ઉત્તરોત્તર ઉગ્ર બનતા જતા આતંકવાદ સામે લડત આપવા નિયમિતપણે સજજતા વધારી રહેલા ઇઝરાયલે ‘કૃત્રિમ બુદ્ધિ’થી કામ કરી રહે એવો યંત્રમાનવ વિકસાવ્યો છે....
દેવ-દાનવના અવિરત યુદ્ધ અને સંહારની અનેક કથાઓ આપણે પૌરાણિક ગ્રથોમાં વાંચી છે.… આજે પણ આવાં યુદ્ધ ચાલુ છે. માત્ર પાત્રો પલટાયાં છે....
પણે સવારે ઊઠીએ છીએ, ઑફિસ જઈએ છીએ, કામના બોજમાં સમય ક્યાંય પસાર થઈ જાય છે અને એ જ રોજિંદી ઘટમાળ દિવસો સુધી...
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શિવસેનાના નેતા સંજય રાઉતને નોટિસ મોકલી હતી. મુંબઈમાં ‘ચાલ’ના પુનઃવિકાસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ...
નવી દિલ્હી: બ્રિટિશ (British) રાજકારણમાં (Government) નવો ઉથલપાથલ મચી ગયો છે. નાણામંત્રી (Minister of Finance) ઋષિ સુનક અને આરોગ્ય મંત્રી (Health Minister)...
સુરત : લિંબાયતમાં સગા ભત્રીજાએ કાકીની (Aunty) સાથે બળજબરી કરી હતી. પતિથી (Husband) અલગ રહેતી પત્ની (Wife) ભત્રીજાના (Nephew) ઘરે સામાન લેવા...
અમેરિકાના ઇન્ડીયાનાના ગૈરીમાં એક પાર્ટીમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મંગળવારે વહેલી સવારે અમેરિકાના ઇન્ડીયાનાના ગૈરીમાં એક બ્લોક પાર્ટીમાં સામૂહિક...
બર્મિંઘમ: ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) અને વોરવિકશર કાઉન્ટી ક્રિકેટ ક્લબે (Cricket Club) કહ્યું છે કે ભારત (India) અને ઇંગ્લેન્ડ (England)...
પારડી : પારડીના (Pardi)ખડકી ને.હા.ન. 48 પર કારમાં મહારાષ્ટ્ર (Maharastra) તલાસરીથી સુરત (Surat) તરફ લઈ જવાતા દારૂની (Alcohol) હેરાફેરી કરતા એક બુટલેગરને...
સુરત: અષાઢ સુદ સાતમ ને સૂર્યપુત્રી તાપી માતાનો (Tapimata) જન્મ દિવસ (Birthday) છે. તાપી માતાની ઉત્પતિ 21 કલ્પ જૂની હોવાની પ્રાચીન ગ્રંથો...
ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર (Mahatma Temple) ખાતે આયોજીત ‘ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨’નું એક્ઝિબિશન તા.૧૧ જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. પીએમ (PM)...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા (People) સુધી પહોંચાડવાના આશય સાથે મંગળવારથી (Tuesday) સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ...
સુરતઃ (Surat) રાજસ્થાન ઉપર બનેલી પ્રબળ લો પ્રેશર સિસ્ટમ અને મધ્યપ્રદેશ પર બનેલી અપર એર સર્કયુલેશન આગામી ત્રણેક દિવસ સુરત સહિત દક્ષિણ...
અનાવલ: મહુવાના (Mahuva) કરચેલીયાની સગીરા તેમજ વીસ વર્ષીય યુવાને પ્રેમસંબંધમાં (Affair) એકબીજાને મળી નહીં શકાતાં ડુંગરી ગામે ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન...
મુંબઈ: સ્પાઈસ જેટની (Spice Jet) એક ફ્લાઈટને (Flight) અચાનક મુંબઈમાં (Mumbai) ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરાવવું પડ્યું હતું. ડીજીસીએના (DGCA) જણાવ્યા અનુસાર...
વલસાડ: ઝારખંડના (Zarkhand) જામતારાથી શરૂ થયેલી ટેલિફોનિક ઠગાઇમાં (Fraud) અનેક પ્રકારની ઠગાઇના કેસ બહાર આવ્યા હતા. વિવિધ લલચામણી સ્કીમ, લોટરી તેમજ સ્પેશ્યલ...
સુરત: (Surat) છેલ્લા બે વર્ષ કોરોનાએ ઉદ્યોગો પર પણ કહેર વરસાવ્યો હતો. હવે કોરોના ઢીલો પડતાં ઉદ્યોગો મંદીની અસરમાંથી બહાર આવી રહ્યા...
નવી દિલ્હી: ભારત (India) અને ઈંગ્લેન્ડ (England) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની (Test) છેલ્લી મેચ (Match) ઈંગ્લેન્ડે 7 વિકેટથી સરળતાથી જીતી (Win)...
કર્ણાટક: કર્ણાટક (Karnataka)ના હુબલી (Hubli)માં મંગળવારે સવારે સરલ વાસ્તુ ફેમ ચંદ્રશેખર ગુરુજી (Chandrasekhar Guruji)ની એક હોટલમાં ચપ્પુ મારીને હત્યા (Murder) કરવામાં આવી...
બિહાર: રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સ્થાપના દિવસ પર લાલુ પ્રસાદ યાદવની (Lalu Prashad Yadav) પુત્રીએ તેના પિતાની ભાવનાત્મક તસવીરો શેર (Share) કરી...
સુરત: (Surat) પાલ અડાજણ ખાતે ગેલેક્ષી સર્કલ પાસે ચાલવા નીકળેલા હિરા દલાલના (Diamond Broker) ગળામાંથી બે સ્નેચરો 1 લાખના કિંમતની સોનાની ચેઈન...
નવી દિલ્હી: નુપુર શર્મા(Nupur Sharma) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી(Application) પર સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના જજો(Judge)ની ટિપ્પણી સામે 117 લોકોએ ખુલ્લો પત્ર લખ્યો...
સુરત (Surat) : સજ્જુ કોઠારી (Sajju Kothari) સામે કરેલો કેસ (Case) પરત ખેંચવા માટે રાંદેરના જમીન દલાલને (Land Broker) સજ્જુના ભાઈ આરીફે...
મુંબઈ: દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની (Rain) એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે મુંબઈ (Mumbai), દિલ્હી (Delhi), રાજસ્થાન (Rajasthan), મધ્યપ્રદેશ (Madhaypradesh) અને ગુજરાતમાં (Gujarat)...
નવી દિલ્હી: દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસ જેટની SG 11 ફ્લાઈટનું પાકિસ્તાનમાં લેન્ડીંગ કરવું પડ્યું હોવાની ઘટના બની છે. ફ્લાઈટમાં કોઈ ટેકનિકલ ખામી...
નવી દિલ્હી: રાહુલ ગાંધી(Rahul Gandhi) વિશે ફેક ન્યૂઝ(Feak News) ફેલાવવાનાં આરોપસર ઝી ન્યૂઝ(Zee News)0ના પત્રકાર(Journalist) રોહિત રંજન(Rohit Ranjan)ની ધરપકડ(Arrest) કરવામાં આવી છે....
ભરૂચ જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલું નેત્રંગ તાલુકાનું ૧૦૦ ટકા આદિવાસી વસતી ધરાવતું, વધારે કાકડાનાં ઝાડો અને કોતરોમાં બનાવેલી કુઈને કારણે જાણીતું થયેલું...
સુરત (Surat) : કતારગામ પોલીસે (Police) રવિવારે રાત્રે એક જીમમાં (Gym) દરોડો (Raid) પાડીને ત્યાં જુગાર (Gambling) રમતા રત્નકલાકાર (Diamond Worker) સહિત...
અનોખી અનાયાએ આજે એક નવો જ પ્રશ્ન પૂછયો. તેણી વાંચવા બેઠેલી અને જમણા ખભા ઉપરથી પલ્લી (એટલે ગરોળી) પડીને પસાર થઇ ગઇ....
ઘુંડીરાજ રચિત ‘જાતકાભરણ’ જ્યોતિષ ગ્રંથ ફળ કથન માટે ખૂબ જ ઉપયોગી છે. તેના આધારે બારે ભાવમાં સૂર્યનું ફળ જોઈશું. પ્રથમ ભાવ એટલે...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
ઉત્તરોત્તર ઉગ્ર બનતા જતા આતંકવાદ સામે લડત આપવા નિયમિતપણે સજજતા વધારી રહેલા ઇઝરાયલે ‘કૃત્રિમ બુદ્ધિ’થી કામ કરી રહે એવો યંત્રમાનવ વિકસાવ્યો છે. જે દીવાલની પેલે પાર લપાયેલા શખ્સો આતંકવાદીઓ છે કે આતંકવાદ સામે લાચાર બનેલા સ્ત્રી – પુરુષો અને બાળકો છે, તેનો ખ્યાલ સૈનિકોને આપશે. જેથી સૈનિકો તે મુજબ સજજ થઇ પોતાનાં પગલાં ભરશે. કેમેરા ટેકની ઝેવર 1000 સિસ્ટમ મુજબ કામ કરતું આ સાધન દીવાલ સહિતના અવરોધોની આરપાર જોઇ નિશાન સાધી શકશે પણ તે પહેલાં તે જોશે કે કોઇ વ્યકિત બેઠી છે કે ઊભી છે કે સૂતેલી છે. સદરહુ પુખ્ત વયની છે કે બાળકો છે કે પ્રાણીઓ છે તે પણ આ સાધન પોતાની ‘દિવ્ય’ દૃષ્ટિથી જોઇ શકશે. પ્રાયોગિક સફળતા પછી ઇઝરાયલી લશ્કરે તેનો ઉપયોગ શરૂ કર્યો છે.
ઇઝરાયલની રચના પછી નિરાશ્રિત બનેલા પેલેસ્ટાઇનીઓ ઇઝરાયલ પર આતંકવાદી હુમલા કરવા માંડયા છે પણ ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ અને લશ્કર આતંકવાદીઓને બચીને ભાગી જવાનો ભાગ્યે જ કોઇ મોકો આપે છે. વહેલા – મોડા આતંકવાદીઓ ખતમ થાય જ છે અને ઇઝરાયલે આતંકવાદ સામેની લડાઇનો દાખલો અમેરિકા સહિત આખી દુનિયા પર બેસાડયો છે. ઝેવર – 1000 દીવાલ સહિતના અવરોધોને પાર કયા પદાર્થો છે તે શોધવા માટે ગણતરીઓ માંડે છે અને આ સાધનની સાથે જોડેલા પડદા પર છબી ઉપસાવે છે. આ સાધન દીવાલ સાથે જડી દેવામાં આવતા હાઇ રીઝોલ્યુશન તસ્વીરો પડદા પર આવી જાય છે.
લક્ષ્યના કદનો અંદાજ આવે તેવી પણ આ પધ્ધતિમાં કાળજી લેવાઇ છે. સૈનિકો કે પોલીસ અધિકારીઓને ખબર પડે છે કે દીવાલને પેલે પાર શું છે? હીરાના ઘાટના આ સાધનની 4 પાંખો બહારની બાજુ ખૂલે છે અને એ એક વ્યકિત જ તેને દીવાલ સાથે ચપ્પટ ચોંટાડી તેનો ઉપયોગ કરી શકે તેટલું નાનું સાધન છે. 10 ઇંચના પડદા પર આ સાધનને આઘુંપાછું કરી દૃશ્ય જોઇ શકાય છે. દીવાલ મારફતે આરપાર જોઇ શકે તેવી બીજી ટેકનોલોજી ડિસેમ્બર 2020માં ચાલુ થયેલી પણ તે પૃથ્વીની ફરતે ભ્રમણ કરતો એક ઉપગ્રહ છે.
કેપેલાઇટ નામની આ સિસ્ટમ રડારનો ઉપયોગ કરી દિવસના ગમે તે સમયે ગમે તેવા હવાના પાતળાં આવરણ પરથી પણ પૃથ્વીને જોઇ શકે છે. નાસા 1970ના દાયકાથી તેનો ઉપયોગ કરે છે. સિન્થેટિક એપેર્ચર રડાર મારફતે રેડિયો સિગ્નલ મોકલી તે છબી ઉપસાવી શકે છે. તે ઘરની અંદરની તસ્વીર લેવામાં ખાસ સમર્થ નથી. જ્યારે ઝેવર 1000 હાથવગું સાધન છે અને બને તેટલી સચોટ માહિતી આપી શકે છે. નજર સામે ન હોય તે જોવાની માનવીની મહેચ્છા કલ્પના કથાઓમાંથી બહાર આવતી જાય છે.
-નરેન્દ્ર જોશી