સુરત(Surat) : સુરત હીરા ઉદ્યોગ (Diamond Industry) માટે વિશ્વમાં જાણીતું છે. આ ઉદ્યોગ લાખો લોકોનો રોજગાર આપી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક...
આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં ચોમાસાની મોસમ પુર બહાર ખીલી છે. મેઘરાજાની મહેરબાનીથી વરસાદનું આગમન થઈ ગયું છે. થોડા દિવસ પહેલા...
નડિયાદ: ચોમાસાની સિઝન દરમિયાન ઝેરી જીવજંતુઓ તેમજ સરીસૃપ જીવો કરડવાથી લોકો જીવ ગુમાવતાં હોવાના કિસ્સા અવારનવાર સામે આવતાં હોય છે. ત્યારે હાલ,...
આણંદ: આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ બાતમી આધારે સામરખા ચોકડી પાસેથી રીઢા ઘરફોડીયાને પકડી પાડ્યો હતો. આ શખસે કુલ 16 ઘરફોડ અને...
આણંદ : આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ અતંર્ગત વડોદરા ઝોન હેઠળના વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત કુલ 6 જિલ્લાની...
કોરોના કાળમાં અમેરિકાના ફેડરલ રિઝર્વે ડોલરની નોટો છાપી છાપીને લોકોના ખાતામાં નાખી હતી, તેના માઠાં ફળો હવે રોકાણકારો ભોગવી રહ્યા છે. કોરોનાના...
આપણી આજની પેઢીને વડીલોને પગે લાગવાની (ચરણ સ્પર્શ) પધ્ધતિની વૈજ્ઞાનિક અને આધ્યાત્મિકતાની જાણકારી જુની પેઢીને હતી તેટલી આજે નથી. આપણા સૌની ફરજ...
તા. 21-06-2022 ના અંકમાં ટુ ધ પોઈન્ટ કોલમમાં એના લેખક દ્વારા અગ્નિપથ યોજના વિશેના વિચાર વાંચી દુ:ખદ આંચકો લાગ્યો. બિલકુલ સમજ્યા વિના...
થોડા દિવસ પહેલાં વાંચવામાં આવેલ કે દેવગઢ બારીઆમાં દાહોદના ઝાલોદ તાલુકાના વરોડ ગામના સુનિલભાઇ રામસિંહભાઇ ડામોરની પત્નીએ સીઝેરિયન દ્વારા ગત મહિનાની ૨૭...
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળ(West Bangla)માં તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના નેતા(Leader) સહિત 3 લોકોની હત્યા(Murder) કરવામાં આવી હતી. આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં બની...
સૂર્યપુત્રી તાપી માતાની સાલગીરી અષાઢ સુદ સાતમને દિવસે ઉજવાય છે. તાપી માતા મધ્ય પ્રદેશના સાતપુરા ડુંગરથી નીકળી સુરતમાં અરબી સમુદ્રને મળે છે.વર્ષો...
સુરત (Surat) : ડિંડોલીમાં એક પિતરાઇ ભાઇએ (Cousin) નજીકમાં જ રહેતી પિતરાઇ બહેનને કહ્યું કે, ‘ચાલ મારી પત્ની માટે ફેર એન્ડ લવલી...
નવી દિલ્હી: હાલમાં જ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી'(Kali)નું પોસ્ટર(Poster) રિલીઝ થતાં જ સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ વિરોધ(Controversy) શરૂ થઈ ગયો હતો,...
‘ગુજરાતમિત્ર’ના 30 મી જૂનના અખબારમાં પ્રકટ થયેલી કાગડા અને કાચિંડા વચ્ચેની લડાઇની તસવીર તસવીરકાર સતીશ જાદવે એના કેમેરામાં આબાદ રીતે કેદ કરી...
એક ટાપુ પર ત્રણ જણ અચાનક ભેગા થયા.પોતાનાથી દૂર અહીં રહેતા હતા.તેમણે નક્કી કર્યું કે હવે આપણે અહીં જ એકમેકના સાથી બનીને...
વલસાડ : વલસાડ(Valsad)માં બુધવારે પણ જિલ્લામાં વરસાદ(Rian)ના હળવાથી લઇ ભારે ઝાપટા આવ્યા હતા. જેને લઇ બુધવારે પણ જિલ્લો પાણીથી તરબોળ રહ્યો હતો....
‘બાર ગાઉએ બોલી બદલાય’જેવી ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે, જે પ્રત્યેક વિસ્તારમાં બોલાતી બોલીઓની વિવિધતા સૂચવે છે. એક ગાઉ એટલે દોઢથી પોણા...
4 જુલાઈ, 2019 એ ગુજરાતમાં વરસાદ નહોતો, તો પણ વિના વરસાદે નર્મદાબંધ બીજીવાર છલકાયો. મધ્યપ્રદેશમાં સારા વરસાદના લીધે 2,07,195 ક્યુસેક પાણીની આવક...
દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેની ટર્મ પુરી થઈ રહી હોવાથી નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે કવાયત શરૂ થઈ ચૂકી છે....
ગાંધીનગર: રાજયની ભાજપ (BJP) સરકારની નીતિ બક્ષીપંચ વિરોધી રહી છે તેવો આક્ષેપ ગુજરાત (Gujarat) કોંગ્રેસ (Congress) દ્વારા કરાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ...
સુરત: અમરોલી (Amroli) ખાતે રહેતા ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ (Student) ઇન્સ્ટાલોન એપ (APP) ડાઉનલોડ (Download) કરતાં તેને 3 હજાર લોન ભરપાઈ કરવાનો...
સાઉધેમ્પ્ટન : ઇંગ્લેન્ડ (England) સામે ગુરૂવારથી (Thursday) શરૂ થઇ રહેલી ત્રણ ટી-20 મેચની સીરિઝ દરમિયાન વર્લ્ડકપ (Worldcup) માટેની પોતાની શ્રેષ્ઠતમ ઇલેવનને અંતિમ...
નવી દિલ્હી: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને (Smriti Irani) લઘુમતી કલ્યાણ (Minority Welfare) મંત્રાલયનો હોદ્દો મળ્યો છે. આ સાથે...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પીટી ઉષા, વી. વિજયેન્દ્ર પ્રસાદ ગરુ, વીરેન્દ્ર હેગડે અને ઇલૈયા રાજાને રાજ્યસભામાં (Rajyasabha) નામાંકિત...
ગાંધીનગર: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. (G.U.D.C) તથા જી.યુ.ડી.એમ. (G.U.D.M) તેમજ ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગતના કુલ રૂ.૨૧૪ કરોડના વિવિધ પ્રકલ્પોના...
ભરૂચ: ભરૂચના (Bharuch) ભોલાવ વિસ્તારમાં આવેલી મંગલમ સોસાયટીમાં રહેતી મહિલા તાંત્રિકે ખાનગી બેન્કની આસિસ્ટન્ટ મેનેજર (Assistant manager) પાસેથી તેના ભાઈને વ્યસન અને...
ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં (Gujarat) આગામી સમયમાં ભારે વરસાદની (Rain) સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ તા. ૭ થી...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાના એક નિવેદનની સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર ચર્ચા થઈ...
હથોડા: કોસંબા (Kosamba) રેલવે સ્ટેશન (Railway Station) ખાતે કોરોનાની (Corona) મહામારીના કારણે અગાઉ અત્રેથી દોડતી ટ્રેનોનાં (Train) સ્ટોપેજ બંધ કરી દેવામાં આવ્યાં...
નવી દિલ્હી: બેંગકોકથી (Bangkok) દિલ્હી (Delhi) પરત આવી રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટનું (Flight) એન્જિન ફેઈલ (Fail) થઈ ગઈ હોવાની જાણકારી મળી આવી...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત(Surat) : સુરત હીરા ઉદ્યોગ (Diamond Industry) માટે વિશ્વમાં જાણીતું છે. આ ઉદ્યોગ લાખો લોકોનો રોજગાર આપી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નવા કારીગરો (Workers) આ ઉદ્યોગમાં આવતા નથી. તે બાબત તો ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે તેનાથી મોટી ચિંતા જે કારીગરો હાલ છે તે પણ અન્ય વ્યસયાય કે નોકરીમાં જઈ રહ્યા છે. હાલમાં પણ સુરતમાં દોઢ લાખ કારીગરોની અછત છે.
ડાયમન્ડ વર્કર યુનિયનના સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2016 પહેલા સુરતના હીરા ઉદ્યોગમાં દર વર્ષે 15 હજાર નવા રત્ન કલાકારો જોડાતા હતા. પરંતુ હવે માત્ર 3000 રત્નકલાકારો નવા જોડાય છે. હાલમાં સુરતમાં નાના-મોટા 40 હજારથી વધુ હીરાના કારખાના છે. તેમાં રત્ન કલાકારોની મોટી અછત છે. હાલમાં સુરતના હીરા ઉદ્યોગ માટે કુલ દોઢ લાખ રત્નકલાકારો અછત છે. હીરા કારખાનેદારો દ્વારા રત્નકલાકારોને બોલાવવામાં આવી રહ્યા છે છતા નવા રત્ન કલાકારો મળતા નથી.
નવા રત્ન કલાકારો નહીં મળવાના આ રહ્યા કારણો
યુનિયનના સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2008માં મંદી આવી હતી. મંદીમાં હીરા ઉદ્યોગકારો દ્વારા કારખાનાઓ બંધ કરી દેવાયા હતા. તેથી રત્ન કલાકારોની નોકરી ગઈ હતી. કેટલાક કારખાદારોએ રત્ન કલાકારોને ફરજિયાત છુટા કરી દેવાયા હતા. તેના કારણે નવી જનરેશનનો હીરા ઉદ્યોગને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો. ઉપરાંત પગાર ધોરણ પણ આજની યુવા પેઢીને ઓછું લાગે છે. ઉપરાંત જોબ સિક્યુરીટી પણ એટલી જ મહત્વની છે. ઉપરાંત આ વ્યવસાયમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના યુવાનો જોબ કરે છે. સૌરાષ્ટ્રમાં અન્ય વ્યવસાય અને ખેતીમાં હવે લોકો જોડાઈ રહ્યા છે. સુરતમાં પણ અન્ય વ્યવસાયમાં તકો જણાઈ આવતી નવી. પેઢી હીરા ઉદ્યોગથી દૂર થઈ રહી છે.