સુરત : ભરીમાતા રોડ ઉપર રહેતો યુવક કામ (Work) કરતો નહી હોવાથી તેની પત્ની (Wife) સાથે વારંવાર ઝઘડા થતા હતા. તામશી સ્વભાવના...
ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરમાં દિનપ્રતિદિન તસ્કરો બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રથયાત્રાના (Rathyatra) આગલા દિવસે તસ્કરો પોલીસ પેટ્રોલિંગને...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના (Gandhinagar) રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ ૨૧૦ કરોડ...
વાંસદા: વાંસદા તાલુકાના ભીનાર ગામે ખડકાળા સર્કલ (Circle) પાસે તાપી જિલ્લા, ડોલવણ તાલુકાના પાટી ગામ ખાતે રહેતા ઇશ્વર વનાભાઈ ગામીત અને તેમની...
અમદાવાદ: શુક્રવારે અમદાવાદ (Ahmedabad) ખાતેના જગન્નાથ મંદિરે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો (Rathyatra) પ્રારંભ કરાવ્યો હતો, આ સાથે જ...
ભરૂચ: ચોમાસાની (Monsoon) સિઝન શરૂ થતાં અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે (Highway) ફરી બિસમાર બનતાની સાથે જ વાહનોની (Vehical) ૧૫ કિલોમીટરથી વધુ વાહનોની લાંબી...
હૈદરાબાદ: વઘારે પૈસા (Money) આવવાથી માણસ પાગલ થઈ જાય છે. આ કહેવત સાચી પડી છે. આ સમાચાર વાંચીને આ કહેવત સાચી પડતી...
આમ તો આપણે સૌએ ટ્રેનની (Train) મુસાફરી કરી છે. જો તમે ક્યારેય લોકલ ટ્રેનમાં (Local Train) મુસાફરી કરી હોય તો ટિકિટ (Ticket)...
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ પ્રથમ વખત ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોનસ્ટ્રેટર (AFWTD) ઉડાન ભરી. આ ફ્લાઇટ કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ...
જાહેરમાં ‘તુ – તુ મેં – મેં’ના દ્રશ્યો રોજબરોજ સર્જાતા જોવા મળે છે. હવે આ દ્રશ્યોથી આશ્ચર્ય થતું નથી. આદત સે મજબૂર....
એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘તમારું આ આશ્રમમાં છેલ્લું વર્ષ છે. હવે થોડા જ મહિનાઓમાં તમે તમારી શિક્ષા પૂર્ણ કરી બહારની...
મુંબઈ: આજે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર(Stock Market) ફરી ગબડ્યું હતું. સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને આજે લાલ નિશાન(Red Zone)માં બંધ થયા છે....
‘લોકશાહી’ આ શબ્દ કેટલો સરસ લાગે છે. આજના સમયમાં ઉત્તમ ગણવામાં આવેલી શાસનવ્યવસ્થા. સૈધ્ધાંતિક રીતે અત્યંત ઉમદા ગણાયેલી આ લોકશાહીનો વર્તમાન અનુભવ...
આજે અષાઢી બીજના દિવસે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગ(Meteorological department) દ્વારા સુરત(Surat) સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ભારેથી અતિભારે વરસાદ(Rain)ની...
મુંબઈ: ટીવીની લોકપ્રિય ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું (Taarak Mehta Ka Ooltah Chashmah) શૂટિંગ (shooting) બે દિવસ માટે બંધ (Closed) કરી દેવામાં...
બીલીમોરા : બીલીમોરાના (Bilimora) પશ્ચિમ વિસ્તારની બુક સ્ટોરની (Book Store) દુકાનમાં બેઠેલા વૃદ્ધાને (Old woman) ગ્રાહક (Customer) બનીને આવેલા એક આધેડ વયના...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં એકનાથ શિંદે (EK Nath Shinde) સીએમ (CM) બન્યાના એક દિવસ બાદ પૂર્વ મુખ્યમંત્રી (Former CM) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ પત્રકાર...
આપણી સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે વિદેશમાં પ્રવચન આપતી વખતે એક ચોંકાવનારો મુદ્દો કહ્યો. એક વેબસાઇટે તેમના પ્રવચનનો હેવાલ આપતાં તેનું મથાળું આપ્યું....
સુરત (Surat): અમરોલી ખાતે શહેરમાં દોઢ વર્ષ પહેલાં 14 વર્ષની કિશોરી (Teenage Girl) પર થયેલા બળાત્કાર (Rape) કેસમાં ખાનગી વકીલ (Advocate) દ્વારા...
પટનાઃ બિહારની રાજધાની પટનાની સિવિલ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. શુક્રવારે થયેલા વિસ્ફોટમાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. મોટી વાત એ છે...
સુરત: (Surat) સુરતમાં કામરેજ નજીક આવેલા આંબોલી ગામ બાવાજી ફળીયામા આજે ગુરુવારે સવારે સુરત ફાયર (Fire) વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન (Rescue...
ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) ભડકોદ્રા (Bhadkodra) ગામની સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની (South power company) મોટી લાપરવાહી સામે આવી છે. વીજ...
સુરત(Surat): ઉદયપુરમાં (Udaipur) દરજી યુવક કનૈયાલાલનું (Kanyalal) ગળું કાપી નિર્મમ હત્યા (Murder) બાદ સુરતના યુવરાજ પોખરણા નામના યુવકને પણ જાનથી મારી નાંખવાની...
રાજકોટ: રાજકોટ (Rajkot) શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક નજીક આવાસ યોજના ક્વાર્ટરમાં 28 જૂને રાત્રે હત્યાનો (Murder) બનાવ બન્યો...
ઉદયપુ(Udaipur)રઃ કનૈયાલાલ(Kanaiyalala) હત્યા કેસ(Murder Case)માં વધુ બે આરોપી(Accused)ઓની ધરપકડ કરવામાં આવી છે. મોહસીન અને આસિફ નામના બે આરોપીઓની હત્યાના કાવતરા સાથેના સંબંધમાં...
સુરત (Surat) : હાલમાં ચીકલીગર ગેંગ (Chikligar Gang) સામે જે રીતે ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા જાનની બાજી લગાવીને પકડવામાં આવ્યા તે...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં ઉદ્ધવ સરકારની વિદાય અને શિંદે સરકારના 24 કલાક પણ પૂરા નથી થયા અને એનસીપી(NCP)ના વડા શરદ પવાર(Sharda Pavar)ને આવકવેરા વિભાગ(IT)ની...
સુરત : ભરૂચ (Bharuch) વિસ્તારમાં રહેતા યુવકના ગુપ્તાંગમાં લોખંડની રિંગ ફસાઇ જતા તેને સુરતની (Surat) સિવિલમાં (Civil) લાવવામાં આવ્યો હતો. આ યુવક...
સુરત: (Surat) શહેરમાં મેટ્રોની (Metro) કામગીરીને લઈ હાલ ઠેર-ઠેર રસ્તાઓ (Road) બંધ (Closed) કરવામાં આવ્યા છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં ઘણા મુખ્ય...
સુરત: (Surat) સેનામાં (Army) ભરતી માટેની અગ્નિવીર (Agneevir) યોજનાનો લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સુરતના ઉદ્યોગપતિએ (Businessman) આ યોજનાને વધાવી છે...
NEET રી-એગ્ઝામ પહેલાં કોટામાં ફેલાયો અફવાઓનો માહોલ: ટેલિગ્રામ, વોટ્સએપ અને ફોન કોલથી વિદ્યાર્થીઓ પર વધ્યું દબાણ
એક ઓટોમાં 19 મુસાફરો! ટ્રાફિક નિયમોને ખુલ્લો પડકાર, વીડિયો વાયરલ થતાં ચોંકી ઉઠ્યા લોકો,નિયમો પર ભારે પડી સવારી
“ટ્રમ્પને ખુલ્લો પડકાર! ખામેનેઈએ અમેરિકાને લઈને કરી એવી ટિપ્પણી કે દુનિયા ચોંકી ગઈ”
“ટ્રમ્પે કરી મોટી ભૂલ?પૂર્વ NSAના જોન બોલ્ટનના નિવેદનથી વોશિંગ્ટનમાં મચી ચર્ચા”
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
યુક્રેને રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો: 1,000 થી વધુ ડ્રોન અને ક્રુઝ મિસાઇલો છોડ્યા
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
સુરત : ભરીમાતા રોડ ઉપર રહેતો યુવક કામ (Work) કરતો નહી હોવાથી તેની પત્ની (Wife) સાથે વારંવાર ઝઘડા થતા હતા. તામશી સ્વભાવના પતિએ (Husband) પત્ની સાથે ઝઘડો કરીને તેનું ગળુ દબાવી હત્યા (Murder) કરી નાંખી ફરાર થઇ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ફૂલવાડી ભરીમાતા રોડ ઉપર મન્નત એપાર્ટમેન્ટમાં રહેતા ઇરફાન શેખ ઇશાક શેખના લગ્ન સલાબતપુરામાં ભાઠેના પાસે રઝાનગરમાં રહેતા આફરીન ઇરફાન શેખની સાથે થયા હતા. ઇરફાન કોઇ કામધંધો કરતો નહીં હોવાથી પત્ની આફરીન સાથે વારંવાર ઝઘડા થતા હતા. આફરીન ઇરફાનને કામધંધો કરવા માટે કહેતી હતી, પરંતુ ઇરફાન કામે જતો ન હતો અને આફરીનની સાથે ઝઘડો કરી મારઝુડ કરતો હતો. બંને વચ્ચેનો ઝઘડો વધી જતાં પરિવારના સભ્યોએ સમાધાન પણ કરાવ્યું હતું. ત્યાં બે દિવસ પહેલા ફરીવાર કામધંધાની બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઇ હતી. તામશી સ્વભાવના ઇરફાને આફરીનનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. ઘરમાં ઝઘડાનો અવાજ આવતા પાડોશમાં રહેતા આફરીનના ફોઇ તાત્કાલિક ઘરે આવી ગયા હતા. આફરીનના ફોઇ અને ઇરફાન બંને આફરીનને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરો આફરીનને મૃત જાહેર કરી હતી. મોત શબ્દ સાંભળીને તરંત જ ઇરફાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આફરીનના ફોઇએ આફરીનના માતા-પિતાને જાણ કરીને તેઓને હોસ્પિટલ બોલાવ્યા હતા. આફરીનની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તેણીને ગળુ દબાવીને હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોકબજાર પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ઇરફાન શેખની સામે ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉધનામાં દંપતિ વચ્ચે ઝઘડો થતા પતિનો આપઘાત
સુરત : ઉધના કૈલાશનગરમાં રહેતા વાળંદે ગત મોડી સાંજે ફાંસો ખાઇ લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઘરકંકાશને કારણે વાળંદે આ પગલું ભર્યું છે. નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કૈલાશનગર હનુમાન મંદિરની બાજુમાં રહેતા પ્રમોદ નિમ્બાભાઈ ભદાણે (ઉ.વ.32) પાર્લે પોઈન્ટ ખાતે વાળંદની દુકાનમાં કામ કરતા હતા. દરમિયાન ગઈકાલે મોડી સાંજે તેમણે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાધો હતો. મૃતક પ્રમોદને ત્રણ વર્ષનો પુત્ર છે. પત્ની સાડીમાં સ્ટોન ચોંટાડવાનું કામ કરે છે. ગઇકાલે પત્નીની તબિયત સારી ન હતી અને રસોઈ બનાવતી હોવાથી પુત્રને રાખવા બાબતે તેમજ દવા લેવા મુદ્દે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી બાદ પ્રમોદ ભદાણેએ આત્યંતિક પગલું ભરી લીધું હતું.