ઉદયપુર: (Udaipur) રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે એક દુકાનદારની હત્યા (Murder) કરવામાં આવી હતી. 10 દિવસ પહેલાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ (Social...
મુંબઈ(Mumbai) : છેલ્લાં એક અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં (Maharashtra) ચાલતા રાજકીય ધમાસાણ (Political Crisis) વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે...
નવસારી: નવસારીના (Navsari) ખેરગામ (Khergam) તાલુકામાં નારણપોર ગામે પિતાએ (Father) પુત્રની (Son) નિર્દયપૂર્વક હત્યા (Murder) કરી હોવાની ઘટના સામે આવી છે. પિતાએ...
મુંબઈ: રિલાયન્સ ગ્રુપ(Reliance Group)ના ચેરમેન(Chairman) મુકેશ અંબાણી(Mukesh Ambani)એ જિયો(Jio) ટેલિકોમ(Telecom)ના ડાયરેક્ટર(Director ) પદેથી રાજીનામું(Resignation) આપ્યું છે. તેમના પુત્ર આકાશ અંબાણી(Aakash Ambani)ને જિયોના નવા...
દિલ્હી: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટી (Political Party) તૈયારીઓ કરી રહી છે. આ વર્ષે લાગી રહ્યું છે કે...
સુરત: (Surat) અડાજણ ખાતે રહેતી પરિણીતાને તેના પરિચીત અજય ભાલોડિયાએ એકલતાનો લાભ લઈ બાહુપાશમાં જકડી બીભત્સ ઇશારા કર્યા હતા. તું લગ્ન (Marriage)...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સંકટ(Political Crisis) વચ્ચે શિવસેના(Shiv sena)નું બળવાખોર જૂથ મજબૂત થઈ રહ્યું છે. એકનાથ શિંદે(Eknath Shinde)નો આ જૂથ હવે ભાજપ(BJP) સાથે...
સુરત(Surat) : શહેરને કલંકરૂપ તક્ષશિલા અગ્નિકાંડ (TakshShila Fire) બાદ મનપા (SMC) તંત્ર દ્વારા ફાયર વિભાગને સજ્જ કરવા શહેરમાં વધુ ફાયર સ્ટેશનો (Fire...
ગુજરાત: રાજ્યમાં સૌરાષ્ટ્ર (Saurashtra) તરફ ટ્રેન (Train) મારફતે જતા મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 28 જુનથી 5 જુલાઈ સુધી...
સુરત(Surat) : હીરાના વેપારીએ (Diamond Trader) મજૂરાગેટ ખાતે મિત્રનો ફ્લેટ (Flat) પસંદ પડતાં 8.15 લાખ રૂપિયા ચૂકવી વેચાણ દસ્તાવેજ (Sell Deed) કર્યો...
મુંબઈ: ONDCનાં હેલીકોપ્ટર(Helicopter) સાથે મોટો અકસ્માત સર્જાયો હતો. મંગળવારનાં રોજ મુંબઈ(Mumbai) નજીક હેલિકોપ્ટરનું ઈમરજન્સી(Emergency) લેન્ડિંગ(Landing) કરવામાં આવ્યું હતું. બોમ્બે હાઈ પાસે ONGCની...
સુરત (Surat): પોલીસથી બચવા માટે લક્ઝરીયસ કારમાં કોકેઇનની (Cocaine) હેરાફેરી કરનાર મુંબઇના દંપતિને પોલીસે પકડી પાડ્યા બાદ આ કોકેઇન મંગાવનાર સુરતના રાંદેર...
અંકલેશ્વર: નર્મદા (Narmada) બેઝિનમાં મધ્યપ્રદેશમાં 264, ગુજરાતમાં 14, છત્તીસગઢમાં 2 અને મહારાષ્ટ્રમાં એક ડેમ (Dam) અમરકંટકથી અરબી સમુદ્ર સુધીની રેવાની 1312 KMની...
મુંબઈ: ગુજરાતના (Gujarat) પારસી પરિવારમાં જન્મેલા અને શાપૂરજી પાલોનજી ગ્રુપના (Shapoorji Pallonji Group) ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું (Pallonji Mistry) 93 વર્ષની વયે દુનિયાને...
સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) પર પાયાની સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો છે. પેસેન્જરોને (Passengers) જગમાંથી પાણી (Water) પીવું પડે છે...
સુરત(Surat) : ડાંગ(Dang)નો એ અંતરિયાળ વિસ્તાર કે જ્યાં કોઈ સ્કૂલ(School) પણ શરૂ કરવાનું વિચારે નહીં ત્યાં 20 વર્ષ પહેલા એક સંસ્થા(institute)ના નેજા...
સુરત (Surat) : છેલ્લાં કેટલાંક વર્ષોમાં વરાછા સહિત સમગ્ર સુરત શહેરમાં ટીનએજ છોકરીઓમાં મા-બાપની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરવાનું ચલણ વધ્યું છે. તાજેતરમાં...
નવી દિલ્હી: જોર્ડન(Jordan)ના અકાબા પોર્ટ(Aqaba Port) પર એક ટેન્કરમાંથી ઝેરી(toxic) ગેસ(gas) લીક(Leaked) થતાં 12 લોકોના મોત(Death) થયા હતા. જયારે અનેક લોકોની હાલત...
સુરત: આમોદના (Amod) માતર ગામની વૃદ્ધ મહિલાને (Old Woman) ગામના જ યુવાને બાઇક (Bike) ઉપર સવારી આપી ધોળા દિવસે મહિલાની એકલતાનો લાભ...
આણંદ : આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા અગ્નિપથના વિરોધમાં તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં. જેમાં ખંભાત, બોરસદ અને આંકલવામાં આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર...
આણંદ : ઉમરેઠમાં ગયા સપ્તાહ દરમિયાન રખડતાં શ્વાન દ્વારા વાછરડાનો શિકાર કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. બાદમાં સોમવારના રોજ બાળક પર...
નડિયાદ: ખેડા નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં કોઈ પણ જાણ કર્યાં વિના છેલ્લાં બે દિવસથી પાણીનો સપ્લાય એકાએક બંધ કરી દેવાતાં નગરના 500 જેટલા...
નડિયાદ: ખેડા સ્થાનિક ગુના શાેધક શાખાની ટીમે બાતમી આધારે મહેમદાવાદની ખાત્રજ ચાેકડી પર દરાેડાે પાડી હર્બલ પ્રાેડક્ટના આડમાં નશાયુક્ત પીણાની બાેટલાે વેચવાના...
વડોદરા : શિસ્ત અને સંયમને વરેલી ભારતીય જનતા પાર્ટી બે દાયકાથી ગુજરાત પર અને એક દાયકાથી દેશ પર જે ઍક હત્થું શાસન...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરાના શહેરીજનો માટેની સુખાકારી માટે પાલિકા દ્વારા વોર્ડ નં ૧૬ ગેસ લાઈન નાખવાનું ખાતમુર્હત કરવામાં આવ્યું...
વડોદરા : વડોદરા સંસ્કારી નગરી તંત્રના પાપે હવે નવા નવા નામે પ્રચલિત થવા પામી છે. ચારેકોર અનેક સમસ્યાઓ ઉદભવી છે. છતાં જાડી...
બર્લિન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) G-7ના શિખર સંમેલન(Summit)માં ભાગ લેવા જર્મની(Germany)ની મુલાકાતે છે. આ દરમિયાન ભારતના વધતા મહત્વનું દ્રશ્ય જોવા મળ્યુ હતુ....
વડોદરા : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી શૈશવ સ્કૂલનો વિવાદ હવે પોલીસ કમિશનર ઓફિસ સુધી પહોંચ્યો છે અને 19 વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલ...
વડોદરા.: આજે વિશ્વ સૂક્ષ્મ – લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો દિવસ ઉજવણીના ભાગ રૂપે વડોદરા ચેમ્બર ઓફ કોનર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વડોદરાની...
સુરત: સુરતના પોલીસ જવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પહેલી નજરે આ વીડિયો જોતા એવું લાગે જાણે કેટલાંક...
સુરતમાં મહોર્રમની નિયાઝના કાર્યક્રમમાં હોબાળો: એક થાળમાં 8 વ્યક્તિના નિયમને લઈને પરિવાર પર હુમલો
યુદ્ધવિરામ છતાં ઇઝરાયલે ફરીથી લેબનોન પર હુમલો કર્યો
ફિફા વર્લ્ડ કપમાં ખેલાડીઓ વચ્ચે ઘમાસાણ, કેનેડા-કતર મેચ બાદ મારામારી
ફ્લોપ ફિલ્મોની હેટ્રિક તરફ કંગના? ટેક્સ ફ્રી છતાં ‘ભારત ભાગ્ય વિધાતા’ બોક્સ ઓફિસ પર ધડામ, કંગનાની મુશ્કેલીઓ વધી
હેટ્રિકના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા ટીમ, આજે દક્ષિણ આફ્રિકા સામે મોટો પડકાર
“ચાંદી ઓગળી ગઈ છે; ભૂલી જાઓ” ટીનુ યાદવ સાથે સંકળાયેલા દાગીનાની ચોરી અંગે મોટો પુરાવો
સોનાએ ગુમાવી દોઢ લાખની સપાટી, ચાંદીમાં બે દિવસમાં 13 હજારનો મોટો કડાકો, પ્લેટિનમ પણ હજારો રૂપિયા સસ્તું થયું
ભારતને મળ્યો સોનાનો ખજાનો! ચાર સ્થળોએ થશે ગોલ્ડ માઇનિંગ, હજારો કરોડની સંપત્તિ બહાર આવવાની આશા
પાકિસ્તાનમાં આતંકનો ડબલ ધડાકો! રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી બે વાહનો ઉડ્યા, 7ના મોત; સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
સીજફાયર પછી ફરી ભડક્યું સરહદી તણાવ! દક્ષિણ લેબેનનમાં ઇઝરાયલનો હુમલો, પાંચના મોતથી સ્થિતિ ગંભીર
NEET પહેલાં NTAની મોટી ભૂલ! નાગપુરના વિદ્યાર્થીને મળ્યું અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર
NH-48 પર ‘ઝીરો ફેટાલિટી કોરિડોર’નો પ્રારંભ : અકસ્માતમાં મૃત્યુઆંક શૂન્ય કરવાનો સંકલ્પ
પંજાબ કાશ્મીર કે પશ્ચિમ બંગાળ નથી: ભાજપ એકલા હાથે જીતી ન શકે
વડોદરા : મહિલાને બેભાન કર્યા બાદ રોકડ અને સોનાની બુટ્ટી બે શખ્સોએ કાઢી લીધા
વિકાસની આંધળી દોડમાં ફુટપાથ પર ચાલવાનો મૂળભૂત અધિકાર હણાઈ ગયો છે
ભારતમાં 37 કરોડ લોકો નશાના બંધાણી, વર્ષે 9 લાખથી વધુ લોકોના મોત:નશાની લતથી દેશને દર વર્ષે રૂ.1.60 લાખ કરોડનું આર્થિક નુકસાન
પિતા ધર્મેન્દ્રની બીમારી દરમિયાન પાપારાઝી પર સની દેઓલના ગુસ્સાનું બોબી દેઓલે કર્યું સમર્થન
‘ફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૂળભૂત અધિકાર, રસ્તાઓ પર વાહનો કરતાં પદયાત્રીઓનો પહેલો હક’ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
હરિયાણાના પોલીસ સ્ટેશનમાં કેન્સર પીડિત યુવક સાથે કથિત યૌન અત્યાચારનો આરોપ, 2 ASI અને હોમગાર્ડ સસ્પેન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની નવી શરતો, જહાજોએ 48 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી
ગઈકાલ સુધી આતંકવાદ પર પાકિસ્તાનને ઘેરતા ટ્રમ્પ, આજે જનરલ આસિમ મુનીરને ‘મહાન નેતા’ કેમ કહી રહ્યા છે?
સિંદૂર લગાવવાનો ઇનકાર પડ્યો ભારે! લગ્ન તૂટ્યા બાદ પિતાએ જીવતી દીકરીનું પૂતળું બનાવી કર્યા અંતિમ સંસ્કાર, અનોખો કિસ્સો ચર્ચામાં
બિહાર પોલીસમાં DSP બનશે ટીમ ઈન્ડિયાના બે બિહારી ક્રિકેટ સ્ટાર! સમ્રાટ ચૌધરી સરકારનો મોટો નિર્ણય
‘કૂતરા ભસે છે, પરંતુ વાઘ શિકાર કરે છે’ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને બે ટૂક જવાબ, મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાયો શબ્દયુદ્ધ
કટ્ટર સમર્થકથી ટીકાકાર સુધી, એક ‘ભૂલ’એ ટ્રમ્પ અને મેલોની વચ્ચે ઉભી કરી દીવાલ
ટ્રમ્પનો મોજતબા ખામેનેઈ પર ફાટ્યો ગુસ્સો!“બેચેન હું નહોતો, ઈરાન હતું, હવે એક ફૂટી કોડી પણ નહીં મળે” અમેરિકાના રાષ્ટ્રપતિનો કડક સંદેશ
IND vs AFG: ચેન્નાઈમાં આજે અફઘાનિસ્તાન સામે ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે ભારત
પાકિસ્તાનમાં કઝિન મેરેજનો વધતો ટ્રેન્ડ બન્યો ચિંતાનો વિષય! વૈજ્ઞાનિકો પણ ચોંક્યા
‘મોદી કડક સ્વભાવના નેતા, વિશ્વના સૌથી પ્રભાવશાળી લીડરોમાંના એક’ ટ્રમ્પે ફરી કર્યા PM મોદીના વખાણ
કારમાં સવારોનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડે આગ બુઝાવી
ઉદયપુર: (Udaipur) રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે એક દુકાનદારની હત્યા (Murder) કરવામાં આવી હતી. 10 દિવસ પહેલાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ (Social Media Post) કરનાર એક વ્યક્તિનું મર્ડર કરી દેવાયું હતું. હત્યારાઓએ હત્યાની ઘટનાનો લાઈવ વીડિયો બનાવ્યો હતો. ઉશ્કેરણીજનક નિવેદન સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. યુવકની હત્યા બાદ શહેરમાં બનેલી તંગ પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે શાંતિ જાળવવા અપીલ કરી છે. બીજી તરફ ઉદયપુર હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે. હત્યાકાંડનો વીડિયો જોઇ બંને આરોપી મોહમંદ ગૌસ અને રિયાઝ અંસારીની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને હત્યારા રાજસંમદ જિલ્લાના ભીમથી પકડાયા છે.
નુપુર શર્માના સમર્થક કન્હૈલાલની હત્યા બાદ ઉદયપુરમાં હંગામો શરૂ થયો છે. કન્હૈલાલના હત્યારાઓની ધરપકડની માંગ સાથે સેંકડો લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એક-બે જગ્યાએ આગચંપીના બનાવો પણ નોંધાયા છે. માલદાસ બજારમાં દુકાનો બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા શહેરમાં ઈન્ટરનેટ સેવા પણ 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. દરજીની હત્યા બાદ ઉદયપુરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.
ઉદયપુરમાં કન્હૈયાલાલ તેલીની ધાનમંડી સ્થિત ભૂતમહેલની પાસે સુપ્રીમ ટેલર્સ (Supreme Tailor) નામની દુકાન છે. મંગળવારે બપોરે લગભગ અઢી વાગ્યાના સુમારે બાઈક પર બે બદમાશો આવ્યા હતા. માપ આપવાના બહાને દુકાનમાં પ્રવેશ્ય હતા. કન્હૈયાલાલ કંઈ સમજે તે પહેલા બદમાશોએ હુમલો કરી દીધો હતો. એક પછી એક તેના પર અડધો ડઝનથી વધુ ઘા મારવામાં આવ્યા હતા. ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને બદમાશ ફરાર થઈ ગયા હતા.
उदयपुर में युवक की जघन्य हत्या की भर्त्सना करता हूं। इस घटना में शामिल सभी अपराधियों कठोर कार्रवाई की जाएगी एवं पुलिस अपराध की पूरी तह तक जाएगी। मैं सभी पक्षों से शान्ति बनाए रखने की अपील करता हूं। ऐसे जघन्य अपराध में लिप्त हर व्यक्ति को कड़ी से कड़ी सजा दिलाई जाएगी।
— Ashok Gehlot (@ashokgehlot51) June 28, 2022
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કન્હૈયાલાલ ટેલરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનનું સમર્થન કર્યું હતું. જેને લઈને મુસ્લિમ સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કન્હૈયાલાલની હત્યા બાદ સોશિયલ મીડિયા પર બે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એકમાં તો હત્યારાઓએ હત્યાનો લાઈવ વીડિયો બનાવ્યો છે. આમાં કન્હૈયાલાલ દયા કરવા આજીજી કરી રહ્યા છે. બીજા વીડિયોમાં બંને યુવકો હત્યાની જવાબદારી લઈ રહ્યા છે. એવી ધમકીઓ પણ આપવામાં આવી છે કે ‘ઉદયપુર કે લોગો, પયગંબર કી શાનમેં ગુસ્તાખી કી એક હી સજા, સર તન સે જુદા’
મુખ્યમંત્રી અશોક ગેહલોતે શાંતિ જાળવવા અપીલ કરી
‘હું ઉદયપુરમાં યુવકની જઘન્ય હત્યાની નિંદા કરું છું. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ગુનાની જડ સુધી જશે. હું તમામ પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરું છું. આવા જઘન્ય અપરાધમાં સામેલ દરેક વ્યક્તિને કડકમાં કડક સજા આપવામાં આવશે. ગેહલોતે શાંતિ જાળવવા અને વીડિયો વાયરલ ન કરવા અપીલ કરી છે. તેણે કહ્યું, ‘હું દરેકને અપીલ કરું છું કે આ ઘટનાનો વીડિયો શેર કરીને વાતાવરણને બગાડવાનો પ્રયાસ ન કરો. વીડિયો શેર કરીને સમાજમાં નફરત ફેલાવવાનો ગુનેગારનો હેતુ સફળ થશે.