ઓસ્ટ્રેલિયામાં (Australia) યોજાનારા ટી-20 વર્લ્ડ કપને (T-20 Worldcup) હવે માત્ર થોડા મહિના જ બાકી છે. આ ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને તમામ ટીમોએ પોતાની...
ગોવા: મહારાષ્ટ્ર (Maharastra) કટોકટી બાદ હવે ગોવામાં (Goa) કોંગ્રેસના (Congress) ધારાસભ્યોમાં વિભાજન થવાની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના (Party)...
આસામ: દેશભરમાં કાલી (Kaali) ફિલ્મ (Film) પોસ્ટર (Poster) વિવાદ વચ્ચે આસામમાંથી (Assam) એક નવો મામલો સામે આવ્યો છે. ભગવાન શિવ (Shiv) અને...
ભાવનગર: અમદાવાદના (Ahmedabad) ધોલેરા પીપળી નજીક ટ્રક (Truck) અને ઇકો કાર (Car) વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. આ ઘટનામાં અકસ્માતમાં ત્રણ...
નવી દિલ્હી: શ્રીલંકામાં (Sri Lanka) ચાલી રહેલી આપત્તિ વચ્ચે, ભારતના (India) વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jayshankar) એક નિવેદન આપ્યું છે. તેમણે...
ભારતીય સિનેમામાં (Indian Cinema) ઘણા એવા કલાકારો છે, જેમણે પોતાની આવડતથી ફિલ્મી (Film) દુનિયામાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. ફેમસ એક્ટ્રેસ...
વડોદરા: વરસાદની (Mosoon) ઋતુની શરૂઆતની સાથે જ વડોદરાના (Vadodra) આરોગ્યતંત્રમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં વરસાદી વાતાવરણમાં સીઝનલ રોગ (Disease) થવા સામાન્ય વાત...
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી (PM Modi) રવિવારે સ્વામી આત્મસ્થાનંદના શતાબ્દી સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મા કાલી (Maa Kaali)...
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના (South Africa) જોહાનિસબર્ગમાં એક બારમાં અંધાધૂંધ ગોળીબાર (Firing) થયો હતો. આ ફાયરિંગમાં 14 લોકોના મોત (Death) થયા છે...
સુરત: શહેરમાં દિવસભર વરસાદી (Rain) વાતાવરણ વચ્ચે બપોર બાદ કેટલાક વિસ્તારમાં મુશળધાર તો કેટલાક વિસ્તારમાં મંદ મંદ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો....
રાજકોટ: શહેરમાં (City) અસામાજિક તત્ત્વો બેખોફ બની નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાના વીડિયો (Video) સામે આવતા જ હોય છે. કાયદાના (Law) ડર વગર...
તાપી: ડાંગ (Dang) સહિત સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ વરસાદની (Rain) આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે તાપી (Tapi) જિલ્લામાં ભારે...
સુરત : ફિલ્મી (Film) દુનિયાની ઝાકમઝોળથી કોઇપણ વ્યક્તિ અંજાઇ જાય તે સ્વાભાવિક છે. આવી જ એક ઘટના બિહારની (Bihar) યુવતી સાથે બની...
નવી દિલ્હી: આર્થિક સ્થિતિથી ત્રસ્ત શ્રીલંકામાં (Sri Lanka) પ્રદર્શનકારીઓએ (Protester) શનિવારે રાષ્ટ્રપતિ (President) ગોટાબાયા રાજપક્ષેના (Gotabaya Rajapaksa) નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. રાષ્ટ્રપતિ...
સુરત: સુરત (Surat) સહિત સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. સુરત શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા...
નવી દિલ્હી: દેશમાં સક્રિય કોરોના (Corona) દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે 10...
સુરત: રાંદેરમાં (Rander) રહેતા સોનીએ (Soni) દયા ખાઈને રાજસ્થાન (Rajasthan) ઉદયપુરની હોટેલમાં સંપર્કમાં આવેલા વેઈટરને સુરત (Surat) લાવી કામ આપ્યું હતું. બાદ...
ભરૂચ: નર્મદા (Narmada) મૈયા બ્રીજ (Bridge) ઉપરથી ટ્રાફિકની (Traffic) સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારે વાહનોની (Heavy Vehicle) આવન જાવન ઉપર પ્રતિબંધ (Ban) લાદવામાં...
સુરતના અડાજણમાં આવેલા શ્યામ ગરબા ગ્રુપ દ્વારા આજે શનિવારની રજાના દિવસે સાપુતારાનો 4 બસનો પ્રવાસ ઉપાડવામાં આવ્યો હતો. જેમાં સાપુતારા ફર્યા બાદ...
સુરત: (Surat) અમરનાથ યાત્રામાં (Amarnath) વાદળો ફાટતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે અમરનાથની યાત્રાએ ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ ગયા છે, જેમાં...
રાજપીપળા: (Rajpipla) ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના (Sardar Sarovar Dam) કેચમેન્ટ વિસ્તારમાં હાલ ઓછો વરસાદ છે, પરંતુ નર્મદા ડેમની (Narmada Dam)...
નવસારી: (Navsari) નવસારીમાં ચડ્ડી-બનિયાન ગેંગના (Gang) ચોરીના (Theft) નિષ્ફળ પ્રયાસ બાદ વધુ એક ગેંગ સક્રિય થઇ છે. જેઓએ જલાલપોરના એરૂ ગામની અવધ...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં સપ્તાહની શરૂઆતથી શરૂ થયેલો વરસાદ (Rain) અવિરત પણે શનિવાર સુધી યથાવત રહ્યો હતો. એક સપ્તાહથી સૂર્યનારાયણે પણ દર્શન...
બારડોલી, કામરેજ: (Bardoli, Kamrej) કામરેજ તાલુકામાં બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેકટની સાઇટ પરથી ચોરી થયેલા બુલડોઝર (જે.સી.બી.મશીન) સાથે પાંચ આરોપીઓને દબોચી એલસીબી...
નવી દિલ્હી: ઈદ અલ-અદહા ધુ અલ-હિજ્જા(Dhu al-Hijjah)ના 10મા દિવસે અને ઈસ્લામિક કેલેન્ડરના 12મા મહિનામાં બકરી ઈદ(bakrid) ઉજવવામાં(Celebrate) આવે છે. આ તારીખ દર...
સુરત: (Surat) મહિધરપુરાના એક બંધ મકાનમાંથી (Home) સને-1960ની સાલની કિંમત મુજબ રૂા.34 હજારની કિંમતની એન્ટીક ચીજવસ્તુઓની ચોરી (Theft) થઇ છે, જો કે...
અમદાવાદ: ગુજરાતના (Gujarat) કેટલાક શહેરોમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra)...
લખનૌ: સમાજવાદી પાર્ટી(SP)ના વડા મુલાયમ સિંહ યાદવ(Mulayam Singh Yadav)ની પત્ની(Wife) સાધના ગુપ્તા(Sadhana Gupta)નું શનિવારે બપોરે નિધન(Death) થયું હતું. તેઓ ફેફસાના ઈન્ફેક્શન(Lungs Infection)થી...
સુરત: સુરત(Surat) સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું(Monsoon) જામ્યું છે. નદી-નાળા છલકાઈ ગયા છે. અનેક ડેમો ઓવરફલો થયા છે. આ વચ્ચે ભર ચોમાસામાં સુરતમાં...
સુરત(Surat): સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંની વ્હાઈટ હાઉસ રેસિડેન્સીમાં એક મહિલાને (Women) સ્કૂલ વાને (School Van) કચડી નાંખી...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
ઓસ્ટ્રેલિયામાં (Australia) યોજાનારા ટી-20 વર્લ્ડ કપને (T-20 Worldcup) હવે માત્ર થોડા મહિના જ બાકી છે. આ ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમે (Indian Team) પણ તેની તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે પણ ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન (Pakistan) સામે છે. 2021 T20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાની પહેલી મેચ પાકિસ્તાન સાથે હતી અને આ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ વખતે પણ ભારતની પહેલી મેચ પાકિસ્તાન સાથે છે અને આ મેચની તમામ ટિકિટો (Ticket) વેચાઈ ગઈ છે. ટી-20 વર્લ્ડ કપ 2022ની ટિકિટનું વેચાણ શરૂ થયાની થોડી જ મિનિટોમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. હવે કેટલીક પસંદગીની ટિકિટો વેચાણ માટે બાકી છે.
ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી T20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, જ્યારે ભારતની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. આ મેચ દિવાળીના એક દિવસ પહેલા રમાશે. તે જ સમયે, ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 13 નવેમ્બરે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચની ટિકિટની માંગ સૌથી વધુ છે. ગ્લોબલ સ્પોર્ટ્સ ટ્રાવેલ કંપની આ ટુર્નામેન્ટની ટિકિટો વેચવાના અધિકાર ધરાવે છે. કંપનીના એશ ચાવલાએ કહ્યું, “અત્યાર સુધીમાં અમે અમારા 40 ટકા પેકેજ ભારતમાં વેચ્યા છે. તે જ સમયે, ઉત્તર અમેરિકામાં 27 ટકા, ઓસ્ટ્રેલિયામાં 18 ટકા અને યુકે અને બાકીના વિશ્વમાં 15 ટકા વેચાય છે. મેલબોર્નમાં હોટલના રૂમ પહેલાથી જ બુક થઈ ગયા છે.
ભારત-પાકિસ્તાન મેચ માટે મેલબોર્નમાં લગભગ 45-50,000 દર્શકો મેચ જોવા આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. ભારત પાકિસ્તાનની આ મેચની ટિકિટો થોડી મિનિટોમાં વેચાઈ ગઈ હતી, માત્ર થોડી જ વીઆઈપી ટિકિટો બચી છે. ગેનવેલ સ્પોર્ટ્સના એમડી મનોજ સરાફે જણાવ્યું હતું કે, “ભારત vs પાકિસ્તાન મેચની ટિકિટોની સૌથી વધુ માંગ હતી અને બે મહિના પહેલા જ વેચાઈ ગઈ હતી. ICCએ તાજેતરમાં બાઉન્ડ્રી ક્લબ નામની એક નવી પ્રકારની ટિકિટ લોન્ચ કરી છે, જેમાં ભારત-પાકિસ્તાન મેચની માત્ર 300 ટિકિટો છે, તે પણ આ સપ્તાહ સુધીમાં વેચાઈ જશે.
વઘુમાં તેઓએ જણાવ્યું કે ભારત વિ દક્ષિણ આફ્રિકા મેચની ટિકિટની માંગ બીજા નંબર પર છે. અમારું મોટાભાગનું વેચાણ ભારતીયોને થયું છે જેઓ ઑસ્ટ્રેલિયામાં મુસાફરી કરશે, પરંતુ આફ્રિકા, યુકે અને ઑસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોએ પણ બલ્કમાં ટિકિટ ખરીદી છે. ઓસ્ટ્રેલિયા અગાઉ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2020 વચ્ચે ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવાનું હતું, પરંતુ કોરોનાને કારણે ટૂર્નામેન્ટનું આયોજન થઈ શક્યું ન હતું. આ પછી તેનું આયોજન UAEમાં કરવામાં આવ્યું હતું. હવે બે વર્ષ બાદ ફરી ઓસ્ટ્રેલિયાને આ ટૂર્નામેન્ટની યજમાની મળી છે.