ્રદ્ધાળુઓનું આસ્થા કેન્દ્ર છે. એમ કહેવાય છે, કે તમારી દરેક સમસ્યા તકલીફોનો ઉકેલ અહીં તમને મળી રહે છે. – અહીં પેટ્રોલ – ડીઝલના કુવાઓ છે અને શુદ્ધ સોનુ પણ જંગી માત્રામાં છે. – મક્કામાં 24 X 7 બધા જ માર્કેટો બજારો ખુલ્લા રહે છે. અહીં મોટાભાગની ખરીદી રાતદિવસ મહિલાઓ કરતી હોવા છતાં છેડતીના બનાવો બનતા નથી. – મક્કામાં કાયમ શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવરીત વહેતો હોવા છતાં મક્કા સાફ – સફાઈ ચોખ્ખાઈમાં નંબર 1 શહેર છે. – મક્કા પથરાળું શહેર છે, અહીંની જમીનમાં ખાસ પાણી નથી.
છતાં નવાઈની વાત એ છે કે અહીં એક ચમત્કારિક કૂવો આવેલો છે. જેમાંથી વિશ્વભરના લોકો ઝમઝમનું પાણી સાથે પોતાના દેશમાં લઈ જાય છે અને મક્કાવાસીઓ આખું વરસ આજ પાણી વાપરે છે, છતાં આજે 1443 વર્ષ થયા પછી પણ આ પાણી ખલાસ કે ઓછું થયું નથી. આ પાણી કોઈ દિવસ ખરાબ થતું નથી અને અનેક બીમારીઓ મટાડી દે છે. – મક્કામાં વિશ્વભરમાંથી લાખો લોકો આવે છે. તમને અહીં અલગ અલગ દેશ – પ્રદેશની ખાવાપીવાની વાનગીઓ મળી રહે છે. – મક્કામાં એક દિવસમાં લાખો ટન મટન અને શાકભાજીઓનો ઉપયોગ થાય છે. – અહીં એક ખાસ પ્રકારની છાશ, જે લીવાન તરીકે ઓળખાય છે, તે મળે છે જે આપણા ભારતના દુધ જેટલી જ પૌષ્ટિક હોય છે.
– અહીં મક્કામાં લાખોની સંખ્યામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત વિદેશીઓ કામ કરે છે. આવા લાખો લોકોને અહીં રોજગારી મળી રહે છે. – મક્કામાં તમને લાખોની સંખ્યામાં AC જોવા મળશે. નાની નાની દુકાનોમાં પણ તમને AC જોવા મળશે. – મક્કામાં ખજુર સિવાય કોઈનું પણ ઉત્પાદન થતું નથી, છતાં અહીં બારેમાસ તમને દેશવિદેશના તમામ શાકભાજીઓ ફળો તમને રોજ મળી રહે છે. – મક્કામાં 200 જાતની ખજુર પાકે છે. એમા એક ખજુર એવી પણ હોય છે, જેમાં ઠળિયો હોતો નથી. મક્કામાં કોઈ નદી – નાળા નથી, છતાં પણ અહીં લાખો લોકોની હંમેશા હાજરી છતાં કોઈ દિવસ પાણીની બુમ પડતી નથી. – અહીં વીજળીની કોઈ લાઈન બહાર નથી, બધી જ લાઈનો જમીનની અંદર છે .
– આખું મક્કા પહાડી પ્રદેશમાં છે, તો પણ 8 / 10 લાઈનો સુધીના સાફ, સ્વચ્છ રસ્તાઓ છે. – મક્કામાં સૂર્યમુખી અને જેતુંનનું તેલ વધુ વપરાય છે. – અહીં એક મીટર પણ કાપડ બનતું નથી, છતાં દુનિયાભરના કપડાં વેચાય છે. મક્કામાં લગભગ દરેક વસ્તુઓ વિદેશથી આયાત કરવામાં આવે છે, છતાં મોંઘવારી નથી. – મક્કાના રહેવાસીઓ કાયદા કાનૂનને માન આપે છે. અહીં તમારા ગુના બદલ સખત સજાની જોગવાઈ છે, તેથી શાંતિ રહે છે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.